pujya bapu shri at chappaiya janmsthal pranpratistha mahotsav

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • 🚩પૂજ્ય બાપૂશ્રી નું દિવ્ય સંબોધન.છપૈયા મુકામે સ્વામીનારાયણ ભગવાન ની જન્મ ભુમી પર ભગવાન ના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસેગે...
    ખૂબજ સુંદર સંબોધન..
    ના કોઈ ધર્મ નો વાદ.. વિવાદ..
    સર્વ ધર્મ સમભાવ ઉદબોધન..
    સુમઘુર વાણી...
    આનંદ સ્વરૂપ છબી..
    અનેક સંપ્રદાયના સંતો માં આદરણીય ભાવ...
    ખુબજ ટૂંકા સમય માં આપણ ને ભગવાન ની સમીપ લઇ જનાર.
    આવા આપણા પ્રણાધાર..શિષ્ય સમાજ ના હૃદય સ્થ.બાપૂ હતા....
    બાપુ કહેતા ...યહાં હર એક પલ પરચા હે......
    ખરેખર એવી માયા લગાડી છે....આ જન્મ માં તો ભુલાય તેવી નથી...
    આપણા બાપુ તો બાપુ જ હતા...
    ..બાપુ પહેલા જો કોઈ હોય તો એ બાપુ છે અને તેમના પછી પણ જો કોઈ હોય તો તે બાપુ જ છે....
    કોની એવી નજર લાગી ગઈ કે તે આપણા બાપુને આપણા થી વિમુખ કરી ગઈ.....
    આ ભવ માળીયા બાપુ ભવો ભવ મળજો...
    જય હો મારા બાપુ ની...🙏🙏🙏
    ભગવાન શ્રી સ્વામિનારાયણ ના જન્મ સ્થળ ઈવા છપૈયા માં ભગવાન ના જન્મસ્થળ નું સંગેમરમર મંદિર માં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 2017 માં પૂજ્ય લાલજી મહારાજ ,,પૂજ્ય વાસુદેવાનંદ સ્વામી,પૂજ્ય પીપી સ્વામી, આત્મપ્રકાશ સ્વામી, પૂજ્ય હરિ સ્વરૂપાનંદ સ્વામી ,પૂજ્ય પૂર્ણદાસજી અને અન્ય પૂજ્ય સંતો ની હાજરી અને ધર્મકુળ ના ખાસ આમંત્રણ માં વનથળ ગુરુગાદી મહંત પૂજ્ય બાપુ શ્રી દિનબંધુલાલજી મહારાજ શ્રી દ્વારા આશીર્વચન.

Комментарии •