#SAS
HTML-код
- Опубликовано: 29 дек 2024
- સામગ્રી
૧ kg રીંગણા
૨૦૦ ગ્રામ લીલી તુવેર
૨૦૦ ગ્રામ લીલાં વટાણા
૧ આદું નો કટકો
૪-૫ લીલાં મરચા
૨ ટામેટાં
૫૦ ગ્રામ કોથમરી
મીઠું સ્વાદાનુસાર
૨ ચમચી લાલ મરચું પાઉડર
૨ ચમચી ધાણજીરૂ
૧ ચમચી હળદર
અડધી ચમચી રાઈ
અડધી ચમચી હિંગ
જરૂર મુજબ તેલ
૧ ચમચી ગરમ મસાલો
૧ ચમચી ઓળાં મસાલો