1 સફેદથી શૂધ્ધસ્વર અલંકાર || how to || હાર્મોનિયમ શીખવાની રીત || harmonium lesson

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • નમસ્કાર મિત્રો
    ➡️ હૂં તમારા બધા મિત્રોનૂ મારી યૂટ્યૂબ ચેનલમા તહે દિલથી હાર્દિક સ્વાગત કરૂ છૂ.
    1 સફેદથી શૂધ્ધસ્વર અલંકાર || how to || હાર્મોનિયમ શીખવાની રીત || harmonium lesson
    • 4 -સફેદ ના સૂરથી સ્વરજ...
    • 4 -કાળી ના સૂરથી સ્વરજ...
    • 5 કાળી ના સૂરથી સ્વરજ્...
    ➡️ મિત્રો આ ચેનલ પર તમને સંગીત વિશે હાર્મોનીયમના દરેક સ્વરથી શીખવાના તમામ લેશન અને જાણકારી મળશે જેના દ્વારા તમે પણ હાર્મોનીયમના માસ્ટર બની શકસો.
    ➡️ આપણૂ ગૂજરાતી તથા ભારતીય સંગીત પધ્ધતી દરેક ઘર અને દરેક લોકો સૂધી પહોચે તે મારો પ્રયાસ છે,
    તમે પણ લોકો સૂધી સંગીતની જાણકારી પહોચાડવામા મારી મદદ કરશો એવી આશા છે.
    ➡️ હૂ પણ પૂરા પ્રયાસ કરીશ કે સંગીત વિશે વધૂમા વધૂ જાણકારી વિડીયો દ્વારા તમારા સૂધી પહોચાડી શકૂ.
    ➡️ આ ચેનલમા કોઈપણ જાતનો ચાર્જ લેવામા આવતો નથી , બિલકૂલ ફ્રી સેવા છે.
    ➡️ જે મિત્રો ઘરેબેઠા સંગીત શીખવા ઈચ્છતા હોય તો દરેક વિડીયો ખાસ કરીને અંતસૂધી જોવા વિનંતી.
    ➡️ તમારી આજૂબાજૂ મા શીખવા માગતા મિત્રો સૂધી વિડીયો શેર કરો જેથી તેમને પણ શીખવાનો લાભ મળે.
    ➡️ વિડીયો ગમ્યો હોય તો like કરો,
    Comment કરો, વિડીયો આગળ share કરો ,સાથે બેલ આઈકન પ્રેસ કરો , જેથી અમારા નવા વિડીયો તમને નોટીફિકેશન દ્વારા મળી શકે.
    🎼🎹🎼🎹🎼🎹🎼 ધન્યવાદ 🎹🎼🎹🎼🎹
    #gujrati_music_class
    #harmonium_lesson
    #હાર્મોનિયમ_શીખવાની_રીત
    #alankar

Комментарии • 2

  • @official_bhavesh.Rabari
    @official_bhavesh.Rabari День назад +1

    Sar sur ne kem parakhava

    • @gujratimusicclass
      @gujratimusicclass  День назад

      @@official_bhavesh.Rabari વિડિયોમા
      આપેલૂ જ હોય છે , જે સૂરથી સરૂઆત કરીએ તે સા હોય, આ વિડીયોમા જે સૂર પહેલો દબાવિયે તે તેનો સા કહેવાય ,