સર મે અત્યારશુ સુધી ગણી બધી એકેડેમી ના વિડિઓ જોયા 2 વર્ષ થી હું જોવું શુ પણ ભારત એકદમી જય વી એક પણ નથી.... અને તમારું ગણિત સર વાત સુ કરી કારણ કે મારું ગણિત બવ વીક હતું તમારા વિડિઓ જોય ને મને ગણતિ બવ સારુ ફાવે છે.... Tnx you so much sir 👏👏🔥🔥🔥🔥🔥
Kharekhar guru hoy to hamirbhai saheb jeva......saheb aapno dil thi khub khub abhar manu chu ... ke tme avo saras video banavi amara kathin prashno nu nirakarn lavyu ..thank u so much sir
हीरे 💎को दे तराश तो कीमत 👑बढ़ जाती है,.. जो विद्या धन 📚हो पास तो जिंदगी सँवर 👩🎓जाती है,.. यदि फल-फूल 💐🍎रखों प्रभु के आगे तो प्रसाद😇 बन जाता है,.. अगर शिष्य झुके😊🙏 गुरु के आगे तो इंसान😇 बन जाता है... Wish You A Very Happy B"day HAMIR Sir🎈🎂🎈
ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો કે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને માટે પ્રેરણા રૂપ છો મેહનત વિશ્વાસ અને પોતાની ઉપર આત્મવિશ્વાસ રાખવાથી કંઈ પણ અશક્ય નથી. જય શ્રી કૃષ્ણ
🙏શબ્દો શું લખુ આપના વિશે મુજ નાદાન ની બુદ્ધિ ના પહોચે ભીષ્મ ભારત અકાદમીના ખ્યાતિ આપની ટોચે. સમાજ સાથે સમગ્ર માનવ જાતને સાથે લઈને કામ કરતા હોંશે પછી સમૃદ્ધિ ક્યાં દુર તમોથી રાંચે? જ્યાં સમજણ અમારી અટકી પડે ત્યાં કોયડો તમોથી નાચે "સાહેબ" ના હુલામણા નામથી સમગ્ર પંથક ગુંજે... Happy Birthday my sweet sir... 💐🎂 🙏કોટી કોટી વંદન 🙏
Sir thank u thank u so much mara badha point clear thay gaya... N tame khub saras bhanavyu che tamaro khub khub aabhar sir god bless you... Gov exam ni taiyari karvani himmat ave che tamara lecture joy ne... Thank u sir thank u... Hu badha video jois tamara sir reasoning n history badha jois... Hu akho video joy ne badha example lakhya che book ma khub mehnat karis n gov job medvi ne tamne malva avis sir.... Thank u god bless you
Hamir Sir ( મોટાભાઈ ) આવા મોટા લેક્ચર બંધારણ અને ઇતિહાસ ના પણ મુકો તેવી અપીલ છે........ ભારત એકેડમી સિવાય બીજું કોઈ ના લાવી શકે આવા લેકચર........ Plzz sir. 💪💪💪🙏🙏🙏🙏🙏🙏🙏🙏
HAPPY BIRTHDAY SIR 🎉🎂🎂🎂 જન્મ દિવસ ખુબખુબ શુભેચ્છા આપ ને જીવન બધી ખુશી મળે આપનુ સ્વાસ્થ્ય સારુ રહે ખુશ રહો ખુશ રાખો જીવન મા ખુબ પ્રગતિ કરો તેવી શુભેચ્છા
best video saheb🙏🙏👑👑...tamara jevo video aaj sudhi na banyo che ne kadach koi banavi pan nai sake...7 hour nonstop..salute che saheb tamne❣🙏. dil thi abhaar saheb
Thank you so much sir, i really adore your teaching skill. the way you solve sums and the way you teach no one can do it . This video mean a lot for me and everyone who prepares government examination and it is more important that you are teaching us without any cost so it is adorable and fantastic job which you are doing . I can only say thank you so much and god bless you sir..
Salute sir Life ma atlo lambo lecture kyarey joyo nathi Mare khud vid jota katke katka 3 day nikdi gaya But you r most amazing person...thank you so much for this maths marathon...hu aanathu ganh bdhu sikhi lidhu che...and exam ma maths ma sara marks ave etlo try karish...again thank u so much nd salute for your spirit 👌👌👍👍👍😊😊😊😊
સર તમારો ખૂબ ખૂબ આભાર ...તમે એક વિડિઓ મા આખું ગણિત સમજવિયૂ સે ......સર .....તમરો આભાર કાઈ રીતે માનવો... અમારે.......બાકી તમે જે સારુ કાર્ય કરી રહા સો તેનુ ફ્ળ તૌ ભગવાન તમને આપશે ...જય ભારત.....
Let the GOD decorate each GOLDEN RAY OF THE SUN reaching u with wishes of Success, Happiness and prosperity 4 U, Wish you a super duper Happy Birthday Hamir Sir.🎂🎂🎂
પ્રિય હમીર સાહેબ આપને જન્મદિવસ ની ખૂબ સારી શુભકામના. સાહેબ શ્રી આપને એક વિનંતી છે કે ગુજરાત માં ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેવો ક્યાંક ને ક્યાંક કલાસિસ કરી ચૂક્યા છે તેમના બસીક કોન્સેપટ ક્લીયર છે અને તેમને હવે કલાસિસ કરવાની જરૂર નથી તેમને સવમુલ્યાંક ની જરૂર છે તો આપ ને વિનંતી છે કે આપ આ વિદ્યાર્થીઓ ની વાત ને પણ સમજી તમારી એપ માં ખાલી ટેસ્ટ માટે કોઈ પેઇડ પકેજ લોન્ચ કરવા વિનંતી.🙏🏻🙏🏻🙏🏻
Thank you sir....aaj aa ghadi mare aa aakho lecture patyo sir...juniyer cleark mate ..khubaj sikhva malyu mane ..sir...maths saras rite smajayu....tamaro hu dil thi khub khub aabhar manu 6u..sir..aa maths no lecture banavva mate
એક ઉમદા સમાજસેવક દેશના ભાવિના ઘડવૈયા એવા સમાજ સમર્પિત શ્રેષ્ઠી હમીરભાઈ રાઠોડ સાહેબને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ🎂🍰🍫🍥 આવું જ ઉમદા કાર્ય આપ કરતા રહો એવી ઇશ્વર આપને શક્તિ આપે🙏
इतनी मुश्किल से हासिल किए, इन डीग्रियों को अब काम में लगाना चाहता हूं..! जो सिखा कल तक, उसे अब आजमाना चाहता हूं..! जो सिखा कल तक, उसे अब आजमाना चाहता हूं..! विश्वास तो करो मुझ पर, मैं भी कुछ हुनर दिखाना चाहता हूं..! बेरोजगार हूं अब तक, बस अब रोजगारवाला कहलाना चाहता हूं...!! #में_गुजरातका_बेरोजगार
સર આપને લાખ લાખ વંદન . આપ જે કામ કરી રહ્યા છો એ અમારા જેવા ગામડા ના યુવાનો ને ખૂબ જ મદદ રૂપ છે. સર જન્મદિવસ આપનો હતો. ગિફ્ટ અમારે આપવાની હોય અને તમે અમને બહુ મોટી ગિફ્ટ આપી. જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા . અને વર્ષ માં 5 /7 વાર આપનો જન્મદિવસ આવે જેથી અમારા જેવા ગરીબ બાળકો ને દરેક વિષય માં આવી રીતે મદદ થાય😀😀😀😃😃
One of the best video of maths that i have ever seen, I dont know that maths is as easy as u teach. Sir yoh made maths as easy as that any one can understand it. Thank you so much for making this video. One of the best Birthday Gift thag sir you gave students on your birthday. Happy Birthday sir 💐💐🎂🎂
સંખ્યાજ્ઞાંન
0:19 સાદુરૂપ
1:31:21 વર્ગ- વર્ગમૂળ , ઘન- ઘણમુળ
1:49:18 લ.સા.અ- ગુ.સા.અ
2:19:2 ટકાવારી
2:40:38 નફો ખોટ
3:24:38 સાદું વ્યાજ
3:47:25 ચક્રવૃદ્ધિ વ્યાજ
4:12:26 ગુણોત્તર અને પ્રમાણ
4:29:25 ભાગીદારી
4:57:36 ઝડપ સમય અને અંતર. ટ્રેન. હોડી અને પ્રવાહ
5:33:36 સાંકળ નો નિયમ કામ અને મહનતાણું. નળ અને ટાંકી
5:54:13 ચોરસ
6:24:25 વર્તુળ
6:39:04 નળાકાર
6:56:51 ગોળો
7:06:42 શંકુ
7:14:18 લંબઘન અને સમઘન
🤲 દુઆ
🙏🏻🤝🏻
Thankyou sir 🎉🎉🎉
સર મે અત્યારશુ સુધી ગણી બધી એકેડેમી ના વિડિઓ જોયા 2 વર્ષ થી હું જોવું શુ પણ ભારત એકદમી જય વી એક પણ નથી.... અને તમારું ગણિત સર વાત સુ કરી કારણ કે મારું ગણિત બવ વીક હતું તમારા વિડિઓ જોય ને મને ગણતિ બવ સારુ ફાવે છે.... Tnx you so much sir 👏👏🔥🔥🔥🔥🔥
ગણિત = હમીરભાઈના જન્મદિવસની ખૂબ ખૂબ અભિનંદન.
Thanks sir......
સર તમે આ વીડિયો યુ-ટ્યૂબ પર લાઇફટાઇમ રાખજો મને આ વિડીયોમાંથી ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત થયું જેથી હું તમને મારા ગુરુ માનીને તમારો આભાર માનું છું.
હમીર ભાઈ મા મોગલ આપને ખૂબ ખુશી આપે ખૂબ ખૂબ અભિનંદન ભાઈ
ભારત હંમેશા આગળ હતું ને રહશે 🙏🙏🙏 જન્મ દિવસ મુબારક ભાઈ ને 🎂🎂🎂
Sir tamara mate 6u bolu tamari mahenat ne mara salam
You are best teacher for maths
વાહ હમીર ભાઈ વાહ ધન્યવાદ છે સાહેબ આપશ્રી ને આવા માણસો પણ હજી સમાજ છે ત્યાં સુધી માનવતા જીવિત રેસે
Kharekhar guru hoy to hamirbhai saheb jeva......saheb aapno dil thi khub khub abhar manu chu ... ke tme avo saras video banavi amara kathin prashno nu nirakarn
lavyu ..thank u so much sir
પરીક્ષા માં કઈ પૂછાવી હોય તો પુછાય બાકી જાણવા બઉ મળ્યું ......આભાર સર.....તમારી અને અમારી મેહનત રંગ લાવશે........ Once again thank you sir
Superb ......
Kai no ghate.
સાડા સાત કલાક સતત ગણિત ભણાવવા માટે રાઠોડ સાહેબે તૈયારી કેટલી કલાકની કરી હશે !!
"અદ્ભૂત હમીર સાહેબ, એક સરખી સ્ટેમીનાથી ટીચિંગ કરાવ્યું તમે"
આભાર વાળા ભાઈ
@@BharatAcademyOfficial Sir question number 191 ma D. લગભગ આવે????🙏 Answer આપવા વિનંતી.🙏
હમીર સરનું ગણિત શીખવાડવાનું ગણિત કંઇક અલગ લેવલે છે. આભાર હમીર સર !
जब हमे हर जगह अंधकार दिखाई देता है , तब गुरु ही हमारे मार्ग का सृजन होता है । . Happy Birthday sir
Tame je aa seva students mate karo so bhagvan tamari saru karse all students bless you
ગણિત ની સૌથી મોટી film વાહ sir
Jakkkas
Happy Birthday sir
aakhi duniya ne khus rakhva vado Malik har pal tamari khusi no khyal rakhe
Janm din mubarak sir
हीरे 💎को दे तराश तो कीमत 👑बढ़ जाती है,..
जो विद्या धन 📚हो पास तो जिंदगी सँवर 👩🎓जाती है,..
यदि फल-फूल 💐🍎रखों प्रभु के आगे तो प्रसाद😇 बन जाता है,..
अगर शिष्य झुके😊🙏 गुरु के आगे तो इंसान😇 बन जाता है...
Wish You A Very Happy B"day HAMIR Sir🎈🎂🎈
Sir bhuj must video bnavyo che..... thanks sir
ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો કે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને માટે પ્રેરણા રૂપ છો મેહનત વિશ્વાસ અને પોતાની ઉપર આત્મવિશ્વાસ રાખવાથી કંઈ પણ અશક્ય નથી.
જય શ્રી કૃષ્ણ
હમીર સર, તમારો સંપૂર્ણ લેક્ચર પૂરો કર્યો અને સમજ્યો પણ. બાકી મારા જેવા લોકોને ગણિતથી સુગ ચડે, સરસ મજાનો રસાળ લેક્ચર પ્રસ્તુત કરવા બદલ હમીર સરનો દિલથી ખુબ ખુબ આભાર ! 💐
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવા માટે આવો માણસ ન ભૂતો ન ભવિષ્ય.. મળી શકે.. જય ઠાકર..
સાહેબ તમે આખું ગણિત કરાઈ દીધું અમારા માટે તમે પરસેવો પરસેવો થઇ ગયા ખૂબ ખૂબ આભાર માસ્તર ❤️❤️💖💓💕🙏
🙏શબ્દો શું લખુ આપના વિશે મુજ નાદાન ની બુદ્ધિ ના પહોચે ભીષ્મ ભારત અકાદમીના ખ્યાતિ આપની ટોચે.
સમાજ સાથે સમગ્ર માનવ જાતને સાથે લઈને કામ કરતા હોંશે પછી સમૃદ્ધિ ક્યાં દુર તમોથી રાંચે?
જ્યાં સમજણ અમારી અટકી પડે
ત્યાં કોયડો તમોથી નાચે
"સાહેબ" ના હુલામણા નામથી સમગ્ર પંથક ગુંજે...
Happy Birthday my sweet sir... 💐🎂
🙏કોટી કોટી વંદન 🙏
Sir very nice video
Sir thank u thank u so much mara badha point clear thay gaya... N tame khub saras bhanavyu che tamaro khub khub aabhar sir god bless you... Gov exam ni taiyari karvani himmat ave che tamara lecture joy ne... Thank u sir thank u... Hu badha video jois tamara sir reasoning n history badha jois... Hu akho video joy ne badha example lakhya che book ma khub mehnat karis n gov job medvi ne tamne malva avis sir.... Thank u god bless you
સાહેબ......દિલથી ભણાવ્યું તમારૂ બેસ્ટમા બેસ્ટ આપ્યુ
..... તમારો ખૂબ ખૂબ આભાર......છેવાડાના માનવી સુધી પહોચી ગયા છો👍🙏
Thank you sir ame ગણિત શીખવાનું છોડી દીધું તું પણ આ વિડીઓ જોઈને ગણિત આવડી ગયું
તમારો ખુબ ખુબ આભાર હમીર સર ભગવાન વડવાળા તમારા બધા સપના પૂરા કરે
Sir 1 year pachi video joyo પણ બહુ મજા આવી....Thank you sir .... 🙏
ખરેખર સાહેબ તમને ધન્ય છે આટલી બધી મહેનત કરીને આટલો મોટો વિડિઓ બનાવ્યો અમારા માટે... તમારો આભાર માનીયે એટલો ઓછો છે... દિલ થી તમારો ખુબ ખુબ આભાર સાહેબ🙏🙏🙏
Sir great ho really koy khub khub aabhar mane khub janva malyu
Hamir Sir ( મોટાભાઈ ) આવા મોટા લેક્ચર બંધારણ અને ઇતિહાસ ના પણ મુકો તેવી અપીલ છે........ ભારત એકેડમી સિવાય બીજું કોઈ ના લાવી શકે આવા લેકચર........ Plzz sir. 💪💪💪🙏🙏🙏🙏🙏🙏🙏🙏
કાશ હમીર સર ના એક વર્ષ માં 5 / 7 જન્મદિવસ આવતા હોત.. તો બધા વિષય ના લેકચર મળી રહેત
@@vanrajsinhchavda2955 😂😂😂
Thank sir.
0p⁰ pp p
Ha
Wah sir...khub j mjaa avi
HAPPY BIRTHDAY SIR 🎉🎂🎂🎂
જન્મ દિવસ ખુબખુબ શુભેચ્છા
આપ ને જીવન બધી ખુશી મળે આપનુ સ્વાસ્થ્ય સારુ રહે ખુશ રહો ખુશ રાખો જીવન મા ખુબ પ્રગતિ કરો તેવી શુભેચ્છા
D
Sir tamaro khub khub abhar maths ma je dar lagto e badhu dur thai gyu aa lecture joya pasi kaik alag power avi gyo
Jai hind
ગણિત નો પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો આ એક વિડીયો એ. ખૂબ ખૂબ આભાર સાહેબ..
Nice sir; tamaro khub khub Aabhar
best video saheb🙏🙏👑👑...tamara jevo video aaj sudhi na banyo che ne kadach koi banavi pan nai sake...7 hour nonstop..salute che saheb tamne❣🙏. dil thi abhaar saheb
commendable service to the students.....Rathod saheb
Bahu saras sir very nice sir
Khub khub aabhar tamaro
khub khub aabhar saheb
જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા હમીર સર
તમારા જેવા શિક્ષક તો મારી મૂડી..
એથી વધુ બીજી તો કંઈ વાત રૂડી..
જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ હમીર સર..🎉🎂
sirji math na topic wise chaper muko
Thank you so much sir, i really adore your teaching skill. the way you solve sums and the way you teach no one can do it . This video mean a lot for me and everyone who prepares government examination and it is more important that you are teaching us without any cost so it is adorable and fantastic job which you are doing . I can only say thank you so much and god bless you sir..
Sr aapni mehant mate khub khub aabhar amari jeva garib varg na chokra pn ghar betha bhani sake Che🙏🙏🙏
Salute sir
Life ma atlo lambo lecture kyarey joyo nathi
Mare khud vid jota katke katka 3 day nikdi gaya
But you r most amazing person...thank you so much for this maths marathon...hu aanathu ganh bdhu sikhi lidhu che...and exam ma maths ma sara marks ave etlo try karish...again thank u so much nd salute for your spirit 👌👌👍👍👍😊😊😊😊
Khub saras sir tamaro aabhari🙏❤
Tysm sir ❤️.....wahhhh !! Mazzaaa aavi gai hoo...aaje avu lagyu k maths sahelu se
Jay ho guru dev tamara jeva nishtha van sir mari life ma me peli var joya he
ગણિતના ભુક્કા કાઢી નાખ્યા હો સાહેબ👌👌👌👌👍👍👍👍
Saheb maja padi gyi Maths na aava lecture and method bijo koi na bhanavi sake ,Thankyou #HamirSir
superb lecture.. Gujarat na Aand kumar 6o... really great sir
સર તમારો ખૂબ ખૂબ આભાર ...તમે એક વિડિઓ મા આખું ગણિત સમજવિયૂ સે ......સર .....તમરો આભાર કાઈ રીતે માનવો... અમારે.......બાકી તમે જે સારુ કાર્ય કરી રહા સો તેનુ ફ્ળ તૌ ભગવાન તમને આપશે ...જય ભારત.....
Sir ekdm mast video che
Maths Marathonna Bahubali Sir
Let the GOD decorate each GOLDEN RAY OF THE SUN reaching u with wishes of Success, Happiness and prosperity 4 U, Wish you a super duper Happy Birthday Hamir Sir.🎂🎂🎂
Superb saheb
Mind blowing
પ્રિય હમીર સાહેબ આપને જન્મદિવસ ની ખૂબ સારી શુભકામના.
સાહેબ શ્રી આપને એક વિનંતી છે કે ગુજરાત માં ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેવો ક્યાંક ને ક્યાંક કલાસિસ કરી ચૂક્યા છે તેમના બસીક કોન્સેપટ ક્લીયર છે અને તેમને હવે કલાસિસ કરવાની જરૂર નથી તેમને સવમુલ્યાંક ની જરૂર છે તો આપ ને વિનંતી છે કે આપ આ વિદ્યાર્થીઓ ની વાત ને પણ સમજી તમારી એપ માં ખાલી ટેસ્ટ માટે કોઈ પેઇડ પકેજ લોન્ચ કરવા વિનંતી.🙏🏻🙏🏻🙏🏻
Superb. exellent sir 👌👍👍 . good work.
By teaching me math, you didn’t just teach me how to add numbers but also how to add value to my life. Happy birthday My Dear Sir.
Thank you sir....aaj aa ghadi mare aa aakho lecture patyo sir...juniyer cleark mate ..khubaj sikhva malyu mane ..sir...maths saras rite smajayu....tamaro hu dil thi khub khub aabhar manu 6u..sir..aa maths no lecture banavva mate
માની ગ્યા હો સાહેબ તમને 🤟😊👍
Happy Birthday saheb 🎂
Happy birthday sir jay Dwarkadhish god bless you hamir radhod sir
એક ઉમદા સમાજસેવક દેશના ભાવિના ઘડવૈયા એવા સમાજ સમર્પિત શ્રેષ્ઠી હમીરભાઈ રાઠોડ સાહેબને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ🎂🍰🍫🍥
આવું જ ઉમદા કાર્ય આપ કરતા રહો એવી ઇશ્વર આપને શક્તિ આપે🙏
Sir tamaro khub khub આભાર 😉🙏🙏🙏🙏🙏
પૂરો વીડિયો કોન કોને જોઇએ .like karo
Wow
2nd ans=ત્રણ અંક ની મોટા મા મોટી 999 અને ત્રણ અંક ની નાના મા નાની 100 એટલે 999+100=1099
હાઇ
હાઇ
Nabar apo
Wahhh sir ji Wah
Jay hind ...Jay BHARAT
Good work sir.. its really help full for us... thank you..
❤ thi khub khub abhar..👍
વાહ સાહેબ મોજ પડી ગઈ .....જન્મદિવસે વિદ્યાર્થીઓને આવડી મોટી ગિફ્ટ આપીને યાદગાર દિવસ બનાવ્યો.
Ans: 1- 50009
2- 1099
8- 3
59- 85
71- 400
74- 25% profit
સાહેબ 2 ડાઉટ હતા, 1)તમે ભુલથી દાખલો 81 ભુલી ગયા, એ પછી કરાવી દેજો ને તમારા સમયે.....
2) 87 મા 3 14/14 = 3 1/1 લખી શકાય , તેને સોલ્વ કરી તો 1*3+1= 4/1 = 4 આવશે ને......પ્લીઝ જવાબ આપીને મારો ડાઉટ દૂર કરજો...... થેન્કયુ સર.....
81 મો દાખલો રહી ગયો બરોબર છે અને ઓલા દાખલામાં ગુણાકાર નો સબંધ છે 14/14 ઉદી જાય અને 3*1=3
વાહ.. ગુરુ વાહ.. તમને આ લેકચર બદલ અભિનંદન પાઠવવા માટે મારી પાસે શબ્દો બહુ ઓછા પડે............🙏🙏🙏
Moj aavi gayi sir
Thank you so much sir for very helpful maths ....Tamara jevu koi na aapi sake ..Dil thi khub khub aabhar sir..jay hind
Happy birthday sir, Avo lecture fakt tamej banavi sako .thank u atla Sundar lecture mate.
Thanks for sir 👍👌👍 computer pan banavo
Super ..Hamir ...Bhai.....
... Thanks ...Sir...... super maths.... King....
इतनी मुश्किल से हासिल किए, इन डीग्रियों को अब काम में लगाना चाहता हूं..!
जो सिखा कल तक, उसे अब आजमाना चाहता हूं..!
जो सिखा कल तक, उसे अब आजमाना चाहता हूं..!
विश्वास तो करो मुझ पर, मैं भी कुछ हुनर दिखाना चाहता हूं..!
बेरोजगार हूं अब तक, बस अब रोजगारवाला कहलाना चाहता हूं...!!
#में_गुजरातका_बेरोजगार
જબરદસ્ત સર.....👌👌👌🤘🤘 Outstanding .... Unbelievable.... Unforgettable......🙏🙏🙏👌👌👌
8 ans= A ના સ્થાને 3 મુકવાથી 11 વડે ભાગી સકાય
Thank you sir amara mate important video banavva mate thank you thank you very much sir
સર આપને લાખ લાખ વંદન . આપ જે કામ કરી રહ્યા છો એ અમારા જેવા ગામડા ના યુવાનો ને ખૂબ જ મદદ રૂપ છે.
સર જન્મદિવસ આપનો હતો. ગિફ્ટ અમારે આપવાની હોય અને તમે અમને બહુ મોટી ગિફ્ટ આપી.
જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા .
અને વર્ષ માં 5 /7 વાર આપનો જન્મદિવસ આવે જેથી અમારા જેવા ગરીબ બાળકો ને દરેક વિષય માં આવી રીતે મદદ થાય😀😀😀😃😃
Superb video. thank you sir
Sir nice video ane samjavani method khub j mast che
One of the best video of maths that i have ever seen,
I dont know that maths is as easy as u teach. Sir yoh made maths as easy as that any one can understand it.
Thank you so much for making this video.
One of the best Birthday Gift thag sir you gave students on your birthday.
Happy Birthday sir 💐💐🎂🎂
Thank u sir
Bhagvan aapni bdhi ichhao puri kre 💐💐💐
ખૂબ ખૂબ આભાર સાહેબ...🙏
સાહેબે તેમના જન્મ દિવસ ની ગિફ્ટ સ્વરૂપે આ લેક્ચર આપ્યો જય હો સાહેબ
Happy Birthday sir, stay happy and healthy, god bless u, and you blessings us🤗🥂🍮👍😊
Saras all topics ma amuk mara khaber padta e samjai gayu.. thnk u sir..nic lact ..
Salute se sir Birthday gift amara jeva garibo ne tame aapi many many happy return day
Really sir best lecture khub khub aabhar saheb
Vah sir vah
Finally aje akho vdo puro thayoo.... Khub maja avi..... Ghanuu avdi gyu Sir.... Khali Aa ek lecture thi confidence developed thai gyo 6....have 1-17 June Krshu etle kai ghtshe naii..... Tme Amara jeva students mate atlu vicharyu e mate Khub Khub abhaar🙏🙏🙏
Happy birthday Hamir Sir🎂🎉🎊
Happy Birthday Sir Bas Aavi rite aagal vadho ane amne shikhvta rho
🍫HAPPY BIRTHDAY SIR🍫
Superb Sir Thank You Thank You So So So So Much Sirrr ......🤗🤗🤗🤗🤗🤗🙏🙏🙏🙏ખુબ ખુબ આભાર સર ....કાઇ ન ઘટે સર
Jordar
Superb marathon lecture sirji👍
Very nice Video sir....Ghanu badhu sikhva malyu ama thi..
50009
જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. સર...