ભીખુદાન ભાઈ તમને મારા વંદન સે..હું તમારા લોકસાહિત્ય ના અને તમામ વિડ્યો જોવું સુ મને ખૂબ ગમે સે..અને જીવન માં ઉતારવા જેવી વાતો મળે સે...મને ગર્વ સે કે મારા દેશ માં તમારા જેવા ખૂબ વિચારક સાહિત્યકારો સે જે આપણી લોક સાહિત્ય ને જીવંત રાખે સે...ઈશ્વર તમારું આરોગ્ય સ્વસ્થ અને નિરોગી રાખે તેવી પ્રભુ ને પ્રાર્થના..🙏
આ સાંભળી મોજ માં વધુ રેવા ય❤❤❤❤❤❤❤❤❤

Vahhh