લક્ષ્મીજીએ બાંધી બલીને રાખડી....Bali raja Ni rakhdi Rakshabandhan special bhajan 👇 છે

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • લક્ષ્મીજીએ બાંધી બલીને રાખડી....Bali raja Ni rakhdi Rakshabandhan special bhajan 👇 છે
    other channel link
    / @rajnivoicegujarati
    નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
    મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
    #લક્ષ્મીજીએબાંધીબનીનેરાખડી
    #શિવજીનુંસોમવારસ્પેશ્યલભજન
    #ભોળાનાથનાદ્વારેમેળોજામે
    #શ્રાવણમાસનાભજન
    #shravanmasspecialbhajan
    #મોબાઈલનુંભજન
    #rakshabandhanspecial
    #હિંડોળાભજન
    #hindolabhajan
    #rakshabandhanstatus
    #ભક્તિમાંલીલાલેરછે
    @ભક્તિમાંલીલાલેરછે
    #bhajan #kirtan
    #satsang
    #gujaratibhajan
    #krishnabhajan
    #krishnasong
    #prabhatiya
    #santvani #gujarat
    #newkirtan
    #newbhajan
    #garba #gujarati
    #ramjibhajan
    #shivjibhajan
    #hanumanJibhajan
    #hanumanchalisa
    #matajibhajan
    #bhagwatgeetagujarati
    #gujaratisong
    ____________
    દાનવ કુળનો રાજીયો રે
    બલિરાજા એનું નામ મારા વાલા
    નવસો નવ્વાણું જગન આદર્યા રે
    લેવા દેવોના રાજ મારા વાલા
    દેવોની માતા અદિતિ રે
    કરો કૃષ્ણને પોકાર મારા વાલા
    ભક્તોનો સાદ વાલે સાંભળ્યો રે
    આવ્યા છે અવનિ ઉપર મારા વાલા
    બટુક સ્વરૂપ વ્હાલે ધરીયું રે
    આવ્યા બલિને દ્વાર મારા વાલા
    જે રે જોઈએ તે તમે માગજો રે
    બલિ થયા છે પ્રસન્ન મારા વાલા
    બીજું તે કાંઈ નથી માગવું રે
    સાડાત્રણ ડગલાં પૃથ્વી માંગુ મારા વાલા
    શુક્રાચાર્ય એમ બોલીયા રે
    કાંઈ નો આપો બલિરાય મારા વાલા
    વિષ્ણુ વામન બની આવીયા રે
    કરવા તમારું અહિત મારા વાલા
    બલિરાજા એમ બોલીયા રે
    ના નો પાડશો ગુરુદેવ મારા વાલા
    ચૌદ ભુવન નો રાજીયો રે
    આજે આવ્યો છે મારે દ્વાર મારા વાલા
    જલની જારી લીધી હાથમાં રે
    પૃથ્વી કરી અર્પણ મારા વાલા
    બટુકેશ્વર રૂપ વધાર્યું રે
    વિષ્ણુ બન્યા છે વિરાટ મારા વાલા
    મસ્તક આભે પહોંચીયા રે
    ચરણ ગયા છે પાતાળ મારા વાલા
    ત્રીજા ડગલે પૃથ્વી માપીયા રે
    અડધા ડગલાંનો નથી માગ મારા વાલા
    બલિરાજા એમ બોલીયા રે
    મસ્તક પર મેલો ચરણ મારા વાલા
    મસ્તક ઉપર ચરણ મેલીયા રે
    બલીને ચાંપ્યા પાતાળ મારા વાલા
    પાતાળનાં રાજ એને સોંપિયા રે
    વરતાયો જય જયકાર મારા વાલા
    બલિરાજા એમ બોલીયા રે
    તમે રહોને ચોકીદાર મારા વાલા
    બલિરાજા ને આંગણે રે
    પ્રભુ રહ્યા ચોકીદાર મારા વાલા
    નારદ વૈકુંઠથી આવીયા રે
    લક્ષ્મીજી પૂછે છે સમાચાર મારા વાલા
    પ્રભુ અમારા ક્યાં ગયા રે?
    આવ્યા નથી હજી ઘેર મારા વાલા
    ત્યારે નારદે એમ બોલીયા રે
    સાંભળો લક્ષ્મીજી મારી વાત મારા વાલા
    બલિરાજા ને આંગણે રે
    પ્રભુ રહ્યા છે ચોકીદાર મારા વાલા
    લક્ષ્મીજીએ લીધી છે રાખડી રે
    આવ્યા બલિને દ્વાર મારા વાલા
    બલિરાજા ને બાંધી રાખડી રે
    બલિ થયા છે પ્રસન્ન મારા વાલા
    જે રે જોઈએ તે બેની માંગજો રે
    ભર્યા છે ભંડાર વીર મારા વાલા
    બીજું તે કાંઈ નથી માંગવું રે
    માંગુ તમારો ચોકીદાર મારા વાલા
    લક્ષ્મીજીએ હરિ ને છોડાવ્યા રે
    જગતમાં કરણી ગવાય મારા વાલા
    બલિરાજા ની રાખડી રે
    જે કોઈ ગાયે નર નાર મારા વાલા
    એનો હોજો વૈકુંઠમાં વાસ મારા વાલા
    જય શ્રી કૃષ્ણ કનૈયા
    ધન્યવાદ 🙏
    Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Комментарии • 4