હું નખશીખ કોંગ્રેસ નો વિરોધી છું ...પણ લોકોની વચ્ચે રહીને ગેનીબેને ખુબ કામ કર્યા હશે ..તો જ જીતે ને તો જ આટલો લોકો નો લાગણી નો જુહાર ઉભો થાય ...વાહ ગેની બેન અભિનંદન બહેન ..
નખશીખ વિરોધી શા માટે...?? લોકશાહી ટકી છે તો ફક્ત ને ફક્ત કોંગ્રેસ ના પ્રયત્નોથી નૈતિક અને લોકતાંત્રિક મૂલ્યો નું જતન થયેલ છે... બાકી તમે કોના ચાહક હશો એ ખબર નથી પણ બારેય મહિના પ્રજાના ટેક્સના પૈસે રેલા અને રેલીઓ કાઢી કામ કરવાના બદલે તાયફા કરવા સિવાય કંઈ કરેલ નથી અને ચૂંટણી આવે એટલે પાકિસ્તાન.. મિયાં... મસ્જિદ પર મત માંગે..બસ આ જ કામ છે.. બીજા લોકો નું
શ્રી દિનેશભાઇ આપના ઇન્ટરવ્યૂ ખૂબ સરસ અને ઉમદા વિચાર સહ હોય છે, આપ છેવાડા નાં વ્યક્તિ સુધી પહોંચી તેમની પરિસ્થિતિ ને વર્ણવો છો એ સહારનીય છે, શ્રી દિનેશભાઇ આપ આપના ક્ષેત્રમાં ખુબ પ્રગતી કરો, ખૂબ આગળ વધો એવી હાર્દિક શુભકામનાઓ.!!
ભાઈ ભગવાન જન્મ આપે તો બનાસકાંઠા માં આપજે.... બીજે અમે બહાર રહીયે પણ બનાસકાંઠા જેવી મોજ નથી આવું ક્લચર મેહરબાની કરીને સાચવી રાખજો મારાં બનાસકાંઠા વાળા 🙏
વાહ ભાઇ વિશેષ વિથ દિનેશ માં સાહેબ,.....ઠાકોર સમાજની સાંસ્કૃતિક વિરાસત એવી તલવારબાજી અને એ પણ ખૂબ જ ખુશીના સમયે બતાવી..... વિશેષ ગુજરાત ના સાબરકાંઠાના ગેનીબેન ના સૌથી મોટા સપોર્ટ ર એવા રણછોડ દાદાને આપના માધ્યમથી રજૂ કર્યા 🙏🙏🙏
દિનેશ ભાઈ આપના માધ્યમથી જણાવીશ કે પટ્ટા નૃત્ય એ અમારા ઉત્તર ગુજરાત નું જુનામાં જુનું નૃત્ય છે જે યુધ્ધ કર્યા બાદ ગામના ગોંદરે આવી ને એ નૃત્ય ના માધ્યમથી કહેવામાં આવતું કે અમે આવી રીતે યુધ્ધ લડ્યા અને આપણો વિજય થયો.
*પટા ખેલવા એટલે તલવાર બાજી કરવી કોઈપણ ખુશીનાં પ્રસંગમાં દેશી ઢોલનાં તાલે તલવાર બાજી કરવી. આ એક જુની સાંસ્કૃતિક પરંપરા છે જે આજે પણ આપણે નિહાળી સકિયે છે... આપની ચેનલનો ખુબ ખુબ આભાર જેથી એક ગામડાંના કાકાને આખું ગુજરાત ઓળખતું બન્યું છે અને કાકાએ ખુબ સરસ પટ્ટાબાજી કરી.❤🎉🎉🎉🎉
રંગ રાખ્યો બનાહ કોઠે રંગ રાખ્યો ❤
એમાય ઠાકરશી ભાઈ રબારી અને ગુલાબસિંહ રાજપૂત આ બે ભાઈ ઓ ની બહુ મહેનત હતી બેન ને જીતાડવા માં ❤
Bija Ghanay hata bhai tamne samaj j dekhay chhe
ruclips.net/video/O1wqKeHzbnY/видео.htmlsi=3M6yIsTy0OcrKgt6
હું નખશીખ કોંગ્રેસ નો વિરોધી છું ...પણ લોકોની વચ્ચે રહીને ગેનીબેને ખુબ કામ કર્યા હશે ..તો જ જીતે ને તો જ આટલો લોકો નો લાગણી નો જુહાર ઉભો થાય ...વાહ ગેની બેન અભિનંદન બહેન ..
પક્ષ કરતા ઉમેદવાર જોઈને વોટ આપવો જોઈએ ભાઈ
Ha
નખશીખ વિરોધી શા માટે...?? લોકશાહી ટકી છે તો ફક્ત ને ફક્ત કોંગ્રેસ ના પ્રયત્નોથી નૈતિક અને લોકતાંત્રિક મૂલ્યો નું જતન થયેલ છે... બાકી તમે કોના ચાહક હશો એ ખબર નથી પણ બારેય મહિના પ્રજાના ટેક્સના પૈસે રેલા અને રેલીઓ કાઢી કામ કરવાના બદલે તાયફા કરવા સિવાય કંઈ કરેલ નથી અને ચૂંટણી આવે એટલે પાકિસ્તાન.. મિયાં... મસ્જિદ પર મત માંગે..બસ આ જ કામ છે.. બીજા લોકો નું
ruclips.net/video/O1wqKeHzbnY/видео.htmlsi=3M6yIsTy0OcrKgt6
સાહેબ તમારી આ પટ્ટા ખેલવાની મોજ લેવાની ખૂબ ખૂબ આભાર
શાબાશ...પ્રથમ વાર જોયું..આ એક ખુશી ની પળ ની ઉજવણી નો પ્રસંગ છે.. જય રાજપુતાના.
.
વાહ અંબારામભાઇ જોષી રણછોડભાઈ જોષી ખુમાજી ઠાકોર જબરદસ્ત ♥️♥️♥️
બહુ સરસ કાકા તમે પણ રાજી અમે પણ રાજી આંખો બનાસકાંઠો રાજી ⚔️⚔️
આભાર દિનેશ ભાઈ તમે ખૂબ સારું કાર્ય કરો છો ❤❤❤
બહુ સરસ
બેન તમારા કામ બોલે છે
અભિનંદન બેન
દિનેશભાઇ સદાય બનાસકાંઠાની મુલાકાતે હોય છે અવાર નવાર હોય હૂ દિલ થી દિનેશભાઇ નો ચાહક છું 🙏🥰🥰
ગેનીબેન તમને ખુબ ખુબ અભિનંદન
ગેનીબેન ના ચાહક કોણ છે લાઈક ❤
શ્રી દિનેશભાઇ આપના ઇન્ટરવ્યૂ ખૂબ સરસ અને ઉમદા વિચાર સહ હોય છે, આપ છેવાડા નાં વ્યક્તિ સુધી પહોંચી તેમની પરિસ્થિતિ ને વર્ણવો છો એ સહારનીય છે, શ્રી દિનેશભાઇ આપ આપના ક્ષેત્રમાં ખુબ પ્રગતી કરો, ખૂબ આગળ વધો એવી હાર્દિક શુભકામનાઓ.!!
દિનેશભાઈ ખુબ ખુબ અંભિનંદન છે બલાજી સી રાઠોડ ઠાકોર ઈદરવાનવા તા ભાભર જી બ,કાઠા જય સદારામ બાપા ની દયા
❤❤❤❤❤❤❤❤ અરે સાહેબ અમારું બનાસકાંઠા દયાળુ છે બનાસકાંઠા નો માણસ ભલે દુઃખી રહ્યો અને તમને દુઃખી કરીને કદી ના મૂકે જય સમાજ❤❤❤
ભાઈ ભગવાન જન્મ આપે તો બનાસકાંઠા માં આપજે.... બીજે અમે બહાર રહીયે પણ બનાસકાંઠા જેવી મોજ નથી આવું ક્લચર મેહરબાની કરીને સાચવી રાખજો મારાં બનાસકાંઠા વાળા 🙏
ખુબ જ સરસ
બનાસની બેન ગેનીબેન જય હો બનાસકાંઠા વાસીઓએ બહેનશ્રીનુ ખુબ જ સરસ રીતે ખોબલે ખોબલે મત આપીને મામેરું ભર્યું છે અને
પટ્ટા વાળા ખુમાજી કાકાને આપ સાહેબશ્રીએ તથા આપની ચેનલે આખા ગુજરાતમાં સેલીબ્રિટિ બનાવ્યા તે બદલ આપને ખુબ ખુબ ધન્યવાદ ને પ્રણામ કરી રહ્યો છું દિનેશભાઇ સિંધવ સાહેબશ્રી
ખુબ ખુબ ધન્યવાદ જય માતાજી
ક્ષત્રીય સમાજ ની એકતા ને કોઈ ના પોહચી શકે ❤
દિનેશભાઈ તમને ખુબ ખુબ અભિનંદન અમારા ઠાકોર ને પટ્ટાખેલવા એ અમારી ખુશી છે
વાહ ભાઇ વિશેષ વિથ દિનેશ માં સાહેબ,.....ઠાકોર સમાજની સાંસ્કૃતિક વિરાસત એવી તલવારબાજી અને એ પણ ખૂબ જ ખુશીના સમયે બતાવી..... વિશેષ ગુજરાત ના સાબરકાંઠાના ગેનીબેન ના સૌથી મોટા સપોર્ટ ર એવા રણછોડ દાદાને આપના માધ્યમથી રજૂ કર્યા 🙏🙏🙏
બનાસકાંઠા વાળા આ ક્લચર સાચવી રાખજો લુપ્ત ના થવું જોવે મેહરબાની કરીને 💚love u banas
વિશ્વાસ તમારો હો બાકી કાકા...પાછળ ચાલતા તો પણ છાતી ઠોકી ને બોલ્યા કે જીતશે....વાહ.... જય હો.ઠાકોર સમાજ ની..
અમારા બેન જીત્યા છે એટલે અમને બહુ જ આનંદ છે શૈલેષ ઠાકોર પાટણ
આભાર દિનેશ ભાઈ તમે ખૂબ ખૂબ પ્રગતિ કરો
ખુબ ખુબ અભિનંદન ગેનીબેન આ રીતે જ જન માણસના વ્યક્તિગત કામો કરશો તો તમારી લોક ચાહના દિન પ્રતિદિન વધતી જશે અને લોકોને કોઈ વિકલ્પ નહીં મળે
દિનેશ ભાઈ આપના માધ્યમથી જણાવીશ કે પટ્ટા નૃત્ય એ અમારા ઉત્તર ગુજરાત નું જુનામાં જુનું નૃત્ય છે જે યુધ્ધ કર્યા બાદ ગામના ગોંદરે આવી ને એ નૃત્ય ના માધ્યમથી કહેવામાં આવતું કે અમે આવી રીતે યુધ્ધ લડ્યા અને આપણો વિજય થયો.
ખુબ ખુબ અભિનંદન ગેનીબેન ઠાકોર 🎉🎉❤❤
ધન્યવાદ દિનેશ ભાઇ તમે બનાસ મા છો બહુ સારું લાગ્યું ❤
Wonderful. So proud of you Thakor Samaj. So active Khumaji at this age.
દિનેશભાઈ ને ખુબ ખુબ અભિનંદન દિનેશભાઈ ને ખુબ ખુબ અભિનંદન
રબારી માં પણ પટા ખેલાય છે ⚔️
આટલી ઉંમરે આ બા ની ખુમારી ને સલામ સે 🙏🙏🙏
આવીજ રીતે વિશ્વાસ રાખો અને એક બીજા ને મદદરૂપ બનો 🎉🎉
ખુબ ખુબ આભાર દિનેશ ભાઈ અને કાકા નો કે આજે પણ જે ઠાકોર ની જે પરપરા ને જાળવી રાખી છે અને લોકો શોધી પોહચાડી છે 🙏
દિનેશભાઈ તેમજ તેમના સાથીદારોને ખૂબ ખૂબ આભાર 🖐🖐🇳🇪🗡🗡🗡🗡
દિનેશભાઈ તમારું ઇન્ટર્યુ ખુબ સરસ આવે મોજ આવી 👍👍👌👌
ઘણા બધા મુસ્લિમ પરિવાર ગેની બેન સાથે છે ❤
*પટા ખેલવા એટલે તલવાર બાજી કરવી કોઈપણ ખુશીનાં પ્રસંગમાં દેશી ઢોલનાં તાલે તલવાર બાજી કરવી. આ એક જુની સાંસ્કૃતિક પરંપરા છે જે આજે પણ આપણે નિહાળી સકિયે છે... આપની ચેનલનો ખુબ ખુબ આભાર જેથી એક ગામડાંના કાકાને આખું ગુજરાત ઓળખતું બન્યું છે અને કાકાએ ખુબ સરસ પટ્ટાબાજી કરી.❤🎉🎉🎉🎉
વાહ વાહ વાહ ભાઈ વાહ બહુચરાજી મહેસાણા જિલ્લામાં મનુજી ઠાકોર બોલું છું
ખરેખર જોરદાર ગેની બેન ની જીત કહેવાય આવા ગાડરિયા પ્રવાહ ના વાવાઝોડા મા જીતવું ચેલેંનજીંગ હતું Congratulations 🎉🎉🎉
અટલી ઉંમર હોવા શતો આકાકાની ખુમારી જોઇને હુ ખુશ થયી ગયો વંદન છે
Vah Maro thakor samaj garvi Gujarat ma vat se tamaro nice video
હા મારા ⚔️🦁THAKOR 🦁⚔️ વટ છે તમારો
વાહ આવા મિડિયા વાળા ને સૌ સૌ સલામ દિલ થી કરું છું 🙏🙏🙏🙏🙏
ખુબ ખુબ ધન્યવાદ ગેની બેન
આતો અમારા ઠાકોર સમાજ મો મુખ્ય મંત્રી મલીગયા ગુજરાત મો ગેની બેન જીદાબાદ
બનાસકાંઠા માં બધા માયાળુ માનવી છે માટે પ્રેમ આપે છે સાહેબ❤
ગેની બેન ઠાકોર ને ખુબ ખુબ અભિનંદન 🎉🎉🎉🎉
ગુજરાત નું સાંસ્કૃતિક નુત્ય મેરાયો પણ આ વિસ્તાર નું ફેમસ છે ❤
આભાર તમે આટલા નાના માણસ નો interwie લીધો ખૂબ ખૂબ આભાર તમે ગુજરાત ના સુપર સ્ટાર વિક્રમ ઠાકોર નો પણ સારો એવો interwie લીધો હતો
Wah aju pn avo Loko a apdu sankruti જાળવી રાખી છે જોરદાર કાકા
વાહ કાકા વાહ તમારા વિશ્વાસથી જ ગેની..બેન. જીત્યા છે
દિનેશ ભાઈ તમે અમારી આ સંસ્કૃતિ ને દેખાડવાનો પ્રયાસ કરો છો તે બદલ તમારો આભાર માનું છું
વાહ બનાસકાઠની સીહણ તમારી ખુસીની મોજ🎉🎉🎉🎉🎉❤❤❤❤
Geni ben thakor ❤
Really chacha ka bharosha bahut hi majbut tha
આવાના રહેજો અને બેન ને સાથ સહકાર આપતા રહેજો શૈલેશ ઠાકોર પાટણ
આ ખેલ ઠાકોર સમાજ પ્રથા છે.તેમજ સમાજ ની સાખ છે
દિનેશભાઈ ખરેખર આપ. સારૂ કામ કરો છો
કાકા નું ઈન્ટરવ્યુ લીધુ સરસ અભિનંદન આપુ છુ. નાના કલાકારો નું પણ ધ્યાન રાખો છો. વાહ વાહ વાહ. ફરીથી આપને અભિનંદન
વાહ ખુબ જ સરસ સાહેબ,,,, ખુબ ખુબ હાર્દિક અભિનંદન સાહેબ,,,🎉🎉🎉🎉🎉🎉
ગેની બેન ઠાકોર
ખુબ ખુબ સરસ..દિનેશભાઈ...તમારો સ્વભાવ અનેબોલવાની સાલસતા સરસ છે
ઇન્ટરવ્યૂ લેવા વાળા સાહેબ ને ખૂબ ખૂબ આભાર અને ફટા ખેલવા વાળા બાપુ ની ખૂબ ખૂબ આભાર વાહ મારો જેટા ગામ વાહ ખુબ સરસ બાપુ
ભાઈ ભાઈ આજેય બનાસકાંઠા નું પાણી જરાય મોળું પડ્યું નથી હો. વાહ બાપુ વાહ.
વાહ મારો સમાજ વાહ.
ખુબ સરસ ગેનિબેન
Very good interview dines bhai
Vahhh thakorji vahh❤
સર્વે સમાજની જીત, અભિનંદન ગેનીબેન 🎉🎊
ખુબ સરસ 🙏
સુપર dineshbhai ❤
વાહ ઠાકોર સાહેબ વાહ ગેનીબેન જિંદાબાદ
Super interview ❤❤
Thakor brand 🗡⚔️💎👑🤗😎💞😊😌🎉👍
જય માતાજી 🙏🙏🙏🙏🙏❤❤❤❤
Good Shar shat shat naman
ખુબ ખુબ આભાર સાહેબ🎉🎉
દિનેશ ભાઈ ખુભ ખુભ આભાર માનું તમારો❤
Ha Thakor Ha
Jay mataji
હવે ખુમાજી ઠાકોર અમારી કરછ વાગડ ભૂમિ માં રાપર તાલુકામાં પટા ખેલશે 2027..માં જય હો કાકા🎉🎉
વાહ ભાઈ વાહ
ખુબ ખુબ આભાર દિનેશભાઈ❤ તમે સારું કાર્ય કરો છો❤ આ મારો રંગીલો બનાસકાંઠા
વાહ ઠાકોર વાહ રંગ છે ઠાકોર
વાહ વાહ સરસ ❤❤❤
Winn geniben Thakor
Thank you dineshbhai,
Very good work ...🙏
ખુબ ખુબ આભાર દિનેશ ભાઈ 🌹🌹
Proud ❣️
વાહ ખુબ સરસ આભાર
સરસ.. દિનેશ ભાઈ..
ખૂબ ખૂબ અભિનંદન પાઠવું ગેનીબેન ઠાકોર❤❤
લાલાજી ઠાકોર 🙏🙏🙏🙏🙏🙏
જીઓ જીઓ હજારો સાલ
ખુબ સરસ ❤❤
Wah Thakor Wah 😊🎉
બાપો બાપો જય હો 🔥
વાહ દીનેશ વાહ 👌👨👩👧
ગેનીબેન ને ખૂબ ખૂબ અભિનંદન
Ha Bk ❤
જય દ્વારકાધીશ, દિનેશભાઈ
ખૂબ સરસ કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ
જય લોકોના કામ બોલે છે તમે કોઈનું કામ કરો તો તેનુ ફળ અવશ્ય મળે છે એ સાબિત કર્યુ 2024 ની ચૂંટણીએ
ગેનીબેનઠાકૉર 🙏🙏
દિનેશભાઈ તમારા ઇન્ટરવ્યૂ થી હું તમારાથી બહુજ પ્રભાવિત થયો છું.અમારા પાડોશી ગામ ના છો.જય માતાજી.ઝીંઝુવાડા..
સરસ કાકા ઠાકોર ઠાકોર ની રીતે ❤
તમારો સાહેબ ખૂબ આભાર
🔥👏 good
Ha mara thakor ni moj haa 🎉🎉🎉🎉