ગુજરાત ની અંદર હાલ કિશાન ક્રેડિટ કાર્ડ નું કામ કાજ તમારા નજીક ના પશુ દવાખાના ને સોંપવામાં આવી છે તો તમારા નજીક ના સરકારી પશુ દવાખાના નો સંપર્ક કરો.તમારે ફક્ત ડોક્યુમેન્ટ જમાં કરાવવાના થશે. બાકી નું કામકાજ પશુ પાલન ખાતું કરશે ગુજરાત રાજ્ય. પ્રધાન મંત્રી સાહેબ નો ખુબ ખુબ આભાર કે ખેડૂતો નું પણ વિચારી.દરેક ખેડૂત અને પશુ પાલક ને વિનતી કે યોજના નો લાભ લે . હુ પણ એક પશુ ડોકટર શું અમારે પણ હાલ આ કામગીરી ચાલુ સે .surat ICDP
આપણા ગુજરાતમાં 7 12 8 અ ની નકલ માં સર્વે નંબર એટલે એ કઈ જગ્યા પર લખેલુ આવે ખાતા નંબર કઈ જગ્યા પર લખેલુ આવે અને અમુક વખત જ્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માં ફોર્મ ભરાય તો ઓનલાઇન જ્યારે પૂછવામાં આવતું અંદર ફોર્મ માં કે સર્વે નંબર/ખસરા નંબર એટલે હવે ખસરા નંબર એટલે શું અને પછી પૂછવામાં આવતું બીજા કોલમમાં deg નંબર હવે deg નંબર એટલે શું તે જણાવો 7 12 8 અ ની નકલ મા નો વિડીયો બનાવીને બતાવો
અમારે PMKISAN ખાતું DISTRICT બેંક માં છે...તો બેંક વાળા એમ કહે છે કે તમે અગાઉ KCC લીધેલી હોય તો ના મળે... ઉતાળા ની અંદર થી બોજો કઢાવો પડશે...તો જ KCC નો લાભ મળશે... તો મને આ વિશે માહિતી આપવા વિનંતી...🙏
ગઈ કાલે વીસ તારીખે હું ખેરાલુ તાલુકા ના ગામમાં દેના ગ્રામીણ બેંકમાં ફ્રોમ્ ભરવા ગયો પણ બેન્કે કોઈના પણ ફોમ લેવાની ના પાડી હવે શની અને રવિ વાર બેંકમાં રાજા છે છેલ્લી તારીખ ટેવિસ છે તો શું કરવું? બેન્ક તરફ થી બધાને કહેવામાં આવ્યું કે અમને આની સૂચના મળી નથી.હવે?
મારે સૌરાષ્ટ્ર માં જમીન છે મારા નામ પર 7.12 અને 8અ બધું જ છે તો મોટા વરાછા sbi માં એકાઉન્ટ છે તો એમ કે સે કે તમારે તમારા ગામ માં બેન્ક હોય ત્યાં સમ્પર્ક કરો એમ કે છે તો એના માટે મારે શું કડક પગલાં લેવા બેન્ક પર
Hello MARE E JANVU CHE K BADHA KHEDUT MITRO NE 160000/ NI KCC NI LIMIT MALE CHE??? MARA 7/12 & 8/A MA 4 KHEDUT ETLE K ( MARA PAPA - MARA MUMMY- MARA BHAI ANE MARU NAAM CHE) MARI PASE KCC ALREDY CHE J ENI LIMIT 50000/ RS NI CHE TO MARI LIMIT 160000/ THAI JASE????? PLS REPLY TAMARO WHATS UP NO HOY TO PLS AAPO
Csc id hoy to online apply kari sakay 6.document ma 8a,7/12, adharcard, mobile number and je account ma PM kishan na 2 hajar rupiya ave 6 te passbook lai javi application receipt mali ja6, te receipt ane document bank ma jama karavava.
સર મારે જમીન ધંધુકા તાલુકામાં છે઼ અને હું બોટાદ માં રહુ છુ અને સમમાનનિધી ના હપ્તા બોટાદ બેન્ક મા આવેછે પણ બેન્ક વાળા કહેસેકે જે તાલુકામાં જમીન હોય ત્યા ખાતુ ખોલાવો
7/12 and 8A ma name che pan jamin haju potana name per nathi kari amara papa na name per che tu kissan credit card kadhi sakase and 1.6lakh ne loan made sakse....reply me
ગુજરાત ની અંદર હાલ કિશાન ક્રેડિટ કાર્ડ નું કામ કાજ તમારા નજીક ના પશુ દવાખાના ને સોંપવામાં આવી છે તો તમારા નજીક ના સરકારી પશુ દવાખાના નો સંપર્ક કરો.તમારે ફક્ત ડોક્યુમેન્ટ જમાં કરાવવાના થશે. બાકી નું કામકાજ પશુ પાલન ખાતું કરશે ગુજરાત રાજ્ય.
પ્રધાન મંત્રી સાહેબ નો ખુબ ખુબ આભાર કે ખેડૂતો નું પણ વિચારી.દરેક ખેડૂત અને પશુ પાલક ને વિનતી કે યોજના નો લાભ લે
.
હુ પણ એક પશુ ડોકટર શું અમારે પણ હાલ આ કામગીરી ચાલુ સે
.surat ICDP
આભાર સાહેબ
8.a.namvadharese.banknapadese
Mhesana
સર તમારી બધી વાત સાચી. પણ બૈક વાળા ગમેતે બહાના કાઢી ખેડુતને ધકા ખવડાવે છે. કોઈ વાતસાભળતા નથી.
@@rajujithakor9014 એકદમ સાચી વાત છે કર અમારી જોડે આવો કોઈ પરિપત્ર આવ્યો નહિ કે અન્ય કોઈ બહાનના કાઢે છે
Bhai tamne khub khub dhanyvad tame badhane javab aapo chho,thank you very much
જમીન અમે ખેડતા નથી ...પણ ખેતી ની જમીન છે...તો આ કાર્ડ મળશે...
Haa
આપણા ગુજરાતમાં 7 12 8 અ ની નકલ માં સર્વે નંબર એટલે એ કઈ જગ્યા પર લખેલુ આવે ખાતા નંબર કઈ જગ્યા પર લખેલુ આવે અને અમુક વખત જ્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માં ફોર્મ ભરાય તો ઓનલાઇન જ્યારે પૂછવામાં આવતું અંદર ફોર્મ માં કે સર્વે નંબર/ખસરા નંબર એટલે હવે ખસરા નંબર એટલે શું અને પછી પૂછવામાં આવતું બીજા કોલમમાં deg નંબર હવે deg નંબર એટલે શું તે જણાવો 7 12 8 અ ની નકલ મા નો વિડીયો બનાવીને બતાવો
બેંક વાળો સાહેબ તો 7,12 અને 8અ માં 4 થી વધારે નામ હોય તો કિસાન ક્રેડિટ કાર્ડ ના મળે એવું કેતો હતો
પણ મારીજમીન ભરૂચ જીલામા છે અને મારેસુરતમા રેવછુ તોમને કીસાન કેડીટ કાર્ડ કાયાથી મળશે બેવજીલા અલગ અલગ ઠાયછે ભરૂચ જીલામા જમીનછે અને મારેરેવાનુ પોરોપર સુરતમા રેવાનુ છેઅને હાલમા મારા અને મારા પપાના એકાઉનટ સુરતમા છેઅને કીસાન વાળા પૈસામારી સુરત નીબેંકમા આવેછે તોમારે કીસાન કેરેડીટકાળ મનેકાયાથી મળશે સુરત મારીબેંક માથી મળીજશે કેપછી એનીમાટે મારે ભરૂચજીલામા બેંકમા એકાઉનટ ખોલાવાપડશે
Sir aek varash ma koi sanjog thi muddal sathe peysa nathi bhari sakya to su jamin kabje kare se plizz video
7/12 ma 4 name che.
1st name wala a kcc lidhelu che.
To bija 3 ne kcc male?
Pmkisan na 2000 walu 3war awelu che bdha ne.
Reply fast
Bhai koe ans. Hoe to reply aapo
ના એક જ મળી શકે પછી જો બેંક આપે તો પૈસા સરખે ભાગે મલે
પાક ધિરાણ માટે એક વખત કિસાન ક્રેડિટ કારફ લીધેલું હોય તો ડોક્યુમેન્ટ ની વારંવાર જરૂર પડતી નથી
Te bank ni marji ane tamara vyvhar uper chhe,baki tamare bakina jode kcc na hoy to banke aapvu farjiyat chhe,2000 ni jem badhane male
@@Truthsoul2152 આભાર
Me.talati.ne.badha.docyu.ment.aapi.didha.che.to.have.su.bank.mathi.mesege.aapse.
Jamin mix hoy
5 Bhai. Name
To. Shu Karu
Bhadhana nam. Che
To. Bhadhane
Malse
Yes
Aapde Jamin uper Loan upadeli 6 to aa yojana no labh male ke????
KCC કાર્ડ કાઢવાનું હાલમાં ચાલુ છે સાહેબ
પાક ધીરાણ લીધેલ હોય તો ૧.૬૦૦૦૦ મળે સર
ખેત જમીન માં એક થી વધારે નામ હોય તો આ લાભ મળે જાણ કરવા વિનંતી
Sahebmanekisancreditcardmaligayuchheaneactivekaryuchhechhatapanupadatanathieklakhnicroploanrenewkaravichhechhatabankvarasantoskarakjavabaaptanathitomaresukarvupleasereply
Bankmathi Kisan kredit kard apvama actually nothing.
૭/૧૨, ૮/અ માં જેટલાના વ્યક્તિઓના નામ હોય એ બધાને કિસાન ક્રેડી કાર્ડ અને 160000 સુધીની લોન મળે ???
પીએમ કિસનમાં જેટલા ના નામ હોય તેમને
બેંક વાળા એવું કહે કે હમણાં પરિપત્ર મળ્યો નથી
Bank na pade che
પરિપત્ર પીએમ કિસાન વેબસાઈટ પર છગે
અમારે PMKISAN ખાતું DISTRICT બેંક માં છે...તો બેંક વાળા એમ કહે છે કે તમે અગાઉ KCC લીધેલી હોય તો ના મળે... ઉતાળા ની અંદર થી બોજો કઢાવો પડશે...તો જ KCC નો લાભ મળશે... તો મને આ વિશે માહિતી આપવા વિનંતી...🙏
કાર્ડ નો લાભ મળે મિત્ર
Benkma lon k hapto na bharta hoy to na aape
ગઈ કાલે વીસ તારીખે હું ખેરાલુ તાલુકા ના ગામમાં દેના ગ્રામીણ બેંકમાં ફ્રોમ્ ભરવા ગયો પણ બેન્કે કોઈના પણ ફોમ લેવાની ના પાડી હવે શની અને રવિ વાર બેંકમાં રાજા છે છેલ્લી તારીખ ટેવિસ છે તો શું કરવું? બેન્ક તરફ થી બધાને કહેવામાં આવ્યું કે અમને આની સૂચના મળી નથી.હવે?
ફોર્મ ગમેં ત્યારે ભરી શકો
તમારું પીએમ કિસાન નું ખાતું જે બેન્ક માં છે ત્યાં જઈ આવો
Pak diran ma vimo Levo jaruri che?
PMkisan snman yojnama 2000/ rp.. Na hpta matena fom bharat mate jmin kyarthi name thayeli hovi joia jvab aapshoji
ગમે ત્યારે
મારે સૌરાષ્ટ્ર માં જમીન છે મારા નામ પર 7.12 અને 8અ બધું જ છે તો મોટા વરાછા sbi માં એકાઉન્ટ છે તો એમ કે સે કે તમારે તમારા ગામ માં બેન્ક હોય ત્યાં સમ્પર્ક કરો એમ કે છે તો એના માટે મારે શું કડક પગલાં લેવા બેન્ક પર
લેખિત માં માંગો તેની પાસે
અરજણભાઈગગગદાસદરજી
કિશન કેડીટ કાર્ડ મારો બન્યો કે નથી બન્યું એ જવાબ જોઈએ છે તાલુકો વાવ જીલલો બનાસકાંઠા જેલાણા બેંક
पाक धीराण न लीधेल होय ऐमने केम केडीट काड न मळे
મળે મિત્ર
100000 રુપિયા લઈને કેટલું વ્યાજ ભરવું પડશે
4000 જો 4% લે તો
આયોજનાનૂવિયાજધણૂકહેવાય
Sir ketla taka vyaje male che ane pesa khata mathi kapay cheke hapto bhrvano rahe che
સર ખેડૂત પાસે આધાર કાર્ડ જ નથી તો મળશે ક્રેડિટ કાર્ડ?
Yes
Thanks, puchine pachho comments karis sir
હાલ અમરેલી મા ઘિરણ છે sbi bank .રાજકોટ મા મળે. જીલલા ફેર ચાલે.
Very nice video Sir. i shall share this video.
આભાર
સરકારી નોકરી ચાલુ હોય અને તે ખેડૂત હોય તેમને આ લાભ મળી શકે કે કેમ...?
Yes
પ્રાઇવેટ બેંક માં એકાઉન્ટ ચાલે એકસિસ બેંક
કિસાન સન્માન નિધિ એમાં આવે છે
હા હાલે
બેક મેનૈજર ના પાડેસે
યોજના ચાલુ છે
benk wara 1khedut ne lon joiti hoi to 1 khatama jetla khedut che badhanej benk ma bolave che
સરસ
Hello
MARE E JANVU CHE K BADHA KHEDUT MITRO NE 160000/ NI KCC NI LIMIT MALE CHE???
MARA 7/12 & 8/A MA 4 KHEDUT ETLE K ( MARA PAPA - MARA MUMMY- MARA BHAI ANE MARU NAAM CHE) MARI PASE KCC ALREDY CHE J ENI LIMIT 50000/ RS NI CHE TO MARI LIMIT 160000/ THAI JASE?????
PLS REPLY
TAMARO WHATS UP NO HOY TO PLS AAPO
ના નહિ થાય મિત્ર
If there are more than one name in land record 8/A then.... Is it possible to apply for more KCC and loan for all available names?
મળી શકે
પછી લૉન એના નિયમો પ્રમાણે મળે
સહકારી ઉપડતા હોય તો પણ મળી શકે?
Yes
Jamin and bank account alag jilama hoy to kcc male?
Lone.ketla.divas.ma.malse.
પાક ધીરણ લધે હોય એ વેકતી ને કે સી કોડ મળી શકે
Sar Mari Jasmin dayal gam mase hu logdi gamma rahusu maru khatu benk of India mase a napade
મળી શકે
ખેતી ધિરાણ ઉપર પહેલા લોન લીધેલી હોય તો આ લોન ફરીથી મળી શકે સર
૭/૧૨મા 5 naam sa dada sudhu and dada of sa to su kcc no labha male
સર પી.એમ. કિસાન યોજના મા નવી વારસાઈ કરાવી હોય તેમનાં ફોર્મ ભરાતા નહીં તેં ફોર્મ કયારે ભરાશે
ફોર્મ ભરાય છે મેં વિડીયી બનાવેલો છે
Thank-you sir
Last date to 23/02/2020 che pan 21 thi 23 to bank ma raja.... che to navi date Aav se ke
પછી પણ કઢાવી શકશો
અત્યારે ચાલુ હસે ? અને આના માટે બેંક મા જવું પડશે ?
Yes
વ્યાજ સાલાના સેકે માસિક કેટલા /ટકા
Varsik 4 taka
વાષિક 4% એટલે કઇ રીતે 1.60000 નુ 12 મહીના મા કેટલુ વ્યાજ ભરવાનુ સર
CSC ma Online kevi rite bhari sakya 6e.??
Csc id hoy to online apply kari sakay 6.document ma 8a,7/12, adharcard, mobile number and je account ma PM kishan na 2 hajar rupiya ave 6 te passbook lai javi application receipt mali ja6, te receipt ane document bank ma jama karavava.
સંયુત ખાતુ હોતો મળે
હા
મંડળી ફડસામાં ગઈ હોય તો આ યોજનાનો લાભ મળશે????
આમાં મંડળી ને કોઈ લેવા દેવા નથી
જામીનગીરી માં કોનું નામ લખવાનું ભાઈ
તમારા સંબધી નું ચાલે
@@GURUMASTERJi sir sahi levani ke name lakhvanu
આજે અમારી પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું પણ બેંક મેનેજર જણાવ્યુ કે વ્યાજ તો ભરવુ પડશે
હા મિત્ર 4 ટકા સાદું વ્યાજ
Kamlesh Bamniya delhi ma mafat malse tya bharvu
Sir jamingari atale su ama sahi levani ke name lakhvanu? Ane jamingari na document jodva padse? Reply aapjo sir
તમારા રિલેટિવ નું લખી શકો
બેંક ઉપર આધાર
@@GURUMASTERJi Thanks sir
Amane.pan.kishan.caditked.aapavama.aavau.nathi
Kishan sanman Nidhi ma nam lakhavel na hoy to credit card male k nai ???
હા મિત્ર
Thanks....Sir ji
sahen su pm kishan ma form bharu su pan khata no. kasra no. lend recod nakhya bat home page par avi jay se to su karvu
નંબર આપો
Nice information Sr
Mitra a mahiti aapsho ke bank ma aa vata kariye to bank manejar avu kahe se ke aa ni amne khabar nathi to su karvu batavso
એની પાસેથી લેખિત લો અને કહો કે લેખિત આપો કે આવી કોઈ યોજના નથી
કલેકટરશ્રી ને અરજી કરો
@@GURUMASTERJi aabhar mara bhai
Bank loan Aape manager Kcc credit card na made Aem kahe che bank of Baroda vale manager kahe che
Sir amne aaje mahiti mali se aa babatni to have kcc nu from na bhari sakiye
ફોર્મ ભરી શકાય
Pashupalan palan application
બેન્ક વાળા ના પડે તો હવે સુ કરવું
Hi sir Documents ma su su joiye please reply me 🙏
કોબેટ વો કેસી લીધેલી હોય એની મળે
Fom kyathi male se
સર મારે જમીન ધંધુકા તાલુકામાં છે઼ અને હું બોટાદ માં રહુ છુ અને સમમાનનિધી ના હપ્તા બોટાદ બેન્ક મા આવેછે પણ બેન્ક વાળા કહેસેકે જે તાલુકામાં જમીન હોય ત્યા ખાતુ ખોલાવો
લિડ બેંક માં ફરિયાદ કરો
અથવા કલેકટર કચેરી માં લેખિત અરજી કરો
MK જય સ્વામિનારાયણ ભારતીયSolanki Bhilapur denabenk MA menejar na kahechhe
@@naranpatel4898 ચાલુ છે યોજના
7/12 na utara ma naam hovu jaruri 6e
આઈ સી આઈ સી આઈ બેન્ક વાળા ના પડે છે
મળવી જ જોઈએ
હું ગયો તો પણ બેંક વાળા કે છે તારીખ પૂરી થઈ ગઈ છે.
ના આતો આખું વર્ષ ચાલુ હોય
એમાં તારીખ વધશે ખરી
ગમે ત્યારે કઢાવી શકો
મેં ઓનલાઇન CSC sentar ma KCC form ભર્યું તો સુ એ ઉપર ની હેડ બ્રાન્ચ માં થી કઈ stutas મળશે તે જણાવશો
Nice
તો ફોર્મ ભરી ને જવાનું કે બેંક માંથી આપશે
Jamin upar lon leedheli hoy to pan Mali sake khari
કિસાન કેડેટ કાર્ડ નો લાભ મળે
Bhai from Bhari ne batav
યસ
Mare rahi gayu 6.to have?
હાલ ચાલુ જ છે ગમે ત્યારે ફોર્મ ભરી શકો
SBI bank ma na padi..Tamara Gam panchayat ma jav aevu key che..
hamna Khali KCC card Mali jaay.pachi loan laiae to chale??
હા ચાલે
સોસાયટી લીધે હોય તેને મળે
હા તો પણ મળે
મારા નામે કોઈકે કરી નાખું તો જોવા માટે સુકારવું
જવાબ આપવા વિનતી
Sir 1.60 ni lon lai e To 1 month no ketlo kapay
વર્ષ વાઇઝ હોય
Kon bharvani kai rite
Banaskantha kankrej 8511520004 4% ketla time nu
1 વર્ષ
Junu hoy to chale kcc.....
કેટલા દિવસમા કાડૅ મલે છે
1 દિવસ
GURU MASTERJi me 19tarikhe camp ma bharyu chhe te haju samachar aavela nathi
Sir 5day thaya che pn mlyu nhti
સિસોટી લીધેલ હોય તો મળી શકે સર
Sir lone kaei rite bharvani ni che e kaho ne
વર્ષે
7/12 and 8A ma name che pan jamin haju potana name per nathi kari amara papa na name per che tu kissan credit card kadhi sakase and 1.6lakh ne loan made sakse....reply me
KISAN CREDIT CARD MATE KONE MALVANU
Ketla samay sudhima credit card bani jase ane loan kyare malshe
Sir pak dhiran lidhel hoy to pan loan male ?
હા
saheb aano toll free number hoi to aapo ne
Ketlijminhovijoiye
Sir kerala name have joiye nakalma
5 નામ..ધિરાણ લીધેલ છે તો....
Yes મળે
Form sir download thatu nathi gujarati ma
બેંક ના પાડે છે
Pm kisan નો લાભ લેતા હસો તો તરત મળી જશે
બીજે kya કાઢવું kcc
Mare Mara Papa khate jamin se to mare name kard nikre
પીએમ કિસાન માં નામ હોવુ જોઈએ
Bhai aa loan lidha pachhi ketla Samay sudhi ma aa Paisa bharva pade
બેન્ક નક્કી કરશે મિત્ર
1 mahina thai sak che.