😂 ન્યુ લેટેસ્ટ કૉમેડી ભજન | મારા ખીસા ભરેલા રાખજો | 😂😂 લખેલું છે

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 42

  • @bhajanbhakti-saroj
    @bhajanbhakti-saroj 9 дней назад +1

    વાહ બેન તમારા ભજન સાંભળીને મને ખૂબ આનંદ થાય છે ❤❤❤🎉🎉🎉🎉

  • @darjitejal303
    @darjitejal303 9 дней назад +1

    🙏જય શ્રી કૃષ્ણ જય રણછોડ રાધે રાધે 🙏ખૂબ સરસ રજૂઆત કરી 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @Varshaben_Pitroda
    @Varshaben_Pitroda 9 дней назад +1

    બહુ જ સરસ ભજન ❤❤❤👌🙏

  • @KapilabenParmar-xn1ub
    @KapilabenParmar-xn1ub 9 дней назад +1

    વાહ વાહ ખુબ સરસ મંજુબેન. ભજન બનવ્યુ છે 👍👍👍👍👍👌👌👌👌👌વિસનગર. વિવેક નગર સી વિભાગ. 126🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @vashubenpatel5218
    @vashubenpatel5218 9 дней назад +1

    વાહ વાહ મંજુલાબેન વાહ ક્યા બાત હે ખુશ ખુશ કરી દીધા નયનાબેન વાહ વાહ ઢોલક ખુબ જ સરસ અને સુંદર લગાડો છો ખૂબ ખૂબ અભિનંદન મંજુલાબેન નાચવાનું મન થય જાય તેવું ભજન ગાયું મંજુલાબેન તમાંરો અવાજ મોરના ટહુકા જેવો છે એટલે ભજન ખુબ જ સરસ લાગે છે ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન દાદા ના આશીવાદ જય વૈકુંઠ મંડળ ની બહેનો ને ખાસ જણાવવાનું જણાવાનુકે વૈકુંઠ મંડળ ની બહેનો નો ખુબ જ સાથ સહકાર છે ખુબ તમારૂં મંડળ ખુબ આગળ વધે એવા મારા આશીવાદ મંજુલાબેન મને તિયાં લય જાવ મને ભજન ગાવાની મજા આવે વસંતીબેન ખંડેરાવપુરા ના જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ શરણં મમ મંજુલાબેન ફોન કરજો ટાઈમ હોય તો

    • @Manjubenghosh
      @Manjubenghosh  8 дней назад

      વસંતીબેન તમારા હંમેશા આશીર્વાદ અમારી સાથે છે ને રહેશે

  • @ritapatel-fb4bl
    @ritapatel-fb4bl 9 дней назад +3

    જય શ્રીકૃષ્ણ 🙏 સખીઓ ખુબ સરસ ભજન ગાયું ❤ હું એક લીટી ઉમેરું યોગ્ય લાગે તો 🙏. હે સત્સંગ સાચો સમજાવે રૂપિયા કેરા મૂલ...હે.. વૈકુંઠ મંડળ સમજાવે નોટો કેરા મૂલ...હે.. સાચું નાણું મારો શામળો... હે એના નામે રે ઉતરીએ ભવ પાર રે. શામળા ગિરધારી.....

    • @Manjubenghosh
      @Manjubenghosh  9 дней назад +1

      રીટાબેન થેન્ક્યુ સરસ 🙏🙏❤️❤️

  • @khambhatikalavatiben6300
    @khambhatikalavatiben6300 9 дней назад +1

    Vah saras bhajan gayu manjuben

  • @purnimashah1317
    @purnimashah1317 8 дней назад +1

    Super duper bhajan🎉🎉

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc 10 дней назад +1

    વાહ મંજુ બેન મસ્ત કોમેડી ભજન ગાયૂ

  • @ushapatel8455
    @ushapatel8455 8 дней назад +1

    Nice bhajan🙏👌

  • @MeetaPatel-p5q
    @MeetaPatel-p5q 10 дней назад +1

    Khu saras manjuben jsk

  • @PoonamParmar-r8g
    @PoonamParmar-r8g 10 дней назад +1

    Khub sundor ❤❤❤

  • @damayantipatel5415
    @damayantipatel5415 10 дней назад +2

    Bhajan lakhi ne muko

  • @SimranAbhishek-md2by
    @SimranAbhishek-md2by 10 дней назад +1

    Jay shree krishna 🙏🏻🌹🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @alpa6672
    @alpa6672 10 дней назад +1

    ખૂબ ખૂબ સરસ

  • @SangitaDodia
    @SangitaDodia 9 дней назад +1

    Jordar😊

  • @patelbhagat475
    @patelbhagat475 10 дней назад +1

    Khub sundr bhajan gayu Manju ben pan please bhajan Lakhi ne mukva vinti ❤❤❤❤❤

    • @nivpanchal5783
      @nivpanchal5783 9 дней назад +1

      Jay shree Krishna Manjula Ben 👌👌🙏🙏🌹🌹💐❤

  • @ilaKoyani
    @ilaKoyani 9 дней назад +1

    Vah vah khubsurat gayu comedy bhajan

  • @vibhutidave
    @vibhutidave 9 дней назад +1

    ખુબ સરસ છે

  • @gayatrijyotishkaryalay9244
    @gayatrijyotishkaryalay9244 10 дней назад +1

    Very nice 🎉❤

  • @KiranbaDabhi-bz3fm
    @KiranbaDabhi-bz3fm 8 дней назад

    જય શ્રીકૃષ્ણ ખુબ સરસ નોટો હોયતો ઓરમજા આવે

  • @BansariPatel-p8k
    @BansariPatel-p8k 10 дней назад +1

    સરસ ભજન છે લખીને મુકો તો સારું

  • @champaprajapati4201
    @champaprajapati4201 10 дней назад +1

    👌🏾👌🏾👌🏾👌🏾🌹🌹🌹🙏🙏🙏🙏

  • @kumudchaudhary5037
    @kumudchaudhary5037 10 дней назад +1

    Lakhine muko jay sri krishna

  • @HemaPatel-tk8jv
    @HemaPatel-tk8jv 10 дней назад +1

    Lakhine mokloto saru Plz

  • @JyotsnabenPatel-r8b
    @JyotsnabenPatel-r8b 10 дней назад +1

    લખી જણાવો ❤

  • @DyPatel-q1p
    @DyPatel-q1p 10 дней назад +1

    જય શ્રીકૃષ્ણ આ ભજન લખીને મોકલજો

  • @minashastri9345
    @minashastri9345 10 дней назад +1

    મંજુબેન લખીને મુકો બેન

  • @ManishaLad-jr7ud
    @ManishaLad-jr7ud 10 дней назад +1

    લખી ને મુકજો

  • @PrabhabenMakvana-b6h
    @PrabhabenMakvana-b6h 7 дней назад

    Jay shree krishna❤😊😊👍❤❤😢❤❤🎉❤❤😮❤❤

  • @rekhapatel7895
    @rekhapatel7895 5 дней назад

    Very nice bhajan 🎉

  • @alpa6672
    @alpa6672 10 дней назад +1

    ભજન લખી ને મૂકો

  • @nirubenvankar5398
    @nirubenvankar5398 10 дней назад +1

    ભજન લખી ને મોકલજો

  • @gujjuboygohilkishan4324
    @gujjuboygohilkishan4324 10 дней назад +1

    Lakhine muko

  • @chetnarami3535
    @chetnarami3535 10 дней назад +1

    lakhi ne mokal

  • @sangitapatel920
    @sangitapatel920 9 дней назад +1

    Dekhatu nathi bhajan

    • @Manjubenghosh
      @Manjubenghosh  9 дней назад +1

      સબસ્ક્રાઇબ કરજો એટલે દેખાશે

  • @Pranshu720-m5m
    @Pranshu720-m5m 10 дней назад +1

    Lakshmi mokalo

  • @મનનચૌહાણ
    @મનનચૌહાણ 10 дней назад +1

    તમારા ભજન બહુ જ સરસ છે ગુજરાતી મા લખી ને મોકલી