જય માતાજી ભાઈ ... તમારા બંને ની જોડી આજના સમાજ માં એક શ્રેષ્ઠ ઉદાહરણ રૂપ છે... જે દરેક પરિસ્થિતિમાં એક બીજા ને સમજે છે... કહેવા માટે શબ્દો નથી મારી પાસે..... Best example of joint family.... માતાજી તમને હમેશાં ખુશ રાખે ને તમારી બધી આશા પૂરી કરે.....
પૂ.બા બાપુજી તથા સર્વ પરિવાર ને મારા તથા મારા પરિવાર તરફથી શ્રાવણ માસ ના પ્રથમ દિવસે ૐ નમઃ શિવાય જય ભોલેનાથ ભગવાન શીવ આપની સર્વો મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના જયમાતાજી
ruclips.net/video/Wb7trYnks70/видео.html *રાપર અને ભચાઉ વિસ્તારમાં ગામે ગામ અને ઘરે ધરે ફરી ને ગૌમાતા ને લંપી રોગ થી બચાવવા રસીકરણ કામગીરી કરતી ટીમ વાગડ અને પશુપાલન વિભાગ ની ડોકટર શ્રી ની ટીમ નો આભાર માનતી ટીમ શ્રી રાજલ ધામ ગૌશાળા ગોરાસર ધામ ગાગોદર તાલુકો રાપર કરછ વાગડ 🙏🙏🙏💐💐💐💐*ruclips.net/video/Wb7trYnks70/видео.htmlruclips.net/user/shortstXxq8hSpb2o?feature=share
बेन न गणा गणा राम राम सीताराम के म छो बधाई मजाम छो जय सियाराम जय राजस्थान जय मुरलीधर जय सुवामी नारायण जय द्वारिका दीश की जय हो। हालो बधाई बोपारा करवा बेन गुजराती मा भाषा बहु गम छ ओ बेन सतगुरु तारा देश मा बाज रिया कोकाण मीठा भोल मोरला ओ मारो प्यारो राजस्थान बेन
ભારતી દીદી તમે કેટલાં લકી છો તમારી સાસરી માં તમને પિયર જેટલો જ પ્રેમ મળે અમને તો લાગે છે કે તમે સાસરી માં નહીં પિયર માં રહો છો ને સાસુ તમારાં મમ્મી ને સસરા પપ્પા બને સગા માં બાપ જેવો પ્રેમ કરે છે 👍 Your family bonding is very good 👍
ruclips.net/video/Wb7trYnks70/видео.html *રાપર અને ભચાઉ વિસ્તારમાં ગામે ગામ અને ઘરે ધરે ફરી ને ગૌમાતા ને લંપી રોગ થી બચાવવા રસીકરણ કામગીરી કરતી ટીમ વાગડ અને પશુપાલન વિભાગ ની ડોકટર શ્રી ની ટીમ નો આભાર માનતી ટીમ શ્રી રાજલ ધામ ગૌશાળા ગોરાસર ધામ ગાગોદર તાલુકો રાપર કરછ વાગડ 🙏🙏🙏💐💐💐💐*ruclips.net/video/Wb7trYnks70/видео.htmlruclips.net/user/shortstXxq8hSpb2o?feature=share
જય માતાજી રામભાઈ તમે તમારા પશુઓને લમ્પી વાયરસ ની રસી દેવડાવી છે કે નહીં અત્યારે બહુ આ વાયરસ લાગી ગયો છે તમારા એરિયામાં છે તો જલ્દી માં જલ્દી આરસી અપાવી દેજો કેમકે એ રસીને એક ટેવ થાતા ઓછામાં ઓછા ૧૫ થી ૨૦ દિવસ લાગે છે 🙏જય ગૌમાતા 🙏 Chirag Rathod 220 vlog
ruclips.net/video/Wb7trYnks70/видео.html *રાપર અને ભચાઉ વિસ્તારમાં ગામે ગામ અને ઘરે ધરે ફરી ને ગૌમાતા ને લંપી રોગ થી બચાવવા રસીકરણ કામગીરી કરતી ટીમ વાગડ અને પશુપાલન વિભાગ ની ડોકટર શ્રી ની ટીમ નો આભાર માનતી ટીમ શ્રી રાજલ ધામ ગૌશાળા ગોરાસર ધામ ગાગોદર તાલુકો રાપર કરછ વાગડ 🙏🙏🙏💐💐💐💐*
ruclips.net/video/Wb7trYnks70/видео.html *રાપર અને ભચાઉ વિસ્તારમાં ગામે ગામ અને ઘરે ધરે ફરી ને ગૌમાતા ને લંપી રોગ થી બચાવવા રસીકરણ કામગીરી કરતી ટીમ વાગડ અને પશુપાલન વિભાગ ની ડોકટર શ્રી ની ટીમ નો આભાર માનતી ટીમ શ્રી રાજલ ધામ ગૌશાળા ગોરાસર ધામ ગાગોદર તાલુકો રાપર કરછ વાગડ 🙏🙏🙏💐💐💐💐*
જય માતાજી ભાઈ ... તમારા બંને ની જોડી આજના સમાજ માં એક શ્રેષ્ઠ ઉદાહરણ રૂપ છે... જે દરેક પરિસ્થિતિમાં એક બીજા ને સમજે છે... કહેવા માટે શબ્દો નથી મારી પાસે..... Best example of joint family.... માતાજી તમને હમેશાં ખુશ રાખે ને તમારી બધી આશા પૂરી કરે.....
Gigan is so very honest person nd so humble
જય માતાજી.. ખુબ જ સરસ છે ગુજરાતી વિડિઓ તમારી ભાષા બોવ મીઠી છે.. 👌👌👌👌
Ramdebhai Bhartedidi tamne bdhay ne kereket bov sars ramta aavde che👍 tmari bhed bov sars che joy khava nu man they gay u❤️❤️
આપણું ગુજરાત અને આપણી ગુજરાતી ભાષા ની વાત જ નો થાય ! જય જય ગરવી ગુજરાત ઓમ નમઃ શિવાય 🙏
Ha
પૂ.બા બાપુજી તથા સર્વ પરિવાર ને મારા તથા મારા પરિવાર તરફથી શ્રાવણ માસ ના પ્રથમ દિવસે ૐ નમઃ શિવાય જય ભોલેનાથ ભગવાન શીવ આપની સર્વો મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના જયમાતાજી
ruclips.net/video/Wb7trYnks70/видео.html
*રાપર અને ભચાઉ વિસ્તારમાં ગામે ગામ અને ઘરે ધરે ફરી ને ગૌમાતા ને લંપી રોગ થી બચાવવા રસીકરણ કામગીરી કરતી ટીમ વાગડ અને પશુપાલન વિભાગ ની ડોકટર શ્રી ની ટીમ નો આભાર માનતી ટીમ શ્રી રાજલ ધામ ગૌશાળા ગોરાસર ધામ ગાગોદર તાલુકો રાપર કરછ વાગડ 🙏🙏🙏💐💐💐💐*ruclips.net/video/Wb7trYnks70/видео.htmlruclips.net/user/shortstXxq8hSpb2o?feature=share
बेन न गणा गणा राम राम सीताराम के म छो बधाई मजाम छो जय सियाराम जय राजस्थान जय मुरलीधर जय सुवामी नारायण जय द्वारिका दीश की जय हो। हालो बधाई बोपारा करवा बेन गुजराती मा भाषा बहु गम छ ओ बेन सतगुरु तारा देश मा बाज रिया कोकाण मीठा भोल मोरला ओ मारो प्यारो राजस्थान बेन
ભારતી દીદી તમે કેટલાં લકી છો તમારી સાસરી માં તમને પિયર જેટલો જ પ્રેમ મળે અમને તો લાગે છે કે તમે સાસરી માં નહીં પિયર માં રહો છો
ને સાસુ તમારાં મમ્મી ને સસરા પપ્પા બને સગા માં બાપ જેવો પ્રેમ કરે છે 👍
Your family bonding is very good 👍
આપે ગુજરાતી મા બહુજ સરસ તળપદી ભાષામા વીઙીયો બનાવી સારી શરુઆત કરી છે. બહુ જ મજા આવી.👌👌👌👍👍
ભારતી રામદે ઓમ ગુજરાતી મહેર બોલી ખૂબજ મીઠી લાગેછે અમે વીસાવાડા કૂડદેવી દર્શન કરવા જઈએ ત્યારે સાંભળીને આનંદ થાય છે તમારા પરિવાર ને આશીર્વાદ ્
જય સોમનાથ મહાદેવ.
પવિત્ર શ્રાવણ માસની શુભકામનાઓ.
આવજો જય દ્વારિકાધીશ બધાયને.
ruclips.net/video/Wb7trYnks70/видео.html
*રાપર અને ભચાઉ વિસ્તારમાં ગામે ગામ અને ઘરે ધરે ફરી ને ગૌમાતા ને લંપી રોગ થી બચાવવા રસીકરણ કામગીરી કરતી ટીમ વાગડ અને પશુપાલન વિભાગ ની ડોકટર શ્રી ની ટીમ નો આભાર માનતી ટીમ શ્રી રાજલ ધામ ગૌશાળા ગોરાસર ધામ ગાગોદર તાલુકો રાપર કરછ વાગડ 🙏🙏🙏💐💐💐💐*ruclips.net/video/Wb7trYnks70/видео.htmlruclips.net/user/shortstXxq8hSpb2o?feature=share
ગુજરાતીવિડીયોમોકલવાનુચુકતીનહીમારીદીકરીતુબેટા
જય માતાજી રામભાઈ તમે તમારા પશુઓને લમ્પી વાયરસ ની રસી દેવડાવી છે કે નહીં અત્યારે બહુ આ વાયરસ લાગી ગયો છે તમારા એરિયામાં છે તો જલ્દી માં જલ્દી આરસી અપાવી દેજો કેમકે એ રસીને એક ટેવ થાતા ઓછામાં ઓછા ૧૫ થી ૨૦ દિવસ લાગે છે
🙏જય ગૌમાતા 🙏 Chirag Rathod 220 vlog
Jay Swaminarayan Ramdev Bhai And Bharati Mam
સરસ લાગે છે ગુજરાતી ભાષા
રામ રામ ભાઈ , ભારતી બેન ઓમ નમઃ શિવાય 🙏🙏
ઓમ નમઃશીવાય, ખુબ જ સરસ મીઠી બોલી મા બનાવેલ વીડીયો છે આજનો
Ramdebhai Bhartedidi gujrati videyo jovani mja aave tmari gujrati mer ne boli mne sablvi mja aave ❤️
રામ રામ સીતારામ
સીતારામ રામદેભાઇ સહ પરીવાર ને મારા સરસ
ગુજરાતી માં જોવાની વધારે મજા આવે
Ram Ram sitaram 🙏
Jay Javan Jay kishan 🌾
Happy shravan mass. 🙏🙏Har Har mahadev 🙏🙏
ભારતી અમારે કેટલી મહેનત બે બે વિડીયો જોવા ના😉
Ram Ram Sita Ram Jai jawan Jai Kishan Om very sweet
રામ રામ સીતારામ ભારતી બેન તમારા બે વિડીયો જોવાની મજા આવે વધારે ગુજરાતી અને એમાં તમારી મેર ભાષા બવુજ મઝા આવે ઓમ ખીચડી ખાઈ છે સારૂં કહેવા
વાહ આજે ગિગન સરસ તૈયાર થયો છે 👌👌👌👌
ઓમ સારો ક્રિકેટર લાગે છે રામદે ભાઈ અને ભારતીબેન
બાપ શેર તો દિકરો સવાશેર એવી કહેવત છે ઓમ સરસ રમે છે
Happy Shravan maas Om Namaha SHIVAYA 🪔🪴🐄🌿🕊 Har Har Mahadeva 🙏
ખુબ સરસ ગુજરાતી વિડિઓ બનાવતા રેજો 🇮🇳
વાહ મીઠી કાઠિયાવાડી વણી એમાં પણ પોરબંદર નો લહેકો🤟
ઓમ નમઃ શીવાય 🔱હર હર મહાદેવ 🙏🙏
બાપા સીતારામ રામદેવભાઈ ઓમભાઈ ગીગાભાઈ
ગીગન તમારે શુ થાય રામદેવ ભાઇ
રામ રામ સીતારામ રામદેવ ભાઈ ભારતી ભાભીને ઓમ ને
તમારૂ ફેમીલી ખુબ સરસ છે
રામ રામ સીતા રામ👰👰👰👰👰
રામ રામ સીતા રામ હર હર મહાદેવ શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે
ruclips.net/video/Wb7trYnks70/видео.html
*રાપર અને ભચાઉ વિસ્તારમાં ગામે ગામ અને ઘરે ધરે ફરી ને ગૌમાતા ને લંપી રોગ થી બચાવવા રસીકરણ કામગીરી કરતી ટીમ વાગડ અને પશુપાલન વિભાગ ની ડોકટર શ્રી ની ટીમ નો આભાર માનતી ટીમ શ્રી રાજલ ધામ ગૌશાળા ગોરાસર ધામ ગાગોદર તાલુકો રાપર કરછ વાગડ 🙏🙏🙏💐💐💐💐*
Moma pani Aavi gyu.... 👌👌👌
કેમ છો ભારતીબેન તમારા વીડીયા અમે જોઈએ છીએ હિન્દી ગુજરાતી બંને મેર ની ભાષા ભારતીબેન બોલે બહુ મજા આવે
👍🏻 રામ રામ સીયારામ 🙏🙏
Aapka vidio 3sal thi jou chu khub mja aave sanskriti jalvvia
Very good gigan 👏👏👏👏👌👌👌
વાહ ભારતી બેન સરસ ભેળ બનાવી છે ખાવા આવવુ પડશે
Bap ser dikro enathi svaser..em hoy..👆😍🤩🤠
ram ram sitaram..jay mata di🙏
રામ રામ સીતા રામ ગીગન ની અટક અથવા સેરનેમ સુછે
Ramdev bhai no svabhav bhu saro chhe
🙏 ओम नमः शिवाय 🙏
Hi ramde im kaushik ahir im from aambaradi,jam.khambhalia im watching your video and im enjoying and im thinking my chanel opning please advice🙋🙋
બાપા સીતારામ
Ok 👌👌👌Ram ram om namha shivay
Ginan kon che?
તમારું ગામ ક્યુ સે
રામ રામ સીતા રામ
જોરદાર ભેડ છે
Bharati ben ane Ramdev bhai Mari chenal Damayanti Dave ne aagal vadhava vinnati please.
Jay siyaram
Jay mataji Ramdev Bhai bhartiben
ખૂબ સરસ વિડિયો છે
રામદેવ ભાઈ કામ સારુ છે એડિટિંગ
Mst Gujarati 🥰🥰🥰
રામદેવ ભાઈ
RAM.RAM SitaRam
Jay shree Krishna 🙏
Jay mataji 🙏
Jay vachra dada 🙏
Jay swaminarayan 🙏🏻🙏🏻
રામ રામ સીતારામ🙏
Mane tamara vlog dekhava khubj game mane to man thay che tamara tya raheva avijavu hu uk thi chu
Jay Veer Vachharaj. Jay Mataji.
🙏 ૐ નમઃ શિવાય 🙏
Beti hogi aapke🥳
Ram ram sitaram DI
જય શ્રી કૃષ્ણ
રામ રામ સીતારામ જય ભોલેનાથ
Jay mataji
Zabardast video
fine this vedio please shre daily
વાહ ગીગન વાહ 😊
Günaydın güzel aile 🇹🇷🇹🇷🇮🇳🇮🇳
Are you Turkish men
RAM RAM SITHA RAM ❤🌹🙏
કંટોલા કેવા લાગે? નથી ખાધા. વાહ ભારતી ભેલ આતોને મોજ. 🥰👍🤗 કાંવ કર્યું? શું કર્યું? બાર ગામે બોલી બદલે હાવ હાચૂ મજા તો આવે ને વાડીએ ગુમરો વિડીયોમાં રામ રામ સીતારામ 🙏
Waah ! Om ne there jalso chhe 👍
આ ગીગણ ક્યાં દેશ નો હ...
જય દ્વારકાધીશ 🙏🙏
જયમુરલીધર
Om namshivay
જય માતાજી 🙏🙏🙏
Ram Ram sitaram Jamnagar Om & family
Gujarat video maja aavay chay
😃😃mast ramoso
जय श्री राम
Ram Ram Sita Ram Bharati
Ram Ram Sitaram 🙏🙏
ruclips.net/video/Wb7trYnks70/видео.html
*રાપર અને ભચાઉ વિસ્તારમાં ગામે ગામ અને ઘરે ધરે ફરી ને ગૌમાતા ને લંપી રોગ થી બચાવવા રસીકરણ કામગીરી કરતી ટીમ વાગડ અને પશુપાલન વિભાગ ની ડોકટર શ્રી ની ટીમ નો આભાર માનતી ટીમ શ્રી રાજલ ધામ ગૌશાળા ગોરાસર ધામ ગાગોદર તાલુકો રાપર કરછ વાગડ 🙏🙏🙏💐💐💐💐*
આપણી દેશી ભાષા મા બહુ મજા આવે છે જોવાની.
Jay sitaram...
Ram Ram Sita Ram
જય મુરલીધર
જય માતાજી બેન
Very nice femily ☺️👍
TATA નુ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳 ❤️❤️❤️❤️ વાહન લેજો