કાશ અમદાબાદ IAS sangle sir પણ જો IPS vikas sahay sir ni જેમ વિચારસરણી ધરાવતા હોત તો હું પણ આજે જેલની બહાર હોત અને સારી જીંદગી જીવતો હોત... Real Hero🙏 🙏 🙏
મારા ભાઈ જેલ દરમ્યાન તમને અલગ અલગ કારણોસર રજા મળે. હાલ હું બહાર છું... મારે બહાર આવી તમારા જેવા યુવા વર્ગને જેલ માહિતીના લેક્ચર જ આપવાના છે. જેથી સાચી માહિતી મળે અને ક્રાઇમ ઘટે... 🙏 🙏 🙏
હિંમતસિંહ ભાઈ આપ ગુન્હાહિત જીવન છોડીને સત્ય અને પ્રમાણિક જીવન ના માર્ગે ચાલ્યા તે બદલ ધન્યવાદ અને અભિનંદન સહાય સાહેબ આપના જીવન મા ભગવાન બની ને આવ્યા છે આશા છે કે દરેક પોલીસ અધિકારી કાયદા ની સાથે ગુનેગાર ને સુધારવા પ્રયત્ન કરે જય માતાજી
હીમતસિંહ સીસોદીયા જેવાજ એક માણસ એટલે સુરેન્દ્રનગર જીલ્લા મુળી તાલુકા ઉમરડા ગામ ના વતની જેવો નુ નામ કનુભાઇ કરપડા કાઠી દરબાર છે જેવો હાલ સરપંચ છે બે ટર્મથી કાઠિયાવાડ મોટા બુટલેગર કેવાતા જેવો ના બાસી કે પચાસી ગુનાહો હતા પોલીસ ચોપડે સારા સરપંચ તરીકે કાર્યરત કરીરયા છે જેવો જેલમા બેઠા બેઠા બીન હરીફ સરપંચ ગામે બનાવીતા પસી બધોજ ધંધો બન કીરી ને સારા સરપંચ બની ને સારા કામકરી રહા છે નકરી કોજ જાત નુ વેસન નથી સારા સરપંચ તરીકે કામ કરેછે
Khub Sara ips kevai salute sirji baki to bija bhagidar athva hapta le pan aava imandar police ne pan chhanta ude chhe khub Sara ips kevai k jenathi Ghana badhani jindgi sudhri gai
Rupiya hoy to badhu thay shake chhe,,,,,, ekvar paisa avi jay to Pachhi badhu chhodi shakay chhe,,,,,,.... Duniya ne barbad kari,,, ketlay ghar barbad thaya pachhi Chalo chhodi to didhu,,,,, Baki police hapta khay chhe etle dhandha thay chhe,,,,, hapto apya vagar kari to jovo,,,,
All of posibal but, guru vagar gyan nahi, guru malva bahu moti vastu 6.pachi guru officer hoy, mahatma hoy, wife hoy, daughter hoy, son hoy, pyun hoy, friends hoy k bikhari pn hoy shake, navi duniya khub sari hoy 6.bas tamari rah joti hoy 6.
ખુબ સરસ કાકા 😊
આજે ગર્વ થાય છે તમારા વ્યક્તિત્વ થી. 😊
તમારા નામ જેવું જ તમારું દિલ, અને મદદ કરવા ની ભાવના.😊🙏
કાશ અમદાબાદ IAS sangle sir પણ જો IPS vikas sahay sir ni જેમ વિચારસરણી ધરાવતા હોત તો હું પણ આજે જેલની બહાર હોત અને સારી જીંદગી જીવતો હોત... Real Hero🙏 🙏 🙏
all is well..trust on God,..
Tu under thi video jo so ?? 🤔🤔
@@prayagpaliwal3918 😂😂😂
Tme bhai jel ma so
મારા ભાઈ જેલ દરમ્યાન તમને અલગ અલગ કારણોસર રજા મળે. હાલ હું બહાર છું... મારે બહાર આવી તમારા જેવા યુવા વર્ગને જેલ માહિતીના લેક્ચર જ આપવાના છે. જેથી સાચી માહિતી મળે અને ક્રાઇમ ઘટે... 🙏 🙏 🙏
આ સ્ટોરી થી સાહેબ જે લોકો સંજોગોના શિકાર બન્યા હોય અને જીવનમાં કંઈક ભૂલ થઈ ગઈ હોય એવા કેટલાય લોકોના જીવન બદલાઈ જશે ખુબ સરસ ખુબ ખુબ આભાર સાહેબ
હિંમતસિંહ ભાઈ આપ ગુન્હાહિત જીવન છોડીને સત્ય અને પ્રમાણિક જીવન ના માર્ગે ચાલ્યા તે બદલ ધન્યવાદ અને અભિનંદન સહાય સાહેબ આપના જીવન મા ભગવાન બની ને આવ્યા છે આશા છે કે દરેક પોલીસ અધિકારી કાયદા ની સાથે ગુનેગાર ને સુધારવા પ્રયત્ન કરે
જય માતાજી
વાહ શલામ
ઠીક છે.તમારા અને સિસોદિયા ના કહ્યા મુજબ વ્યક્તિ સુધરી તે મહત્વનું છે.
ખુબ ખુબ અભિનંદન
હીમતસિંહ સીસોદીયા જેવાજ એક માણસ એટલે સુરેન્દ્રનગર જીલ્લા મુળી તાલુકા ઉમરડા ગામ ના વતની જેવો નુ નામ કનુભાઇ કરપડા કાઠી દરબાર છે જેવો હાલ સરપંચ છે બે ટર્મથી કાઠિયાવાડ મોટા બુટલેગર કેવાતા જેવો ના બાસી કે પચાસી ગુનાહો હતા પોલીસ ચોપડે સારા સરપંચ તરીકે કાર્યરત કરીરયા છે જેવો જેલમા બેઠા બેઠા બીન હરીફ સરપંચ
ગામે બનાવીતા પસી બધોજ ધંધો બન કીરી ને સારા સરપંચ બની ને સારા કામકરી રહા છે
નકરી
કોજ જાત નુ વેસન નથી સારા સરપંચ તરીકે કામ કરેછે
प्रशांत जी बहुत बहुत धन्यवाद आपका
ખૂબ ખૂબ અભિનંદન
Prasant bhai 🙏🎖🏅🏆👍👌🌹🌺🌻🌷⚘🌱⚅✡♚🕉😃😆
Good work
Great work 👌
Vah prashant dayal sir jeva patarkar koi nathi... Maja avi jay che temna vidiyo jovani
Salute Vikas Sahay sar
👌👌👌
Dayalbhai Tamone
Abhinandan che....
Aa Video Joi Jo 1 Thi 2 Gunegaro Dandho Chhodse To Tamari Mahenat Rang Lavse.....
Very nice and very good
Shopari Nathi khadhi ..💚👌🌏😎🇮🇳🙏
😀
2good
જય હિન્દ
Congo
Jai Mata Di 🙏🙏
Good work sir
aa che real police emne mara taraf thi khub khub dhanyavad real hiro 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Vaah 🙏
Selyut shri vikas sahay sir
2002-0 3માં સાણંદ કોર્ટમાં ક્રિમીનલ ટેબલ મારી પાસે હતું ત્યારે બાવળા ના ગોડાઉન માં 50લાખ નો વિદેશી દારૂ પકડાયેલ તેનાં ગુના માં UTP હતાં.
🙏🙏🙏🙏
🇮🇳🙏🇮🇳
Khub Sara ips kevai salute sirji baki to bija bhagidar athva hapta le pan aava imandar police ne pan chhanta ude chhe khub Sara ips kevai k jenathi Ghana badhani jindgi sudhri gai
Bhai j participant 6 ane Ani story jate bolva do
lovely friend
Rupiya hoy to badhu thay shake chhe,,,,,, ekvar paisa avi jay to Pachhi badhu chhodi shakay chhe,,,,,,.... Duniya ne barbad kari,,, ketlay ghar barbad thaya pachhi Chalo chhodi to didhu,,,,, Baki police hapta khay chhe etle dhandha thay chhe,,,,, hapto apya vagar kari to jovo,,,,
Sadhu santo shivay nisthavan Adhikari pan Manas ni jingi badli sake chhe
Daru no dhandho chhodi himmat singh e shu karobar sharu karyo?
ભાઈ મિલકત વસાવી હોય ને ભાડા આવે....બાકી ઘરે બેસે કોઈનું કઈ ના ચાલે
Barot nu name pan che
🙏🇮🇳😎🌏👌💚
Prasanat dayalji aa aana mate ketla rupiya maliya
Vikash shahay shahebe 2015 16 ni lrd ni bharti nishpaksh ane non correpted rite karavi hati.
2018/19 ની ભરતી હતી એ અને હાલ પીએસઆઈ ભરતી બોર્ડ નાં અધ્યક્ષ છે
@@dailywhatsappstatus6780 ji nahi sir , Maro chhokro lagyo chhe , mane sure khabar chhe sir. practical ni date 17 1 17 hati , etle kadach 16 17 hase.
@@Truthsoul2152 are na tame check karjo 2016/17 ni bharti ma adhyaksh bija hata Mane yaad nathi pan bija hata
You speak less and let him speak more
Paisa to daru ma banavi lida hase ne
amadavad ma 2 sectar. Officar che ae pan khabar nathi