Gopi Geet | ગોપી ગીત | Shri Yogeshwarji | Ashit & Hema Desai
HTML-код
- Опубликовано: 7 янв 2025
- ગોપી ગીત (Cries for Krishna)
======
શ્રીમદ્ ભાગવત મહાપુરાણના દસમા સ્કંધના પૂર્વાર્ધના એકત્રીસમા અધ્યાયમાં ગોપી ગીતના સુપ્રસિદ્ધ શ્લોક આવેલા છે. ભગવાન શ્રીકૃષ્ણે ગોપીઓને પ્રેમની ઊચ્ચોચ્ચ અવસ્થાનો અનુભવ કરાવવા રાસલીલા કરી હતી. જ્યારે ભગવાનને થયું કે ગોપીઓ હજી એમને સર્વભાવે સમર્પિત નથી થઈ ત્યારે એમના પ્રેમને પ્રબળ બનાવવા તેઓ અદૃશ્ય થઈ ગયા. ભગવાનને ન જોતાં બેબાકળી બનેલી ગોપીઓ એમને શોધવા પોકારો પાડવા લાગી. ગોપીઓના વિરહવ્યથિત પ્રાણના પ્રેમપોકારો એ જ ગોપી ગીત.
શ્રીમદ્ ભાગવતના ભાગરૂપ મૂળ સંસ્કૃતમાં રચાયેલ આ શ્લોકોને સુપ્રસિદ્ધ સંત સાહિત્યકાર શ્રી યોગેશ્વરજીએ ઈ. સ. ૧૯૫૩માં અનુવાદિત કરેલા. જે પાછળથી એમના 'ગોપી પ્રેમ' પુસ્તકના ભાગ રૂપે પ્રસિદ્ધ થયેલા. ઈ.સ. ૨૦૦૩ માં પૂ. મા સર્વેશ્વરીની પ્રેરણાથી સુપ્રસિદ્ધ ગાયક બેલડી આશિત અને હેમા દેસાઈના સ્વરમાં એને 'પૂજાના ફૂલ' આલ્બમ માટે સ્વરબદ્ધ કરવામાં આવ્યા. નિત્ય પાઠ કરતા ભક્તજનોના લાભાર્થે અહીં એને વિડીયોના સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. આશા છે એ સૌને ઉપકારક ઠરશે.
*
ગોપી ગીત (મૂળ સંસ્કૃત શ્લોક અને ગુજરાતી અનુવાદ)
પ્રસ્તુતિ - સ્વર્ગારોહણ (swargarohan.org)
ગુજરાતી પદ્યાનુવાદ - શ્રી યોગેશ્વરજી
સ્વર - આશિત, હેમા અને આલાપ દેસાઈ
સંગીત અને સ્વર નિયોજન - આશિત દેસાઈ
આલ્બમ - પૂજાના ફૂલ (2003)
Copyright ©2020 Swargarohan. All right reserved.
*
Gopi Geet (Gopi Gita) is part of Srimad Bhagavat. It is contained in the first half of book ten, chapter 31, verses 1 to 19 of Bhagavat Purana.
In these nineteen tender verses, Gopis, female consort of Lord Krishna, narrates his glory at the time of his disappearance during the Rāsa play. Sri Krishna planned Rāsa lilā (Rāsa -a popular dance carried out by men and women together in circle and lilā - a divine play) to lift Gopis' to a higher spiritual state. However, Lord Krishna was perturbed by the introvert pursuit of Gopis and in order to teach them a lesson, he disappeared deep into the forest.
When Gopis did not find Krishna, they became breathless. Bemused Gopis' looked all over, but in vain. Then, with their body, mind and soul in unison with Krishna's memories, they arrived at the banks of river Yamuna. Immersed in his unfathomable love and earnestly longing for his heavenly vision, Gopis' started singing the glory of his divine grace and the very tunes became known as Gopi Geet - cries for Krishna.
Shri Yogeshwarji, noted Gujarati saint and literate, translated these beautiful verses of Bhagavat written in Sanskrit for the benefit of Gujarati people. In 2003 legendary singer duo Ashit and Hema Desai lend voice to Yogeshwarji's poetic rendering of Gopi Geet in Gujarati in an album titled 'Pooja Na Phool'. With their enchanting voice and spellbound music, they made it immortal. Extraordinary in composition and full of divine meaning, Gopi Geet is a feast to ears.
*
#gopigeet #gopigita #ગોપીગીત #yogeshwarji #swargarohan #ashitdesai #hemadesai
ગૈપી ગીત શાભયળ વાની બહૂ મજા આવે છે
વાહ અતિ સુંદર કાર્ય સુંદર અવાજ આનંદ થઈ ગયો🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏻💐💐🙏🏻
ગુજરાતી ભાષા માં ગોપી ગીત સાંભળી ખૂબ આનંદ થયો. જયશ્રી કૃષ્ણ.
ગુજરાતી માં ગોપી ગીત સાંભળીને ખુબજ આનંદ થાયછે ધન્યવાદ
અતિ સુંદર ગોપી ગીત ખુબ ખુબ ધન્યવાદ🙏🙏👍👍👌👌
Jay shree radhe Krishna 🙏
Khubaj sunder rite gaine swarbadha kru chhe khuba j anand aviyo abhar
જયશ્રીકુષ્ણ ગોપી ગીત મને આ બહુ જ ગમે છે. વારમ વાર સાંભળ્યા કરે એવું થાય છે. તમે🙏કરુ છું કે ગીતાજીના અધ્યાય પણ આપો ને યુ ટુ બ પર બહુજ મને આનદ થાય છે.🙏
🙏જય રાઘે કિષના ગોપી કીજયહો🙏🦚🌻🌿🦚🌿🦚🌿🌳🍁🌻🍇🌴🌿🎄🙌🔔🥀🔔🥀🔔💐🔱💐🔱💐🚩
Radhe Radhe Radhe Radhe Radhe
ગોપીગીત ગુજરાતીમા સાભલવાની ખૂબ જ મઝા આવે છે.આનંદ થાય છે.
જય રણછોડરાય કી જય રાધે રાધે શ્યામજી ખૂબ સરસ 🙏🙏
બહુજ સુંદરછે ગીત સાંભળીને શાંતિમલે છે ખુબ ખુબ આભાર
જય. શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉❤❤❤❤❤ ગોપી ગીત સાંભળવા ની ખુબ ખૂબ મજા આવે છે 🙏🙏🎉🎉❤❤
અદભુત...પ.પૂ.શ્રીશ્રી મા-પ્રભુના શ્રીશ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ
જય શ્રી કૃષ્ણ ખુબ જ સુંદર...સરળ અનુવાદ... અર્થ ખબર પડી ..આપને ખૂબ આશિર્વાદ કે આપ ની સેવા શ્રી કૃષ્ણ પરમ આનંદ આપે.. યમુના મહારાણી ની જય..
राधे राधे जय श्री कृष्णा
❤આ sambhadi ne ખૂબ સારું લાગે છે magaj ma santi લાગે છે
ખુબજ. સુંદર
ખુબજ સરસ છે મજા આવે છે મગજ ફ્રેશ થઇ જાય છે 🙏🌹🙏🌹🙏
aap shree phele me aap bahut badhani badhani badhani badhani apshree madhur vaani sunny aapki bahut khyati mile aj parathana Jay Jay Jay radhe vallbha ho
Jay Jay shree radhe vallbha radhe Jay ho aap bahut badhani badhani badhani Prabhu aapki bahut khyati mile aj parathana
જય. શ્રીકૃષ્ણ ગોપી ગીત સાભળવા ની મજા આવે છે 🙏🙏🎉🎉❤❤
ગોપી ગીત સાંભળીને ખુબજ આનંદ થાયછે ધન્યવાદ
ગુજરાતી ગોપી ગીત સોભળવા ની ખુબ મજાઆવે છે જય. શ્રીકૃષ્ણ 🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
🎉
Jai shri krisna
Bhu sundar gopigeet che 🙏
Ati sundar raag maa gopit saambhdi ne khub j aanda thaay chhe
ગોપી ગીત. સાભળ વાની બહ. મજા આવે છે 🙏🙏🎉🎉❤❤
Bhagvan ko prapt karne vala gopi geet sunkar bhot bhot aanad huaa dhanyvad
Jay shree Krishna radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe
Radha. Radha...
..... ❤❤
Bau saras
ગોપીગીત ગુજરાતી માં સાંભળીને અનહદ આનંદ થયો.હેમાબેન - આસીતભાઈ.
ખૂબ ખૂબ આભાર.
Jay Shree Krishna vàllabhah pranam ji ki jai ho
જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવી છે અભિનંદન
सुपर सुमधुर जय श्री कृष्ण प्रणाम
Khub khub dhaniya vad 🙏🙏🙏
ખૂબ સરસ કોટી કોટી પ્રણામ
Koti koti vandan 👌🙏👏Aalap Deshai Thanks
vah vandan. Khub aanand aavyo Ane saraltathi samjai gayu
જય. શ્રી કૃષ્ણ બહુ ધન્યવાદ🙏🙏🎉🎉❤❤
Gujrati ma Gopi, geet sambhlvano aanand khub aavyo very nice singing venugeet gujrati ma aapjo thank you 🎉
ગુજરાતીમા છે તૉ અર્થ સરસ સમજાય છે
અદ્ભૂત આનંદ
ખુબ સુંદર ખુબ સુંદર જય શ્રી કૃષ્ણ તમારો સ્વર અમને બહુ જ ગમે છે તમે ગીતાજીના 18 અધ્યાય તમારા સ્વરે મોકલો અધ્યાય બીજો છઠ્ઠો બારમો અને પંદરમો આ અધ્યાય તમારા સ્વર મા આવ્યા છે બીજા બાકી છે એક થી આધાર અધ્યાય મોકલશો જય શ્રી કૃષ્ણ
❤❤ ❤
Gujarat ma sabhalvani Maja aave che
Jay shree krushna 🙏🙏🌷
ગો્પી ગીત ખુબજ સરસ છે ગો્પી ગીત સાંભળી ને ખુબજ આનંદ થાઈ છે. ધન્યવાદ. જય રણછોડરાય જી 🙏🙏🙏
Jay shree krushna
જયશ્રીકૃષ્ણ જયશ્રીકૃષ્ણ જયશ્રીકૃષ્ણ
મને મારા કૃષણ થી છૂટા પડી ગયા છે એવું લાગે છે
પુજ્ય. ભાઈશ્રી. ચરણમાવંદન
Sunder
જય શ્રી કૃષ્ણ. ખૂબ જ સરસ
Bhub saras
Thxx for ગોપીગીત in ગુજરાતી...!!!
તમે ગોપી ગીત ખૂબ સુંદર ગાયું છે તમે હવે ભમર ગીત, યુગલ ગીત, વેણુ ગીત
ગુજરાતી માં ગાવને please 🙏
Ati sunder Gopi geet gujrati Bhashama. ...
Radhe radhe
સુંદર ભાવાનુવાદ છે.
Gujrati maa gogit Shambhali khuba j aanda thaay chhe ❤
બહુજસરસ👌👌👌🙏🙏🙏
ખુબ સરસ છે
Really very very nicely sung this gopigeet in gujrati
Jai shree Krishna radhe radhe 🌺🙏
Divine union❤
ખરેખર આ રચના ચિત્ત ને હરી લે છે!
Bhut khub
ખુબ સરસ
ગોપી ગીત સાંભળીને આનંદ તથા વિરહનું દાન મ લેછે
खूब खूब आभार
જય શ્રી કૃષ્ણ.. જય દ્વારકાધીશ.. જય શ્રી રણછોડરાય જી.. 👏👏👏👏🌷🌼🌸🔆👌👌👌👌
ખુબજસરસ જયશ્રીકૃષ્ણ 🙏🙏🙏👌👌
જયકૃપાળુમા
સરસ સત્ કર્મો દ્વારા સાધકો ને સેવા આપો છો પ્રભુ આપને શકિત આપે ખુબ ખુબ અભિનંદન અ🙏
Ashit Desai Hema Desai and Aalap Desai Thanks For Gujrati Anuvad👍👏👏👏
સરસ ગોપી ગીત છે
Jay Shri Krishna Radhe Radhe Shyam❤❤❤❤🎉🎉🎉🎉
Radhe
Bahuj mast🎉
કોટી કોટી વંદન હેમા બેન આસીતભા
Thanku very much Jay shree Krishna Radhe Radhe
બહુસરસ બેન
Jay Shree Krishna, Radhe Radhe,Hare Krishna 👏💙👏🌹👏🌹❤️💚💙. Ketki
Koti koti vandna👌AalapDeshai🙏👏
Good
અદ્ભુત
ગોપીગીત સમશ્લોકી ગુજરાતીમાં !!!!!!
ખરેખર હ્રદયમાં ભાવ ભક્તિ ભરી દેતું મધુર
દેસાઈ ત્રિપુટી ને હાર્દિક અભિનંદન 🙏🙏🙏
Jai shree Krishna 🌺🙏
જય શ્રી કૃષ્ણ,🙏
Jay Shree radhe krishna
Jai yogeahwar🙏🌺
Gopal gopi geet
ગુજરાતી ભાષા માં ગોપી ગીત સાંભળવા માં ખુબ ખુબ આનંદ થયો ખુબ ખુબ આભાર
Koti koti vandan 👌🙏👏Ashit bhai Thanks
Jay shree Krishna 🙏🌿 Jay shree Ranchhodji 🙏🌿🌹🪷🌹🦚
ગોપી ગીત ખૂબ જ સુંદર લાગે છે જય શ્રી રાધે કૃષ્ણ
Jay shree Krishna Radhe Radhe Thank you gujarati arth jana malyo
Dhanyavaad Hema Desai Asit Desai ne 🙏🏻🙏🏻
Bhramargeet pan aa rite gujrati ma aap ritetranslate kari muko evi vinanti..gopi geet hearttouching..suoerb 🙏❤️
Khub sundar
કોટી કોટી વંદન 🕉🙏🌹હેમા બેન આસીતભાઇ આભાર બહુજ સમય થી આવતુ્ં નહતું 🌹🌹👍