શિક્ષણમંત્રીને પત્ર લખાયો અને ફરીયાદ કરાઈ કે ડૉ.વિનોદ રાવ તો ગયા પણ એમનો પડછાયો રહી ગયો છે..

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 417

  • @vidyaviharghumasanta-kadi5871
    @vidyaviharghumasanta-kadi5871 2 месяца назад +88

    શિક્ષકોને ક્લાર્ક બનાવી દીધા છે ઓનલાઇન ની તમામ પ્રક્રિયાઓ શિક્ષકની કીમતી સમય બગાડવા માટે છે

  • @cdsarvaiya984
    @cdsarvaiya984 2 месяца назад +52

    એકમ કસોટીઓ અને તેની ઓનલાઈન એન્ટ્રીઓ બંધ કરાવો દરેક શિક્ષક એકમના અંતે એકમ કસોટી લેતો જ હોય છે

    • @BharatPatel-cx4ie
      @BharatPatel-cx4ie 2 месяца назад +1

      આખું વર્ષ શિક્ષકો ને આજ કામગીરી કરવી પડે છે

    • @SaveTheEarth-n9f
      @SaveTheEarth-n9f 2 месяца назад +1

      💯☑️

  • @khushipatel25
    @khushipatel25 2 месяца назад +43

    પહેલાં આખા ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તેમાં ભરતી કરો પછી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ચાલુ કરજો...

  • @khushipatel25
    @khushipatel25 2 месяца назад +56

    શિક્ષકોને ઓનલાઈન કામગીરીથી બહાર રાખો તો શિક્ષણ સુધરશે.....

  • @jmpatel3050
    @jmpatel3050 2 месяца назад +57

    😂 શિક્ષકો એકદમ સાચા છે. એમને વર્ગ માં ભણવા દો...

  • @rajeshbhaibhoya9584
    @rajeshbhaibhoya9584 2 месяца назад +20

    લગભગ હું ભણતો 1992 થી 1995 કોઈ બાળક વાંચતા ન આવડે એવું ન હતું કેમકે દરેક વર્ગમાં ફેલ કરતાં ને તાલીમ તો સાંભળી જ નહિ શિક્ષકો મૉટે ભાગે વર્ગમાં જ blo ય કોઈ નહો માત્ર શિક્ષકો શિક્ષણ સિવાયની કોઈ કામગીરી ન હતી

  • @Digvijaysinhsodha2721
    @Digvijaysinhsodha2721 2 месяца назад +62

    શિક્ષકો ને ખોટી રીતે વિનોદ રાવે ખૂબ હેરાન કર્યા

  • @rajeshreepatel2775
    @rajeshreepatel2775 2 месяца назад +48

    શિક્ષણ ની પથારી ફેવરી ને હવે ગયા છે ત્યાંય પથારી જ ફેરવવાના છે.

  • @pragneshnakrani1886
    @pragneshnakrani1886 2 месяца назад +21

    સાહેબે શિક્ષણ નું ખાનગીકરણ કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે

  • @ashokbhaidhirabhai2910
    @ashokbhaidhirabhai2910 2 месяца назад +54

    ઘણી સોનાની ઈંટો ભેગી કરી છે સાહેબ

    • @moulviasiruddin2949
      @moulviasiruddin2949 2 месяца назад +1

      આ તો જાતે મીડિયા એ પણ બહાર પડેલ છે એક્સપોઝ

    • @piyushjani
      @piyushjani 2 месяца назад +2

      એકદમ સાચી વાત

    • @BharatPatel-cx4ie
      @BharatPatel-cx4ie 2 месяца назад

      😂😂😂😂😂

    • @SaveTheEarth-n9f
      @SaveTheEarth-n9f 2 месяца назад +1

      ☑️

    • @bhavanabenpatel6557
      @bhavanabenpatel6557 Месяц назад

      🎉😂ચોર ના ભાઈ ઘંટી ચોર

  • @vasudevbhaidesai8529
    @vasudevbhaidesai8529 2 месяца назад +45

    ઓનલાઈન ના નામે શાળા દીઠ 8000 હજાર નું ટેબ્લેટ 18000 હાજર માં આપ્યું.

  • @tinamehra8135
    @tinamehra8135 2 месяца назад +41

    શિક્ષક બેરોજગારી વધી જ્ઞાન સહાયક ના નામે કટપૂટલી બનાવ્યા

  • @sarvaiyachetan5152
    @sarvaiyachetan5152 2 месяца назад +35

    શિક્ષકનું એક જ કામ રાખો ભણાવો શૈક્ષણિક પ્રવૃત્તિ કરાવો અન્ય કામથી શિક્ષકને દૂર રાખો તો કામ

  • @saurabhtanna3337
    @saurabhtanna3337 2 месяца назад +37

    આ તમારા પ્રિય રાવ સાહેબ જ્યારે વડોદરા હતા... ત્યાર. ની વિગતો મુકો...

  • @babujithakor365
    @babujithakor365 2 месяца назад +12

    શિક્ષણ નો કોઈ મુદ્દા ની ચર્ચા હોય તો પહેલા 100 શિક્ષકો નો અભિપ્રાય લેવામાં આવે પછી નિર્ણય થાય તો શિક્ષણ સુધરે આતો શિક્ષક ને ખબર ના હોય તેવા મુદ્દા લાવી શિક્ષણ બગાડે.

    • @mukeshkumarramanlalprajapa3416
      @mukeshkumarramanlalprajapa3416 2 месяца назад

      એમાં પણ હાજી હા કરવા વાળા નહિ ચાલે જેઓ સતત બાળકોની ચિંતા નથી કરતા પણ પોતે શિક્ષણ માટે ઘણું કરે છે એવો ડૉળ કરીને ઉપલી કચેરીને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે.....

  • @khushipatel25
    @khushipatel25 2 месяца назад +25

    શિક્ષકો આ બાબતે સંપૂર્ણ સાચા છે.

    • @AJAYRATHOD-mt9fz
      @AJAYRATHOD-mt9fz 2 месяца назад +1

      ખોટી પદ્ધતિ થી શિક્ષણ ખાડે ગયું છે

  • @amitpatel867
    @amitpatel867 2 месяца назад +4

    શિક્ષકને આ લોકોએ ક્લાર્ક અને બીજા વિભાગોએ પટાવાળા બનાવી દીધા છે.

  • @hiteshdangar7263
    @hiteshdangar7263 2 месяца назад +27

    શિક્ષકો ના મુદ્દા સાચા હોય તેવું લાગે છે.

  • @hiteshpatel4088
    @hiteshpatel4088 2 месяца назад +13

    આઝાદી પછી પ્રયોગો કરવામાં દેડકા પછી શિક્ષણ આજે પણ બીજા નંબર પર છે.

  • @khushipatel25
    @khushipatel25 2 месяца назад +69

    રાવ તો ગુજરાત શિક્ષણની પથારી ફેરવી ગયો છે.

  • @pankajpatel4578
    @pankajpatel4578 2 месяца назад +1

    Online process is very hard

  • @vachhanimaulik374
    @vachhanimaulik374 2 месяца назад +26

    શિક્ષક સાચા છે બેન

  • @karanpithiya9457
    @karanpithiya9457 2 месяца назад +21

    શિક્ષણ ની પથારી ફેરવનાર જો કોઈ હોય તો એ વિનોદ રાવ જ છે

  • @sohapatel9822
    @sohapatel9822 2 месяца назад +14

    1 થી 5 મા બાળકો દીઠ શિક્ષકનું મહેકમ સાવ ખોટું છે.રાવ સાહેબને રજુઆત કરી પણ કોઈ જવાબ આપ્યો નહોતો.

  • @shreenanijagdharpri.school141
    @shreenanijagdharpri.school141 2 месяца назад +50

    વિનોદ રાવે શિક્ષણની ઘોર ખોદી..

  • @rameshodedra9790
    @rameshodedra9790 2 месяца назад +7

    પ્રાથમિક શાળા નું નામ બદલી પ્રયોગશાળા કરી નાખવું જોયે.
    જ્યાં દરરોજ શિક્ષણ ના નામે નવ નવા પ્રયોગોજ કરવામાં આવે છે.

  • @rohitbarot6930
    @rohitbarot6930 2 месяца назад +9

    ગુજરાત માં ખરેખર છેલ્લા પાંચ વર્ષથી શિક્ષણ બગડી ગયું છે.
    શિક્ષકો ને શિક્ષણ નું કામ આપવું જોઈએ.
    બીજી અન્ય પ્રવૃત્તિઓ નું કામ શિક્ષકો ને કરવું પડે છે.

  • @mansukhparmar1772
    @mansukhparmar1772 2 месяца назад +5

    શિક્ષણ અખતરામાં જ બગડ્યું છે એક પછી એક કાર્યક્રમો.....

  • @shaileshkumarp
    @shaileshkumarp 2 месяца назад +6

    એક ની એક માહિતી ઘણી બધી જગ્યા એ અપલોડ કરવી પડે છે.અને એટલી બધી એપ્લિકેશન છે કે દરેક ના પાસવર્ડ યાદ રાખવા એ પણ એક સમસ્યા છે.

  • @vishdave5055
    @vishdave5055 2 месяца назад +3

    પહેલા બધું ઓફલાઇન હતું.
    શાળા અને વિદ્યાર્થીઓ કેન્દ્રમાં હતા.
    હવે એ બધું ગૌણ છે.ઓનલાઈન અને પ્રોગ્રામ મહત્વ થઈ ગયા છે.
    રોજ 5 પરિપત્ર આવે છે શાળામાં

  • @sandipkalaria8657
    @sandipkalaria8657 2 месяца назад

    શિક્ષક પાસે ઓન લાઈન કામગિરિ બંધ થવી જોઈએ. ડેટા ઓપરેટર ની ભરતી ક રો.

  • @bharadadevaraj3913
    @bharadadevaraj3913 2 месяца назад +8

    શિક્ષકો બહુજ સાચા છે કેમકે સતત ઓન લાઇન કામગીરી જેને કારણે બાળકો નું શિક્ષણ બગડતું..

  • @babubhaiparmar2980
    @babubhaiparmar2980 2 месяца назад +21

    શિક્ષણ ની પથારી ફેરવી નાખી છે . બધુ ઓનલાઇન પર આધાર રાખે છે.

  • @Raghvanisirmm7171
    @Raghvanisirmm7171 2 месяца назад +18

    આખા રાજ્યનો શિક્ષક સમુદાય રાજી થયો બોલો,, એના પરથી જ કહી શકાય કે.................

  • @ProBhavin89
    @ProBhavin89 2 месяца назад +2

    શિક્ષક ને શિક્ષક રહેવા દો,

  • @oriyapunitbhai7043
    @oriyapunitbhai7043 2 месяца назад +10

    રાવ ને આટલા વર્ષો કોની કૃપા થી શિક્ષણ ની કુસેવા કરવાની તક આપી વ્હાઇટ ભ્રષ્ટાચાર ટેબ્લેટ કમ્પ્યુટર વગેરે વગેરે

  • @patelrajeshkumar9348
    @patelrajeshkumar9348 2 месяца назад +1

    શિક્ષકો સાચા છે

  • @jayramrabari3371
    @jayramrabari3371 2 месяца назад +1

    શિક્ષકો જ સાચા છે અને સાચા રહેશે રાવ જેવા ઓ એ શિક્ષણ ની સ્થિતિ ખૂબ બગાડી છે

  • @dineshsinhrajput3573
    @dineshsinhrajput3573 2 месяца назад +21

    શિક્ષક સાચા છે

  • @vvbhavsar13
    @vvbhavsar13 2 месяца назад +2

    આટલી બધી કૉમેન્ટમાં રાવ સાહેબ ની તરફેણ માં એકપણ કૉમેન્ટ આવી હોય એવું લાગતું નથી એના પર થી જ બેન તારણ કાઢી લો કે આપણા શિક્ષણ ની સ્થિતિ કોણે બગાડી છે ?

  • @paulmachhar5834
    @paulmachhar5834 2 месяца назад +8

    ગુજરાતનાં શિક્ષણની પથારી ફેરવી નાખી હોયતો વિનોદ રાવે.....

  • @vajesinhkpadhiyar7587
    @vajesinhkpadhiyar7587 2 месяца назад +3

    શિક્ષકો સાચા છે...

  • @NitabenPatel-se5fv
    @NitabenPatel-se5fv 2 месяца назад +5

    શિક્ષકોને ઓનલાઈન કામગીરી થી ક્લાર્ક બનાવી દીધા છે બાળકો ને શિક્ષકથી દુર કરી દીધા છે

  • @khushipatel25
    @khushipatel25 2 месяца назад +13

    શિક્ષકોને વર્ગખંડમાં ભણાવવા માટે રહેવા દો ...

  • @ashachaudhari8448
    @ashachaudhari8448 2 месяца назад +7

    રાવ સાહેબ ગયા પણ ગુજરાતમાં શિક્ષણની પથારી ફેરવીને ગયા

  • @amrsingbaria4419
    @amrsingbaria4419 2 месяца назад +3

    સાહેબ ઓનલાઇનમાં માંજ સમય જાય વાસ્તવિક શિક્ષણ કાર્ય માં સમય આપતો નથી

  • @shravansinhvaghela7384
    @shravansinhvaghela7384 2 месяца назад +1

    5000 કરતા ગામડાની નાની નાની શાળાઓ બંધ કરીને ગામડાના ગરીબ પરિવાર ના બાળકો રખડતા કર્યા એ સૌથી દુઃખદ છે

  • @pinakinkiritkumarpatel7903
    @pinakinkiritkumarpatel7903 2 месяца назад +3

    શિક્ષક ને ફક્ત શિક્ષણનું જ કામ કરવા દો

  • @mukeshjoshi8566
    @mukeshjoshi8566 2 месяца назад +4

    શિક્ષકોને બાળકોને ભણાવવાની કામગીરી સિવાયની બીજી વધારાની કામગીરી માંથી મુક્ત કરો પછી શિક્ષકો પાસે શિક્ષણ નો હિસાબ માંગો તમે તેમાં 100% સફળ થશો

  • @Anshpatel007
    @Anshpatel007 2 месяца назад +10

    શાળાઓમાં આપેલ ટેબલેટ મો. કેટલું કમિશન હશે ભગવાન જાણે 😂😂

  • @ashachaudhari8448
    @ashachaudhari8448 2 месяца назад +5

    પ્રાથમિક શાળામાં કલાર્ક મૂકો

  • @BhavytaMiyatra
    @BhavytaMiyatra 2 месяца назад +12

    હું શિક્ષક નથી પણ શિક્ષક ન સમજું છું એટલે કહું છું શિક્ષક સાચા છે

  • @patelmayur2514
    @patelmayur2514 2 месяца назад +5

    શિક્ષક ને શાળા મા ભણાવવા દો.ઓનલાઈન કરીને શાળાઓમા શિક્ષણ નુ સ્તર ઉપર જવાને બદલે ખૂબ નીચુ ગયુ છે....

  • @maheshwarinaran7565
    @maheshwarinaran7565 2 месяца назад +10

    તાલીમો બંધ થવી જોઈએ. અન્ય કામગીરી બંધ થાય તો બાળકો ને વધુ સમય આપી શકાય.

  • @manilalpatel4884
    @manilalpatel4884 2 месяца назад +6

    શિક્ષણનું સ્તર ખુબજ નીચું ગયું.

    • @BharatPatel-cx4ie
      @BharatPatel-cx4ie 2 месяца назад +1

      ૧૦૦% ચોક્કસ અખતરાઓ થી જ

  • @RohitSolanki-jd8tw
    @RohitSolanki-jd8tw 2 месяца назад

    એકદમ સાચી વાત છે સરસ શિક્ષણ સુધારા માટે ની રજૂઆત 100% સાચી છે

  • @rinkeshpatel2316
    @rinkeshpatel2316 2 месяца назад +1

    Online ના નામ પાછળ શિક્ષણ એપ ભષ્ટ્રાચાર

  • @VarshabenJoshi
    @VarshabenJoshi 2 месяца назад +1

    જૂની પદ્ધતિ જ સારી હતી.

  • @tejasnavsariwala2715
    @tejasnavsariwala2715 2 месяца назад +3

    શિક્ષકોને શાંતિથી કામ કરવા દો. વગર કામના પરિપત્રો હવે ઓછા કરો. શિક્ષકો જ સાચા છે

  • @Anshpatel007
    @Anshpatel007 2 месяца назад +9

    શિક્ષણ મો સહાયક હોયજ નહિ આ ક્યાંથી ગોતી લાયા રાવ જી

  • @keyurpatel2469
    @keyurpatel2469 2 месяца назад +3

    આ રાવ જવાબદાર છે બહુજ ભ્રષ્ટાચારી છે

  • @mayankp8507
    @mayankp8507 2 месяца назад +24

    Vinode pathari feravi nakhi

  • @kunvarsunil4993
    @kunvarsunil4993 2 месяца назад +2

    શિક્ષણ ની પથારી ફેરવી દીધી છેલ્લા કેટલાક વર્ષોથી બસ ચોપડા બદલ્યા કર્યું છે....

  • @ProBhavin89
    @ProBhavin89 2 месяца назад +3

    એકમ કસોટી બકવાસ કોન્સેપ્ટ છે. બાળકો ને પણ ભારણ વધે છે. શિક્ષક ને ઓનલાઇન ડેટા એન્ટ્રી જ કર્યા કરવાની. તો પછી ભણાવશે ક્યારે???????? 🧨🧨🧨🧨🧨🧨

  • @shaileshgosara5772
    @shaileshgosara5772 2 месяца назад +2

    શિક્ષકો નો મુદ્દો સાચો છે.

  • @sureshrawat3909
    @sureshrawat3909 2 месяца назад +4

    મારુ તો એટલું જ કહેવું છે અમને ભણાવવા દો

  • @rohitbarot6930
    @rohitbarot6930 2 месяца назад +4

    શિક્ષકો સાચા છે.
    શિક્ષકો અને બાળકો ને શિક્ષણ સિવાય ની બહારની પ્રવૃત્તિઓ
    માં મોકલવાથી શિક્ષણ બગડે છે

  • @rohitbarot6930
    @rohitbarot6930 2 месяца назад +4

    રોજ ને રોજ પરિપત્રો થી શિક્ષણ પર અસર થાય છે

  • @DSPatel-ye8hb
    @DSPatel-ye8hb 2 месяца назад +3

    શિક્ષકની ઘટ કોઈ દિવસ શાળામાં પડવી જ ન જોઈએ

  • @AgriKetan
    @AgriKetan 2 месяца назад +3

    શિક્ષકો સાચા છે. સચિવ મનઘડંત ફરમાનો ચલાવતા હતા

  • @bharatpatel6073
    @bharatpatel6073 2 месяца назад +2

    એકમ કસોટીની ઓનલાઈન એન્ટ્રી બંધ કરો દરેક શિક્ષક પોતાની રીતે કસોટી લેતો હોય છે

  • @ketanpatel6368
    @ketanpatel6368 2 месяца назад +1

    સમયની બરબાદી

  • @ganpatpandor8716
    @ganpatpandor8716 2 месяца назад

    વિનોદ રાવે ખુબ સારા પ્રયત્નો કર્યા 👍

  • @kapilsinhpatel7093
    @kapilsinhpatel7093 2 месяца назад +2

    હવે શિક્ષણ સુધરશે...🎉

  • @pankajpatel4578
    @pankajpatel4578 2 месяца назад

    ઓનલાઇન કામગીરી બંધ કરી શિક્ષકોને સમયસર ભણાવવા દેવામાં આવે તો સારું શિક્ષણ બાળકોને આપી શકાય અથવા શાળા દીઠ એક ક્લાર્કની નિમણૂંક કરવામાં આવી.

  • @rajeshreepatel2775
    @rajeshreepatel2775 2 месяца назад +20

    શિક્ષક મોબાઈલ નો ઉપયોગ વર્ગખંડ માં ન કરે.અને બધી ઓનલાઈન એન્ટ્રી ફરજિયાત કરવાની. એ કેવી રીતે શક્ય બને?

  • @Lakhanbhojani
    @Lakhanbhojani 2 месяца назад +1

    શિક્ષણ સર્વેમાં ગુજરાત 28 મો ક્રમ લાવ્યું જે એક સોનાની ઇટ ની કમાલ છે...
    ઓનલાઇન ડે ટાં નું આજ સુધી કર્યું છે શું?

  • @jaydave6843
    @jaydave6843 2 месяца назад +1

    ઓનલાઇન કામગીરી માટે નેટવર્ક જોઈએ..... શિક્ષણ અખતરા ની લેબોરેટરી બની ગઈ છે.... શિક્ષણ ની ઘોર ખોદવામાં બાકી નથી રાખ્યું.....

  • @KishanGamit-t5x
    @KishanGamit-t5x 2 месяца назад +1

    શિક્ષણ ની પ્રણાલિકા સાવ કથળી રહી છે

  • @DSPatel-ye8hb
    @DSPatel-ye8hb 2 месяца назад +2

    હાલમાં ખરેખર શિક્ષકો બાળકો માટે સમય આપી શકતા જ નથી.

  • @bhulabhaipatel5515
    @bhulabhaipatel5515 2 месяца назад +1

    પરિપત્ર વઞર એક દિવસ ખાલી જતો નથી

  • @rohitbarot6930
    @rohitbarot6930 2 месяца назад +2

    શિક્ષક ને શિક્ષક રહેવાદો

  • @sohapatel9822
    @sohapatel9822 2 месяца назад +3

    વિદ્યા સમિક્ષા કેન્દ્રમાં કર્મચારીઓ કોણ છે તપાસનો વિષય છે.

  • @ramanbhaipatel9356
    @ramanbhaipatel9356 2 месяца назад +1

    શીક્ષણ નુ સત્યાનાશ કરીયુ

  • @patelhina2237
    @patelhina2237 2 месяца назад +3

    અત્યારે તો ઓનલાઇન તાલીમ અમારો ઘર નો સમય બગાડે છે

  • @pareshgurjar3046
    @pareshgurjar3046 Месяц назад

    વિનોદ રાવે શિક્ષકોને ક્લાર્ક બનાવી દીધા...

  • @ajitsinghparmar9626
    @ajitsinghparmar9626 2 месяца назад

    શિક્ષણ સુધારણા માટે નવી કાયમી ભરતી કરો શિક્ષણ આપો આપ સુધરી જશે

  • @vibrantvibes9353
    @vibrantvibes9353 2 месяца назад +2

    બધી નાની શાળાઓ માં ક્લાર્ક મુકો શિક્ષકો આગળ ક્લાર્કનુ કામ કરાવવાનું બંધ કરો
    BLO માંથી મુક્તિ આપો
    શિક્ષકોને ભણાવવા સિવાય કઈ ન હોય

  • @rajeshreepatel2775
    @rajeshreepatel2775 2 месяца назад +6

    શિક્ષકો જ સાચા છે.

  • @navimenganitalukashala2912
    @navimenganitalukashala2912 2 месяца назад +2

    શિક્ષકોને ભણાવવા દો

  • @ProBhavin89
    @ProBhavin89 2 месяца назад +2

    ટેબ્લેટ કશું જ ઉપયોગી નથી. ખોટા શિક્ષણ વિભાગ ના ખર્ચ છે.

  • @pathubhakamboi8163
    @pathubhakamboi8163 2 месяца назад +1

    અન્ય કામગીરી ઓછી થાય તો શિક્ષણ સુધરે

  • @kantibhaithakor7539
    @kantibhaithakor7539 2 месяца назад +1

    શિક્ષકોના પ્રશ્નો સાચા છે....

  • @harshilkminaxidesai5639
    @harshilkminaxidesai5639 2 месяца назад +2

    શાળામાં લેપટોપ અને સ્માર્ટ ક્લાસ આપ્યા છે તેની તપાસ થાય તો રાવની પોલ ખુલી શકે છે.

  • @bokhiriyapravinbhai7747
    @bokhiriyapravinbhai7747 2 месяца назад

    Teachers are right

  • @ashachaudhari8448
    @ashachaudhari8448 2 месяца назад +3

    શિક્ષકને કલાર્ક બનાવ્યા છે.

  • @rohitbarot6930
    @rohitbarot6930 2 месяца назад +1

    શિક્ષકો એક દમ સાચા છે.

  • @JG-sb3gk
    @JG-sb3gk 2 месяца назад +5

    એમની એપ્લિકેશન ચલાવવા માટે થઈને શિક્ષકોને હેરાન કરે છે

  • @prafulpatel928
    @prafulpatel928 2 месяца назад +3

    અધિકારીઓની આડોડાઈ જ જવાબદાર છે...

  • @alkeshchaudhari9787
    @alkeshchaudhari9787 2 месяца назад +3

    શિક્ષણ સુધારવું બાજુ માં રહ્યું ને બગાડવા ના પ્રયત્નો વધુ થયા છે.