UPS NPSને વિસ્તારથી સમજો પ્રોફેસર Kartikey Bhatt પાસેથી। Jamawat

Поделиться
HTML-код
  • Опубликовано: 1 ноя 2024

Комментарии • 275

  • @k4khushirail
    @k4khushirail Месяц назад +10

    દેવાંશીબેન જ્યાં સુધી આ બધા સવાલો ના જવાબ ના મળે ત્યા સુધી આ મુદ્દા ને ચાલવતા રહેશો એવી અપેક્ષા છે 🙏🏻

  • @lsbalat856
    @lsbalat856 2 месяца назад +32

    આદરણીય શ્રી ભટ્ટ સાહેબે ખૂબ જ સુંદર માહિતી આપી. સાહેબે જે રીતે વાત કરી તે મુજબની સરકારે પૂરતી સ્પષ્ટતા તો કરવી જ જોઈએ.

  • @NHIEKLSI
    @NHIEKLSI Месяц назад +5

    ખૂબજ સુંદર અને સરળ સમજૂતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર... OPS is the Only Solution

  • @signaturethepersonaltaste7318
    @signaturethepersonaltaste7318 2 месяца назад +4

    ખૂબ ખૂબ આભાર. મારા જેવા સામાન્ય નાગરિકોને હંમેશાં પેન્શન માટે ગેરસમજ રહી છે તે દૂર કરવા માટે. પેન્શનનું અર્થતંત્ર સમજ્યા પછી ગેરસમજ દૂર થઈ.
    આપની ટીમ સરસ કામ કરી રહી છે

  • @pravinvaghela9249
    @pravinvaghela9249 2 месяца назад +11

    ખૂબ સુંદર માહિતી આપી સરે આર્થિક મુદ્દાઓ પર ફરી તેમને બોલાવી ચર્ચા કરો તો સૌ નાગરિકો વધુ જાણકાર બનશે અને ગેરસમજો દૂર થશે. ખૂબ ખૂબ અભિનંદન ભટ્ટ સાહેબ અને દેવાંશીબેન

  • @rakeshparmar-tw6eo
    @rakeshparmar-tw6eo 2 месяца назад +2

    ઘણા નવા મુદ્દા જાણવા મળ્યા...સાહેબનો ખૂબ ખૂબ આભાર...🙏💐

  • @devpatel9867
    @devpatel9867 2 месяца назад +4

    ખૂબ સરસ માહિતી આપવા બદલ આભાર....only OPS

  • @cricket3311
    @cricket3311 2 месяца назад +28

    સરકારી 4 ફેલ માટે OPS અને મહેનત કરીને, ભણીને લાગેલા માટે ઓપ્શન 😂😂😂

    • @dhirenpatel3780
      @dhirenpatel3780 Месяц назад

      Tamburo bhanela, Eki ek Jati Certificate upar lagela bhanela hoy...... Takat hoy to vagar certificate avo.... Chodya one mafatnu Khavu che....

  • @somabhaipatel-w3g
    @somabhaipatel-w3g Месяц назад

    ખૂબ જ સરસ અને ઉપયોગી માહિતી સાહેબે આપી છે આભાર સાહેબ

  • @prakashbhargav7453
    @prakashbhargav7453 Месяц назад +2

    બે અભણ વ્યક્તિ ની ચર્ચા. 😔 કોઈ કેલક્યુલેશન નહીં, ખાલી ખોખા જેવી ચર્ચા.

  • @angryindian7568
    @angryindian7568 2 месяца назад +14

    UPS એટલે ઊલલુ બનાવો પેન્શન યોજના

  • @bharatraval7821
    @bharatraval7821 Месяц назад

    શ્રી ભટ્ટ સાહેબે ખુજ જ સુંદર અને સચોટ માહિતી આપી, સરકારે આ બાબતે ચોક્કસ સ્પષ્ટતા કરવી જોઈએ

  • @alpeshraval7986
    @alpeshraval7986 Месяц назад

    વાહ દેવાંશીબેન અને કાર્તિક સાહેબ જય મહાદેવ..
    જમાવટ માં જ nps અને ups ની ચોખવટ..
    પિલવાઇ કોલેજ માં સાહેબ નો અર્થશાસ્ત્રી સાથે કવિ લેખક તરીકેનો પણ ખૂબ સારો અનુભવ રહ્યો છે મારો...

  • @d.mpatel1600
    @d.mpatel1600 2 месяца назад +7

    ૬૦ટકા ની nps પરત મળશે કે કેમ તેની સ્પષ્ટતા નથી જ્યાં સુધી આની સ્પષ્ટતા ના થાય તો ops જ હોવી જોઈએ.

  • @vipulpatel1777
    @vipulpatel1777 2 месяца назад +4

    જે કર્મચારી વહેલા Retairment.. લે.. તેં માટે.. સ્કીમ.. લાવવી જોઈએ... (એડવાન્સ પગાર આપીને ).. જેથી.. બેરોજગારો.. નેં.... રોજગારી આપી શકાય... Younge લોકો skilled.. Workforce મળે....

  • @manjibhaigohil7933
    @manjibhaigohil7933 Месяц назад

    બહું સરસ અને રસપ્રદ માહિતી આપે એપિસોડ પ્રસારિત કરવા બદલ આપનો આભાર માનું છું🙏

  • @74indrajitsinhrathod19
    @74indrajitsinhrathod19 Месяц назад

    અદ્ભૂત ભટ્ટ સાહેબ....
    સરળ ભાષામાં સાચી સમજણ આપી...

  • @knowledgeispower5660
    @knowledgeispower5660 2 месяца назад +1

    Nice information given by you sir. Thanks.

  • @drhemalmodi9026
    @drhemalmodi9026 2 месяца назад +22

    Only OPS
    Only OPS
    Only OPS
    Only OPS
    Only OPS

  • @governmentartscollegevalla3702
    @governmentartscollegevalla3702 2 месяца назад +20

    ઓ.પી.એસ . સિવાય કોઈ વિકલ્પ યોગ્ય નથી

  • @rajeshpatel2101
    @rajeshpatel2101 2 месяца назад +1

    ભટ્ટ સાહેબ ખુબ ખુબ આભાર તમારો...

  • @premilajoshi2567
    @premilajoshi2567 Месяц назад

    શ્રી ભટ્ટ સાહેબ શ્રીએ સુંદર માહિતી આપી છે. સરકાર સુધી પહોંચવી જોઈએ ધન્યવાદ

  • @patelhina2237
    @patelhina2237 2 месяца назад +3

    ભટ્ટ સાહેબ ખૂબખૂબ આભાર ખૂબ સરસ માહિતી આપી

  • @goswamikamlesh6378
    @goswamikamlesh6378 2 месяца назад +2

    હવે જો પેંશન જોઈતું હોય તો સીટો ઓછી નહીં ચાલે પણ આમને ઘેર મોકલાવો તો જ મળશે.

  • @vikramrabari8156
    @vikramrabari8156 2 месяца назад

    Khubaj saras mahiti apva bdl aabhar.....ekdam saral sabdo ma UPS puru smjai didhu sathesath bija mudda par pan praksh pdyo

  • @hpgoswamiVlogs
    @hpgoswamiVlogs Месяц назад

    જોરદાર માહિતી🙏🙏🙏🙏🙏

  • @GhughabhaiLadumor
    @GhughabhaiLadumor Месяц назад

    દેવાંશી બેન જય જવાન જય કિસાન

  • @vilasvasava7902
    @vilasvasava7902 2 месяца назад

    Very good information, thank you jamawat team

  • @mayankgamit6170
    @mayankgamit6170 Месяц назад

    Abhar saheb no.
    Ava mudha ni charga pan Devanshi ben karavta rahejo to badha ne khyal ave.
    Khub saras👍

  • @159dharmesh
    @159dharmesh 2 месяца назад

    excellent explanation.... superb video 👌👍

  • @mahendrabhaipatel1186
    @mahendrabhaipatel1186 Месяц назад

    ખૂબ સરસ રજૂઆત

  • @collectivesoul86
    @collectivesoul86 2 месяца назад +4

    5:12 Very good question Devanshi ji...

  • @ansuyabenbhalala658
    @ansuyabenbhalala658 Месяц назад

    ખુબ સરસ માહિતી આપી અને વખતો વખતના ફેરફાર ની માહિતી આપતા રહેજો કારણ કે અમને પણ એવું છે વિધામાં એટલે છે કે 40 વર્ષ પછી નોકરીમાં માનદ વેતન માંથી કાયમી કર્મચારી ગણ્યા અને પછી એમાંય પાંચ વર્ષ ફિક્સ ગણ્યા પછી છેલ્લે ફિક્સ સળંગ ગણી લેવા આવી જાહેરાત કરી પરંતુ તેમ છતાં 17 વર્ષની જ નોકરી થાય અમને તો આખી જિંદગી નું રિઝલ્ટ આવું જ ને એ પ્રશ્ન છે

  • @mangalprasadmodi7716
    @mangalprasadmodi7716 Месяц назад

    Khub j sudar & vigat var mahiti mali..M k Raj Kapoor 🎉

  • @drhemalmodi9026
    @drhemalmodi9026 2 месяца назад +3

    Nps Ups ma 10 % kapayelu fund sarkar khai jase....ena vyaj mathi sarkar apne pension apse
    OPS is the best scheme...ke je badha NETA ,MLA,MANTRIO le che ane bhavishya ma pan leta rehse
    Fight for OPS ...

  • @patelrakesh593
    @patelrakesh593 Месяц назад

    દેવાંશીબેન નો પણ આભાર.

  • @daxajoshi888
    @daxajoshi888 Месяц назад

    ખૂબ ખૂબ આભાર સાહેબ બહુ સરળ ભાષા માં માહિતી આપી...NPS માં નિવૃત્તિ પછી સરકાર પાસે બાકી રહેતી 40 ટકા રકમ મૃત્યુ પછી વારસદાર ને પરત મળે છે....તેમ UPS માં પણ મળશે?

  • @ChiragPatel-jn7rg
    @ChiragPatel-jn7rg 2 месяца назад +6

    હાલ તો 60 ટકા પાછા આપવાની દાનત હોય એવું લાગતું નથી..

  • @bhaveshdesai6020
    @bhaveshdesai6020 2 месяца назад

    ખૂબ સરસ માહિતી દેવાંશી બેન અને સાહેબ

  • @jatinborda8682
    @jatinborda8682 2 месяца назад +4

    NPS Ups કે કોઈ નથી જોતું..ખાલી OPS આપી દયો....એટલે બસ છે..

  • @jayshreejoshi7194
    @jayshreejoshi7194 2 месяца назад +4

    સરકારી નોકરી મોટા ભાગે 35વર્ષ થી ઉપરના ને મળે છે કેટલાક કર્મચારી 45વર્ષની ઉંમરે લાંબો સમય ખાનગી સંસ્થામાં નોકરી કરી પછી સરકારી નોકરી મા જોડાયા છે એમના ભવિષ્ય નું શું?

    • @Kapil2208
      @Kapil2208 Месяц назад

      Jane doba most office 25 year pela j lagi jaay e to Tara jeva thothu hoy eno mel na ave 😂😂

  • @dineshpatel84
    @dineshpatel84 2 месяца назад +6

    सरकार पेन्सनर ने मोघवारि वगेरे जाहेर करेछे त्यारे चोक्कस एवुं लखेछे के सरकारी तिजोरी पर आटलो बोजो पडशे,तो चुंटणी टांणे सरकार खर्चा करे त्यारे तिजोरी पर भारण नथी आवतुं?,

    • @smitthakar
      @smitthakar Месяц назад

      Ene koe bharan nathi avtu. Fortuner ma fare che badha

  • @hpgoswamiVlogs
    @hpgoswamiVlogs Месяц назад

    મૂળ વાત એ છે કે C.P.F. ના પૈસા પાછા આપવાના કે G.P.F. જેવા ભંડોળ માં નાખવાના કે એનું કરવાનું શું?
    U.P.S. દ્વારા પેન્શન આપવાનું પણ જે પૈસા C.P.F દ્વારા જમા કર્યા છે એ કેવી રીતે આપવાના છે.

  • @Kamlesh-p9w
    @Kamlesh-p9w 2 месяца назад

    Very good sir and Madam ek kadam government employees mate pension mate

  • @mukeshkhodifad1105
    @mukeshkhodifad1105 2 месяца назад

    આ બાબત ખુબ જ અગત્યની છે અને સાચી છે.

  • @devangpanchal4664
    @devangpanchal4664 2 месяца назад

    Adaraniya Devanshiben, khoob saras, Happy birthday

  • @mehulvagheshavari2190
    @mehulvagheshavari2190 2 месяца назад

    ખૂબ સારી વાત કરી સાહેબ

  • @Craftynitya_2909
    @Craftynitya_2909 Месяц назад

    58 વર્ષે retired થનારને NPS માં કોઈ દાદો ય 60% પરત નથી આપતા ફક્ત 40% જ પરત આપે છે બાકી સરકાર રાખી લે છે

  • @khambhatikalavatiben6300
    @khambhatikalavatiben6300 2 месяца назад

    Ghani saras mahiti api sir

  • @eduforss8011
    @eduforss8011 2 месяца назад

    Bahuj saras mahiti

  • @Craftynitya_2909
    @Craftynitya_2909 Месяц назад

    બે ય અભણ લાગે છે

  • @artgurueducation1262
    @artgurueducation1262 2 месяца назад +1

    અલ્યા બાપા 10 વર્ષથી કાપવું છું હજી 9 લાખ જ થયા છે ક્યાંથી 25 વર્ષે થાય 70 લાખ ઠોકો લાઈક સહમત હોવ તો

  • @DRKETANDAVE
    @DRKETANDAVE 2 месяца назад

    સાચી વાત છે..
    2005 પહેલાના ને જો સળંગ નોકરી ગણતા હોવ તો જૂની પેન્શન યોજના લાગુ કરવી જ જોઈએ

  • @DineshPatel-xf3lw
    @DineshPatel-xf3lw 2 месяца назад

    Jabarjast saheb

  • @darshankumarmehta3911
    @darshankumarmehta3911 2 месяца назад

    સરળ ભાષા અને યોગ્ય ઉદાહરણ દ્વારા સમજૂતી આપી

  • @ShaileshPatel-vl8vf
    @ShaileshPatel-vl8vf 2 месяца назад +1

    Government must extend liberty to Employee to invest his / her contribution to market as per his / her choice particularly in N P S

  • @mmmm-yw7cq
    @mmmm-yw7cq 2 месяца назад +11

    ભાઈ મારી 22 વરસ ની નોકરી થઈ છતાં 30 લાખ જ જમાં થયા છે હવે માત્ર 7 વર્ષ નિજ નોકરી બાકી છે તો 70 લાખે કયરે પહોંચી એ પ્રજા માં ખોટો સંદેશ પહોંચે છે

    • @nomadicdreams.
      @nomadicdreams. 2 месяца назад +4

      હાલ જેનો એક લાખ બેઝિક પગાર છે એની વાત કરી છે ઉદાહરણ આપ્યું છે.

    • @mmmm-yw7cq
      @mmmm-yw7cq 2 месяца назад

      @@nomadicdreams. Ok હુ સમજી ગયો પણ પબ્લિક બધું સાચુ સમજી લે છે મારી ૨૯વર્ષ ની નોકરી થશે તો પણ મારો basic 7૩૦૦૦ ની આસપાસ થશે બધી ભરતી મોટા ભાગે ૨૦૦૨ માં થઈ છે ૫વર્ષ ફિક્સ ૪૦૦૦ હજાર માં કાઢ્યા છે તમે સરસ માહિતી આપી બદલ ખુબ આભાર

    • @shaileshramanuj6433
      @shaileshramanuj6433 2 месяца назад

      UPS માં તમને એ 30 લાખ પણ નહીં મળે.

    • @vijayhirapara7391
      @vijayhirapara7391 2 месяца назад +1

      7 Varsh ma double thase + 7 years na jama thase = more than 70 lakhs bro 😊

    • @mmmm-yw7cq
      @mmmm-yw7cq 2 месяца назад

      ઓકે

  • @patelhina2237
    @patelhina2237 2 месяца назад +1

    જો ops નો આપવું હોય તો ups nps પણ નથી જોતું અમને અમારા પૈસા પાછા આપો

    • @chhayaprajapati4707
      @chhayaprajapati4707 2 месяца назад +1

      સાચી વાત આ મુદ્દો પકડી રાખવો જોઈએ.

  • @Hitesh01710
    @Hitesh01710 2 месяца назад

    ખુબ સરસ માહિતી આપી દેવાંશી બેન ખુબ આભાર

  • @shaileshpatel6699
    @shaileshpatel6699 2 месяца назад

    ખુબ ખુબ આભાર

  • @joitabhaib.prajapati2526
    @joitabhaib.prajapati2526 2 месяца назад

    ખૂબ સરસ માહિતી આપી

  • @jagdishchauhan18
    @jagdishchauhan18 2 месяца назад +1

    Ops ni jagya e fakt rokela 10%+18%=28% retirement vakhte pachha ape to pan ganu chhe.....

  • @kundanvala6132
    @kundanvala6132 2 месяца назад

    ખુબ સરસ માહિતી આપી છે

  • @jaimataji9284
    @jaimataji9284 2 месяца назад +2

    Khub saras devanshiben

  • @hamirhun615
    @hamirhun615 Месяц назад

    મરણ જનાર કર્મચારી ની 80,% રાખે છે એનું શું કયારે મળે

  • @somebuzz2941
    @somebuzz2941 Месяц назад

    ખૂબ સરસ ઉત્તમ પ્રશ્નો એન્ડ જવાબ પણ. સાહેબ શ્રી ના પ્રશ્નો એક દમ વ્યાજબી હતા.અને જવાબ પણ ..બેન કર્મચારી ને અન્યાય થાય તો કોની પાસે જાય કોઈ ને સંભાળવું ના હોય .કેમકે કે જે પેન્શન લે છે એજ નવો પેન્શન લેવા ની વાત કરે છે

  • @manvipanchal7603
    @manvipanchal7603 2 месяца назад +3

    NPS કરતાં પણ વધુ નુકશાનકારક 1:10 UPS છે.

  • @bhaveshdesai6020
    @bhaveshdesai6020 2 месяца назад

    ખૂબ સરસ માહિતી સાહેબ

  • @jyotiparmar9588
    @jyotiparmar9588 Месяц назад

    Khub sarsh sir

  • @patelrakesh593
    @patelrakesh593 Месяц назад

    ખૂબ સરળ ભાષામાં ભટ્ટ સાહેબે માહિતી આપી ups માં તમારા કહેવા મુજબ કોઈ સ્પસ્ટતા કરેલ નથી.

  • @sdhdwarka2366
    @sdhdwarka2366 2 месяца назад

    Nicely explained .

  • @jainamshah2010
    @jainamshah2010 2 месяца назад

    Saheb ne fari ne fari bolavta rehjo....khub sundar mahiti api.....

  • @rajputidarbarisareewholesaler
    @rajputidarbarisareewholesaler Месяц назад

    Share ma su vadh ghat Thai ? Ketlo nafo thyo ! ? Enu su khbr pade ?

  • @rakeshparmar-tw6eo
    @rakeshparmar-tw6eo 2 месяца назад

    જમાવટ 🌹💐👏🙏

  • @AstroTonic99
    @AstroTonic99 2 месяца назад

    From prima facie, it seems that, 60% of the corpus may be refunded but the pension amount will decrease. If one chooses for 50% pension, nothing will be refunded out of that corpus.

  • @turningpoint8226
    @turningpoint8226 2 месяца назад +4

    ખુબ સુંદર અને સારી રીતે સમજાવ્યું..... ધન્યવાદ

  • @alkeshjoshi01
    @alkeshjoshi01 Месяц назад

    No UPS, No NPS…..Only OPS.

  • @pareshprajapati5007
    @pareshprajapati5007 2 месяца назад +1

    UPS ma Employee na 10 % ane government nu matching contribution 10 % em total 20 % atyare aapne nps ma invest karie chhie tem j thase baki government na 18.5 % paiki 8.5 % nu government alag fund banavshe. Je fund no upayog 50% pension jenu na thatu hoy te puru karava vaaparshe( jeni 25 varsh ni nokari thai chhe tena mate) .
    UPS ma pan employee upar mujab jama thayela 20% contribution ane tena valtar ni kul rakamana 60% sudhi upadi shakshe pan tene puru 50 % pension nahi male . Upad ni saame pension ma etalo gatado thase.
    Baki ups na rules aave pachhi khabar pade.

    • @imranghanchi8969
      @imranghanchi8969 2 месяца назад

      UPS માં 60% ફાળો કર્મચારી ઉપાડે પછી 50% પેન્શન ના મળે તો શું આખી જિંદગી નોકરી કરી 60 વર્ષે રોડ પર બટાટા શક્કરીયાં વેચવાના😂😂😂 પહેલા તો UPS માં કર્મચારીનો 10% કપાયેલો પોતાનો ફાળો કેટલો પાછો મળશે એની કોઇ ચોખવટ કરી નથી મતલબ 0% ટકા જ મળશે એમ સમજી શકાય જો UPS સ્વીકાર્ય હોય તો 😂😂

  • @rohitkhandeka1485
    @rohitkhandeka1485 2 месяца назад

    સરકાર 01/05/2005 પહેલા ના કર્મચારીઓને ઓપીએસ આપવાનું વચન પાલન કરવું જોઈએ

  • @DIGITALMINER66
    @DIGITALMINER66 2 месяца назад

    Very good Information sir ji❤

  • @satya90g
    @satya90g Месяц назад

    share market rocks❤
    nifty sensex rocks❤

  • @dineshchaudhari9434
    @dineshchaudhari9434 2 месяца назад

    👍

  • @alkeshchaudhari9787
    @alkeshchaudhari9787 2 месяца назад +5

    ખૂબ સરસ માહિતી આપી ધન્યવાદ.પણ ભ્રષ્ટાચાર આ સરકાર માં બહુ મોટો છે એ વાત ભૂલવી જોઈએ નહિ. હક નું આપતાં પણ પેટ માં દુઃખે છે.

  • @hiteshrabari7332
    @hiteshrabari7332 2 месяца назад

    👌👌👌

  • @Craftynitya_2909
    @Craftynitya_2909 Месяц назад

    IPO લાવવા માંગે છે લ્યો બોલો...
    વેપાર બનાવી દીધા...

  • @ameetarathod6964
    @ameetarathod6964 2 месяца назад

    OPS માટે લડત માટે તૈયારી કરવી જોઈએ.

  • @Craftynitya_2909
    @Craftynitya_2909 Месяц назад

    UPS = ઉથલ પાથલ સ્કીમ
    NPS = (કર્મચારી) નથી પોસાતા સ્કીમ

  • @rajensolanki8937
    @rajensolanki8937 2 месяца назад

    Thank you very much

  • @Craftynitya_2909
    @Craftynitya_2909 Месяц назад

    બેન બીજી વાર કવર કર્યું તો પણ ખોટી અને અધૂરી માહિતી છે

  • @shankarbhaigadhavi3293
    @shankarbhaigadhavi3293 Месяц назад

    ભટ્ટ સાહેબ ને વંદન
    દેવાંશી બેન ને વંદન
    Only ops tharav karavo2005pahela
    Ops ops ops ops ops ops ops ops ops ops ops ops ops ops ops ops ops ops ops ops ops ops ops 😢

  • @pathikthetraveler9726
    @pathikthetraveler9726 2 месяца назад

    60% pacha malshe ke kem eni clarity nathi e khub saras vat kari sahebe

  • @jigarpatel6610
    @jigarpatel6610 2 месяца назад

    Mst mahiti aapi , aana vishe hju pn vdhare details ma mahiti lavta rehjo..

  • @maheshpatel6246
    @maheshpatel6246 2 месяца назад

    ❤❤❤❤❤❤

  • @ShaileshPatel-vl8vf
    @ShaileshPatel-vl8vf 2 месяца назад +1

    Contributory funds of Employees and Government, which is invested in Market may proove a big scam in long period of time

  • @kamleshchavda3226
    @kamleshchavda3226 2 месяца назад

    સર જી પ્રણામ આપને

  • @kaushalnayak7982
    @kaushalnayak7982 Месяц назад

    Very nice

  • @manubhaiparmar4889
    @manubhaiparmar4889 2 месяца назад

    Saheb trija varg na karmchari no 19000 hajar panch varas se
    Have thi aano hisab karo khabar pade

  • @dineshchaudhari9434
    @dineshchaudhari9434 2 месяца назад +1

    Only ops

  • @smitthakar
    @smitthakar Месяц назад

    Aane ochi seat thi jitado to avu j thay. Ukhadi feko to bija avva vala e OPS apvu j pade

  • @yogeshpatel12323
    @yogeshpatel12323 Месяц назад

    We want ops