Tet Tat પાસ ઉમેદવારોને કેમ સરકારની જાહેરાત પર ભરોસો નથી? Yuvrajsinhએ ઉમેદવારોના ક્યાં પ્રશ્ન મૂક્યા?

Поделиться
HTML-код
  • Опубликовано: 4 июл 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

Комментарии • 257

  • @NaginRathva-um6zi
    @NaginRathva-um6zi 6 дней назад +23

    સોમવારે શારીરિક શિક્ષણ ના આંદોલન કારી આવે છે અમે તમારી સાથે છીએ ચાલુ રાખો

  • @farukshah8837
    @farukshah8837 6 дней назад +17

    पढे लिखे युवा वर्ग नौकरी मांग रहे हैं !
    अनपढ मंत्री बने हुए हैं ?? 🙏

  • @gulabparmar2595
    @gulabparmar2595 6 дней назад +7

    ખૂબ સરસ , તેજશ ભાઈ તમે શારીરિક શિક્ષણ ના શિક્ષકો નું પણ સરકાર ને જણાવો છો

  • @hareshvinzuda5277
    @hareshvinzuda5277 6 дней назад +15

    2023 નું ટેટ 2 નું મેરીટ ઉછુ જશે ઉપરાંત ઓપી થયેલ શિક્ષક પણ આ ભરતી નડશે

  • @latapatel6821
    @latapatel6821 6 дней назад +9

    વિધાર્થી ઓને ન્યાય નહિ આપશો તો એક દિવસ કુદરત પાસે તમારે માટે સજા ત્યાર છે સમજી લેજો

  • @rajivrao4042
    @rajivrao4042 6 дней назад +3

    વ્યાયામ શિક્ષકો ની ભરતી ગુજરાત સરકારે છેલ્લે 2004 મા કરી હતી અત્યારે 2024 એટલે 20 વર્ષ જેટલો લાંબો સમય થયો છે ત્યારે વ્યાયામ શિક્ષકો ની આગામી ભરતી મા વય મર્યાદા માનવતા ના ધોરણે 45 વર્ષ થાય

  • @HaRshad_sodha
    @HaRshad_sodha 6 дней назад +10

    હમ લડેંગે, હમ જીતેંગે...

  • @ikeshbhairathava9753
    @ikeshbhairathava9753 5 дней назад +2

    અરે મિત્રો પણ phd કરેલા અભણ શિક્ષણ મંત્રી શ્રી ને ખબર હોવી જોઈએ કે 2011સુધીનાં બધાં જ લોકો ભરતી માં ભાગ ના લઈ શકે કાઈ ખબર પડે છે એક નહિ એજ નહિ સમજાતું.....#શિક્ષણ મંત્રી રાજીનામું આપે..

  • @harshildave4995
    @harshildave4995 6 дней назад +1

    સંગીત ચિત્ર કોમ્પુટર વ્યાયામ શિક્ષકો ને અન્યાય થય રહ્યો છે પ્લીઝ બીજા વિષય ના શિક્ષકો પણ મદદ કરે

  • @jigarkokani4609
    @jigarkokani4609 6 дней назад +5

    Tat 2018 pass hata emni bharti karo. Tet 1-2 ni jem tat 1-2 pn 2011 thi jeo pass che emno samavesh krvo joye.

  • @gj_king_1199
    @gj_king_1199 6 дней назад +7

    ચિત્ર શિક્ષકોની ૧૪ વર્ષ થી ભરતી કરવામાં આવી નથી માત્ર ટાટની પરીક્ષા લે છે

  • @igll56
    @igll56 6 дней назад +4

    6 મહિનામાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે એ બાબતમાં કોઈ તથ્ય લાગતું જ નથી.
    હજુ કંઈક વળાંક આવશે જ કારણકે
    આમાં ઘણી બધી અનિશ્ચિતતા રહેલી છે.

  • @chaudhariyogesh5871
    @chaudhariyogesh5871 6 дней назад +2

    સાચા યોધ્ધાઓ...👍

  • @tanajmultanitanaj4795
    @tanajmultanitanaj4795 6 дней назад +5

    બધાને ન્યાય મળવો જોઈએ.....😢😢😢

  • @priyapatadiya428
    @priyapatadiya428 6 дней назад +3

    કમ્પ્યુટર ચિત્ર સંગીત યોગ ની ભરતી થવી જ જોઈએ.

  • @laxmansinhrathva5502
    @laxmansinhrathva5502 6 дней назад +5

    કમ્પ્યુટર ,pt, સંગીત
    ની ભરતી કરો.

  • @makwanaashok2511
    @makwanaashok2511 6 дней назад +2

    શિક્ષણ મંત્રી ને બદલાવો જનાવર જેવાને

  • @Gpscaspirant123
    @Gpscaspirant123 5 дней назад +1

    ટીમ જમાવટ ને નમ્ર વિનંતી છે કે GPSC મા સુધાર લાવવા માટે અવાજ ઉઠાવે અને વિદ્યાર્થીઓ ને સાથ આપે તેવી સવિનય અરજી છે.. 🙏

  • @dodiyasatviksinh2919
    @dodiyasatviksinh2919 6 дней назад +4

    ૨૦૧૧ થી ૨૦૨૩ સુધી ના બધા વિદ્યા્થી ના મેરીટ ને માન્ય રાખવામાં આવ્યા છે તો આ વરસે બી એડ કરી ને બહાર નીકળેલો વિધાર્થી ને હવે ક્યારે ભરતી આવશે એ હવે ભૂલી જવાનું ને કારણ કે એટલી ભરતી પછી ક્યાં એના પેટ નું પાણી હલસે.

    • @maheshgamit559
      @maheshgamit559 6 дней назад

      Exam pachi Bharti karvi joye

    • @nikulpatel5922
      @nikulpatel5922 6 дней назад

      😂 એમ ના હોય મિત્ર આ પરીક્ષા લઈને જ ભરતી કરી છે ​@@maheshgamit559

  • @ketanraval1541
    @ketanraval1541 6 дней назад +10

    2019 tat ni 1 bharti thavi joiye

    • @hiteshparmar2754
      @hiteshparmar2754 6 дней назад

      Gandhinagar gya cho ek bi var?

    • @ketanraval1541
      @ketanraval1541 6 дней назад

      @@hiteshparmar2754 9 var... Aato hve NEP aavi.. e pela 9 var gyo

  • @bhadreshkalariya1282
    @bhadreshkalariya1282 6 дней назад +1

    ચિત્ર શિક્ષક ની ભરતી કરો........૧૪ વર્ષ થી ભરતી બંધ છે અને કોલેજો ચાલુ છે

  • @SolankiChandu-sx5pt
    @SolankiChandu-sx5pt 6 дней назад +2

    Tejash bhai ni vat sachi chr

  • @vaibhavshukla1769
    @vaibhavshukla1769 3 дня назад

    સાચી વાત છે

  • @yadavyogesh2350
    @yadavyogesh2350 4 дня назад

    કરોડો રૂપિયા સ્પોર્ટ્સ પાછલ મંજૂર થાય છે.પણ ગુજરાત ની સરકારી શાળા માં ...... સ્પોર્ટ્સ ટીચર...ક્યાં?????
    એક જ માંગ સ્પોર્ટ્સ ટીચર ની કાયમી ભરતી કરો

  • @Ronak-tb3hs
    @Ronak-tb3hs 6 дней назад +2

    Aandolan ma darek pagale sath aapva khub khub aabhar jamavat team ane devanshiben🙏🙏

  • @user-po6io7gw4q
    @user-po6io7gw4q 6 дней назад +2

    🎉🎉🎉🎉

  • @heenazala696
    @heenazala696 6 дней назад +4

    Ha Ane bija visshay chitra, computer,p.e ni sathe mota pramanma bharti Karo 40000 + Bharti karo

  • @shaniharsolanki491
    @shaniharsolanki491 6 дней назад +2

    પંચાયત કરવા જમાત ની

  • @user-po6io7gw4q
    @user-po6io7gw4q 6 дней назад

    Right

  • @bhumioza2793
    @bhumioza2793 6 дней назад +4

    Juni tat pass ni bhrti kro emne pan ek chance apo

  • @baraiyapravina9560
    @baraiyapravina9560 6 дней назад +10

    અભણ ના પેટનો શિક્ષણ મંત્રી કેવાય તોજ 2011 થી જૂની tet માન્ય રાખે jene nep સુ chhe તે ખબર nathi

  • @vaibhavshukla1769
    @vaibhavshukla1769 3 дня назад

    Right ph.d સંકાં છે

  • @mehulprajapati9019
    @mehulprajapati9019 6 дней назад +7

    Tet ni 20000 ni karo.....

    • @pareshsolanki3711
      @pareshsolanki3711 6 дней назад

      Tet -2 ni

    • @prakashchaudhary929
      @prakashchaudhary929 6 дней назад +1

      આંદોલન માં આવું પડે ઘરે બેઠા જગ્યા ના વધે

    • @yagneshparmar1855
      @yagneshparmar1855 6 дней назад

      @@pareshsolanki3711 10 લાખની ભરતી કરી દો...બી.એડ કોલેજ બંધ કરાવી દો

    • @yagneshparmar1855
      @yagneshparmar1855 6 дней назад

      @@prakashchaudhary929 10 લાખની ભરતી કરાવી દો..આગામી 50 વર્ષ સુધી કોઈ ભરતી ના થાય.એવું કરો.

  • @solankipravinkumar6869
    @solankipravinkumar6869 6 дней назад +2

    સાચી વાત છે બધા વિષયને ન્યાય મળવો જોઈએ

  • @khergeeta7831
    @khergeeta7831 6 дней назад +4

    computer/vyayam /chitr visay na shikshak pan leva joiye

  • @ihp646
    @ihp646 6 дней назад +4

    Drawing teacher ni bhrti 2012 thi bandh kri chhe ....surat ma ek ghtna bnel jema આનંદીબેન પટેલ ના બેનરો સળગાવેલા...જે ભવિષ્યના drawing teacher દ્વારા સળગાવેલા ...જેથી આનંદીબેન ને ભરતી જ રદ કરી દીધી...અને ધોરણ 1 થી 8 માં 2 % ATD, 5%C.p.ed ની ભરતી થતી તે 2009 થી રદ કરવામાં આવી ...તો એમાં બધાને સજા આપી ભરતી રદ કરવી એ કેટલું યોગ્ય ગણાય??? અને 2019 માં tat (drawing subject) pass ઉમેદવારોની એક પણ જગ્યા ન આપી....જો ભરતી કરવી જ નહોતી તો પરીક્ષા કેમ લીધી...અને હવે 2019 ની tat pass ઉમેદવારોની marsheet હવે 2024 માં ગણાશે નહિ...અને 2023 માં પાસ ઉમેદવારો ની ફકત gyan sahayak ma 9 જગ્યા જ આવેલી ...અને 6 તો 8 માં drawing subject જ કાઢી દીધો છે અને 9 તો 12 માં પાઠ્ય પુસ્તક પણ છે જ છતાં ભરતી કરવામાં આવતી નથી ...2019 માં ચિત્ર વિષયમાં 550 પાસ થયા હતા છતાં એકપણ જગ્યા ન આવી...જો ભરતી જ નહોતી કરવી તો પરીક્ષા કેમ લીધી ...બધાની ફોર્મ ફી કેટલી બધી લેવામાં આવી....અને 2023 tat માધ્યમિકમાં જ્ઞાન સહાયક ચિત્ર વિષયમાં 170 ફોર્મ ભરાયાં છે એની સામે 9 જ જગ્યા આવેલી ...તો શું કાયમી ભરતીમાં અમારા વિષય ની ભરતી આવશે કે કેમ?? કાયમી શિક્ષકોની ભરતીમાં અમારા વિષયની જગ્યામાં વધારો કરી ભરતી કરવામાં આવે એવી નમ્ર અરજ 🙏🙏🙏
    હું આંદોલનમાં આવવા માટે તૈયાર છું
    તારીખ નક્કી કરી જણાવશો...

    • @pavanbalat7738
      @pavanbalat7738 4 дня назад

      Bilkul sachi vaat chhe tamari....

    • @pavanbalat7738
      @pavanbalat7738 4 дня назад

      Drawing ni bharti j na karvi hoy to exam kem lo chho....

  • @hetaljadav3757
    @hetaljadav3757 6 дней назад +3

    PT TEACHER DRAWING TEACHER COMPUTER TEACHER NI BHARTI KRO

  • @rajeshnandaniya2473
    @rajeshnandaniya2473 6 дней назад +1

    Sachi vat chhe

  • @user-qn5vs6jg8r
    @user-qn5vs6jg8r 6 дней назад +1

    Good

  • @user-po6io7gw4q
    @user-po6io7gw4q 6 дней назад +2

    Andolan j thase

  • @solankiurvashi5534
    @solankiurvashi5534 6 дней назад

    Sachi vat yuvrjbhia

  • @nitapatel5978
    @nitapatel5978 6 дней назад +2

    TAT 1 ane TAT2 વાળા ne pan 2011 thi 2023 sudhina Lo.

  • @kiranrathva-gd2mz
    @kiranrathva-gd2mz 6 дней назад

    right bhai ,

  • @user-po6io7gw4q
    @user-po6io7gw4q 6 дней назад

    ❤❤❤

  • @samirpandya1683
    @samirpandya1683 6 дней назад

    💯💯💯

  • @bharatjingar72
    @bharatjingar72 6 дней назад +2

    Matter is misled.Students right❤

  • @sanjaycharaniya2611
    @sanjaycharaniya2611 6 дней назад +6

    જેટલા લોકો જોય સે તે લાઈક કરો અને શેર કરો

  • @shitalbhati7741
    @shitalbhati7741 6 дней назад +4

    2023 tet 2 nu su

  • @AnuMakwana-m3b
    @AnuMakwana-m3b 4 дня назад

    જગ્યા વધારા કરવો

  • @mnveer8120
    @mnveer8120 6 дней назад

    સર અમે આંદોલન કરિયું તે સમયે યુનિટી ન હતી પણ આ આંદોલન યાદગાર રહેશે 👍👍👍👍👍

  • @nikulpatel5922
    @nikulpatel5922 6 дней назад +1

    P.T અને વ્યાયામ તો એકજ વિષય છે ને... 👆

  • @vaibhavshukla1769
    @vaibhavshukla1769 3 дня назад

    મહેકમ પ્રમાણે ભરતી થાય

  • @SUNILRATHODOFFICAL
    @SUNILRATHODOFFICAL 3 дня назад

    2006 થી સંગીત શિક્ષક ની ભરતી નથી કરી ..

  • @Indian0808
    @Indian0808 6 дней назад +2

    Computer Teacher Ni Pn Bharti Kro.... Amaru Nam 300-350 Ma Che And Bharti 40-50 Ni Kre ?

  • @igll56
    @igll56 6 дней назад +2

    જ્ઞાન સહાયકે એક વર્ષ નોકરીમાં ભોગ આપ્યો એનું શું ?
    જ્ઞાન સહાયકને આ ભરતીમાં પ્રાથમિકતા મળવી જોઈએ.

    • @sheelasalya
      @sheelasalya 6 дней назад

      Tamne pagar nthy madyo lage

    • @igll56
      @igll56 6 дней назад

      @@sheelasalya મળી ગયો પગાર.
      નોકરી કરીયે એટલે પગાર તો કરે જ ને😀
      વાત પગારની નથી.
      એક વર્ષ ગુમાવ્યાની છે.

    • @sheelasalya
      @sheelasalya 6 дней назад

      @@igll56 tme ek nhy badha ek vrs gymvyu che tmne to pagr pn mdyo che ky emnem to seva nthy kri

    • @jyotijoshiyara2067
      @jyotijoshiyara2067 5 дней назад

      Su krva bhog Aapyo ...tme loko bdha gyanshayak ma gya etle J Aa Loko moti bharti nae krta .... gyanshayak ma no gya hot to Aatla Aandolan no krva PDT....

    • @sheelasalya
      @sheelasalya 5 дней назад

      @@jyotijoshiyara2067 right

  • @bhaliyabharat571
    @bhaliyabharat571 5 дней назад

    કાયમી શિક્ષકોની ભરતી કરો

  • @kalpeshkalpesh171
    @kalpeshkalpesh171 4 дня назад

    2011/2023 sudhi ni tet 2 ni markshit manayta 6e to age limit ma pan vadharo thavo joye...🙏🙏

  • @PriyankaBhoraneeya
    @PriyankaBhoraneeya 6 дней назад

    THQ tet tat leader ભાઈ 💪🙏

  • @RameshRamesh-ex1wo
    @RameshRamesh-ex1wo 6 дней назад +2

    જે ગૌણ વિષય hoy e સિલેબસ mathi kadhi nakho ne. Computer no યુગ છે એટલે Computer to રાખવું j joie

  • @pradipsinhrathod3772
    @pradipsinhrathod3772 6 дней назад +1

    9 to 12 માં જગ્યા માં વધારો કરો ...Gpsc લેવલ ની પરીક્ષા લો છો અને ભરતી બહુ ઓછી છે 7500 ભરતી છે ..17 હજાર વધુ જગ્યા ખાલી છે 2028 માં 39 હજાર વધુ જગ્યા ખાલી થશે ....

  • @mnveer8120
    @mnveer8120 6 дней назад

    આંદોલન ની જ ભાષા જ સરકાર ને ગમશે કરો આંદોલન

  • @mnveer8120
    @mnveer8120 6 дней назад +1

    ચિત્ર, સંગીત વારા આવશે

  • @khergeeta7831
    @khergeeta7831 6 дней назад +2

    haju vadhare bharti karvi joiye
    atli jagya pn o6i kevay

  • @patilvishal7619
    @patilvishal7619 6 дней назад +2

    सर्वांगीण विकास कैसे होगा 😂😢

  • @user-cu3jk7rk1p
    @user-cu3jk7rk1p 6 дней назад

    રાષ્ટ્ર ભાષા હિન્દી ને પણ વૈકલ્પિક વિષય બનાવી રાષ્ટ્ર ભાષા નુ પણ અપમાન કરી રહ્યા છે

  • @HarshPatel-ht2ud
    @HarshPatel-ht2ud 5 дней назад

    ભાજપા ના દુશ્મન કોણ?
    શિક્ષક

  • @mansukhlalvarsani6199
    @mansukhlalvarsani6199 6 дней назад +1

    અમુક સંસ્થાના લોકો ને જ ભરવા હશે?

  • @mitalidesai1858
    @mitalidesai1858 6 дней назад +1

    Gujarat wants computer teacher 😢

  • @ravishkapadiya1597
    @ravishkapadiya1597 6 дней назад +1

    જાહેરાત જ જોઈએ,,, tat મોટી ભરતીની

  • @ashokjoshi6235
    @ashokjoshi6235 6 дней назад +1

    2013 thi 2023 ma 3 lakh umedwar same matra Tet 1 ane 2 ni khub km jagya ane tat ma matra 2023 nuj manya juna Kem nahi? Bed ma mark vadhare apta hoy to tet 2 ma pan bed na mark na gano 💯💯💯friend aa mudano virodh Thanos joyye

  • @d88409
    @d88409 6 дней назад

    સાચી વાત છે, મારી તો 01 may નાં રોજ વય મર્યાદા પૂરી થઇ ગઈ 😢😢😢

  • @minathakor7144
    @minathakor7144 6 дней назад +1

    Aadolan ma sports (set) vara aavse bhadh

  • @radheyradheylaxmisharma3664
    @radheyradheylaxmisharma3664 6 дней назад +2

    2011 to203 sudhi na tat student nu su amn mat andolan karo

  • @SolankiChandu-sx5pt
    @SolankiChandu-sx5pt 6 дней назад +2

    Ocha merit vala ne nayy apo

  • @laxmansinhrathva5502
    @laxmansinhrathva5502 6 дней назад +1

    બધા જ વિષય ની ભરતી કરો.

  • @hetalpatel879
    @hetalpatel879 6 дней назад +1

    Official notification apo to maniye

  • @ravivasava6200
    @ravivasava6200 6 дней назад +1

    Jo tet 1/2 vada ni 2011 thi bharti karo cho vaat sachi pn
    2018 tat vada ne km involve karvama aavta nathi amare e marksheet nu karvu su?????

  • @rajanipatel6420
    @rajanipatel6420 6 дней назад

    ઓર્ડર આપી હાજર કરે ત્યારે જ વિશ્વાસ થાય

  • @mnveer8120
    @mnveer8120 6 дней назад +1

    ચિત્ર, સંગીત, યોગ ની ભરતી કરો

  • @PriyankaBhoraneeya
    @PriyankaBhoraneeya 6 дней назад

    2 રાજ્ય વચે એક સીક્ષણમંત્રી રાખો ને રાજ્ય નાનું છે કંઈ

  • @rajanipatel6420
    @rajanipatel6420 6 дней назад

    વિશ્વાસ તો અમને ય નથી જરા ય
    ૩.૫ વર્ષથી કોઈ કાયમી શિક્ષક નથી

  • @chudharimanisabenajitbhai3520
    @chudharimanisabenajitbhai3520 6 дней назад +1

    Yuvraj sih ni darek vat sachi 6😮

  • @khantdaksha4407
    @khantdaksha4407 5 дней назад

    Mantrione pn age limit rakhjo atle sidha thi

  • @pareshsolanki3711
    @pareshsolanki3711 6 дней назад +1

    August mahina maj 1 tarikhe khabar padi jase

  • @user-cu3jk7rk1p
    @user-cu3jk7rk1p 6 дней назад

    બાળક ના સર્વાંગી વિકાસ માટે તમામ વિષયો મહત્વ ના કોઈ વિષય બીજા વિષય કરતા નિમ્ન સમજવા એ ખરેખર અજ્ઞાનતા છે બધા વિષયો ને સમાનતા ના ધોરણે મહત્વ આપવુ જોઈએ

  • @anime-sketches900
    @anime-sketches900 6 дней назад

    2011 thi tat ni bharti karo

  • @FunnyPetLov
    @FunnyPetLov 6 дней назад +1

    Last interview ma kuber dindore kidhelu ke 15 jun ma bharti karishu te pan ek afva j hati

  • @SolankiChandu-sx5pt
    @SolankiChandu-sx5pt 6 дней назад +1

    Chalo gandhi nager

  • @ashokjoshi6235
    @ashokjoshi6235 6 дней назад +1

    Bharti atyare Gyan sahayak ni kari Santa hoy to kaymi bharti Kem 11 ma mahina pachi?? Aandolan bandh karvanoj prayash che 💯💯💯💯

  • @jitiyageet5832
    @jitiyageet5832 6 дней назад +2

    Ben computer shikhavvu sahelu nthi. Te vishay na shixak sivai koi n sikhvi ske

  • @heenazala696
    @heenazala696 6 дней назад +1

    Tat ni jagyama vadharo karo

  • @ihp646
    @ihp646 6 дней назад

    Andolan ni date કહો i'am ready👍🏻

  • @ramsilakhnotra7335
    @ramsilakhnotra7335 6 дней назад

    આ ભરતી થાશે ક્યારે એ પ્રશ્ન મોટો છે

  • @hwk_bolt_gaming7657
    @hwk_bolt_gaming7657 6 дней назад

    મત જ ના આપવું bjp ne

  • @AnuMakwana-m3b
    @AnuMakwana-m3b 4 дня назад

    Marksheet expire na thvi joie km k su dar વખતે બધા exam ni taiyari j krie jaie

  • @khantdaksha4407
    @khantdaksha4407 5 дней назад

    Sir tet Gujarat sarkarna niyam mujab j pass thya ane tat pn emnaj niyam mujab pass kari te vellid ganvi joie tet2011thi manya to tat kem nai....

  • @anime-sketches900
    @anime-sketches900 6 дней назад

    Juni tat pass hoy ani pn bharti karo

  • @SolankiChandu-sx5pt
    @SolankiChandu-sx5pt 6 дней назад +2

    24000 tukdo fekyo

  • @parmarvinay5801
    @parmarvinay5801 6 дней назад +2

    Bjp yuva ni life thase game rame 6e really Gujarat na yuva nu life khrab kari nakhi 6e hji pan samji javu baki ranathi pan khbr divas avse

  • @hetaljadav3757
    @hetaljadav3757 6 дней назад

    Official letter aapo