ખુબ ખુબ આભાર ગુરુજી એપ તો નથી પણ યુ ટ્યુબ પર આપે ફ્રી માં આપેલ અઢળક કન્ટેન્ટ નો ફાયદો થયો છે અને દરેક જોનાર ને વિનંતી છે કે પાસ થવું હોય તો તલાટી અને જુનિયર ક્લાર્ક ની પરીક્ષા પછી મુકેલી ગુરુ ની તમામ સિરીઝ જોવી ❤️🙏
Correct me if I'm wrong : 1 Thursday 2 Friday 3 Saturday 4Sunday 5Monday 6Tuesday 7,(Wednesday ) 14,21, ........126 Now, For 132th day we have 6 days as 127th will be Thu, 128th Friday 129th Sat 130th Sun 131 Mon 132th will be Tuesday
@@bhainskipathshala OK thank you sir for your quick response. But exam MA question ma avu lakhyu 6e k.. જો આજે ગુરૂવાર હોય તો "આજથી " 132 મા દિવસે કયો વાર થશે? So we have to take Thursday as a 1st day. Request to clear my doubt.
સાહેબ ગઈકાલે લાઈવ ના જોડાય શક્યો આજે લેક્ચર જોવ છું પણ એક વાત કહું તમારા વિદ્યાર્થીઓ ને ગઈ કાલ ના પેપરમાં મેથ્સ અને રિઝનિંગ ના સવાલો લાડવા જેવા લાગ્યા . ખૂબ ખૂબ આભાર.
Sir pela que ma 3 sankhya no gunakar 5832 6e etle jawab je pan hashe ena thi 5832 ne નિશેષ ભાંગી શકાશે... Khali 54 ek j avo option 6e etle direct a j jawab... A rite tick karyu... Tamari style ma... Jo option ma biji koi sankhya thi pan bhagi shakatu hot to aa kaam naa karat kadach pan luckily ama avu naa htu etle direct as a Kattar BKPian ni jem jawab vade bhagi ne nishesh thyu etle tick j kari nakhyu 30 sec ma...😅 Majuri naa karvi padi...
11:01 આ પ્રશ્ન તમે application માં એમ સમજાવ્યું છે કે આપડે કેટલા દિવસ પછી એમ વિચારવાનું. તો અહી 132 માં દિવસે કીધું એટલે આપડે 131 ને 7 વડે ભાગવાના થાય તો શેષ 5 વધે અને જવાબ મંગળવાર આવે . આ confusion che saheb solution aapso. ..
@@bhainskipathshala વાત તમારી સાચી પણ તમે application માં એમ જ કીધું છે કે આપડે કેટલા દિવસ પછી એવું જ વિચારવાનું એને જે કીધું હોય એ. "માં દિવસે" એવું કીએ એટલે આપડે તો એમ જ સમજવાનું કે "કેટલા દિવસ પછી" આવું તમે કીધું છે મે ધ્યાનથી જોયું. અહી જવાબ બરાબર પણ application માં સમજાવ્યું એમાં ભૂલ થય હોય તેવું લાગે છે.
સર સૂત્ર વગર 10.25 માં ખૂણો સોધવો હોઈ તો મોટો કાંટો 5 પર હસે અને નાનો કાંટો 10 થી જરાક આગળ એટલે 5-10 માં 5 કલાક એટલે 5*30=150+12.5 25 ના અડધા ઉમેરવાના એટલે 162.5
Sir, please answer this , PAK 178 question ma 4 સંખ્યા 1,3,5,7 Lai e avg =4 કોઈ 1 સંખ્યા ને બદલે x લઇએ to sareras 1 jetli vadhe If x = 5 , 1 ni jagya e mukye So 5,3,5,7 avg = 5 , +1 thay right? Pachi ema lakhyu chhe k te paiki ni anya 1 sankhya ne badle y mukvama aave to sareras 1 ghate If y = 3 , 7 ni jagya e mukiye So 1,3,5,3 avg = 3 , -1 thay right? Then x -y = 5-3 = 2 Listen ahi x-y koi b number aavi sake jo alag alag values laie to ..! Cause ahi m kidhu chhe k te paiki ni anya 1 sankhya ne badle y mukvama aave to
Right Question ma kya kahyu chhe k 10 j leva...koi pn alag alag sankhya lai sakay chhe.. Ane badhi sankhya same leso to j tafavt 8 aavse...alag alag sankhya leta tafavt pn alag alag aavse
Sir 63 number ma Pachi vadi method thi 131 divas pachi toh shesh 5 vadhe che toh mangalvaar answer aave che please reply karjo sir bou confusion thai gyu che mai sarvang sampurna course maathi pachi vadi method sikhi aetle
Sir please answer : question ma avu lakhyu 6e k.. જો આજે ગુરૂવાર હોય તો "આજથી " 132 મા દિવસે કયો વાર થશે? So we have to take Thursday as a 1st day . Request to clear my doubt.
તાજા ફળમાં પાણી અને મેવાનો ગુણોત્તર 9:1 છે. જે સુકામેવા મા પરસ્પર વ્યસ્ત બને છે. તો 20 કિલોગ્રામ સૂકોમેવો મેળવવા માટે કેટલા તાજા ફળ જોઈએ? આ પ્રશ્ન નો ઉત્તર આપવા વિનંતિ
મે પરેશ સુરેશ વાળા દાખલામાં એમ કર્યું કે જો બને એ કામ પતાવ્યું હોય તો 6 દિવસ માં પતિ જાય. જો પરેશ કામ પૂરું થવાના 3 દિવસ પહેલા જતો રેય તો બને એ સાથે 3 દિવસ કામ કર્યું હોય અને 9 જેટલું કામ પત્યું હોય કેમ કે પતાવાવનું તો 6 દિવસ માં હતું એટલે સુરેશ ના ભાગે 9 જેટલું કામ આવે જે તે 9 દિવસ માં પતાવે આમ બધું કામ 12 દિવસ માં પતે. જો શબ્દો પ્રમાણે જોઈએ તો આ જવાબ ખોટો કહી શકાય??
ખુબ ખુબ આભાર ગુરુજી એપ તો નથી પણ યુ ટ્યુબ પર આપે ફ્રી માં આપેલ અઢળક કન્ટેન્ટ નો ફાયદો થયો છે અને દરેક જોનાર ને વિનંતી છે કે પાસ થવું હોય તો તલાટી અને જુનિયર ક્લાર્ક ની પરીક્ષા પછી મુકેલી ગુરુ ની તમામ સિરીઝ જોવી ❤️🙏
Satya vachan
JABARDASTTTT... SAHEB.......MAJAAA.....AAVIGAI HO BAKIIIIIIIIIII...........
આજે પેપર જોઈ ને મને એક જ ભજન યાદ આવે બકુલ સર તમે મારા તારણહાર...🙏
Abhar uparvalano
Sadguru tame mara taran haar
By gopaldas
Jay Ambe Maa❤️🚩
Ambe mat ki jay
18:22 to next 30 seconds bahuu j top hatu 😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉
Aap no khub khub aabhar sir
Hu greatful chu k tamara karane mane prashno na javab aavdya 🙏🙏💐💐💐💐🙏🙏
Saras
Best Sir, really best
Dhanyawad
Thnk you Patel sir ❤
એકદમ સાચું કીધું સર, મોડેલ પેપર માંથી સીધી ૩ માર્ક ની લાડુડી આવી, થેન્ક્યું.
Saras
18:48
Correct me if I'm wrong :
1 Thursday
2 Friday
3 Saturday
4Sunday
5Monday
6Tuesday
7,(Wednesday ) 14,21, ........126
Now, For 132th day we have 6 days as 127th will be Thu, 128th Friday 129th Sat 130th Sun 131 Mon
132th will be Tuesday
1st day will Friday from today i.e. Thursday thereafter calculate it...answer will be Thursday
@@bhainskipathshala OK thank you sir for your quick response. But exam MA question ma avu lakhyu 6e k.. જો આજે ગુરૂવાર હોય તો "આજથી " 132 મા દિવસે કયો વાર થશે? So we have to take Thursday as a 1st day. Request to clear my doubt.
@@bhainskipathshala if possible please correct me sir
Ha,
Mare bhi mangal vaar javab aave 6e
Excellent teaching sir superb 🎉🎉 thank you so much sir 🙏
So nice of you
You are the best sir...🙏🙏🙏🙏
Thanks
Khub saras bhai
Dhanyawad
સાહેબ ગઈકાલે લાઈવ ના જોડાય શક્યો આજે લેક્ચર જોવ છું પણ એક વાત કહું તમારા વિદ્યાર્થીઓ ને ગઈ કાલ ના પેપરમાં મેથ્સ અને રિઝનિંગ ના સવાલો લાડવા જેવા લાગ્યા .
ખૂબ ખૂબ આભાર.
Moj karo
10:25 ➪ angle 197.5
Sir 11 thi 5 ma j 180 thay jai bakina 17.5 add thay angle
= 197.5
Sarkhu samjo
Angle 162.5
Yes વિપરિત કોણ 197.5 thashe
👍🏻👍🏻
Thank you Sir
Saheb thank you thank you thank you tame je dyso modal question lavya ta # and @ ae badhu ae saval aavyo and tamra krupa thi aavdayo
Jabardast sir tamaru teaching joy pachhu bhanvanu man thay gayu
Thanks
30 sec ma to 3 mark aavi gaya ...thank u Bakul Saheb...👍🏻
34:54 model paper aa me kale j joyu just 1 minute ma j solve😊
Saras
Thank you sir
Happy Navratri
Same to you
Sir @ and # mst htu e que thank you 🙏🏻
Sir pela que ma 3 sankhya no gunakar 5832 6e etle jawab je pan hashe ena thi 5832 ne નિશેષ ભાંગી શકાશે... Khali 54 ek j avo option 6e etle direct a j jawab... A rite tick karyu... Tamari style ma... Jo option ma biji koi sankhya thi pan bhagi shakatu hot to aa kaam naa karat kadach pan luckily ama avu naa htu etle direct as a Kattar BKPian ni jem jawab vade bhagi ne nishesh thyu etle tick j kari nakhyu 30 sec ma...😅 Majuri naa karvi padi...
54 thi bhagi sakay Evo aave e jaruri nathi but tame lucky rahya
Jai ho saheb... Last ma tamaro last Year nu paper joine gyo to...almost maths and reasoning attempt karyu che... Thanks sir
Great best of luck
Sir me tmaro RUclips no ladudi wado video joyo hto.
New reasoning style.
Je mne exam ma useful bnyo.
Thank u sir
Sir tmaru me model paper joyu htu..... Ama thi 3 mark to mne madya ane me mara frnds ne batavyu a example to aene bi avdyu thank u sir
Saras...jota rejo...keta rejo
Sir me tamaro class all in one course lidhel se ....haji Half video joya pan Dyso ma 9 QUESTION right se 🎉🎉🎉
Saras
11:01 આ પ્રશ્ન તમે application માં એમ સમજાવ્યું છે કે આપડે કેટલા દિવસ પછી એમ વિચારવાનું.
તો અહી 132 માં દિવસે કીધું એટલે આપડે 131 ને 7 વડે ભાગવાના થાય તો શેષ 5 વધે અને જવાબ મંગળવાર આવે . આ confusion che saheb solution aapso. ..
Sarkhu જુવો...132 માં દિવસે એટલે 131 દિવસ મૂકીને....ધ્યાનથી જોશો તો સમજાઈ જસે
હા સર... આ પ્રશ્ન એપ્લિકેશન કરાવ્યું છે એમ કરી તો મંગળવાર આવે છે...
એપ્લિકેશન માં પ્રશ્ન નંબર 9 મુજબ...
@@bhainskipathshala વાત તમારી સાચી પણ તમે application માં એમ જ કીધું છે કે આપડે કેટલા દિવસ પછી એવું જ વિચારવાનું એને જે કીધું હોય એ. "માં દિવસે" એવું કીએ એટલે આપડે તો એમ જ સમજવાનું કે "કેટલા દિવસ પછી" આવું તમે કીધું છે મે ધ્યાનથી જોયું.
અહી જવાબ બરાબર પણ application માં સમજાવ્યું એમાં ભૂલ થય હોય તેવું લાગે છે.
Maths & reasoning ના જાદુગર. બકુલ સર ,👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑
Sir kale j model paper joyu htu and aaje coding decoding na rokda 3 mark mali gaya
Thank you sir
Saras
Innovative style of maths
Good observation
Jordar sir
Revision baki ray gyu nakar aaj bhuka kadhi nakhet
Toyy dharya karta saru aavdyu
Ha ho
min 6 game jitvi pade 1st 9 game jiti 2nd-8 game,3rd 7 game ane 4th 6 game jite to qualify thai jai
Dhnyvad sirr...🎉🎉 Tme bov mst bnavo chho.. tmaru maths reasoning ..like jkass
Dhanyawad
Model paper nu j ave che badhi exam ma
Thank you sir😊
Keep watching
Sir Thank you 😊
All the best
ખૂબ ખૂબ આભાર
Dhanyawad
સર સૂત્ર વગર 10.25 માં ખૂણો સોધવો હોઈ તો મોટો કાંટો 5 પર હસે અને નાનો કાંટો 10 થી જરાક આગળ એટલે 5-10 માં 5 કલાક એટલે 5*30=150+12.5 25 ના અડધા ઉમેરવાના એટલે 162.5
1600 નાં 3 યર નાં ચક્રવૃદ્ધિ વ્યાજ. માં answer 1848.20 ave chhe
1St year - 80
2nd year- 80+4
3rd year - 80+4+0.20
Atle total - 1600+248.20= 1848.20
Sarkhu gano bhul chhe
Bhai 1 yr nu ci 3rd year ma levu pde etle 80 na 5% 16 e 3rd year add thay etle 1852.20 ave ....garba😅
ek dam jordaar teaching trick 🙏👌saheb
Keep watching
Coding decoding vada ma sir tmaru model mathi help thy thank you so much sir😇
Supper Solutions 😊
Super
Khub khub abhar paper ma tame j yaad avela badha sum joi ne
Abhar saheb
Dhanyawad
Jay ambe maa
Khub sars sir 🙏
Saru thayu model paper joyu tu
Thank a lot Sir 🙏
Sir, please answer this ,
PAK 178 question ma
4 સંખ્યા 1,3,5,7 Lai e avg =4
કોઈ 1 સંખ્યા ને બદલે x લઇએ to sareras 1 jetli vadhe
If x = 5 , 1 ni jagya e mukye
So 5,3,5,7 avg = 5 , +1 thay right?
Pachi ema lakhyu chhe k te paiki ni anya 1 sankhya ne badle y mukvama aave to sareras 1 ghate
If y = 3 , 7 ni jagya e mukiye
So 1,3,5,3 avg = 3 , -1 thay right?
Then x -y = 5-3 = 2
Listen ahi x-y koi b number aavi sake jo alag alag values laie to ..!
Cause ahi m kidhu chhe k te paiki ni anya 1 sankhya ne badle y mukvama aave to
Already properly explain in video. Not required to explain more. Question sarkho vancho..Tame khoti vicharo chho
Right
Question ma kya kahyu chhe k 10 j leva...koi pn alag alag sankhya lai sakay chhe..
Ane badhi sankhya same leso to j tafavt 8 aavse...alag alag sankhya leta tafavt pn alag alag aavse
ખૂબ ખૂબ સરસ
Thank you sir
So nice of you
Sir tame bajuma betha hata aevu filing avti ti.
Ladva ni to vat j na karro..
Moj karo
Sir tamara arshivad thi je vyakti maths chhodi ne aavto ene 5 marks no nai 15 marks no mooto ladvo khadho che❤🎉
Have to shiiro chhoti gyo che 😂
Keep it up
જોરદાર સાહેબ 👏👏🙏🙏
Maths Rsng Badha Sacha che mare ❤️
Pass to
Wahh
તમારો ખુબ ખુબ આભાર
Khub khub aabhar saheb 🙏
Thanks
Sir q no 73 ma khber km pde k 3 thi bhgava 5 thi k 7 thi k9 thi k psi 11 thi
Ena mate badha video sarkha joi note book banaavvi pade
Ha sir a coding decoding ma to maja aavi gy😅 5 rokda
Saras
ખુબ સરસ અને સરળ
JORDAAARRR.... TEACHING
SIR... 🙏🏻📝😇🙏🏻👌🏻🙌🏻
Keep watching
Good
Good
Well done patel sir
Very nice
So nice
Best sir
Dhanyawad
Superb sir 👍👍👍
So nice of you
સરસ રીતે ગણાવ્યું ગણિત
Sir 63 number ma
Pachi vadi method thi 131 divas pachi toh shesh 5 vadhe che toh mangalvaar answer aave che please reply karjo sir bou confusion thai gyu che mai sarvang sampurna course maathi pachi vadi method sikhi aetle
Ha sir bethu hatu solet
Bas tyare
63 મો જવાબ સાચો છે સાહેબ?? 11:14
એમાં મંગળવાર આવે?
Ok
Best
40:41 😅😅
Moj moj
Thank you so much sir 🙏 Kale j me tamaro video sanje joyo hato ne te j rite na aavya 3 mark paka j 🙏🙏🙏😊😊😊 tamaro khub khub aabhar sir 🙏
Keep watching
લાગે પેપર સેટર એ તમારો વિડિયો જોઈને જ એ દાખલો મૂક્યો....
Jordar 🎉
👌
Thank you sir modal papers upiyogi baniyu chhe 110% sir
Keep watching
Sir tmari maths reasoning book mdshe ??
Sorry no book available
Nice sr
Sir model paper joya pachi j ae coding vala questions aavdya....👍👍
3 match jiti gaya pachi 5 match jitvi pde becoz answer 16 aave che points mujab .. 16/2 = 8 match
Sir tamaru model paper joyu hatu aetle j 3 marks no qus aavdi gyo
Thank you
Biju su thyu...?
Sir please answer :
question ma avu lakhyu 6e k.. જો આજે ગુરૂવાર હોય તો "આજથી " 132 મા દિવસે કયો વાર થશે? So we have to take Thursday as a 1st day . Request to clear my doubt.
Already explained in video not more than that
Model paper-2 ma je question hto evo j pu6ano hto😊
Saras
Sir, Delhi thi SSC mate class karya pan chhatay. Jya Salvaye to tamne j gotva pade se
Ha ho
Sir aabb type ma to 2222, 4444, 6666 ane 8888 count nai karvana ne??
Na
Excellent Teaching Methods.
Thank a lot sir 😊❤
You are most welcome
Sir antkvadi bhasa nu coding dikoding avu kidhu hatu barabar 🎉
Exam apta time avu lagtu hatu k model papar kari rahya che
Ha
Jay mataji
પેપર આપતા સમયે જ્યારે કોડીંગ ડીકોડિંગ નો પ્રશ્ન જોયો ત્યારે તમને યાદ કર્યા હતા.
Saras...pachhi answer Mali gyo to...?
Namste sir mane model pepar no labh thyo se
Labh leta reho
Maths reasoning na taz vagarna badshash❤❤😂😂😂
Savare j model paper joyu.... ne kalak pachi exam ma reasoning ni same pattern no question..😅
Saras
sir boat stream vara question ma short cut kravo
તાજા ફળમાં પાણી અને મેવાનો ગુણોત્તર 9:1 છે. જે સુકામેવા મા પરસ્પર વ્યસ્ત બને છે. તો 20 કિલોગ્રામ સૂકોમેવો મેળવવા માટે કેટલા તાજા ફળ જોઈએ?
આ પ્રશ્ન નો ઉત્તર આપવા વિનંતિ
180 kg
મે પરેશ સુરેશ વાળા દાખલામાં એમ કર્યું કે જો બને એ કામ પતાવ્યું હોય તો 6 દિવસ માં પતિ જાય. જો પરેશ કામ પૂરું થવાના 3 દિવસ પહેલા જતો રેય તો બને એ સાથે 3 દિવસ કામ કર્યું હોય અને 9 જેટલું કામ પત્યું હોય કેમ કે પતાવાવનું તો 6 દિવસ માં હતું એટલે સુરેશ ના ભાગે 9 જેટલું કામ આવે જે તે 9 દિવસ માં પતાવે આમ બધું કામ 12 દિવસ માં પતે.
જો શબ્દો પ્રમાણે જોઈએ તો આ જવાબ ખોટો કહી શકાય??
Na khoto chhe
Me pan e rite j solve karyo to...
@@avinashmonpariya1866 😂
Reasoning 8/8 Thanks
Sir 69 sir ma 1844.20 answer avee chee to Option C Answer ave kee answer D aveee?
C j aave sarkhu juvo
Sir, AAP hindi me solutions lekar aayega kijiye
Surr