Shree Navpad Shashvati Oli || 10-10-24 ||Ghatkopar Chaturmas || Vachana 63||

Поделиться
HTML-код
  • Опубликовано: 13 окт 2024
  • 🪷 YashoVachanam@YashoBhakti
    Shree Navpad Shashvati Oli || 10-10-24 ||Ghatkopar Chaturmas || Vachana 63||
    વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
    શ્રી નવપદ શાશ્વતી ઓળી...
    Subject : મોહનીયનો ક્ષયોપશમ
    પ્રભુના ગુણોને સમજવા છે અને અનુભવવા પણ છે. પ્રભુનો કોઈ એક ગુણ પણ જો આપણે આંશિક રીતે અનુભવીએ, તો માની શકાય કે ઓળીજીની આરાધના આપણી સાર્થક થઇ.
    ઉદાસીનતા ગુણ એટલે શું - એનો જો તમને ખ્યાલ જ નથી, તો પરમાત્માની ઉદાસીનદશાને તમે કેવી રીતે જોશો? પ્રભુના ગુણોને સમજવા માટે પ્રજ્ઞા જોઈશે. દર્શનમોહનીયનો ક્ષયોપશમ પ્રજ્ઞાને લાવે. ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ અનુભૂતિને લાવે.
    દર્શનમોહનીયનો ક્ષયોપશમ પ્રભુની એક-એક આજ્ઞા પ્રત્યેના તીવ્ર આદરથી થાય છે અને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ પ્રભુઆજ્ઞાના શક્ય એટલા પાલન દ્વારા અને પ્રભુઆજ્ઞાના પાલકો પ્રત્યેના આદરથી થાય છે.
    આ વાચના આપ text format માં પણ વાંચી શકશો.
    Place : Navroji Lane, Ghatkopar, Mumbai.

Комментарии • 7

  • @Exmuslimm....
    @Exmuslimm.... 3 дня назад +3

    ભરતક્ષેત્ર ની મુલાકાતે પધારેલા સાક્ષાત ❤

  • @parulparekh5579
    @parulparekh5579 3 дня назад +1

    Koti koti vandan Gurudev mathen vandami

  • @rupaljogani4487
    @rupaljogani4487 День назад

    🙏🙏

  • @kiritshah6119
    @kiritshah6119 3 дня назад

    Khubh saras samjan

  • @NareshShah-DNR
    @NareshShah-DNR День назад

    Superficial

  • @tejalshah6916
    @tejalshah6916 3 дня назад +1

    Mathenam vandami

  • @NareshShah-DNR
    @NareshShah-DNR День назад

    A verbal anumodna is quiet apprent but respect for Jinvachan is rear even sadhus don’t respect Jinvachan