આશા પટેલ વડીલ બા ને જોય ને કેમ રોવા મડિયા

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • જય સ્વામિનારાયણ
    www.sssstrust.com
    અમે દરરોજ ના સલ્મ વિસ્તારના બાળકો ને ગરમ ગરમ ભોજન બનાવી આપવામાં આવે છે સાથે સાથે એમને ભણાવવાની કામગીરી પણ કરવામાં આવે છે
    આ બધું આપ મિત્રો સહકાર આપી રહ્યાં છો એના લીધે શક્ય બન્યું છે
    જો આપ મિત્રો પણ આ કામમાં સહભાગી થવા મંગતાં હોય તો મદદ કરી શકો છો
    મદદ કરવા માટે
    ફોન પે - 9081719923
    ગુગલ પે - 9081719923
    પે ટીએમ - 9081719923
    આપની નાની રકમ કોઈ માટે ખુબજ મોટી છે...
    યથાશક્તિ સહિયોગ આપશો..
    આશા પટેલ
    9081719923 🤝

Комментарии • 153

  • @sheetalmanek1569
    @sheetalmanek1569 3 месяца назад

    સરસ સેવા નુ કામ કરો છો આશાબેન ભગવાન પણ રાજી થશે 🙌🙏

  • @chandrakant.shah.4986
    @chandrakant.shah.4986 4 месяца назад +3

    Khub khub Abhinandan God bless You to do poor person help.

  • @BirendrasinhGohil-f6q
    @BirendrasinhGohil-f6q 4 месяца назад +3

    જય સવામીનરાયણ બહેન

  • @r.pprajapati-ws1zv
    @r.pprajapati-ws1zv 3 месяца назад

    આશાબેન તમારીસેવા ખૂબ ખૂબ અભીનંદન

  • @d.bhimani48
    @d.bhimani48 2 года назад +1

    Khubaj saras seva apo cho Ben.......

  • @PrakashPatel-ie2fi
    @PrakashPatel-ie2fi 3 месяца назад

    ♥️♥️ JAI SHRI KRISHNA 🥰🥰 ♥️♥️ JAI JAI SHRI RAM JI 😍😍

    • @PrakashPatel-ie2fi
      @PrakashPatel-ie2fi 3 месяца назад

      ♥️♥️ JAI JAI SHRI KRISHNA 😍😍. ♥️♥️ JAI JAI SHRI RAM JI 😍😍

  • @Becharjithakor-r5x
    @Becharjithakor-r5x 4 месяца назад

    જય માતાજી હરહર મહાદેવ વિશ્ર્વઞુઋદેવજી માં ચામુંડા માતાજીની જય શ્રી સીતારામ રાધે શ્યામ સદગુરૂ દત્તાત્રેય ભગવાન ૐ શાંતિ ૐ બહુ સુંદર ધન્યવાદ ૐ શાંતિ ૐ માં

  • @ડીપીપટેલ
    @ડીપીપટેલ 4 месяца назад

    જય.સવામી નારાયણ

  • @બાપા.સીતારામ.વ્લોગ1212

    ધન્ય છે આશાબેન તમને🙏🙏🙏🙏🙏

  • @indirapatel3492
    @indirapatel3492 5 месяцев назад +1

    આશાબેન તમારા વીડિયો બા ને જોઈને મને આંખ મા આસુ આવી ગયા ધન્યવાદ બેન તમે ખરેખર ખુબ જ સરસ સેવા નુ કાર્ય કરી રહ્યા છો

  • @gundraniyabhanubhai6722
    @gundraniyabhanubhai6722 4 месяца назад

    ધન્ય ધન્ય છે તમારી જનેતા ને જય સ્વામિનારાયણ

  • @harsadkanani8143
    @harsadkanani8143 2 года назад +2

    જયસ્વમિનારણબેન🙏

  • @kalaxipatel5899
    @kalaxipatel5899 4 месяца назад

    Jay swaminaryan, tamare sava joye ne khub Anand thyu God bless you

  • @kantaprajapati2357
    @kantaprajapati2357 2 года назад

    🙏જય શ્રી સ્વામિનારાયણ
    આશા બેન બહુજ સરસ સેવા તમે આપોછો
    ધન્યવાદ આપું છું તમને મારી આંખો મા આંસુ
    આવી ગયા બેન જોઈ ને 🙌🙏

  • @prashantpatel7516
    @prashantpatel7516 Год назад

    Good bless you all
    Great work, thank you thank you thank you.....

  • @nirmalmakwana6961
    @nirmalmakwana6961 4 месяца назад

    Jay swami narayan આશા અને

  • @vinabenpatel1403
    @vinabenpatel1403 2 года назад +1

    Bas aam j madad karta ryo bhagvan tamne lambi aayush ape

  • @ArvindbhaiMarvaniya-zg4ly
    @ArvindbhaiMarvaniya-zg4ly 4 месяца назад

    Aashaben khub khub abhinandan jai srikrusna

  • @halairavji1692
    @halairavji1692 2 года назад +1

    જયસ્વમિનારાયણ આસા બહેન ધન્યવાદ તમ ને અને તમારા સેવા કરવા વારા ને સાથે મળીને સરસ સેવા કરો છો ખુબજ સરસ ધન્યવાદ

  • @janaksantoki1312
    @janaksantoki1312 Год назад

    જે તે બોલવુ સહેલુ છે પણ આવી સેવા કરવી બહુ કઠીન છે ખુબ સરસ ધન્યવાદ.

  • @pashabhaipatel4376
    @pashabhaipatel4376 2 года назад

    Ben bhagavan tamaru bahu sari karshe

  • @Naitikviroja
    @Naitikviroja 2 года назад

    બેન તમારા જેવા સેવા ભાવિકો ની જરૂર છે તમે શા માટે આવું બોલો છો બેન તમારી આયુષ્ય સૌ વર્ષ ની થાય ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન આપને શક્તિ આપે જય શ્રી સ્વામિનારાયણ ભગવાન

    • @jyotithanki6327
      @jyotithanki6327 2 года назад

      Muscat thi jyoti Ramji Thanki Family આશાબેન ધન્ય તમારો અવતાર બેના તમે મનુષ્ય જન્મ સફળ કરી યો જય હો 💐👍જય સ્વામીનારાયણ 🙏🙏🌹👌

  • @rekhagondaliya5795
    @rekhagondaliya5795 2 года назад +1

    જય સ્વામિનારાયણ

  • @harenthanki4895
    @harenthanki4895 2 года назад

    Ben tmari sevs Khub Khub Abhinandan Asha Didi Jai Swaminarayan

  • @hemantsinhdodiya6192
    @hemantsinhdodiya6192 Год назад

    આશાબેન ખરેખર તમે દયાની દેવી છો. પદ્મભૂષણ ની કાર્યવાહી જે તે વિસ્તારના ધારાસભ્યો એ ભલામણ કરવાની કાર્યવાહી કરવી જરૂરી છે

  • @mpparmar2748
    @mpparmar2748 Год назад

    Gaymata nu Mata nu pan dhyan apjo ben tamaru Kam Bahu saru che bhagvan tamane sakati ape 🙏🙏🙏 jay shree

  • @jayeshpatelpatel8847
    @jayeshpatelpatel8847 4 месяца назад

    Ashaben Patel , very good work and your challenges I like it

  • @Krishnaandfamilyuk
    @Krishnaandfamilyuk 2 года назад +1

    Wah ben

  • @indirapatel3492
    @indirapatel3492 2 года назад

    Saru ben tame seva kro cho ne to Jay shree krishna ben

  • @ArvindMakwana-c2w
    @ArvindMakwana-c2w 4 месяца назад

    જય માતાજી

  • @pankajshah4314
    @pankajshah4314 Год назад +1

    👌👌👌

  • @GKPatel-h5n
    @GKPatel-h5n Год назад

    Jay swaminarayan jay swaminarayan

  • @jagdishjmokariya7003
    @jagdishjmokariya7003 2 года назад

    Khb khb abhinandan

  • @premilapatel8565
    @premilapatel8565 2 года назад

    જેમ ભગવાન ને જમાડી એમ વડીલો ને જમાડવા પડે ❤ મુરતી ને બધા જમાડે ❤ મુરતી નથી ખાતી નથી પીતી નથી બોલતી નથી ચાલતી ❤ પગ સુધી હાર તોરા સોના મુગટ પહેરાવે ❤પણ ગરીબ નિરાધાર ❤ અપંગ મજબુર બધાને માનવ જોવે તો સારું ❤ જય દવારકેસ ❤🌹🙏👌✅🌹

  • @rambhai6185
    @rambhai6185 2 года назад

    આશાબેન અમર માબનેઆવા

  • @jayshreesolanki-e2f
    @jayshreesolanki-e2f 3 месяца назад

    👌👌👌❤❤❤

  • @amrutpatel8964
    @amrutpatel8964 10 месяцев назад

    Saras ben

  • @premilapatel8565
    @premilapatel8565 2 года назад

    આપણે આત્મા સાક્ષાત્કાર કર્યો આતમાજ્ઞાન આધ્યાત્મિક નો માર્ગ સહજાનંદ સ્વામી જે સિક્ષા પત્રી મા કયુ ❤ એનું કોઈ વર્ણ પાલન નથી કરતુ સંપ્દાય તો નહીજ ❤ પૈસો કેમ ભેગો કરવો એટલું જ આચાર્ય પણ બધા ભેગા ❤ પૈસો એસ આરામ ❤ સેવન સટાર મા પબલીક ના પૈસા થી જલસા કરવા બસ❤ હુ પ૦ વરસ થી જોવું છું કચ્છી પટેલ નો પૈસો નાણું સોનું હીરા માણેક બધુ ભેગું કરવું સમાજ ને લુટવા ને દુકાન ચલાવવી ❤ વધારે સુ કેવું બધા જાણે ❤ બધા ની કોપી કરી ને નારાયણ ના નામે બેજનેસ પૈસા સિવાય કસુજ ની ના ત્યાગ ના વૈરાગ ના યોગ ના વિયોગ કામ કરવું પડે એટલે બધા ભરતી થયા નો સાધુ સાધુ સાધુ ❤ નો ડોસીયુ સાંખ્ય યોગી ના બાઈયુ ❤બધા લુટારા ❤

  • @hdhinsu1457
    @hdhinsu1457 2 года назад +1

    जय हो बेन तमारी सेवा ने खूब खूब धन्य वाद

    • @vaidiksakariya
      @vaidiksakariya 2 года назад

      Jay swaminarayan ben

    • @vijaybhaigediya3458
      @vijaybhaigediya3458 4 месяца назад

      આશાબેનતમેતોસેવામાદેવીછોદેવી

  • @devangidhunofficial
    @devangidhunofficial Год назад

    🙏🙏👌👌જયસીયારામ સતદેવીદાસ બેન નિતાબેન પરબનાસાધુનિતાબેન

  • @RameshThakor-hx6xp
    @RameshThakor-hx6xp 4 месяца назад +1

    ભલો કરે ભગવાન તમારો

  • @heenapatel7136
    @heenapatel7136 Год назад

    Jay Swaminarayan Ben Maharaj bhu Raji thse

  • @raysangbhairathod3389
    @raysangbhairathod3389 5 месяцев назад +1

    જય સવામીનારાયણ

  • @ManojKumar-gm3ny
    @ManojKumar-gm3ny 2 года назад

    તમને સો સો શલામછે મારા તરફથી તમારી વાત સો ટકા શાચીવાતછે

  • @વીરેન્દ્રભાઇ.વાળા

    Manniy ASHABen, Apashri ne koti koti vadan, cause of Avarnniy for Anath seva.ll V.B.Wala, Ex.Mamlatdar, Jay Swaminarayan.llEx.Assist.Manager, VADTALDHAM. ll
    .

  • @rekhapatel567
    @rekhapatel567 Год назад

    Jay shree krishna Jay shree Swaminarayan koti koti Naman

  • @ManshukhbhaiMaru
    @ManshukhbhaiMaru 4 месяца назад

    આશાબેનતમારૂકામસારૂછે

  • @vasanirameshbhai5700
    @vasanirameshbhai5700 Год назад

    જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીમાતાજી

  • @VarshaVaghasiya-16-2
    @VarshaVaghasiya-16-2 5 месяцев назад

    જય સ્વામિનારાયણ 🙏

  • @hansabenmehta4834
    @hansabenmehta4834 4 месяца назад

    આશાબેન તમારો આશ્રમ કયા ગામ છે?

  • @ashokvirugama4633
    @ashokvirugama4633 2 года назад +24

    આશા બેન તમારી સેવા જોઈને અાંખ મા આસુ આવી જાય છે

  • @satishpancholi4055
    @satishpancholi4055 2 года назад

    Asha bati bahot acha kiya uperwali dekhti he App ki seva ye he he dungarwali dekhlo

  • @ahsokpatel-bl7tn
    @ahsokpatel-bl7tn Год назад

    Ashok.r.patidar.to.ajrapura.ta.mansa..Asha Ben.very..verygood

  • @ganeshbhalpatel8674
    @ganeshbhalpatel8674 2 года назад

    Ben Bhagavan tamne sukhi Rakhe

  • @rajeshumbal4989
    @rajeshumbal4989 2 года назад +1

    જય સ્વામિનારાયણ બેન

  • @shantibhaigadhadara1150
    @shantibhaigadhadara1150 6 месяцев назад

    જેસવામીનારાયન

  • @hansabenmehta4834
    @hansabenmehta4834 4 месяца назад

    આશાબેન, તમારો આશ્રમ કયા ગામ છે?

  • @vasanimanoj3573
    @vasanimanoj3573 Год назад

    You are great....dr mbvasani metoda....dit RAJKOT...Gujarat

  • @madhupatel5713
    @madhupatel5713 4 месяца назад

    જય શ્રી સ્વામિનારાયણ દિલમામહારાજવસેતેજ આવીશેવાકરેતમારોવોટસોપનંબરમોકલજો

  • @prakashmajithia8303
    @prakashmajithia8303 2 года назад

    Asha ben ishwar tamaru sharu kare

  • @parmardolbha240
    @parmardolbha240 2 года назад +2

    સરસ બેન

  • @patelap7059
    @patelap7059 2 года назад

    Jay swaminarayan

  • @BharatiSakhareliya
    @BharatiSakhareliya 4 месяца назад

    🙏🙏🙏🙏🙏👌👌👌

  • @BakulbhaiRathod-z6g
    @BakulbhaiRathod-z6g 4 месяца назад

    જયમાતાજી. જય ભગવાન.

  • @वंदेमातरमव
    @वंदेमातरमव 6 месяцев назад

    બેનને ધન છે

  • @parishramprinter2195
    @parishramprinter2195 6 месяцев назад

    Aasaben Jay shree krishna tameto jalpaben patelbey bhagvan kahevay

  • @indravadanshah3459
    @indravadanshah3459 3 месяца назад

    Maru naam indravadan shah from Vadodara

  • @santubenjadav4325
    @santubenjadav4325 2 года назад +1

    આશાબેન ધન્ય છેતામારીજનેતાને

  • @shushilamehta7407
    @shushilamehta7407 2 года назад

    જયશ્રીકૃષ્ણ આશા બેન ભગવાન તમને ખૂબ ખૂબ શકતી આપી છે🙏🙏

    • @pradipkumarthakkar8019
      @pradipkumarthakkar8019 2 года назад

      બહુ સરસ કામ કરો છો સ્વામિનારાયણ ભગવાન તમને મત આપે વાસંતીબેન ઠક્કર કરમસદ જય હિન્દ જય ભારત નમસ્તે

  • @AjitSolnaki-zq3td
    @AjitSolnaki-zq3td Год назад

    આશા બેન જય સ્વામિનારાયણ

  • @jayshreepatel5783
    @jayshreepatel5783 2 года назад

    Nice job UK

  • @mansukhbhaibarvaliya8764
    @mansukhbhaibarvaliya8764 5 месяцев назад

    જયશ્રી સ્વામિનારાયણ

  • @namratathacker1908
    @namratathacker1908 Год назад

    Jay shree krishna

  • @sureshmepani639
    @sureshmepani639 2 года назад +1

    Jayswaminarayan

  • @premilapatel8565
    @premilapatel8565 2 года назад +1

    હુ કચ્છ ની પે્મીલા પટેલ ❤ યુકે મા છું ❤ મારુ અન દાન વસ્ત્ર દાન ❤મારા થી જે થાય એ કરુ છું ❤ કોઈ ગણતરી નથી ❤ હરી ભરોસે જે થાય એ કરવા નું ❤

  • @pipaliyamehul
    @pipaliyamehul 2 года назад

    Jay Swaminarayan didi

  • @bahudhanyehasmukh3634
    @bahudhanyehasmukh3634 Год назад

    આશા બેન મને તમારો નંબર આપો મારે દાન કરવુ છે

  • @pravinmakvana3790
    @pravinmakvana3790 Год назад

    Asha Madam thanks for your older woman service.

  • @ilavyas6514
    @ilavyas6514 Год назад

    Ben
    Dhanyvad

  • @ghanshyambhatt7457
    @ghanshyambhatt7457 Год назад

    પ્રણામ ,આશાબેન

  • @vishnuchaudhari175
    @vishnuchaudhari175 2 года назад

    Jsn Ben

  • @vraj3533
    @vraj3533 2 года назад +1

    Jay swami Narayan

  • @premilapatel8565
    @premilapatel8565 2 года назад

    વંદન છે તને આસા ❤ તને ઈસવર ને આ માનવ સેવા નિમિત્તે મોકલ્યા ❤ હુ તને ક્યારેક ફોન કરીસ ❤વાત કરીસ ❤

  • @કનુશીરવાડીયા

    ખુબ ખુબ ભગવાન તમને સુખી રાખે

  • @કનુશીરવાડીયા

    કનુ શીરવાડીયા👍

  • @lsbhattlsbhatt5153
    @lsbhattlsbhatt5153 2 года назад

    ખરેખર આશાબેન તમારી સેવાને ધન્યવાદ આપવો પડે સેવા તો સૌ કરે છે બેન પણ તમારા જેવી નહી

  • @dhansukhmistry7776
    @dhansukhmistry7776 2 года назад

    Jay sawminaryan ben

  • @nitabenpadhariya1430
    @nitabenpadhariya1430 2 года назад

    જય સ્વામિનારાયણ બેન ધન્ય છે તમને જય સ્વામિનારાયણ

  • @jyotithanki6327
    @jyotithanki6327 2 года назад

    Jay shree swaminarayan 🙏

  • @BabulalBRanparia-js3yb
    @BabulalBRanparia-js3yb 5 месяцев назад

    આશાબેન તમારો આશ્રમ ક્યાં આવેલ છે?હું એક સત્સંગી પરિવાર માંથી છું

  • @belasodagar2225
    @belasodagar2225 2 года назад

    તમારી સેવા જોઇ ધન છે

  • @ShashikantShah-mz3ot
    @ShashikantShah-mz3ot 2 года назад

    Wahhashabengoodwork

  • @stbsudhaen6004
    @stbsudhaen6004 2 года назад

    Jay jalaram

  • @shreyakapadia-mr9xd
    @shreyakapadia-mr9xd 8 месяцев назад

    ❤❤❤❤❤❤❤❤

  • @tejabhairabari2737
    @tejabhairabari2737 2 года назад

    GOD BLES YOU GOD IS HERE

  • @satishvalvi1957
    @satishvalvi1957 2 года назад +1

    🙏🙏🙏🙏🙏

  • @PrabhaGajera-kv4ck
    @PrabhaGajera-kv4ck 5 месяцев назад

    Ben ane rasan nu kariyanu ave avu karavi dho

  • @heenapatel7136
    @heenapatel7136 Год назад

    🙏

  • @girishkathiriya516
    @girishkathiriya516 5 месяцев назад

    તમારી સેવા ખુબ જ સરસ છે જય માતાજી

  • @virenbhatt4298
    @virenbhatt4298 4 месяца назад

    😢🙏