ઘર ની અંદર પુરુષ કોઈ જ નથી. તો માસી પોતે કામ કરીને પરીવાર ચલાવે છે.|| patel jaimin_manav seva group.
HTML-код
- Опубликовано: 9 фев 2025
- દરેક મિત્રો ને નમ્ર વિનંતી કે પુરો વિડીયો જોવો અને ગમે તો સબસ્ક્રાઈબ કરો સાથે શેર પણ કરો અને તમારા આજુબાજુ માં કોઈને મદદ જરૂર હોય કે પછી કોઈને મદદ કરવી હોય તો મને કોન્ટેક કરો.અને કોમેન્ટ માં તમારો નંબર લખો હું સામે થી ફોન કરીશ..🙏
જોરદાર કામગીરી જયમીન ભાઈ ભગવાન મહાદેવ તમને ખુબ સુખી રાખે તમને અને તમારી ટીમ ને ખુબ ખુબ ધન્યવાદ આવા કામ માટે ખરેખર તમારા જેવી ભાવના જોઈએ બાકી આ દુનિયામાં કોઈ એકબીજા ની મદદ ના કરે પણ તમે જે કરો છો દોસ્ત સલામ છે તમને
Jaymin bhai Mataji tamne khub sukhi rakhe bhai Sara Kary karta raho bhai
Jay Mataji Bhai amari madad karjo bhai