Koi baat nahi... but saari details thik bhari hongi to koi issue nahi....👍🏼 Nahi to degree aane tak wait Karo....koi bhul hongi to 10 din me university sudhaar ke degi
@@bhavyachauhan3161 જાન્યુઆરી 2024 દરમિયાન યુનિવર્સિટી ખાતે પદવી સમારંભ રાખવામાં આવેલ છે. જો એ દરમિયાન તમે રૂબરૂમાં આવીને ડિગ્રી મેળવવા માંગતા હોય તો લઈ જઈ શકો છો... નહિતર માર્ચ સુધીમાં ડિગ્રી તમારા ઘરે આવી જશે.
@bhavyachauhan3161 ડિગ્રી આવવાનો કોઈ ચોક્કસ સમય નથી હોતો. જો તમને ડિગ્રી જોઈતી હોય તો તમારે જાન્યુઆરી 2025 માં યુનિવર્સિટી ખાતે ડિગ્રી વિતરણના પ્રોગ્રામમાં આવવું પડશે. જો તમારાથી નહીં અવાય તો આ ડિગ્રી તમને પોસ્ટ માધ્યમ દ્વારા ઘરે મોકલી આપવામાં આવશે. ફરક એટલો જ પડશે કે ડિગ્રી વિતરણના પ્રોગ્રામમાં તમને રૂબરૂ માં ડિગ્રી મળી જશે. અને તમને ઘરે બેઠા ડિગ્રી જોઈએ તો ડિગ્રી વિતરણના પ્રોગ્રામ બાદ બે મહિનામાં તમારા ઘરે આવી જશે.
56 convocation ni date kyare che degree leva kyare ava nu che ?
@@anil003pathak jevi notice malse atle hu video muki dais bhai
From Kevi rite bharva nu
Aaj chennal par video mukelo chhe...joi lev bhai
Sir jo document upload kiye the vo blur ho gaye hai,to ab kya kare?
Koi baat nahi... but saari details thik bhari hongi to koi issue nahi....👍🏼
Nahi to degree aane tak wait Karo....koi bhul hongi to 10 din me university sudhaar ke degi
@KADAKSAHITYA73 matlab koi galti hogi to vo call kar ke batayege
@KADAKSAHITYA73 details to sari thik hi hai,but marksheet upload ki hi vo bahut blur ho gayi hai
Certificate aane me koi dikkat to nahi hogi na ,plz. Sir reply
@romanshipatel4537 koi baat nahi... Wait Karo ab January 2025 tak
Degree ketla divas ma ghare aavse
@@bhavyachauhan3161 જાન્યુઆરી 2024 દરમિયાન યુનિવર્સિટી ખાતે પદવી સમારંભ રાખવામાં આવેલ છે. જો એ દરમિયાન તમે રૂબરૂમાં આવીને ડિગ્રી મેળવવા માંગતા હોય તો લઈ જઈ શકો છો... નહિતર માર્ચ સુધીમાં ડિગ્રી તમારા ઘરે આવી જશે.
@KADAKSAHITYA73 mein 6 December e form fill karyu che to kyar sudhi ma aavse ghare