EP - 37 / ગાંધી: ગીતાને જીવતું ગીત / Dipak Soliya / નવજીવન Talks / Navajivan Trust

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • ગાંધીનિર્વાણ દિવસની પૂર્વ સંધ્યાએ મહાત્મા ગાંધીજીના જીવન અને વ્યક્તિત્વ વિશે જાણીતા પત્રકાર લેખક શ્રી દીપક સોલિયાએ રસપ્રદ ગોઠડી કરી. દીપકભાઈએ ગાંધીજીના વિચારો, એમના વિશેના ભ્રમો અને બાપુની ગીતા પ્રત્યેની આસ્થા બાબતે બહુ સુંદર વાતો કરી.

Комментарии • 23

  • @dilipshah258
    @dilipshah258 4 месяца назад

    ગાંધીને ન્યાય કરનાર ઉત્તમ પ્રવચન.

  • @prabodhshukla5204
    @prabodhshukla5204 7 месяцев назад

    ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુન ને લડવાનું કહે છે સાથે સાથે એમ પણ કહે છે સર્વમાં હું છું
    This is very good interpretation excellent❤❤

  • @maheboobmalek2162
    @maheboobmalek2162 Месяц назад

    Deepak best writer love you

  • @sandhyabhatt2197
    @sandhyabhatt2197 Год назад +2

    વાતચીતની શૈલીમાં અઘરી ગણાતી વાતોની પણ સરળ ચર્ચા કરી...બહુ જ મઝા પડી..મને પણ ગાંધીજી બહુ જ ગમે..

  • @ucansend6128
    @ucansend6128 4 месяца назад

    Dipak sir Soliya
    Superb extra ordinary
    Speech..🎉🎉

  • @miramarfatia3024
    @miramarfatia3024 4 месяца назад

    गांधी ने सरळ सचोट रीते समजाववा माटे खूब खूब अभिनंदन, मारां पिताजी स्वातंत्र्य सेनानी,अने अभ्यास प्राथमिक थी स्नातक सुधी नो ऊतर बुनियादी थी गुजरात विद्यापीठ

  • @Shabd_Sarovar
    @Shabd_Sarovar Год назад +1

    વાહ દીપક ભાઈ તમારી વાતું થકી વ્યક્ત કરવાની વક્તવ્ય શૈલી ને નત મસ્તક 🙏

    • @paraggyani4300
      @paraggyani4300 Год назад

      ક્યારેક હું ભાવુક થઈ બબડતો કે વહેલું મોડું ભારત પાકિસ્તાન એક થશે પણ હવે આ સાંભળી શ્રદ્ધા થઈ ગઈ કે એ જ થશે !‌,💚🙏🌹

  • @bhupendrasheth150
    @bhupendrasheth150 4 месяца назад

    Different views

  • @viptakapadia4440
    @viptakapadia4440 4 месяца назад

    👍

  • @varshamehtateacher
    @varshamehtateacher Год назад

    Namaskat

  • @dipal042
    @dipal042 Год назад

    એમ થાય કે બસ સાંભળ્યા જ કરીએ.. ખુબ ખુબ સુંદર. આભાર દીપકભાઈ અને નવજીવન ટ્રસ્ટ

  • @PareshBhattCorporateTrainer
    @PareshBhattCorporateTrainer Год назад

    શ્રધ્ધેય દીપકભાઈ..
    આપની અસ્ખલિત વાણીપ્રવાહ મંત્રમુગ્ધ બનાવે છે...
    આ પ્રવચનમાં મૂળ વિષય તત્વ ને જાણવા માટે અમારે આશરે 40 મિનીટ રાહ જોવી પડી..
    પણ એકંદરે આનદ થયો ..

  • @shitalgusani91
    @shitalgusani91 Год назад +1

    Wish I could listen to him more. Thank you Navajivan Trust.

  • @artbyamitabhakta
    @artbyamitabhakta Год назад +1

    Thank you for wonderful talk, need more talk such as this from around the nation and world to clearer picture of Gandhi, at least once a month presentation on Gandhi.

  • @expressiveworld
    @expressiveworld Год назад

    આભાર આ વિડીયો માટે, ગાંધીજી ❤️❤️❤️

  • @ishvardabhi6529
    @ishvardabhi6529 4 месяца назад

    ગાંધીને દલિતો પણ ધિકકારે છે.

  • @user-ki3kc8vz4r
    @user-ki3kc8vz4r Год назад +1

    ગાંધીજી વિષે જાણવું હોય તો
    ' ગાધીજીનો અક્ષરદેહ' વાંચો.
    એ સિવાય બીજો કોઇ રસ્તો નથી.

  • @naitikoza2151
    @naitikoza2151 Год назад

    વાહ નમસ્કાર

    • @nehalgada235
      @nehalgada235 Год назад

      Gandhijis hidden virtues told very casually. Very nice video worth watching n sharing. I also heard very bad things of Gandhiji on social media. Have to send this video to them.

    • @varshamehtateacher
      @varshamehtateacher Год назад

      Excellent,, no words,,nanaskar

  • @user-ki3kc8vz4r
    @user-ki3kc8vz4r Год назад +1

    આશા રાખું છું કે, દિપકભાઈ., આપે " ગાંધીજીનો. અક્ષરદેહ" ના બધા ભાગો વાચ્યા છે ? બે -ત્રણ પુસ્તકો વાચવાથી ગાંધી ના સમજાય.