મિત્રો, ટાટ પરીક્ષા 27/1 ની તેનો રીજનિગનો વિડીયો ખાસ જુઓ.. દરેક પરીક્ષામાં રીઅલમા ખૂબ જ ઉપયોગી થશે.... 1000% મે ખૂદ અનુભવ્યું છે... જેમણે સમજીને વિડીયો જોયા હશે એમને ખૂબ જ સરળતા થી જવાબ આવડી જ ગયા હશે.... ખુદ મારો અનુભવ કહું છું આજે... મે લાસ્ટ 2 કલાક જ ફક્ત રીજનિગ ના વિડીયો જોયા હતા અને શ્રેણીમાં, ઉંમર નો, કેટલા ચોરસ,લોહીનો સંબંધ, દિશા અંતર , અને ખાસ મધ્યસ્થ નો જવાબ મારા દરેક સાચા પડ્યાં છે સર....... મને 9.10 માર્ક્સ રોકડા મળશે સર..... ખૂબ ખૂબ આભાર બાબુભાઈ તથા પૂરી એજ્યુસફર ટીમ ને....... 👌👌👌🙏
@@edusafar હા સર એ રસ્તા માટે જ.... ખૂબ ખૂબ આભાર સર.. કારણકે ઘણા વિદ્યાર્થીઓ હાર્ડ વર્ક ની જોડે જો સ્માર્ટ વર્ક કરે અને પૂરી સમજણ થી એક એક વિડીયો જોવે તો સાચેજ અઘરા જેમને લોજિક ના પ્રશ્નો લાગે છે એ રીઅલ મા ખૂબજ સરળ છે એનો ખ્યાલ આવે ... અને એ પણ ઘરે બેઠાં બેઠાં શીખી શકાય છે ..!! 🙏👌👌
સર તમારા અગાઉના વિડિઓ મે જોયેલા હોવાથી આ વિડિઓ નાં દાખલા મને એકદમ સરળતા થિ આવડી ગયા...અને હા તમારા વિડિઓ પોલીસ ની પરીક્ષામાં મા પણ ખૂબ જ ઉપયોગી થયા સર..જેનાં કારને મારે પોલીસ ની પરીક્ષામાં 70 માર્ક્સ મળ્યા છે.. જે હુ તમારા વિડિઓ દ્રારા જ શીખ્યો છુ સર...આભાર સર👌👌👌💐
ખુબ જ સરસ... શહેર વાળા પ્રશ્નમાં હરિદ્વાર જવાબ પણ આવી શકે....કારણ કે મથુરા,કાનપુરા અને અલ્હાબાદ ઉત્તર પ્રદેશ માં આવેલા છે જ્યારે હરિદ્વાર ઉત્તરાખંડમાં આવેલ છે....
મિત્રો, ટાટ પરીક્ષા 27/1 ની તેનો રીજનિગનો વિડીયો ખાસ જુઓ.. દરેક પરીક્ષામાં રીઅલમા ખૂબ જ ઉપયોગી થશે.... 1000% મે ખૂદ અનુભવ્યું છે...
જેમણે સમજીને વિડીયો જોયા હશે એમને ખૂબ જ સરળતા થી જવાબ આવડી જ ગયા હશે....
ખુદ મારો અનુભવ કહું છું આજે... મે લાસ્ટ 2 કલાક જ ફક્ત રીજનિગ ના વિડીયો જોયા હતા અને શ્રેણીમાં, ઉંમર નો, કેટલા ચોરસ,લોહીનો સંબંધ, દિશા અંતર , અને ખાસ મધ્યસ્થ નો જવાબ મારા દરેક સાચા પડ્યાં છે સર....... મને 9.10 માર્ક્સ રોકડા મળશે સર..... ખૂબ ખૂબ આભાર બાબુભાઈ તથા પૂરી એજ્યુસફર ટીમ ને....... 👌👌👌🙏
1000% આના વિશે કંઈ સમજાયુ નહિ
@@raghavanimahesh5452 1000% ફાયદો થશે જ એમ 😇☺😇😇👌
અમે તો માત્ર રસ્તો જ.બતાવ્યો હશે બાકી તમારી મહેનત જ.કામ આવી હશે બેનજી
@@edusafar હા સર એ રસ્તા માટે જ.... ખૂબ ખૂબ આભાર સર.. કારણકે ઘણા વિદ્યાર્થીઓ હાર્ડ વર્ક ની જોડે જો સ્માર્ટ વર્ક કરે અને પૂરી સમજણ થી એક એક વિડીયો જોવે તો સાચેજ અઘરા જેમને લોજિક ના પ્રશ્નો લાગે છે એ રીઅલ મા ખૂબજ સરળ છે એનો ખ્યાલ આવે ... અને એ પણ ઘરે બેઠાં બેઠાં શીખી શકાય છે ..!! 🙏👌👌
Right madam....👍🙏
અને તમારી જે રીત છે કે
"રિજનીગ એટલે સાવ સરળ"
આ બહુ ગમે છે
દાખલો ગમે એટલો અઘરો હોય પણ તમે આમ બોલો એટલે અમારો આત્મવિશ્વાસ વધી જાય છે હો
Khub saras bhanavo chho👌👌👌👌👌
Bahu j saras explanation skill is very perfect and ana agau na video mne aa tat ma bhu upyogi thya thank u verymuch sir
Saras video banavo cho bovj uesfull thiche thanks sir
Bav saras sir........
Saras bhanavo tame.......
100% faydo thay j che
Wow sir me paheli var reasoning no vdo joyu j mane khub gamyuuu
khub j saras video bnavyo chhe sir
Jordaarrrr....Babubhai...wants some more
Thenks saheb tamara reasonig video na karne mane police constebl na pepar ma khubj sarlata rhi hti👍👍👍
Babubhai khub j saras video
Ekdam easy rit thi shikhvado cho.... Goog
Khub j saras bija video mokalta raho aava j
ખુબજ સરસ 👌
ખુબજ સરસ રીતે સમજાવ્યું છે sir
Sir khubaj sari rite mahiti apo cho mate tamaro khub khub abhar sir.
Real fantastic solution 6e Sir
ખૂબ સરસ સર
Very very fantastic video sir 👌👌👌
ખુબ સરસ સાહેબ
bahu j saras sir
Good khusarash Thankyou 🙏🙏🙏👍👍👍
ખુબજ સરસ સમજ સાથે સોલ્યુશન કરાવ્યું સર જીજીજી....👌👌👌👌💐💐💐💐💐😇
I am big fan of you sir to be continue
Sir ..khub j srs...tmri smjavani rit khub j gmi....
Great work.. thank you sir
Thank you too!
wel come sir .....ઘણા સમયથી રાહ જોતી હતી .........
ખૂબ સરસ સમજાવો છો સર
Thank u sir bs tme fit fine ane healthy raho ane ava video banavo thank u sir...
ખુબ ખુબ આભાર સર
Thanks babu patel sit aapna rosining na badha video joy n moto faydo thyo chhe aabhar aap no
સુપર સોલ્યુશન્સ છે સર્
ખૂબ ખૂબ સરસ સાહેબ
Sir હરિદ્વાર પણ આવી શકે ...
કેમ કે બીજા બધા જ શહેરો ઉત્તરપ્રદેશ ના છે .....પણ હરિદ્વાર - ઉત્તરાખંડ માં આવેલ છે....માટે....
Sachi vaat 6 bhai
👍👍👍
બોર્ડને રજુઆત મોકલી આપો હું પણ મોકલું છું.
khub saras sir
👌👌👌
Thank you sir 🙏
Babubhai.....
Very good.....
We were curiously waiting for your video on it.. finally we got it....
Thanks sir
Jordar tiching speech sir
Kabile tarif che sir aapni mehnat..nice sir
Bewt and so effective presentation 🥰🥰
Thank you
Very nice sir
Thanks
Khub saras
Verry good.
Superb sir
Very good video for rijaning.
Thanks sir Tamara video thi Amara jeva student je pesa nathi karchi shakta a Ava video joyne shikhe che thanku sir
Saras maja aave 6 sikhva ma thank you sooo much ❤
Khub saras rite samjavyu che sir thanks
Me tmara video joya ta sir to mne reigning avdyu tu thank you sir
Very nice babubhai
ખુબજ સરસ સમજૂતી આપી તે બદલ આપનો ખુબ ખુબ આભાર
Nice video sir....
Mind blowing sir....👍
ખૂબ સરસ રહ્યો આપણો આ વિડિઓ
પણ
હરિદ્વાર,કાનપુર,અલ્હાબાદ,મથુરા,
આ ચારમાંથી કાનપુર ધાર્મિક સ્થાન નથી તો
કાનપુર પણ આવી સકે
Kanpur pan answer avi sake
Ha sachu
99(((?1*?*&&3****2?,3???1 2 2 ,298(-(11?1?2?2?2?1..
()00
Urvashi Patelurvi સુ કહો છો ખબર નાં પડી
Thank you sir
Tamara videos khub upyogi thaya.
સર. સારો. વિડિયો. સે. સાહેબ. Tnx. So. Much. તમારો. આભાર સર
Thanks sir ....
Bahu j srs saheb
Mast sir maja aavi
Excellent video 6e sir khub Maja avi....
Ha teacher jor dar
Good job
Maja aavi saheb.....
ખુબ જ સુંદર.
Khub saras babubhai
Babubhai ho
ખુબ સરશ ભણયુ સર
જોરદાર સર
Great work 👌. Thank you sir
Super b sir.....
very nice video sir.
Verry good sir bless you
Good video.
Very good sir...
Thank you sir
Tamaro javab nay.....
Jordar sir
Thank you sir
Your work is excellent....
Parfect sir
Thanks. Babusir
સર તમારા અગાઉના વિડિઓ મે જોયેલા હોવાથી આ વિડિઓ નાં દાખલા મને એકદમ સરળતા થિ આવડી ગયા...અને હા તમારા વિડિઓ પોલીસ ની પરીક્ષામાં મા પણ ખૂબ જ ઉપયોગી થયા સર..જેનાં કારને મારે પોલીસ ની પરીક્ષામાં 70 માર્ક્સ મળ્યા છે.. જે હુ તમારા વિડિઓ દ્રારા જ શીખ્યો છુ સર...આભાર સર👌👌👌💐
Good work SAR
Nice
Excellent sir
Bhu j Saras
Khub khub saras
Sir tame khubaj Saras rite samjavo cho tethi amane samaj jaldi padi jay che. Sir haji vadhare reasoning na videos banavo. Thank you so much.
Sir tmara jeva teacher darek school ma hoy to koi vidhyarthi ne tution ni jarur j nathi.............khub khub abhar saheb
Khub j srs sir
Nice video sir
બાબુ પટેલ સાહેબ ખુબ સરસ ભણાવો છો
Nice sir tx
Nice very very good
Sir you are genius in maths
ખૂબ સરસ sir
Very nice
ખુબ જ સરસ...
શહેર વાળા પ્રશ્નમાં હરિદ્વાર જવાબ પણ આવી શકે....કારણ કે
મથુરા,કાનપુરા અને અલ્હાબાદ ઉત્તર પ્રદેશ માં આવેલા છે જ્યારે હરિદ્વાર ઉત્તરાખંડમાં આવેલ છે....
Nice sir nice trik
Koob sars
આભાર સર
Best...
Very useful video