સંપૂર્ણ પર્યાવરણ એક જ લેકચરમાં | Environment | Gujarat Forest Guard Bharti 2023 | Gujarat Forest

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • સંપૂર્ણ પર્યાવરણ એક જ લેકચરમાં | Environment | Gujarat Forest Guard Bharti 2023 | Gujarat Forest | WebSankul
    📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે GPSC Online - WebSankul એપ્લિકેશન?
    ➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
    ➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
    4600+ HD Quality વીડિયો લેકચર્સ,
    ➡️ 1150+ સોલ્યુશન સહિત ટોપિકવાઇઝ ટેસ્ટ તેમજ રેન્ક
    સાથેનું એનાલિસીસ,
    ➡️ આ ઉપરાંત દરરોજ 50 માર્ક્સની ટેસ્ટ તો ખરી જ !!!
    ➡️ અહીં આપેલ મહત્વના વિષયોમાં એકથી વધુ વિષય નિષ્ણાત
    દ્વારા લેકચર્સ :-
    • ગુજરાતી વ્યાકરણ • અંગ્રેજી વ્યાકરણ •
    • ગણિત • રિઝનીંગ • બંધારણ • ઇતિહાસ •
    • સામાન્ય વિજ્ઞાન • સાંસ્કૃતિક વારસો •
    ➡️ GPSC Online - WebSankul એટલે સૌથી ઓછા દરે
    સ્પર્ધાત્મક પરીક્ષાની શ્રેષ્ઠ તૈયારી કરાવતી સંસ્થા.
    📲 We are Social.
    Follow us on your favorite social media sites :-
    1) WebSankul Application : Bit.ly/WebSanku...
    2) Current Affairs Plus Application : bit.ly/current...
    3) Telegram : telegram.dog/G...
    4) Instagram : bit.ly/websank...
    5) Facebook : bit.ly/Websanku...
    6) Website : websankul.org/
    7) Twitter : / websankuloffice
    👉 SSC, Banking By WebSankul RUclips Channel Link : / sscbankingbywebsankul
    #vanrakshak #forestguard #forestguardexam
    📲 Application HelpLine Numbers :
    1) 7777991357
    2) 6358289897
    3) 7777991352
    4) 9054521779
    5) 7777991367
    6) 6356239165
    7) 9054522775
    વનરક્ષક સિલેબસ | Forest Guard | Forest Guard Syllabus 2023 | Gujarat Forest Syllabus 2023 | Gujarat Forest Exam Date 2023 | Forest Guard Syllabus 2023 Gujarat | Vanarakshak Bharati 2023 | Vanarakshak Paper 2023 | Gujarat Forest Guard Current Affairs | Forest Guard Current Affairs | Environment CA | Environment Current Affairs | Gujarat Forest By WebSankul

Комментарии • 944

  • @WebSankulAcademy
    @WebSankulAcademy  Год назад +196

    ફોરેસ્ટના અભ્યાસક્રમ મુજબ સંપૂર્ણ કોર્સ 50% OFF માં ખરીદવા માટે આજે જ ડાઉનલોડ કરો WebSankul એપ્લિકેશન : Bit.ly/WebSankulApp
    ☞ Apply Promo Code : LION
    ✔ ઓફર 30 સપ્ટેમ્બર, 2023 સુધી જ...

  • @vijayyt5647
    @vijayyt5647 Год назад +616

    અભ્યાસક્રમ 3:40
    વનસ્પતિ સૃષ્ટિ 6:30
    વિહંગ - પક્ષીઓ 2:38:00
    એરિસ્ટટલ 3:13:35
    મેરુદંડી અને અમેરુદંડી 3:17:44
    ઉભય લિંગી પ્રાણીઓ 3:19:20
    મત્સ્ય 3:21:30
    સરિર્સૃપ 3:26:00
    સંધિપાદ 3:42:08
    ઊભયજીવી 3:51:49
    જંગલી પ્રાણીઓ 3:57:00
    સમુદ્રી પ્રાણીઓ 4:42:10
    પરિયોજનાઓ 4:56:50
    ભારત ના જંગલો 5:22:00
    મહત્વના તથીયો 4:51:20
    ભારત વન સ્થિતિ રિપોર્ટ 2021 5:47:20
    કાર્બન સ્ટોક 6:08:00
    ગુજરાત માં વનાવારણ 6:12:35
    વન સંબંધી મહત્વ ની યોજવાનો 6:17:50
    વન મહોત્સવ 6:29:20
    અભયારણ્યો 6:45:00
    ટાઈગર રિઝર્વે 7:10:10
    જેવ આરક્ષિત ક્ષેત્ર 7:14:00
    કાષ્ઠ અને કાષ્ઠ આધારિત ઉદ્યોગો 7:24:00
    ગુજરાતી ની જમીનો 7:37:30
    કૃષિ ના પ્રકાર 7:53:35
    જૂદી જૂદી ક્રતિ ઓ 8:00:00
    અલગ અલગ કલ્સર 8:19:26
    પર્યાવરણ એટલે શું 8:26:15
    જલાવરણ 8:40:00
    નીવસનતંત્ર 9:08:45
    જળવાયુ પરિવર્તન 9:40:40
    પર્યાવરણ સાથે સંકળાયેલા સંમેલનો 9:48:44
    પર્યાવરણ પ્રદુષણ 9:58:43
    NAMP 10:11:43
    કાયદો 10:15:35

  • @Divya_______
    @Divya_______ Год назад +19

    જ્યાર થી પંકજ સર એ જંગલ સફારી લેક્ચર ચાલુ કર્યું ત્યાર થી પંકજ સર ખૂબ efforts કરી રહ્યા છે ફોરેસ્ટ ગાર્ડ ની તૈયારી કરતા વિદ્યાર્થી માટે તે બદલ ખુબ ખુબ અભિનંદન પંકજ સર & વેબસંકુલ......
    Once again Thank You so much pankaj sir & all Web sankul team For Your efforts.......🙏

  • @Rameshsinhrajput0406
    @Rameshsinhrajput0406 Год назад +77

    ૧. ચરક સંહિતા :- મહર્ષિ ચરક
    ૨ ત્રીફળા ઔસદી:- 1.હરડે, 2.બહેદો 3.આમળા 👍👍👍👍

  • @songarakrishna866
    @songarakrishna866 Год назад +145

    આભાર વ્યક્ત કેવી રીતે કરવો વેબ સંકુલ નો ખરેખર મફત માં આટલું આપે. જેટલું લખી એ વેબ સંકુલ વિશે એટલું ઓછું પડે આભાર વ્યક્ત કરવા માટે શબ્દ ઓછા પડે સાહેબ. તમે આટલું કરો છો એ અમારા માટે આશીર્વાદ જ છે અમારા માટે. મને જ્યારે જોબ મળસે ત્યારે વેબ સંકુલ નો મોટો ફાળો બોવ મોટો હશે.

  • @Radhika022
    @Radhika022 Год назад +36

    પંકજ સર તમારો જેટલો આભાર માનીયે એટલો ઓછો છે સર અમારા માટે તમે ખૂબ જ એફ્ફર્ટ લગાવી છે સર સાથે સાથે websankul કોઈ subject baki નથી રાખતું ભણાવવાં🙏 માઁ કેવી રીતે આભાર વ્યક્ત કરવો એજ સમજતું નથી🙏 🥰😊ખૂબ ખૂબ આભાર પંકજ સર and websankul ❤️😊

  • @rahultadvi792
    @rahultadvi792 Год назад +16

    ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ કંટેન્ટ..... ફોરેસ્ટ ઓફિસર બનવા માટે ખૂબ જ ઉપયોગી છે.... પંકજ સર Thank You....

  • @kanudabhi7555
    @kanudabhi7555 Год назад +7

    અમારા જેવા જે ગામડામાં રહીને તૈયારી કરી રહ્યા છે એવા વિધાથીર્ઓ માટે આ વિડીયો જરૂર નિવડ છે 🙏 thankyou so much sir 🙏

  • @studentshelp6506
    @studentshelp6506 Год назад +4

    સર વેબસંકુલ નો જેઠલો આભાર માનીયે એટલું ઓછું છે અમારા જેવા મિડલ ક્લાસ વાળા છોકરાવ માટે તમે ભગવાન સ્વરૂપ છે thnkyu so much websankul teams god bless you તમે વેલા 1મિલિયન એ પોચી જાવ આવી પર્થના

  • @PinkiJoshi-dc7wx
    @PinkiJoshi-dc7wx Год назад +17

    Thank you so much websankul ni Puri team ne 🎉
    પંકજ સર ધન્યવાદ બધા વિદ્યાર્થીઓ માટે આવો જોરદાર વિડિયો બનાવવા માટે અમને બઉ જ મદદ થશે આ વિડિયો 🙏😌
    Thank u so much all of you 😌

  • @rekharathod4051
    @rekharathod4051 Год назад +7

    ખૂબ ખૂબ આભાર પંકજ સર 🙏 આટલું સારું અને To The point content આપવા બદલ એ પણ ફ્રી lecture..... ધન્ય છે સર તમારી મેહનત ને ,જંગલ સફારી ના બધાજ lecture નું રિવિઝન આ lecture થી થઇ ગયું.....Again Thank you So much Sir🙏🙏🙏

  • @sakariyasunil359
    @sakariyasunil359 Год назад +20

    વાહ.! સાહેબ એકદમ મજબૂત કન્ટેન્ટ..
    ખૂબ ખૂબ આભાર રાઠોડસર..અને વેબસંકુલ ટીમ..💝

  • @janviparmar326
    @janviparmar326 Год назад +10

    Thank you sir..🙇‍♀️.......જયારે અમારા પંકજ સર માટે કંઇ કહેવુ હોય ત્યારે.......
    જ્ઞાનથી મોટુ કોઈ દાન નથી અને ગુરુથી મોટો કોઈ દાતા નથી.🙌🙏

  • @Kalpesh____
    @Kalpesh____ Год назад +10

    લાયા લાયા જીવનમાં લાબું લાબું લેક્ચર લાયા😊.... Thanks WEB SANKUL.... Thanks Rathod સાહેબ ❤🙏🏽🙏🏽

  • @Sandiprathva123
    @Sandiprathva123 Год назад +64

    Websankul ટીમ નો ખુબ ખુબ આભાર તેઓ ગરીબ વિદ્યાર્થીઓ માટે આટલું ફ્રી માં આપે છે❤️

  • @ChallengeAccepted111
    @ChallengeAccepted111 Год назад +23

    1:57:27 ઔષધિય વનસ્પતિ
    2:38:03 વિહંગ - પક્ષીઓ
    5:22:00 ભારતના જંગલો

  • @jagmalram5944
    @jagmalram5944 Год назад +38

    ગરીબોના મસીહા એટલે વેબસંકુલ ધન્યવાદ તમામ સ્ટાફ અને પંકજ સર🎉

  • @gohelyogitaben3734
    @gohelyogitaben3734 Год назад

    Pelato sir apno જેટલો આભાર maneye તેટલો ઓછો છે એમને ટૂંક સમયમાં આખું પર્યાવરણ નું રિવિજન કરવા ખુબજ ઉપયોગી બન્યું છે અને અમે ને ફ્રીમાં એટલું સારું તો ખાલી webshnkul જ આપી શકે છે ... આખી રાત જાગી ને આપનો lecture sir joyo che ખુબજ સરસ રીતે એમ ને માહિતી આપી છે એ બાદલ તમને thanks ખૂબ નાનો સબ્દ કેવાય ...... 🙏🙏🙏🙏🙏🙏

  • @poojagadhaviofficial
    @poojagadhaviofficial Год назад +9

    ખુબ ખુબ ખુબ આભાર ગુરુ ☺☺☺ફેવરિટ સાહેબ પંકજ સર 🙏💛 આભાર સાહેબ અમારા માટે અટલું કરવા બદલ 👍💛

  • @asmitaahirsuryakiran
    @asmitaahirsuryakiran Год назад +1

    Thank you so much sir.......
    Lacture aetlo masht chhe ke adhuro mukvanu Mann j na thay bhale 11 klak no hoy pan ae rite bnavyo ke Jane aapne ramta ramta joy nakhye hsi khusi thi ....nathi to kantado aavto ke nathi to borrr thavatu aetlo jordaar lacture ...tarif Karu aetli ochhi pde aem chhe ane websankul ane pankaj sirr ame tmaru Amara par je krupa ane mehnat ane lagni chhe aetlu atyare koy na kri ske....badhu j revision thy gyu ane roj na 3 klak joye aetle ghanu chhe aek vaar joy lye aetle fri jovani pan jarur na pde aetlu dedicated thi badhu kravelu chhe aek aek topic mathi badhu main main kri ne 11 klak ma aakhu paryavaran aavri lidhu.... Dilthi aabhar websankul ane pankaj sir ....
    Basss aam j grib loko ni duva hamesha tmari sathe chhe ane tme khub naam roshan kro ane websankul academy khub khub pragati kree aevi dilthi prathna ....khub khub aabhar......😊😊

  • @nileshprajapati9887
    @nileshprajapati9887 Год назад +12

    Sir આપનું જ્ઞાન અને સમજાવવા નું આવડત ખુબ જ amazing છે.

  • @parmarhardik498
    @parmarhardik498 Год назад +1

    સર ખુબ ખુબ આભાર માનું છું
    પંકજ સર ખુબ સારી રીતે સમજાવે છે
    અને આવું સારૂં એવું જ્ઞાન આપો તે ખુબ ખુબ સારી વાત છે આભાર સર
    અને વિકાસ સર અને તમાંમ ફેકલ્ટી ટીમ નો ખુબ ખુબ આભાર માનું છું
    🧡🤍💚 જય હિન્દ

  • @vijayrathva9506
    @vijayrathva9506 Год назад +6

    👏😍ખુબ ખુબ સુંદર છે મેધા લેચર સરસ રીતે રિવિઝન થય ગયું So TNX Sir Ji આભાર 🙏 વેબ સંકુલ ને પણ ખુબ ખુબ આભાર 🙏

  • @dashrathpatel7474
    @dashrathpatel7474 Год назад

    ખરેખર websankul પરિવાર અમારા માટે આટલું ફ્રી માં આપવા માટે આટલી મહેનત કરી રહ્યુ છે હુ આ પરિવાર નો ખુબ આભાર માનું છુ હમેશાં આ પરિવાર કંઇક સારું જ આપે છે અને એનું પરિણામ પણ સારું જ હોય છે Thanks you Websankul parivar....🙏🙏🙏

  • @vijayyt5647
    @vijayyt5647 Год назад +12

    Thank you so much sir
    And thank you to web sankul team and teachers 🎉 અમારા જેવા નાના લોકોની મદદ કરવા માટે 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PrajapatiParth-co9iq
    @PrajapatiParth-co9iq Год назад +1

    Thanks sir atlu badhu Gyan ane ee pn free ma me aa lecture ne book banvi ne lakhi lidho che bhagwan ne prathna ke aama thi j paper bane tevi asha rahyie chyie thanks pankaj sir ❤❤❤❤

  • @shaileshparmar4495
    @shaileshparmar4495 Год назад +4

    ભુતો ન ભવિષ્ય આવું પર્યાવરણ વિશે કયારે જ્ઞાન નહિ મેળવ્યું આવું જ્ઞાન આપવા બદલ આપ શ્રી નો ખુબ ખુબ આભાર..

  • @hasmukhrathva7760
    @hasmukhrathva7760 Год назад +1

    ખરેખર.વેબસંકુલ.ના આ લેક્ચર થી ઘણા વિદ્યાર્થીઓ ને સહાય રૂપ થસે.thnak you

  • @guddychauhan4281
    @guddychauhan4281 Год назад +6

    આભાર જેવા શબ્દો ટુંકા પડે સર આપની વધારે મહેનત છે ભગવાન સહાય મદદ કરતા રહે ❤ વેબસંકુલ ની ટીમ ને બધા વિદ્યાર્થીઓ ની દુવા મળશે

  • @veer05-y
    @veer05-y Год назад

    પંકજ સર બોવ જ સરસ વિડીયો.. જોયા બાદ મજા આવી ગઈ બધુ જ કવર થઈ ગયુ હોય એવું લાગે છે...👏👏👏👏.. 2023 નો ફોરેસટ રીપોટૅ અને 2023 ના ફોરેસટ માટેના ઍવોડૉ માટેનો એક વિડીયો લાવજો👏👏👏🌹🌹👏👏

  • @gandigir590
    @gandigir590 Год назад +8

    હા ગીર ના સાવજ એવા પકંજ સર ❤❤❤

  • @itz_dharam_5
    @itz_dharam_5 Год назад +1

    ખુબજ સરસ and આવનારી ફોરેસ્ટ ની exam માં ઉપયોગી થાય તેવો આ વિડિયો કે જેમાં સંપૂર્ણ પર્યાવરણ cover થઈ જાય છે
    Websankul નો કોઈ ભી વિડિયો ઉપયોગી જ હોય સે
    આપ સર્વે ટીમ ને દિલ થી thankyou

  • @karankanzariya7864
    @karankanzariya7864 Год назад +27

    Thank you so much sir
    તમારી પાસે ભણવાની એટલી મજા આવે છેકે...ચોપડા માં ઉતરેકે ના ઉતરે પન ખોપરી માં જરૂર ઉતરી જાય છે....❤❤❤ Thank you thank you so much sir ❤🎉 thank you websankul😍💙💙💙

  • @rathodgautam2123
    @rathodgautam2123 Год назад

    સર આ સિરીઝ ને ક્યાં શબ્દો માં વર્ણવું કારણ કે બોવજ મસ્ત છે સર જેટલી તારીફ કરું એટલી ઓછી છે સર આ સિરીઝ ની 🎉🎉🎉 thankyou 😊 so much

  • @shital6084
    @shital6084 Год назад +7

    Pankaj sir Gajab lecture apano khub khub aabhar sir 🙏🏼 Mahadev bless you sir🤩and Thank you websankul 🔥🙏🏼👌

  • @prajapatijaydeep5328
    @prajapatijaydeep5328 Год назад +1

    ખૂબ સરસ કન્ટેન્ટ છે વેબ સંકુલ નું ભણવામાં પણ મજા આવે છે અને એમાં પણ પંકચ સર એટલે તો આહ હા હા 😂👍👍👍💯💯💯🥳🥳🥳🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊

  • @denyahir7334
    @denyahir7334 Год назад +8

    દ્વારકાધીશ websankul ની ટીમ ને વિદ્યાર્થીઓ માટે આવા જ કાર્ય કરવા માટે અપાર શક્તિ આપે🎉🎉

  • @b.jthakor5370
    @b.jthakor5370 Год назад +1

    વાહ સાહેબ ખુબ જ to the point માહિતી આપવા બદલ આભાર... મે પૂરો વિડિઓ જોયો અને ચોપડો પણ બનાવ્યો છે..... 🙏🙏 આભાર પુરી ટિમ અને પંકજ સાહેબ નો 🙏🙏🙏💐💐

  • @vaishnavgayatri3791
    @vaishnavgayatri3791 Год назад +3

    તમારો ખુબ ખુબ આભાર સર, અમારા માટે આટલી મહેનત કરો છો.🎉🎉

  • @pagikiran9271
    @pagikiran9271 Год назад

    Gujrat nu ek matr sprdhatmk exam ni free ma taiyari kravtu aek matr plateform aetle web sankul...all team no khub khub dhanyvad 🎉🎉🎉

  • @SagarJoshiOfficial810
    @SagarJoshiOfficial810 Год назад +28

    1M Celebration Coming Soon 🥳

  • @chauhanjignesh7844
    @chauhanjignesh7844 Год назад +1

    Thank you sar.nice Lecture khub khub aabhar.sar and web sankul parivar ne..all the best👍👍👌👌

  • @jadeja_indrajit_sinh_07
    @jadeja_indrajit_sinh_07 Год назад +3

    સર બીજો ભાગ માં બાકી રહેલું 50%નુ વેયટેજ ધરાવતો નો લેક્ચર જેમાં ગુજરાતી મેથ્સ gk no વિડિયો બનાવજો આટલું સરસ આપવા બદલ વેબ સંકુલ અને તેની ટીમ નો દિલ થી આભાર 🙏 પંકજ સર માટે thank you🙏

  • @luckyrathod7518
    @luckyrathod7518 Год назад +1

    ખુબ સરસ.. વેબસંકુલ.. ના આ કાર્ય બદલ..❤અભિનંદન

  • @pareshbhil1996
    @pareshbhil1996 Год назад +4

    Thank you so much sir❤❤
    તમારી પાસે ભણવાની ખુબજ મજા આવી....❤

  • @navalthakor2745
    @navalthakor2745 Год назад +1

    લાંબુ લાંબુ લેક્ચર આપવા બદલ ખૂબ ખૂબ આભાર....🎉 ખૂબ મજા આવી હો સાહેબ

  • @devendrapalanpura7272
    @devendrapalanpura7272 Год назад +8

    Thank u so much Websankul team....❤️

  • @Rudrarajput4471
    @Rudrarajput4471 Год назад

    pankaj sir 🙏🏼🙏🏼🙏🏼 thank you to bahuj nano words chhe .... su kehvu kay khbr nathi padtiiii ... speechless lecture chhe sirrrrrr💝💝💝💝💝💝💝💝💝💝💝 bahuuuuuj badhu abhaar pankaj sirrrr🎉🎉🎉🎉🎉❤ and websnkul and vikash sir 🎉🎉🎉🎉🎉🎉🎉 thank you thank you so muchh✔️✔️✔️💝💝💝💝💝 ..... sir tame bahujjj bahuj mst bhanavo chhooo..🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 and nishwarth bhanavo chho ke aa nahi smajvu ke aevu to tamara magaj maaj nathi aavtu.. je bhi tamaraa jode gyan chhe ae pirsij dyo chhoo🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💝 💝💝💝💝.... thank you so much again sir💝❤️

  • @masarrajesh9634
    @masarrajesh9634 Год назад +5

    ખૂબ ખૂબ આભાર પંકજ સાહેબ શ્રી 😍🤩🤩🥳
    મોજ પડી જશે હવે તો 😅

  • @pareshthakorsoapbhoutkyuth5303
    @pareshthakorsoapbhoutkyuth5303 11 месяцев назад

    Mara mahadev khub j pragti karave mara pankaj sir Rathod saheb tamne khub aabhar sir tamaro dil thi .......🎉❤

  • @m.d.chaudhary8315
    @m.d.chaudhary8315 Год назад +6

    હરડે+બહેડા+આમળા= ત્રિફલા 2:20:24

  • @bannaranjeetsinhpadhiyar2666
    @bannaranjeetsinhpadhiyar2666 Год назад +1

    Khub saras sir ... ❤...tmaro khub khub aabhar..❤

  • @NatRakesh178
    @NatRakesh178 Год назад +3

    ખૂબ ખૂબ આભાર સાહેબ 🙏❤️

  • @lmsss4246
    @lmsss4246 Год назад

    Pankaj sir is Rock 💐💐💐khub khub aabhar Sir tmaro vidharthi mate aatlo useful lecture aapva bdal Thank u so much dear saheb 🙏🙏🙏🙏

  • @varshabaria
    @varshabaria Год назад +6

    ધન્યવાદ સાહેબ 🙏💫

  • @vanzaramittal6690
    @vanzaramittal6690 Год назад

    સંપૂર્ણ વિડિયો ખુબ જ સરસ અને અમારા માટે ખુબ જ ઉપયોગી chhe..... ખુબ ખુબ આભાર પંકજ સર 🙏🙏

  • @vijayyt5647
    @vijayyt5647 Год назад +4

    Q2.
    . હરડે-બહેડાં અને આમળાં ❤

  • @rajniparmar5169
    @rajniparmar5169 11 месяцев назад

    Khubaj saras video hato maja avi jova ni and samjvani. Ane sari rite samjva badal apno abhar. Jay hind Jay bharat. 🇮🇳🇮🇳🇮🇳

  • @Tiger44999
    @Tiger44999 Год назад +3

    Thank you so much
    Web sankul 🙏🏻🙏🏻
    ❤❤❤❤❤❤

  • @pithiyachandani
    @pithiyachandani Год назад +1

    Thank you very much sir 😊 tame amara most most favourite sir cho❤jordar teaching 😊 aghara ganata topics ne pn tme aatlu saral karavine bhanavo cho so once again thank you so much sir ☺️

  • @labhurabari6931
    @labhurabari6931 Год назад +1

    Pankaj sir ne Bharatratn aevord madvo joiae, bhagavan hamesha tamne khush rakhe sir❤❤❤

  • @Bhavin1616
    @Bhavin1616 Год назад +3

    Thank you pankaj sir and webshankul ❤🙏

  • @prakashbhaipurohit2805
    @prakashbhaipurohit2805 Год назад +1

    આભાર, ધન્યવાદ આપું છું પંકજ સાહેબ ને જોરદાર ભણાવો છો .

  • @parthbharvad1685
    @parthbharvad1685 Год назад +3

    I am liked your teaching 🙏🏽

  • @the__C.N__124
    @the__C.N__124 Год назад

    Thank you so much, rathod sir jtlo moto video se atluj saru samjavyu se sir 🙏🙏🙏🙏🙏

  • @kinjalthakur8021
    @kinjalthakur8021 Год назад +2

    Thank you pankaj sir thanks for websankul ❤😇

  • @payalzala7847
    @payalzala7847 Год назад

    Websankul etle websankul. Pankaj sir tamaro khub abhar. Free ma atlu contain websankul j api shake.🙏🏻🙏🏻🙏🏻

  • @niranjansinhchavda
    @niranjansinhchavda Год назад +3

    Thank u so much sir for this lecture and again thanks for the every lecture's

  • @bhagvanthakor3036
    @bhagvanthakor3036 11 месяцев назад +1

    આ વિડીયો મને ખુબ ઉપયોગ આવ્યો🙏

  • @lifegol07
    @lifegol07 Год назад +5

    TX YOU SIR 👍🙏❣️🎉 BEST LACTURE.
    😊

  • @Vala14
    @Vala14 Год назад +1

    Thank you 🎉web sankul ad pankaj sir tamro khub khub aabhar🙏🙏🙏

  • @kinjalmakadiya7392
    @kinjalmakadiya7392 Год назад +4

    Thank you so much sir 🎉🎉🎉🎉🎉

  • @Musicidopen
    @Musicidopen Год назад +1

    કઈ રીતે આભાર વ્યક્ત કરવો ખરેખર શબ્દો જ નથી sir heats off 🙌🙌🙌 TQ team websankul and special tnx pankaj sir ❤

  • @rangaparatushar5003
    @rangaparatushar5003 Год назад

    Websankul હંમેશા વિદ્યાર્થી ના હિત માટે હોય જ છે અને એમાંય અમારે પંકજ રાઠોડ સાહેબ એટલે એમના માટે અનંત શબ્દ છે
    Thank you so much for પંકજ રાઠોડ સાહેબ અને thank you for websankul

  • @ashokrathva6913
    @ashokrathva6913 Год назад +3

    THANK YOU SO MUCH SIR 🙏❣️✨

  • @mahakali_25
    @mahakali_25 Год назад

    Thenkyou 🙏 pakajsir ❤Amara jeva garib ne a kam avi jase sir ❤jetlu abhar ke atlu ochu che sir ..and webskul teem ne ❤🎉Dil thi abhar 🙏♥️♥️♥️

  • @jayabenparmar5940
    @jayabenparmar5940 Год назад +3

    THANK YOU SO MUCH SIR 🥰

  • @hemant_karmur
    @hemant_karmur Год назад +1

    Sir mst bhanavo cho badhu samjay jay che thank u sir and websankul 🙏❤

  • @m.d.chaudhary8315
    @m.d.chaudhary8315 Год назад +5

    જળવાયુ પરિવર્તન 9:40:40

  • @PayalBambhaniya-iz8hu
    @PayalBambhaniya-iz8hu Год назад

    🙏 Jay mataji sir.. Mega lecture mate thank you sir.... Aa lecture khub j upyogi che.. Fari ek var Dhnyvad sir 🙏

  • @bipinparmar3997
    @bipinparmar3997 Год назад +3

    Comment વાંચવા આવ્યા હોય એ લાઈક ❤ કરો

  • @PS_BAGDA_775
    @PS_BAGDA_775 Год назад +1

    Pankaj sir tamaro khub khub aabhar sir❤❤❤❤

  • @miteshdamor103
    @miteshdamor103 Год назад +1

    ખૂબ આભાર સાહેબ જોરદાર લેક્ચર છે 👍👍❤️❤️

  • @ChavdaRahulsinhJiluji-bu1xu
    @ChavdaRahulsinhJiluji-bu1xu Год назад

    Sir tamaru prayavaran lecture biji var joyu sir super se mare van Sarthi Book 18 hours ma aavi gai hti sir

  • @Raa_Sarvaiya
    @Raa_Sarvaiya Год назад +2

    Thank you so much 🙏😊 for this useful information and books bov sari chhe ak sathe environment complete Thai gayj 🎉😊

  • @rabarigokal7798
    @rabarigokal7798 Год назад +1

    ખૂબ ખૂબ અભિનંદન પંકજ સર 🎉🎉❤

  • @SAURAV_7415
    @SAURAV_7415 Год назад

    THNK UHH SO MUCH SIR😍😍બોવ મસ્ત છે મેગા લેક્ચર સર પુરો લેક્ચર જોયો બોવ મજા આવી🥳🥳

  • @axaypanchala434
    @axaypanchala434 Год назад +1

    ખૂબ ખૂબ આભાર❤ પંકસ સર અને websnkul ની teem નો

  • @pareshthakorsoapbhoutkyuth5303
    @pareshthakorsoapbhoutkyuth5303 11 месяцев назад

    Ane biju k akha staff websankul no pn hu dil thi aabhar Manu su......❤🎉

  • @sahistamalek5154
    @sahistamalek5154 Год назад +1

    Thankyou,I am very thankful to pankaj sir and websankul team..🤗

  • @jinalchaudhary5968
    @jinalchaudhary5968 Год назад

    Khub khub aabhar web sankul all team tamara lidhe j amara jeva student aghad vadhi sake che dil thi aabhar web sankul❤

  • @MamatathakorMamta-wl6zb
    @MamatathakorMamta-wl6zb Год назад +1

    Aaje 10thi13 divas puro thayo tnx so much sir bauj sarl rite samjavo cho 😊

  • @solankihitendrabhais4005
    @solankihitendrabhais4005 11 месяцев назад +1

    જો દાર Video બનાવો હે Websankul ટીમને આભાર માનું 🔥🔥

  • @Solankibapu_1212
    @Solankibapu_1212 Год назад +2

    ખૂબ ખૂબ આભાર sir તમારો અને તમારી team નો ❤❤❤❤❤🎉

  • @Kalpana.BVaghela
    @Kalpana.BVaghela Год назад +1

    તમારો ખુબ ખુબ આભાર સર 🙏😊.. Web SHANKUL ❤💐💐

  • @ravindradamor3767
    @ravindradamor3767 Год назад

    jordar video chhe Sir badhuj aavijay chhe Sir video ma thank you so much pankaj Sir 🙏🙏🙏

  • @VaghelaVipulsinh-mo2wt
    @VaghelaVipulsinh-mo2wt 11 месяцев назад

    ખૂબ ખૂબ આભાર આપનો અને Web Sankul નો ❤

  • @krupamalaviya276
    @krupamalaviya276 Год назад

    ખુબ ખુબ આભાર સર અદભુત લેકસર.....😊👏👍👌👌👌👌

  • @MahadevkiDeewani13
    @MahadevkiDeewani13 Год назад

    Thank you soo much sir aa lecture laast day ma revision maate khub j kaam laagshe sir pls aavi j rite laast day ma ek revision mate je new syllabus na topic baaki che eno mega lecture muko ne last revision ma bdhu no thay tyare 1 day pela aa bv kaam laagshe 😊

  • @mahendrsinhrajput9116
    @mahendrsinhrajput9116 Год назад +2

    Thank you sir forest chahna vala like karo..👍