ઉંમર થ્યા પછી આવી સમજણ આવે જ ! || Bhikhudan Gadhavi 2023 || New Latest Jocks

Поделиться
HTML-код

Комментарии • 171

  • @bhogilaldarji8135
    @bhogilaldarji8135 Год назад +55

    વાહ...મારા મુરબ્બી શ્રી ભીખુદાનભાઇ ગઢવી...તમારી વાતોથી અમારા જીવન બદલાઇ ગયા છે..અમારા લાખ લાખ વંદન...

  • @bhagvanjibhaikanzariya7376
    @bhagvanjibhaikanzariya7376 Месяц назад +2

    ભીખુદાન ભાઈ ગઢવીને સાંભળી એની વાતને અનુસરે તો જીવન જીવવાનો સાચો રસ્તો મળી જાય નક્કી 🙏🙏🙏🙏🙏

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c Год назад +15

    ભીખુદાન બાપા પ્રાણલાલ વ્યાસ પ્રફુલભાઈ દવે મીનાબેન પટેલ દિવાળીબેન ભીલ નારાયણ સ્વામી કાનદાસ બાપુ દમયંતી બરડાઈ આ બધા કલાકારો હવે થવા મુશ્કેલ છે સાંભળવાની કઈ મજા જ ઓર હતી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ

  • @rameshdesai3776
    @rameshdesai3776 11 месяцев назад +21

    ધન્ય છે મારા ભારત માય મારા ગુજરાત ને કે અમને એવા મહા પુરૂષ એવા સંતો એવા કવિ અને એવા સાહિત્ય કાર મળ્યા

  • @rathodkamabha8936
    @rathodkamabha8936 3 месяца назад +3

    વાહ ચારણ તત્વ વાહ જય હો શ્રી ભીખુદાન ગઢવી સાહેબ શ્રી ને નમન કરું છું સાહેબ?

  • @bharatbhaisuthar8920
    @bharatbhaisuthar8920 2 месяца назад +3

    Ram Ram very very good bat he bhikhudan bhai bot khus raho thanks jug jug jiyo 👍👍🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VijaysinhGohil-y1g
    @VijaysinhGohil-y1g Месяц назад +1

    ભીખુદાનભાઈ.. ધન્ય.છે.તમને

  • @divyabenchavda
    @divyabenchavda 2 месяца назад +2

    વાહ વાહ ભીખુદાન ગઢવી 🙏❤️

  • @MahipatsinhGohil-wz8cm
    @MahipatsinhGohil-wz8cm 10 месяцев назад +2

    Lok sahity kalakaro apana samaj na gharenu chhe Bhikhudan Bhai apane Khub Khub vandan Mataji apane lambu ayusy ape,

  • @vipulzinzuvadiya4785
    @vipulzinzuvadiya4785 2 месяца назад +2

    સૌરાષ્ટ્ર નુ જ્યારે ,સમુદ્ર મંથન થયું હશે ત્યારે જે એક રત્ન નીકળ્યું, એ,.રત્ન નુ નામ છે, ભીખુદાન ગઢવી જી.
    પ્રણામ, મારા બાપ.

  • @bharatgondaliya9101
    @bharatgondaliya9101 2 месяца назад +3

    જય હો ભીખુદાનભાઈ ગઢવી.

  • @RathavaRanchodbhai-j9s
    @RathavaRanchodbhai-j9s Год назад +2

    ધન્યવાદ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ ક.. ભીખુદાન ગઢવી ભાગ તમને ખુબ ખુબ આભાર આવા ગુજરાતને સાહિત્ય કલારો મળશે પણ નહીં ને મળવાના નહીં

  • @pravindabhi4459
    @pravindabhi4459 8 месяцев назад +3

    ઓરીજનલ લોક સાહિત્ય એટલે પદ્મશ્રી ભીખુદાન ગઢવી ગુજરાત નુ ઘરેણું કહેવાય 🙏🙏🙏🙏🙏

  • @ambabhaimakawana1381
    @ambabhaimakawana1381 11 месяцев назад +3

    વાહ ભીખુદાન ગઢવી.આપને વંદન કરું છું.આપ ને સરસ્વતી સદાય સાથે છે.આપને વિનંતી કરું છું કે આપ હાલના સમયમાં યુવાનો ને સાચી સંસ્કૃતિ સંસ્કાર અને સભ્યતાનું સિંચન કરાવશો.

  • @UmeshMithapara-em2ug
    @UmeshMithapara-em2ug 2 месяца назад +3

    By umesh patel koli dholi bhal Guj moj

  • @narendrasinhjadeja4969
    @narendrasinhjadeja4969 Год назад +11

    જય માતાજી ભીખુદાનભાઈ
    ધન્યવાદ છે તમારા લોકસાહિત્ય ની વાતો
    જે શાભળવાથી માણસ નુ જીવન બદલી શકે છે જય માતાજી ધન્યવાદ

  • @santvanidayro5427
    @santvanidayro5427 Год назад +22

    જય હો વાહ ભીખુદાન, વાહ આપ જેવી માર્મિક વાતો કરવા વાળા હવે બોશ ઓછા છે

  • @harimaitera6884
    @harimaitera6884 4 месяца назад +1

    😮અદ્ભુત...સૌરાષ્ટ્ર કચ્છ ના સંસ્કારો તમારી
    મીઠી વાણી થી સાંભળી ને ખરેખર જીવન ધન્ય થઇ ગયું ભીખુદાનભાઇ તમને વંદન ❤❤❤

  • @sanjay.bokhani2902
    @sanjay.bokhani2902 Год назад +7

    Mara fevrit sahitya kalakar...bachpan thi sambhdu chhhu

    • @hb7201
      @hb7201 8 месяцев назад

      NITI EJ DHARM

  • @haribhaipatel1342
    @haribhaipatel1342 Год назад +3

    ભીખુદાન ભાઈના નોલેજ ને લાખ લાખ સલામ

  • @MadhubhaiDhantivadh
    @MadhubhaiDhantivadh Год назад +5

    પુજયનીય. ભીખુદાન. બાપુ નમન. કોટી કોટીવનદન. વાહ. મોજ

  • @rahulbhuva5291
    @rahulbhuva5291 4 дня назад

    Ram Ram bhikhubhai Ram Ram

  • @mayurgalchar9197
    @mayurgalchar9197 Год назад +6

    Mayur galchar jay mataji 🙏🙏🙏🙏

  • @snatrambapu6846
    @snatrambapu6846 Год назад +1

    Jay mataji bhikhudanbhai gadhavi saras sahitya ni lhani🎉🎉🎉

  • @geetabenkharadi677
    @geetabenkharadi677 Год назад +4

    Ghdhvi tamne lakh lakh vandan

  • @jalubhaidesai2269
    @jalubhaidesai2269 Год назад +3

    VAH BHIKHU DAN BHAI MARA PRIYA KALAKAR🙏🙏🙏

  • @jayeshmanwani4520
    @jayeshmanwani4520 5 месяцев назад +1

    Magicians Bhikhudanbhai Jay Girnar Jay Bhavnath🎉🎉🎉🎉

  • @BIPINCHANDRAMPATEL
    @BIPINCHANDRAMPATEL 3 месяца назад

    જય ગિરનારી બાપુ ૧૦૦ વર્ષ રાખે માતાજી તમને હું પેટ ભરીને સાંભળું છું તમને
    ભજનિક બિપીન પટેલ ગાગડીયા દક્ષિણ ગુજરાત તા મહુવા જી સુરત

  • @shahdhruv275
    @shahdhruv275 Год назад +3

    Bkikudan bhai ne koti koti vandan

  • @dineshahir4875
    @dineshahir4875 10 месяцев назад +1

    વાહ અંબિરીશ ડેર સાહેબ

  • @baldevsumbad5865
    @baldevsumbad5865 10 месяцев назад

    Jay Ho bhikhdan gadhvi saheb

  • @nitinparekh4516
    @nitinparekh4516 10 месяцев назад

    મુરબ્બી વડીલ શ્રી ભીખુદાનભાઈ ગઢવી આપ ખૂબ ખૂબ શુભેચ્છા

  • @meramanbhogesara3175
    @meramanbhogesara3175 Год назад

    Jay. Ho. Kaviraj bhikhudan. Bapa

  • @भगतभरवाड
    @भगतभरवाड 3 месяца назад +1

    वाह कढवी‌ वा

  • @himatbhaihimat7801
    @himatbhaihimat7801 6 месяцев назад +1

    વંદન છે ભીખુદાન ભાઈ ગઢવી

  • @bharatgondaliya9101
    @bharatgondaliya9101 Год назад +5

    Jay Shree Ram 👑🕉️🙏.
    Jay Hanuman Dada 🙏🕉️👑.

  • @Dhartiben12eRabari
    @Dhartiben12eRabari Год назад

    ખુબ ખુબ ધન્યવાદ ભીખુદાન તમે ગુજરાત ને મળ્યા

  • @rasikthakor728
    @rasikthakor728 Год назад +2

    😮જય હો જય હો ભજન સંતવાણી ના ભીખુદાનભાઈ કવિરાજ જેવા સાહિત્યકાર જોવા ન મળે 😮

  • @baldevsumbad5865
    @baldevsumbad5865 10 месяцев назад

    Jay ho bhikhdan gadhvi

  • @RathavaRanchodbhai-j9s
    @RathavaRanchodbhai-j9s Год назад

    🙏🏽🙏🏽🙏🏽 ભીખુદાનભાઈ ગઢવી તમારી જય જય હો 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @sadambhaigaha6353
    @sadambhaigaha6353 3 месяца назад

    Vah bhikhudan bhai

  • @mansukhsheladia9852
    @mansukhsheladia9852 Год назад +1

    Bhikudan bhai ne vandan ketlayna jivan badli denar ne bhgvan health sari rakhe.

  • @NaranMakwana-lf9fw
    @NaranMakwana-lf9fw 4 месяца назад +1

    માં.

  • @RP27466
    @RP27466 Год назад +111

    ધન્ય છે ભીખુદાન ભાઇ,ગર્વ છે અમને કે ગુજરાત ને આવા કદી ના ભુલાઈ એવા કવી મળ્યા છે,

  • @mukeshbhaisolanki8739
    @mukeshbhaisolanki8739 Год назад +3

    Jay શ્રી કૃષ્ણ

  • @shailesh.bsolanki3972
    @shailesh.bsolanki3972 Год назад

    ખુબ સરસ વાત કરી ભીખુદાન ગઢવી

  • @વર્ધપુરીગોસ્વામી

    જય હો કવિરાજ જય હો

  • @chauhananirudhdhasinh6709
    @chauhananirudhdhasinh6709 Год назад +2

    ભીખુદાન 🙏

  • @sanjaymehta5423
    @sanjaymehta5423 Год назад +1

    Bhikhudanbhai AJ na uvano ne loksahitya pirsho cho te jaru ri che

  • @dilipsinhchavda1387
    @dilipsinhchavda1387 6 месяцев назад

    ભાઈ ભાઈ ભીખુદાન જી જયમાતા જી

  • @bhavsingrathva5886
    @bhavsingrathva5886 3 месяца назад

    Bapa dhany che tamri વાણીને

  • @ViraBhai-f5x
    @ViraBhai-f5x Месяц назад

    🎉🎉🎉 manvta🎉🎉🎉

  • @thegardening8476
    @thegardening8476 4 месяца назад

    હવે આ વાત થાય નહીં ભીખુદાન દાદા નમન

  • @NaranMera
    @NaranMera Месяц назад

    Jai hoo jai mataji 🙏🙏 ❤

  • @patelpankaj5007
    @patelpankaj5007 Год назад +2

    Jay shree radhekrishna

  • @parmarkiritkumarjagjivanbh9928
    @parmarkiritkumarjagjivanbh9928 2 месяца назад

    સરકારે કલમ દ્વારા નમન

  • @utkarshchauhan8966
    @utkarshchauhan8966 Год назад +4

    Jay Hanuman 🙏🥳❤️ Jay Shree Ram🥳🙏❤️Jay Shree Krishna🙏🥳❤️

  • @rameshbhaiparmar4700
    @rameshbhaiparmar4700 9 месяцев назад

    જ્ય.માતાજી.ભીખુદાન.ગઢવી

  • @baldevsumbad5865
    @baldevsumbad5865 Год назад +1

    Jay ho. Bhikhudan gadhavi

  • @Janvi_keshwala99
    @Janvi_keshwala99 Год назад +1

    કહેવા માટે શબ્દો નથી 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌

  • @ViraBhai-f5x
    @ViraBhai-f5x Месяц назад

    Jay,ma,aalbhai,

  • @ગોવિંદભાઇહાડગડા
    @ગોવિંદભાઇહાડગડા 7 месяцев назад +3

    જય માતાજી 🙏🏻

  • @GautamChauhan-i1g
    @GautamChauhan-i1g 11 месяцев назад

    Pujya Prabhuji Ne Naman!!!
    Bharat Mata Ni Jay!!!

  • @bhai5948
    @bhai5948 Год назад +2

    🙏🏽🙏🏽🙏🏽🌹🌹🙏🏽🙏🏽🙏🏽

  • @suryasfamilyminute
    @suryasfamilyminute Год назад +2

    Khub saras

  • @mamtamateda2131
    @mamtamateda2131 5 месяцев назад

    'Very important for new generation to note to be happy.

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c Год назад +1

    નમસ્કાર નમસ્કાર ભીખુદાન બાપા ને સાંભળવા એક મોટો લાવો છે બાપા હવે તો તમારી ઉંમર થઈ ગઈ છે મારુ બચપણ મને યાદ આવી ગયું બાપા તમારા ડાયરા ખૂબ સાંભળ્યા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત

  • @hareshgjethva8555
    @hareshgjethva8555 9 месяцев назад

    Jay ho Bhikhudan ki

  • @ViraBhai-f5x
    @ViraBhai-f5x Месяц назад

    ❤jay❤jugivhra❤dada❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @RB_Thakor_99255
    @RB_Thakor_99255 10 месяцев назад

    ખુબ ખુબ અભિનંદન જય માતાજી

  • @patelpankaj5007
    @patelpankaj5007 Год назад +2

    Jay shree siyaramji

  • @SavanBharai-l8i
    @SavanBharai-l8i Год назад

    Jay ma mogal bhai

  • @chunilalathakker7116
    @chunilalathakker7116 Год назад +1

    વાહ.વાહ.ભીખુદાનભાઈ.વાહ.

  • @karasindhal9038
    @karasindhal9038 11 месяцев назад

    Jay..ho.... kaviraj.....

  • @NaranMakwana-lf9fw
    @NaranMakwana-lf9fw 4 месяца назад

    જય માતાજી.

  • @jigneshparekh4749
    @jigneshparekh4749 Год назад +2

    જય શ્રી રામ 🙏

  • @gohilgopal3778
    @gohilgopal3778 Год назад +1

    Jay mataji

  • @sagardangadhvi9946
    @sagardangadhvi9946 Год назад +1

    Jay mataji BHIKHUDAN ji

  • @jkamipara4604
    @jkamipara4604 6 месяцев назад

    Jay ho

  • @abhesinhrathod3417
    @abhesinhrathod3417 Год назад +1

    Jay.shreeram.pranam
    Che.apne.

  • @amitkoradia6033
    @amitkoradia6033 Год назад

    Jay Ho ❤

  • @BharmalbhaiChaudhary-m9x
    @BharmalbhaiChaudhary-m9x 7 месяцев назад

    જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ જય માતાજી કવિરાજ બાપુ

  • @kharechamanilal1184
    @kharechamanilal1184 5 месяцев назад

    Jaymataji

  • @rekhananda1830
    @rekhananda1830 Год назад +3

    🙏💛

  • @yashpalchhaiya329
    @yashpalchhaiya329 Год назад

    Jai ho

  • @yuvrajsinhvaghela3900
    @yuvrajsinhvaghela3900 Год назад +2

    🙏🙏

  • @chandubhagohil2069
    @chandubhagohil2069 Год назад +1

    Sundar

  • @bharatgondaliya9101
    @bharatgondaliya9101 Год назад +5

    Jay Mataji 🙏🕉️👑.
    Jay Shree Khodiyar Ma 🙏🕉️👑.
    Jay Shree Chamunda Ma 🙏🕉️👑.Jay Shree Saraswati Ma 🙏🕉️👑. Jay Shree Laxmi Ma 🙏🕉️👑. Jay Shree Sonal Ma 🙏🕉️👑. Jay Shree Mahakali Ma 🙏🕉️👑.

  • @Dr.bhilsir
    @Dr.bhilsir Год назад +1

    Bhikudan gadhvi is good man❤

  • @bharatjoshi2799
    @bharatjoshi2799 9 месяцев назад

    Jay ho mahadev...Jay ho Shanahan

  • @ramasvasava7010
    @ramasvasava7010 Год назад +4

    Jay sree ram 🙏🙏🙏🐾

  • @sureshupera2117
    @sureshupera2117 8 месяцев назад

    Wah Dada wah

  • @rekhananda1830
    @rekhananda1830 9 месяцев назад

    N pranam he N salam he bas he

  • @thegardening8476
    @thegardening8476 4 месяца назад

    જય જય જય ગરવી ગુજરાત

  • @thegardening8476
    @thegardening8476 4 месяца назад

    ❤❤❤❤❤

  • @harshadkhasakiya
    @harshadkhasakiya 6 месяцев назад

    જય શ્રી રામ

  • @KiritsinhBjadeja-qz6fb
    @KiritsinhBjadeja-qz6fb 6 месяцев назад

    Jay.mataji.

  • @ParvinThakor-y1t
    @ParvinThakor-y1t 11 месяцев назад

    જય. રામદેવ

  • @Jenilkhandhar
    @Jenilkhandhar 5 месяцев назад

    ❤❤❤

  • @NandnibaaBhatti
    @NandnibaaBhatti 20 дней назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤