નવા ઘરે ગૃહ પ્રવશ વિધી 🏫 કુંભ માટલી પધરાવવા ની સાચી વિધી | નવા ઘરે ઘડો માટલી નું મુહૂર્ત કર્યું

Поделиться
HTML-код
  • Опубликовано: 13 окт 2024
  • નવા ઘરે ગૃહ પ્રવશ વિધી 🏫 કુંભ માટલી પધરાવવા ની સાચી વિધી | નવા ઘરે ઘડો માટલી નું મુહૂર્ત કર્યું
    નવા ઘરે સૌથી પહેલાં મગ નો સ્વસ્તિક કરવા માં આવે છે.
    જેની લિંક નીચે છે. એક વાર click કરી ને જરૂર જોજો.
    નવા ઘર માં પછી નિ વિધી હોય છે ઘડો કુંભ જેને માટલી સ્થાપના અથવા કુંભ માટલી પધરામણી પણ કહેવા માં આવે છે.
    તો આ વિડિયો માં કુંભ માટલી ની પધરામણી સ્થાપના કેવી રિતે કરાય સવિસ્તાર વર્ણન કરવામાં આવ્યું છે.
    નવા ઘર મા પ્રવેશ કરતા પહેલા ગૃહ પ્રવશ કુંભ મૂકવા ની વિધી શુભ માનવા મા આવે છે જે જરૂર થી કરવી જોઈએ.
    કુળદેવી, ગણપતિ દાદા, અન્નપૂર્ણા માતા, લક્ષ્મી માતા ની સ્થાપના કરવી જોઈએ.
    તો આ વિડિયો મા માટલી સ્થાપના ની સરળ રીત બતાવવામાં આવી છે. કુંભ માટલી સ્થાપના તને ઘરે ખુદ થી કરી સકો છો એમાં પંડિત કે કોઈ બ્રાહ્મણ કે શાસ્ત્રીજી ની જરુર નથી પડતી.
    પ્રસાદ અને કુંભ માટલી ની સામગ્રી ની link નીચે છે જેમાં તમે વિગતવાર જોઈ સકો છો.
    video link :
    👇👇👇👇👇👇👇👇👇👇
    • કુંભ- માટલી સ્થાપના મા...
    👇👇👇👇👇👇👇👇👇👇👇
    • Video
    please subscribe the channel for your support
    comment કરી ને જરૂર કેજો કે vlog કેવો લાગ્યો.
    સાથ અને સહકાર જરૂર કરજો.
    Don't forget to hit the like button share the video with your friends and family .
    thank you for watching ♥️
    check out our more photos and videos on instagram and Facebook:
    / garbaqueensonal
    www.instagram....
    www.facebook.c...
    my dog channel :
    / @gingerthecuteshihtzu
    my shorts channel :
    / @garbaqueensonal
    Any queries please contact us on:
    sonalsorathiya52@gmail.com

Комментарии • 51

  • @jankipatel3882
    @jankipatel3882 8 месяцев назад +2

    Nice

  • @chiragrajvaniya2362
    @chiragrajvaniya2362 Месяц назад +1

    કૉમેન્ટ માં કરેલા લોકો ના પ્રશ્નો અને તમે આપેલા જવાબો થી ઘણી બધી માહિતી મળી 👌👍 #Thanks 🙏😊

  • @Shilpi.27
    @Shilpi.27 8 дней назад +1

    Shop ma kumbh mukvo hoy to kai disha ma mukvo?

    • @sonal_sorathiya
      @sonal_sorathiya  8 дней назад +1

      Je disha ma mandir hoy tya muki sakay

    • @Shilpi.27
      @Shilpi.27 7 дней назад

      @@sonal_sorathiya thank you

  • @kiranacharya1063
    @kiranacharya1063 6 месяцев назад +3

    Bahu mast

  • @bansicorner920
    @bansicorner920 7 месяцев назад

    જોડણી શુભ

  • @bansicorner920
    @bansicorner920 7 месяцев назад

    શુભ

  • @avnichheda534
    @avnichheda534 3 месяца назад +3

    પછી આ ગડો ક્યારે ઉપાડવાનું?

    • @sonal_sorathiya
      @sonal_sorathiya  3 месяца назад +1

      એક દિવસ રાખી પછી ગમે ત્યારે મુહર્ત જોઈ ઉત્થાપન કરી લેવું પણ ફૂલ પત્તા ખરાબ થઈ કે સુકાઈ જાએ a પેલા ઉત્થાપન કરી લેવું

  • @IshaanChauhan-mo1ec
    @IshaanChauhan-mo1ec 5 месяцев назад +1

    Very good 🎉

  • @jignapatel6386
    @jignapatel6386 2 месяца назад +1

    Super

  • @bhavikapatel2614
    @bhavikapatel2614 3 месяца назад +1

    Matali upar nu shrifal nu su karanu

  • @jyotisoni695
    @jyotisoni695 8 месяцев назад +1

    Glass na vasan ma bhig nay dharvanu still hoy athava silvar hoy

  • @jignasabenprajapati4071
    @jignasabenprajapati4071 5 месяцев назад +1

    Very.nice..ben

  • @archanakhant9817
    @archanakhant9817 3 месяца назад

    Matli ni jaga e tamba no kalash chale ? Kichan ma kai disha e ghado mukvo?

  • @diya_patel_born_2721
    @diya_patel_born_2721 Год назад +1

    Congratulations..

  • @jitendrachavada3389
    @jitendrachavada3389 5 месяцев назад +2

    દીકરીના હાથે જ સ્થાપન કરવું પડે?
    કે બીજું કોઈ પણ કરી શકે

  • @kartikarelwani8017
    @kartikarelwani8017 Год назад +1

    Congratulations 🎉

  • @jitendrachavada3389
    @jitendrachavada3389 5 месяцев назад +1

    પુજા ઘરમાં કઈ જગ્યાએ કરવી મંદિરમાં
    કે ૨સોઈ કરે ત્યા

  • @jayeshsheth632
    @jayeshsheth632 6 месяцев назад +1

    Congratulations🎉🎉

  • @jitendrachavada3389
    @jitendrachavada3389 5 месяцев назад +3

    પછી માટલી અને ૮ નીચેની માટી નું શું કરવાનું

    • @sonal_sorathiya
      @sonal_sorathiya  5 месяцев назад +1

      Tadav ke nadi ma padharavi devu

    • @jitendrachavada3389
      @jitendrachavada3389 5 месяцев назад

      રિદ્ધિ સિદ્ધિ અને સાક્ષી કઈ રીતે બનાવવા

    • @jitendrachavada3389
      @jitendrachavada3389 5 месяцев назад

      રિદ્ધિ સિદ્ધિ સાક્ષી કઈ રીતે બનાવવા

  • @jitendrachavada3389
    @jitendrachavada3389 5 месяцев назад +1

    બાજુમાંથી પાણી લઈ આવ્યા એટલે શું પડોસી નું પાણી લઈ આવ્યા

  • @NitaDave-qb9en
    @NitaDave-qb9en 5 месяцев назад +1

    Subh na hoy shubh lakhay

  • @sonal_sorathiya
    @sonal_sorathiya  5 месяцев назад

    તમારા જે કઈ saval હોય a તમે આ વીડિયો મા કૉમેન્ટ માં લખી દો હુ એના માટે સ્પેશિયલ વિડિઓ બનાવી ને બધા સવાલ ના જવાબ આપીશ આભાર

    • @jitendrachavada3389
      @jitendrachavada3389 5 месяцев назад +1

      વિડિયો બનાવી દયો મારે પુજા સામગ્રી અને પ્રશ્નોના ઉત્તર આપો , વાસ્તુ મા માત્ર ઘરના સભ્ય ને જ હાજર રહેવાનુ હોય છે.

  • @jitendrachavada3389
    @jitendrachavada3389 5 месяцев назад +1

    રિદ્ધિ ,સિદ્ધિ ,સાક્ષી કઈ રીતે બનાવવા

  • @GunjanBhagdev-fm4oo
    @GunjanBhagdev-fm4oo 5 месяцев назад +2

    Gujraat me swastik jameen me kyo banate h wo to bhagwan ka symbol hota h uspar pair ni padna chiye. Zameen me banayenge to pair to padega hi na yahi samaj ni ata. Swastic to hamesha deewar aur kapde pr ya jaha pair na pade vaha banta h aur ye sahi b h ki pair ni padna chahiye.

    • @MineQGaming.
      @MineQGaming. 2 месяца назад

      Ghar ke main get par swastik banane se ghar mai nagetivity nahi ati or hamesa Lakshmi ji vas rehta hai or kabhi umbra means main get ke upar khada nahi raha ja sakta ya under ya bahar

  • @sarojshah8696
    @sarojshah8696 2 месяца назад +1

    Nice