આસમાના રંગની ચૂંદડી રે Aasmana rag ne chundrire chudrere on harmoniyam by kunj teraiya
HTML-код
- Опубликовано: 10 фев 2025
- Here is a notes.......
શુદ્ધ સ્વર :- મદ્ર સપ્તક = પ
મધ્ય સપ્તક = સા રે
કોમળ સ્વર :- મદ્ર સપ્તક = (ની)
મધ્ય સપ્તક = (ગ)
આસમાના રંગની ચૂંદડી રે ચુંદડી રે , રૂડી ચૂંદડી રે લહેરાણી
👉પ સા સા સા સા સા (ની) સા રે (ની) સા રે , રે રે સા રે (ગ) રે સા સા સા
ચૂંદડીમાં ચમકે આભલા રે , મા ચુંદડીમાં ચમકે આભલા રે
👉પ સા સા સા સા સા (ની) સા રે (ની) સા રે , રે રે સા રે (ગ) રે સા સા સા
ચૂંદડીમાં ચમકે રૂડા હીરલા રે હીરલા રે , માની ચુંદડી લહેરાણી
👉પ સા સા સા સા સા (ની) સા રે (ની) સા રે , રે રે સા રે (ગ) રે સા સા સા
👉👉👉આજ નોટેશન પ્રમાણે આખું ગીત તૈયાર થઇ જશે
👉👉જો તમને ગીત આવડી ગયું ને વિડીયો ગમ્યો તો વિડીયો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો નવા જુના ગમે તે હોય ભાઈ ચેનલને શેર કરવાનું ના ભૂલતા અને નેક્સ્ટ કયો વિડીયો લાવો તેની કમેન્ટ કરવાનું ન ભૂલશો થેન્ક્સ ફોર વોચીગ ધીસ વિડીયો વિડિયો આપકા બહુમૂલ્ય સમય દેને કે લિયે શુક્રિયા