Vikram Thakor - Tu Adhuri Varta No Chedo - Superhit Full Gujarati Movie (HD) | Latest Film

Поделиться
HTML-код
  • Опубликовано: 3 фев 2025

Комментарии • 2,7 тыс.

  • @shemaroogujarati
    @shemaroogujarati  Год назад +129

    For More Such Videos Subscribe to our channels -
    www.youtube.com/@shemaroogujarati
    www.youtube.com/@shemaroogujaratimusic1004
    www.youtube.com/@gujaraticomedy5787
    www.youtube.com/@shemaroogujaratimanoranjan2663
    Follow us on
    Facebook - facebook.com/shemaroogujarati
    Instagram - instagram.com/shemarooguj
    Twitter - twitter.com/ShemarooGuj

  • @gujjuloveguru2785
    @gujjuloveguru2785 2 года назад +1694

    મારી એક્ટીંગ કેવી લાગી જણાવશો😘✨
    આપ સૌ ના પ્રેમ થી હુ બઉ ખુશ છુ❤️😍
    દીલ થી આભાર 😘😘❤️

  • @VDTGujarati
    @VDTGujarati 2 года назад +1514

    *કેટલા લોકો ને આ ફિલ્મ ગમ્યું વિક્રમ નું*

    • @Raj_Thakor_officail
      @Raj_Thakor_officail 2 года назад +34

      Jay mataji vipul bhai

    • @Shorts_bsd
      @Shorts_bsd 2 года назад +18

      Supar avaj film banavo

    • @sachinsolankiofficial2519
      @sachinsolankiofficial2519 2 года назад +7

      બોવ જોરદાર @@💯💯💯

    • @pankajmavi301
      @pankajmavi301 2 года назад +5

      @@Raj_Thakor_officail hac

    • @jivanthakor7225
      @jivanthakor7225 2 года назад +28

      વિક્રમ નહિ કેવાનું વિક્રમભાઈ ઠાકોર કેવાનું

  • @sphindustanihighlights4361
    @sphindustanihighlights4361 2 года назад +80

    ફૌજી ભાઈઓ તરફ થી કહું તો બહુ સારું મૂવી છે વિક્રમ ભાઈ
    ઘર થી દુર છીએ પણ આપનું ફિલ્મ જોઈ ને ગુજરાત ના દરેક પળ સાથે આપ અમને જોડાયેલા રાખો છો 🙏

  • @Bl.gaming100
    @Bl.gaming100 2 года назад +25

    વિક્રમ ની અવાજમાં કઈ ક જાદુ છે.. ❤️

  • @BSGUJARATI
    @BSGUJARATI 2 года назад +50

    1 Days 2 Million Cross Movie
    તમારું ફિલ્મ આવે એટલે ગુજરાત મા નંબરવન રેકોર્ડ 🎉🔥🦁🎥

    • @harshadranaharshadrana7641
      @harshadranaharshadrana7641 2 года назад

      આવુ કોકોનેટ કંપની વાળા નથી સમજતા ડોફા જેવા છે કોકોનેટ કંપની વાળા એક રાધા એક મીરાં મુવી યુટૂબ ઉપર મુકતા નથી અને બીજા કોઈ ને વેચતા પણ નથી

    • @hitesh___official___198
      @hitesh___official___198 2 года назад

      😍સુપર હીટ હો વિક્રમ ભાઈ મુવ્વી જોવા ની મજા પડી ગય😘👌👌👌

  • @sbtimlidance226
    @sbtimlidance226 2 года назад +45

    विक्रम ठाकुर हमको कब से वेटिंग था आपकी फिल्म का थैंक्यू भाई अब अपलोड हो गई तो हम पूरी फिल्म देखेंगे बहुत मजा आएगा भाई

  • @chauhanranjitsinh4665
    @chauhanranjitsinh4665 2 года назад +21

    જોરદાર હો વિક્રમભાઈ 🙏🙏
    પિચર સારું છે❤️❤️
    કેટલાં ને ગમ્યું 👍👍

  • @ashvinzalaofficial
    @ashvinzalaofficial 2 года назад +33

    My Favourite Hero Super Star Vikram Thakor........ 🥳

  • @DabhiNikul-qv4jb
    @DabhiNikul-qv4jb 7 месяцев назад +6

    સુપર ફિલ્મ મારા મોટાભાઈ સુપરસ્ટાર વિક્રમઠાકોર

  • @bahadurthakorofficial
    @bahadurthakorofficial 2 года назад +45

    જોરદાર વિક્રમભાઈ ઠાકોર નુ આ મુવી અમને દિલથી ગમ્યું આ ફીલમ આવા નવા નવા ફિલ્મો લાવતા રહો એવી અમારી દિલથી પ્રાર્થના જોરદાર બુમ પડાવે એવું ફિલ્મ છે વિક્રમભાઈ ઠાકોર નું જોરદાર જો તમને આ ફિલ્મ ગમ્યું હોય તો અહીંયા લાઈક કરવાનું ના ભૂલતા

  • @મુલાડિયાદિલીપજીઉદેસંગજી

    ખુબ ખુબ અભિનંદન મોજ પડી ગયી મજા આવી ગયી આનંદ હો આ રીતેજ જલ્દી અમરપેમ એક રાધા એક મીરા કોણ પોતાના કોણ પારકા જલ્દી મોકલો

  • @Jay_Ma_Kali_Studio
    @Jay_Ma_Kali_Studio 2 года назад +264

    સુપર સ્ટાર તો સુપર સ્ટાર કહેવાય ❤️❤️❤️
    વિક્રમ ઠાકોર બેસ્ટ ગુજરાતી એક્ટર અને સિંગર છે ❤️
    BIG FAN OF VIKRAM THAKOR✌️🤟💥

  • @Balaji..Thakor..0156
    @Balaji..Thakor..0156 2 месяца назад +2

    કેટલા લોકો 2025 માં આ ફિલ્મ જોવે છે 🙏👍

  • @bipinprajapati2976
    @bipinprajapati2976 2 года назад +18

    What a movie.... really Gujarati movie's are simple but... always heart touching.... pride of dhollywood

  • @t.r.i.thakor8623
    @t.r.i.thakor8623 2 года назад +34

    કેટલાક નવા ચહેરા પણ આવ્યા છે આ મૂવી માં very good 👍👍❤️❤️ gujju love guru.

  • @Archery_games
    @Archery_games 2 года назад +35

    વિક્રમ ઠાકોર ના આ ફિલ્મ ની કેટલા લોકો રાહ જોઈ રહ્યા હતા ❤️

  • @factbaba1005
    @factbaba1005 2 года назад +40

    વાહ સુપરસ્ટાર મારા એકદમ સાઉથની જેવી બનાવી છે આ વખતે વાહ

  • @SomabhaiVadi-r8j
    @SomabhaiVadi-r8j 7 месяцев назад +3

    ફિલ્મ સ્ટાર દુનિયામાં સૌથી વધુ સ્ટાર છો વિક્રમ ભાઈ ❤❤❤❤❤

  • @ajaybhabhor6857
    @ajaybhabhor6857 2 года назад +124

    આખા ગુજરાતની અંદર વિક્રમ ઠાકોર ની ફિલ્મ સુપર-ડુપર
    અને બધા ગુરુજીને મારા તરફથી જય માતાજી

  • @nareshrkataraofficial801
    @nareshrkataraofficial801 2 года назад +16

    હા મોજ હા મારા રંગીલા મોજીલા ભાઈ
    જીવન માં ખુબ આગળ વધો મારા ભાઈ
    મેલડી માં તમારા સપના પુરા કરે વાલા
    જય મેલડી માં

    • @NareshrKataraOfficial
      @NareshrKataraOfficial 2 года назад +1

      હા મોજ હા મારા રંગીલા મોજીલા ભાઈ

  • @SPTIMLIOFFICIEAL
    @SPTIMLIOFFICIEAL 2 года назад +99

    ગુજરાત ના સુપર સ્ટાર વિક્રમ ઠાકોર ફુલ સપોટ જય માતાજી

  • @desi_banah_digital
    @desi_banah_digital 2 года назад +7

    બાકી વિક્રમ ભાઈ ના જેટલા પિચર આવે એટલા બૂમ પડાવે છે હો 😘😘✌️✌️✌️

  • @gokalthakoruntveliya2023
    @gokalthakoruntveliya2023 2 года назад +12

    મારા સમાજ નૂ ઘરેણુ
    મારા સમાજ નૂ સોનૂ
    મારા સમાજનો હિરો
    મારા સમાજમા કામમાં ટાઇમ કાઢનાર ઠાકોર એટલે વિક્રમ ઠાકોર.

  • @govindthakor8749
    @govindthakor8749 2 года назад +55

    Thank you so much Vikram Bhai ♥️ and all'team'🌸❤️💐🌸💐

  • @adivasitimliofficial4404
    @adivasitimliofficial4404 2 года назад +35

    ફિલ્મ ના ગીત નું શુટીંગ સારું છે.
    ફિલ્મનો લાસ્ટ સીન પણ ખૂબ સરસ છે .

  • @vijayrathva1499
    @vijayrathva1499 2 года назад +20

    એક ડમ શુપર- ડુપર હિટ છે વિક્રમ ભાઈ જોરદાર👍👍👍

  • @chauhanpruthvisinhlchauhan1664
    @chauhanpruthvisinhlchauhan1664 2 года назад +10

    છેલ્લા સીન માં હું પણ રડી ગયો તો હું. તમને કવ છું કે છેલ્લા સીન માં કોને કોને આંખ માંથી આશું આવી ગયાં.plz લાઈક કરો

  • @MEHUL_BHAI_FF
    @MEHUL_BHAI_FF 2 года назад +10

    વિક્રમ ઠાકોર અને તેના દોસ્તો ની એકિટંગ સુપર હો... તમને કેમ લાગી ❤️✌️

  • @vadhiyarikingofficial8075
    @vadhiyarikingofficial8075 2 года назад +18

    સુપર વિક્રમ ભાઈ ખૂબ મજા આવી અને આજે મને પણ પ્રેમ નો અહેસાસ થયો ભગવાન કરે કોઈ પ્રેમીઓ ને અલગ ના કરે,

  • @Nannu286Meda
    @Nannu286Meda 2 года назад +41

    આઇ લવ યુ વિક્રમ ઠાકોર...... Thanks movie અપલોડ કરવા બદલ...🙏❤🌹🌹🌹❤❤❤❤🕊️🕊️🕊️🌹🌹🌹🌹

  • @pravindesai6064
    @pravindesai6064 2 года назад +22

    બહુ જ સરસ પિક્ચર ભાઈ
    આવી રીતે youtube માં પિક્ચર મુક તારો ભાઈ ખુબ ખુબ અભિનંદન

  • @ll_mahendra_007_
    @ll_mahendra_007_ 2 года назад +35

    આજકાલ ના કલાકારો સ્ટુડીઓ પણ નોતો જોયો ત્યાર થી ભાઈ ટ્રેન્ડીંગ માં છે 2009 to 2022
    King of gujarati movies
    All time favorite kalakar

  • @Virendra_Singh_Barad_1_4_3
    @Virendra_Singh_Barad_1_4_3 2 года назад +11

    🤟હા વિક્રમ ભાઈ ઠાકોર હા મારા ઠાકોર સમાજ નુ ગરેણુ હા 👑મસ્ત ફિલ્મ છે બધા કલાકારો એકટિંગ સરસ કરી છે 🥰આ ફિલ્મ જોયા પછી લાઈક👍 કરવાનુ ભૂલતા નહી 🥀જય ગોગા મહારાજ 🙏 જય માં અંબે ભવાની 🙏જય માં સધી સિકોતર માં🙏 જય દ્વારકાધીશ 🙏

  • @narsivaghela1278
    @narsivaghela1278 2 года назад +131

    છેલ્લો સીન ખૂબ સરસ હતો આંખ માંથી આંસૂ આવી ગયા નેહા જ્યારે સ્વીટ ટી ના હાથ માં મહેંદી મૂકે છે એ જોઈને 😂😂😂 અધૂરો પ્રેમ😭😭

  • @rajasadhisikotarvada.thako6217
    @rajasadhisikotarvada.thako6217 2 года назад +50

    ફિલ્મ...રિલીઝ..કરવા. ખૂબ.. ખૂબ... આભાર 🙏 વિક્રમ ભાઈ.....

  • @djvinuparmaroffcial2650
    @djvinuparmaroffcial2650 2 года назад +25

    ફિલ્મ મૂકવા.. બદલ. ખૂબ. ખૂબ. અભિનંદન... વિક્રમ ઠાકોર....vinu parmar official 👈

  • @bharatthakor653
    @bharatthakor653 5 месяцев назад +3

    Aavi biji bhut ni film banavo bhai maja aavi jai...vijudi..😅😅😅🎉🎉😅😅😅😅😅

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda4113 2 года назад +78

    ખુબ ખુબ અભિનંદન પેહલી ફિલ્મ મા તમારું મનોરંજન આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર 🥰🤝
    અને જીવનમાં ખુબ પ્રગતિ કરો એવી ભગવાન માતાજી ને દિલથી પ્રાર્થના 🙏💞
    ગુજ્જુભાઈ અને વાહતાભાઈ❤️🔥

  • @NareshrKataraOfficial
    @NareshrKataraOfficial 2 года назад +10

    હા મોજ હા મારા રંગીલા મોજીલા ભાઈ
    જીવન માં ખુબ આગળ વધો મારા ભાઈ
    મેલડી માં તમારા સપના પુરા કરે વાલા
    Boom 💥 boom 💥
    🙏🏻 જય મેલડી માં 🙏🏻

  • @vkdamor9551
    @vkdamor9551 2 года назад +13

    હા ઠાકોર હા
    તમારી મુવી મતલબ
    1 નમ્બર સુપર સે ભી ઉપર
    જીજે 20 🏹 લીમડી થી ફુલ સપોર્ટ❤️

  • @Coming_Soon1k
    @Coming_Soon1k 2 года назад +9

    સાચું જબરદસ્ત ફિલ્મ છે જોઈને આંખો 😭😭💔 ભરાઈ ગઈ પ્રેમ કોઈ દિવસ મરતો નથી મરે સે તો ફક્ત શરીર કેમકે આત્મ અમર છે
    ખુબ ખુબ અભિનંદન વિક્રમ ભાઈ ઠાકોર

  • @BROKEN....958
    @BROKEN....958 9 месяцев назад +1

    આ મુવી દેખીને મજા આવી ગઈ આંખમાંથી એકદમ આસુ આવી ગયા😢😢 જોરદાર ફિલ્મ બનાવી છે મારા દોસ્ત🤝🤝🤝🤝

  • @Vinay_official_785
    @Vinay_official_785 2 года назад +19

    Vikram thakor is best popular starr...🔥✌

  • @adivasi..444..5
    @adivasi..444..5 2 года назад +123

    King of Vikram thakor 🔥☝️🙏

  • @RvPandya__
    @RvPandya__ 2 года назад +38

    વાહ ગુરુ ખુબ સરસ 🥰❣️🥰

  • @himanshujadav4943
    @himanshujadav4943 8 месяцев назад +1

    Vah Vikram.bhai.vah.maja.avi.gay.ane.dar.pan.lagyu.hourr.movie❤❤

  • @singersureshnthakor9445
    @singersureshnthakor9445 2 года назад +48

    ગુજરાત ના હાવજ જેવા મારા ભાઈ તમે એકવાર હીન્દી મુવી બનાવો ટાઈગર ગણા લોકોની ફરમાઈસ છે જય માતાજી 🙏

    • @Kitinolavadaofficial
      @Kitinolavadaofficial 2 месяца назад

      Bhai Hindi movie utaravi e cheli vat nathi
      Kiran kumar gayo hindi movie ma e pan vilan tarike

  • @RajaSadhiMusic
    @RajaSadhiMusic 2 года назад +14

    આ ફિલ્મ ની રાહ જોવા ને બેઠા હોય છીએ ❤️ જોરદાર બુમ પાડી

  • @momaiofflcialchenal3114
    @momaiofflcialchenal3114 2 года назад +8

    મિસ્ટર માલજી ડાઉવા વાળા તરફથી ફુલ સપોર્ટ જય માતાજી વિક્રમભાઈ 😘😘😘

  • @onlyfunnyvidio380j
    @onlyfunnyvidio380j Год назад +3

    અમદાવાદી મેન.. Parth parmar 😊😊😊😊😊

  • @dharmeshchauhan7053
    @dharmeshchauhan7053 Год назад +2

    આ ફિલ્મ મંશત છે❤❤❤❤❤🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @t.r.v.vilongsh687
    @t.r.v.vilongsh687 2 года назад +34

    શીરા નૂ શાક ના થાય અને વિક્રમ ઠાકોર ની વાત ના થાય ❤️ સૂપર ❤️ ફિલ્મ ❤️

  • @gujjugurustatus3711
    @gujjugurustatus3711 2 года назад +18

    King of Vikram Thakor 👌👌

  • @l.......l.....l.....6355
    @l.......l.....l.....6355 2 года назад +16

    ખુબ ખુબ અબિનદ મજા પડી ગય ફુલ મજા આવિ ગય

  • @thakorkarajji988
    @thakorkarajji988 Год назад +1

    Ha Vikram Bhai mane pan ખૂબ ગમ્યું ❤

  • @shagunjofficial5016
    @shagunjofficial5016 2 года назад +18

    આયો રે આયો રે તારો સાજણ આયો રે તારો પિયુ પરદેશી રે once again come with biggest blockbuster
    King of gujrati film industries

  • @musiclofi5336
    @musiclofi5336 2 года назад +16

    સુપર સ્ટાર કલાકાર . એવા હમારા વિક્રમ ભાઈ ઠાકોર ❤️

  • @Mahesh.Raj.M.R.P.9924
    @Mahesh.Raj.M.R.P.9924 2 года назад +88

    હા જીગર જાન દેવરાજભાઈ ભરત ભાઈ મોજ છે તમારા સોન્ગ ના શબ્દો ની અલગ થી મોજ છે

  • @gopidigitalgambhu1388
    @gopidigitalgambhu1388 2 года назад +57

    ખુબ સરસ મુવી છે 🙏🏻 જય માતાજી બધા મિત્રોને 🙏🏻

  • @ashokrana3604
    @ashokrana3604 2 года назад +1

    Aa Vikram Thakor ni filam jordar chhe mane gami aavi filmo RUclips per lavjo

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda4113 2 года назад +28

    અશોક સનેસડા તરફ થી જય માતાજી🙏🙏

    • @rasikparmar7242
      @rasikparmar7242 2 года назад

      મા બાપ ના આશીર્વાદ ફિલ્મ મૂકો વિક્રમ ભાઈના બીજા પિક્ચર જેવી આમા મજા ના આવી

  • @jayathakorofficial7035
    @jayathakorofficial7035 2 года назад +12

    વાહ મારા ઠાકોર સમાજ રતન સૂપબ મુવી 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @vipulyogiraj7869
    @vipulyogiraj7869 2 года назад +37

    All jay bahucar MAA bless you 🙏❤️

  • @rajthakor3948
    @rajthakor3948 2 года назад +28

    🙏🙏 વિક્રમભાઈ તમારી દરેક ફિલ્મ લાજવાબ હોય છે અને આગળ પણ જોરદાર ફિલ્મો બને એવી ભગવાન પાસે પ્રાથના કરીએ છીએ . જય દ્વારકાધીશ .જય માતાજી 🙏🙏

  • @nitinjoshi2090
    @nitinjoshi2090 2 года назад +10

    All time block buster, superb acting by vikram sir and all my favourite Instragram stars,

  • @piyudo_1111
    @piyudo_1111 2 года назад +24

    વિક્રમ ઠાકોર અને ગુજ્જુ લવ ગુરૂ ના ફ્રેડ હોય તો લાઈક કરો
    જય માતાજી

  • @sagarrathod6404
    @sagarrathod6404 2 года назад +15

    ખુબજ સરસ ફિલ્મ છે.અને ગીત બહુજ ગમ્યા મને..મસ્ત મજા પડી ગઈ..

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda4113 2 года назад +53

    ખરેખર ખુબજ સરસ મૂવી છે🥰
    જોરદાર ભૂકા ભૂકા બૂમ બૂમ 🤝

  • @_only_time_pass
    @_only_time_pass 2 года назад +9

    ભૂતિયા હવેલીનું સીન મસ્ત છે 💓💓💓

  • @vishal_143_gohil
    @vishal_143_gohil 2 года назад

    કેટલા લોકો ને વિક્રમ ઠાકોર નુ ફિલ્મ ગમ્યું 🙏❤️🙏❤️🙏

  • @Jay_ma_mahakali0476
    @Jay_ma_mahakali0476 2 года назад +5

    Ha bhai tamari moj Vikram thakor supar muvi che Full saport ok thanks for your muvie

  • @nareshchavadaofficial7108
    @nareshchavadaofficial7108 2 года назад +6

    ખૂબ સરસ રીતે રજૂ કરી છે આ ફિલ્મ વિક્રમ ભાઈ 👌👌👌

  • @ashvinzalaofficial
    @ashvinzalaofficial 2 года назад +4

    Super Star Vikram Thakor ni mojj....mojjj 🥳🥳🥳🥳

  • @sm_thakor_02
    @sm_thakor_02 2 года назад +5

    ક્યા એકટિંગ હે,🤞❤️ ઓલ ગુજરાતી ભાઈઓની...

  • @kanabhaisomabhai3352
    @kanabhaisomabhai3352 2 года назад +5

    વાહ. વી. કે. ઠાકોર. મોજ

  • @ashvinzalaofficial
    @ashvinzalaofficial 2 года назад +28

    જય માતાજી મારા વાલા બધા મિત્રો ને..... 🙏🏻

  • @Pravinaadiwasi-e5r
    @Pravinaadiwasi-e5r 2 года назад +8

    ખૂબ મજા આવે આ ફિલ્મ જોવાના જોરદાર તમારું ફિલ્મ વિક્રમ ઠાકોર ગુજ્જુ ભાઈ પ્રકાશભાઈ

  • @yogeshgohel4338
    @yogeshgohel4338 2 года назад +7

    તમારા બધા ગીતો અને ફિલ્મ જોરદાર હોય છે
    સિરા નું સાક નાં થાય અને વિક્રમ ભાઈ ની વાત ના થાય

  • @officaranchhodparmar2203
    @officaranchhodparmar2203 2 года назад +2

    સૂપર સ્ટોરી છે આ ફિલ્મ ની બવ સૂપર 🙏👍👌👌

  • @comedianmayur7334
    @comedianmayur7334 8 месяцев назад +1

    વિક્રમભાઈ ની બધી ફિલ્મ સુપર હોય છે

  • @kamleshjithakor473
    @kamleshjithakor473 2 года назад +169

    Vikram Thakor is the best singer and actor in Gujarati industry

  • @aditbarsinghparihar4972
    @aditbarsinghparihar4972 2 года назад +14

    मुझे गुजराती फिल्म बहुत पसंद विक्रम ठाकुर की फिल्म सब देख चुका हूं

  • @pipalyakunal2494
    @pipalyakunal2494 2 года назад +107

    my favourite actor and singer
    Vikram Thakor ❤️

  • @dhanarajvaghela9017
    @dhanarajvaghela9017 2 года назад +2

    Boom pade vikram bhai thakor ni..

  • @KULDEVI_DJ_SOUND
    @KULDEVI_DJ_SOUND 2 года назад +4

    ગુજરાત સુપર સ્ટાર કલાકાર એવા અમારા વિક્રમ જી ઠાકોર ખુબ ખુબ અભીનંદન ખુબજ સરસ મુવી છે😍🥰

  • @t.r.v.vilongsh687
    @t.r.v.vilongsh687 2 года назад +8

    મારા સરહદી વિસ્તાર નો ઞૂજજૂ ફિલ્મ માં આવી ગયો ખૂબ ખૂબ આભાર 🙏

  • @amarblog1923
    @amarblog1923 2 года назад +13

    great of Gujarati actor in Vikaram Bhai Ĵâân 🥳🥰🥰

  • @jinalsadhu5473
    @jinalsadhu5473 2 года назад +5

    આ ફિલ્મ મને બહુ લાગું પડે છે ભાઈ 😔😞
    લાઈફ આવીજ છે 😘👈❤️🥰🥰🥰

  • @rajaboyvpstar6237
    @rajaboyvpstar6237 2 года назад

    જોરદાર વિક્રમ ભાઈ આ પિક્ચર ની રાહ જોઈ બેઠા હતા બધાં જ 🙏🙏🙏

  • @rakeshdarji9115
    @rakeshdarji9115 2 года назад +12

    બહુ જ સરસ
    ગીતો સાથે મુક્યુ એટલે વધારે સારુ ગમ્યુ❤️❤️❤️❤️❤️❤️

  • @rahul.shin.indroda.5019
    @rahul.shin.indroda.5019 2 года назад +55

    ઠાકોર સમાજ નું ગૌરવ સૂપર સ્ટાર વિક્રમ ભાઈ ઠાકોર વાહ ઠાકોર સાહેબ

  • @jigothakor8723
    @jigothakor8723 2 года назад +7

    સરસ મજાની ફિલ્મ સે, વિક્રમ ભાઈ તમે ગુજ્જુ નો હાથ પકડ્યો સે તે મને ગમ્યું♥️♥️

  • @Pankajkatara3850
    @Pankajkatara3850 2 года назад +1

    जोरदार अदूरी प्रेम कहानी फिल्म जोरदार विक्रम ठाकोर। ❤️💙🤎🧡🖤💚🤍💛💜🐅🐅

  • @PavanZala-i3x
    @PavanZala-i3x Год назад +1

    વિક્રમભાઈ‌ બોવજ સરસ સે ઠાકોર તમારી ફીલમ

  • @vadosanstate6406
    @vadosanstate6406 2 года назад +19

    ગુજરાત નો no 1 superstar vikram thakor 👑

  • @KULDEVI_DJ_SOUND
    @KULDEVI_DJ_SOUND 2 года назад +58

    FINALLY WAIT IS OVER THE SUPERSTAR IS BACK😍😎

  • @jayjoganirajofficial6419
    @jayjoganirajofficial6419 2 года назад +9

    જય માતાજી સુપર ફિલ્મ કેટલા દિવસો થી રાહ જોઈ રહ્યા હતા મિત્રો

  • @comedianmayur7334
    @comedianmayur7334 8 месяцев назад +1

    કેટલા જણા વિક્રમ ઠાકોર ની ફિલ્મ ગોતી ગોતી ને જોવે છે.

  • @AkashThakor-d9d
    @AkashThakor-d9d 6 месяцев назад +2

    Om shanti tmari mami ne shanti aape 😢😢