IAS IPS અધિકારીઓ પર ભૂપેન્દ્ર દાદા એક્શનમાં | હવે ભ્રષ્ટઅધિકારીઓને નહીં છોડે CM Bhupendr Patel |

Поделиться
HTML-код
  • Опубликовано: 4 июл 2024
  • #GujaratGovt #gujaratgovernment #cmbhupendrapatel #nirbhaynewsgopighanghar #gujarat #gandhinagar #ias #ips
    IAS IPS અધિકારીઓ પર ભૂપેન્દ્ર દાદા એક્શનમાં | હવે ભ્રષ્ટઅધિકારીઓને નહીં છોડે CM Bhupendr Patel |
    ________________________________________________________________________________
    Nirbhay News ગુજરાતી RUclips ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News
    __________________________________________________________________________________
    Follow us on:
    Facebook : / nirbhaynewsofficial
    Twitter : / nirbhaynews1
    Instagram: / nirbhaynewsofficial

Комментарии • 14

  • @deepakpandya7919
    @deepakpandya7919 27 дней назад +3

    થાકી ગઈ છે પ્રજા આ સાંભળીને....

  • @kbjadeja7247
    @kbjadeja7247 27 дней назад +4

    હરામિ ને કહો કે શિક્ષણ મેડિકલ ની ફી ઓછી કરે મધ્યમ વર્ગ હાલત ખરાબ થઈ જશે

    • @DineshPandya-em6mz
      @DineshPandya-em6mz 27 дней назад

      ભૂપેન્દ્ર તો મોદી નું પૂતળું જ છે કંઈ જ
      કરવાનો નથી. ભ્રષ્ટાચારી ઓ ની ફરજીયાત નિવૃતિ કોઈ જ સજા નથી.
      કારણ કે બે ત્રણ પેઢી નું ભેગુ કરી લીધુ
      હોય કોઈ ફરક નહીં પડે. જો ભૂપેન્દ્ર
      ખરેખર કઈ કરી બતાવવા માગતો હોય તો બે ચાર ને વીસ પચીસ વર્ષ જેલ માં નાખે તો જ વિશ્વાસ આવે. બાકી
      ભૂપેન્દ્ર ની ફરજિયાત નિવૃતિ ની કાર્ય
      વહી થી કોઈ ડ રવાના નથી.

  • @nareshparmar-xu6yn
    @nareshparmar-xu6yn 27 дней назад +2

    Dada neta pan dudhna dhovayel nathi😂😂

  • @rekhachaudhari7380
    @rekhachaudhari7380 27 дней назад +1

    Cm joke kare છે
    2019 થી વારવાર ફરિયાદ કરવા છતાં ગુજરાત સરકાર પ્રાથમિક શિક્ષણ વિભગના અધિકારી પર કાર્યવાહી કરી નથી તાલુકા શિક્ષણ અધિકારી અરવિંદ ગામીત રૂપિયા ની લાલચ માં મારી ખાસ કિશા માં બદલીની અરજી પર કામગીરી કરતો ન હતો તેમજ મારા મેડિકલ બિલ ની ફાઈલ નાં કેટલાં બિલ ખોવિ નાખેલા જેના પછી જેટલાં પણ તાલુકા શિક્ષણ અધિકારી આવ્યા તેમન પણ કામગીરી કરતાં આવડતું નથી
    લોકડાવન જેવા કપ્રરા સમય માં પણ મારો પગાર ચાલું કરવામાં આવ્યો નથી જિલ્લા સિક્ષ્ણ અધિકારી જયેશ પટેલ પણ વારંવાર કેહવા છતાં લાપરવાહી કોઈ કાર્યવાહી કરી નથી
    M k Raval જે ગાંધીનગર સચિવાલય માં નિયામક છે તે પોતાના હોદા નો ગેરફાયદો ઉઠાવી રહયો જેનાં સત્તા નાં અભિમાન ને કારણે મારી બદલી થઇ નહીં અને મારે હાઈ કોર્ટ ઓફ ગુજરાત માં કેશ દાખલ કરી મારી બદલી કરાવી પડી
    આ બધાં અધિકારી નથી ગુજરાત હાઈ કોર્ટ નાં આદેશ નું પાલન કરતાં નથી સત્તા નાં ઘમદમાં મને મારી નાખવા માટે મારી બદલી ન કરી મારો પગાર બંધ કરિ મારા મેડિકલ બિલ જાણી જોઇને ખોવી નાખી મારી નાખવાના પ્રયત્ન કરે છે
    તાલુકા શિક્ષણ અધિકારી અરવિંદ ગામીત
    જિલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલ
    જિલ્લા શિક્ષણાધિકારી દરજી
    નિયામક અધિકારી m k raval
    આ બધાની સંપત્તિ ની તપાસ કરી તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવે

  • @bharatdonda7510
    @bharatdonda7510 16 дней назад

    અત્યાર સુધી કાય નથી થયું તો હવે
    શુકરશે

  • @nareshparmar-xu6yn
    @nareshparmar-xu6yn 27 дней назад +1

    Modi good chhe pan pasad all bhrasht chhe neta

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS 27 дней назад

    Kuva maa hoy to havada maa aave .. akhu tantra bhrastachari chhe enu reason adhikario nhi pan bjp khud j chhe .. aa badhay stunt chhe praja ne dekhadvana ..😮😮😮