કિનવા ની ખીચડી સાથે પુરણપોળી, કઢી, શાક, કચુંબર, વગેરે સાથે નું સંપૂર્ણ ભોજન | Healthy Recipe |

Поделиться
HTML-код
  • Опубликовано: 18 дек 2024

Комментарии •

  • @pushpabhagat3715
    @pushpabhagat3715 Год назад +1

    Very nice Ramkabir

  • @hdharia8719
    @hdharia8719 Год назад +1

    Very nice voice and vloge

  • @geetahakani9530
    @geetahakani9530 2 года назад +1

    Kub. Sunder. View.

  • @rohitoza7431
    @rohitoza7431 2 года назад +1

    JaiShree.Kresha na.Very.Nice.Video.

  • @chandrikabakrania6720
    @chandrikabakrania6720 Год назад +1

    Jay shree krishna 🙏 🙏👌👍

  • @latachekkarikota2936
    @latachekkarikota2936 Год назад +1

    Chalo kyanthi lavya bhai sarnamu apaso

  • @firozshah4776
    @firozshah4776 Год назад +2

    Thank you sir.

  • @kritalparmar7941
    @kritalparmar7941 2 года назад +12

    મને વાંસળી નું સંગીત, કોયલ નો ટહૂકો, ખેતરમાં જઈને જમવાનું ,,,આહહહહ કેવું સુખદ્ લાગે....... અદ્ભુત 😇

  • @rashmimehta3443
    @rashmimehta3443 2 года назад +2

    Khubaj saras..Very nice.Adbhut.......very healthy recipe....thanks 4sharing👌👌👌👌🙏🙏👍

  • @kusumpurohit7992
    @kusumpurohit7992 2 года назад +2

    કોયલ ટહુકે એ સુંદર અવાજ, સુંદર જમવાનું સ્વર્ગ જેવું હોય છે સ્વર્ગ નુ સુખ શાંતિ અર્પે છે જંગલ માં મંગલ 🌹👌

  • @jalaramkrupa562
    @jalaramkrupa562 2 года назад +2

    ખુબ સરસ રેસિપી , સરસ વિડિયો છે.

  • @kalindivora1069
    @kalindivora1069 2 года назад +2

    Very Excited to see village👌👌

  • @11-jianna21
    @11-jianna21 2 года назад +1

    Kuldi doni pawali nice khichadi healthy

  • @rasikathakrar4923
    @rasikathakrar4923 21 день назад +1

    V.nice.rec.sis.i.will.try.this.rec.looks.so.good.sis.you.both.are.v.nice.and.v.kind.hart.and.hard.working.keep.it.up.sis.and.sir.h.a.nice.day.god.b.you.all.🎉🎉j.jalaram.🎉🎉ram.ram.to.all.t.you.🎉🎉.aman.🎉🎉.

  • @kalavatishah7494
    @kalavatishah7494 2 года назад

    Puranpoli..khichdi...kadhi...all r looking delicious!...nice vlog...

  • @chimanbhaiparmar1944
    @chimanbhaiparmar1944 2 года назад +1

    Very excellent to see village & enjoying healthy recipes...

  • @pravingosai1048
    @pravingosai1048 2 года назад +2

    સરસ વાડીનું આહાલદાયક વાતાવણ સવારનું, એમાંય બ્રેકગ્રાઉંડમાં બાંસુરી વાદન, આપનો સરસ અવાજ અને રસોઈ શો કુદરતી સાનિઘ્યમાં પ્રકૃતિનાં ખોળે બધુજ સરસ સરસ અતિ મોહક અભિનંદન સહ વંદન

    • @himmatbhainagjibhaidesai9774
      @himmatbhainagjibhaidesai9774 2 года назад

      સાહેબ તમારી રેસિપી જોઈને અને વિડિયોનુ સંગીત અને એમાં તમારો વોઇસ સાંભળવા મળે છે એટલે ખુબ જ આનંદ આવે છે કે ધન્યવાદ સાહેબ

    • @himmatbhainagjibhaidesai9774
      @himmatbhainagjibhaidesai9774 2 года назад

      સાહેબ આ કિનોવા એ ગુજરાતી નામ શું છે.?

  • @ushaparmar689
    @ushaparmar689 2 года назад +1

    Khubhj sundar

  • @amaypatel3752
    @amaypatel3752 Год назад

    I love you r village life style

  • @kusumpurohit7992
    @kusumpurohit7992 2 года назад +1

    Very nice and beautiful video.

  • @krushnadasi3059
    @krushnadasi3059 2 года назад +6

    ખુબજ સુંદર વીડિયો ❤️કુદરતી વાતાવરણ જોય ને ઘડીક મન પણ ત્યાં પોહચી જાય છે...જાણે અદભુત મેડિટેશન સાથે હેલધી ભોજન ❤️👌👌🙏આપનો ખૂબ આભાર 🙏

    • @Swadsamhita
      @Swadsamhita  2 года назад

      Welcome

    • @nayanagandhi1400
      @nayanagandhi1400 2 года назад

      ઇનોવા એટલે સુ તે કઈ જાતનું અનાજ છે જોયુ નથી વિડીયો માં બરોબર દેખાણું નથી તો જરાં બીજા વિડિઓ માં બતાવશો બહુ સરસ ખેતર માં ભોજન કરવાની મજા બધાં સાથે બેસીને અમને બોમ્બે વાળા ને ક્યારે ચાન્સ મળશે પક્ષીઓ નો કલરવ

    • @ashoksolanki1128
      @ashoksolanki1128 2 года назад

      Yep

    • @sagarjewellerskaramarayanu344
      @sagarjewellerskaramarayanu344 2 года назад

      Patiyu

  • @dineshkotecha4150
    @dineshkotecha4150 2 года назад +1

    Old is gold
    Food made by old system
    Khane ka majahi kucha aur hota hai

  • @shantabahenbhagat7522
    @shantabahenbhagat7522 2 года назад +1

    खूब सरस रा मकबीर

  • @aminskitchenvlog458
    @aminskitchenvlog458 2 года назад +1

    Tamara videos joe ne bauj khusi thay che sukha ni lagani aave che thanks

  • @ilumaisuria4054
    @ilumaisuria4054 2 года назад +1

    Very nice yummy recipe thanks Mashi i like it too good

  • @harshashah6890
    @harshashah6890 2 года назад

    Nice farm

  • @Purvi180
    @Purvi180 2 года назад +1

    ખુબ સરસ

  • @patelnikita3534
    @patelnikita3534 2 года назад +1

    Veri nice

  • @jyotsnaraval7568
    @jyotsnaraval7568 2 года назад +1

    આ પીતળ ના વાસણ ને હલવાઇકહે છે વાહ કુદરત ની સાથે તથા પક્ષ ના કલરવસાથે જમવા ની મજા આવે

    • @shantabahenbhagat7522
      @shantabahenbhagat7522 2 года назад

      खूब सरस पीतल ना। ने माटीनावासनमा। जमवानीमजा। रा मकबीर

  • @priteshkumar5925
    @priteshkumar5925 2 года назад +2

    Lovely....superb lunch😋

    • @nareshdarji2519
      @nareshdarji2519 2 года назад

      આ કિનવા એટલે શું

  • @swatpatel9900
    @swatpatel9900 2 года назад +2

    Beautiful...........! U all r v LUCKY , stay blessed

  • @swatimakwana3682
    @swatimakwana3682 2 года назад +1

    Mast video nice recipe 👌👌

  • @hemlatamandalia7261
    @hemlatamandalia7261 2 года назад +1

    Wow beautiful scenery , the music the chirping of birds, I just love the place. I am from Singapore. Hope one day I would love to visit such farm house.thank u for the recipe.

  • @mehulpatel7121
    @mehulpatel7121 2 года назад

    બહુ જ સરસ.તમારા વીડિયો ખુબ સરસ હોય છે.

  • @HUHYUJINNIE
    @HUHYUJINNIE 2 года назад +1

    video joya pahela j like kari rah chu👍💯😍 tamaro awaz atlo satvik lage che ane upar thi aa kudarti vatavaran 👍💯 it makes video more beautiful😍✨❤

  • @golfmillshell601
    @golfmillshell601 2 года назад +1

    Once again outstanding video Bhabhi and Nirmal bhay!

  • @jagruteejoshi2594
    @jagruteejoshi2594 2 года назад +2

    👌👌👌👌👍👍👍💐

  • @bapodarasarman4536
    @bapodarasarman4536 2 года назад +2

    તમે ખુબ સરસ વીડીઓ બનાવો છો

  • @pdave7291
    @pdave7291 2 года назад +1

    Yummy nice vlog

  • @HiralsKitchen
    @HiralsKitchen 2 года назад +1

    મને ખુબ જ પસંદ છેઆ આબલી

  • @ritakharel
    @ritakharel Год назад +1

    I love the videos of your cooking different dishes and listening to the Gujarati language as I’m a Punjabi but the background music is a little too loud. But it’s okay. Thanks 🙏🏼

    • @Swadsamhita
      @Swadsamhita  Год назад

      Thank you. We would like this type of suggesting comment.

  • @jagrutigadhvi5032
    @jagrutigadhvi5032 Год назад +1

    Kinova etle su? Tamari recipe Mane khub game 6, Mari mummy khub saras jamvanu banavati hati,

    • @Swadsamhita
      @Swadsamhita  Год назад

      કિન્વા એક હેલ્ધી અનાજ છે

  • @sangitamistry2300
    @sangitamistry2300 2 года назад +2

    Very nice 👌👌👌

  • @latachekkarikota2936
    @latachekkarikota2936 Год назад +1

    Kadhi nu vasan saras che

  • @gautamdevmorari4020
    @gautamdevmorari4020 2 года назад +1

    જય જય સીયારામ 🙏
    સરસ
    તમારૂ ગામ જણાવજો

    • @Swadsamhita
      @Swadsamhita  2 года назад

      અમારું ગામ અને ખેતર કંડારી તાલુકો કરજણ. રહેવાનું વડોદરા. અમે અલગ અલગ લોકેશન પર જઈને બનાવીએ છે

  • @mish_tee
    @mish_tee 2 года назад +1

    Valsad dist.Nargol ma ame aane vilayti amli pan kahiye che. Childhood ma bo khaadhi hati.

  • @jinaypatel2070
    @jinaypatel2070 2 года назад +2

    Nice 👌

  • @bhavnaaarambhadia3391
    @bhavnaaarambhadia3391 2 года назад +1

    Ane patiyo khevay

  • @sureshgoriyavlogs1742
    @sureshgoriyavlogs1742 2 года назад +1

    રામ રામ જય માતાજી ભાઈ

  • @aryavloggerv7137
    @aryavloggerv7137 2 года назад +1

    Nice v

  • @alpanabhattbhatt3452
    @alpanabhattbhatt3452 2 года назад +1

    Beautiful environment where it is ?can we come there?

    • @Swadsamhita
      @Swadsamhita  2 года назад

      Yes you can go for a picnic arround that aria. Watch our Targol dam video. You will love that beautiful location 65 km from Vadodara

  • @smitapatel8806
    @smitapatel8806 2 года назад +2

    Uncle auntie you both worked hard for video and special I loved all natural beauty you showed us and talked about it proud for you both. Such a luxury person enjoy this life.

  • @Neevpatel63
    @Neevpatel63 2 года назад +1

    ખુબ સરસ 👌#Rockstar Nivi's life

  • @tarunpatel6158
    @tarunpatel6158 2 года назад +1

    બહુ સુંદર

  • @varshajoshi4855
    @varshajoshi4855 2 года назад +2

    Kinova etle su?

  • @ramagajjar9895
    @ramagajjar9895 2 года назад +1

    Aavo mahol joine amne pan aavanu man thai jay chhe 👌👌😊❤

  • @bharatbhaijivani9790
    @bharatbhaijivani9790 2 года назад +1

    vali vali chhash hoi to maja padi jai

  • @pareshashah8872
    @pareshashah8872 2 года назад +1

    🙏
    As usual very nice Vidio ! Nice recipe too! Kudarati vatavaran joie ne India 🇮🇳 na nana town ni yad aavi Jay che. Thanks you very much sir 🙏
    Aa Mati, Pittal ane Kasana vasan ma banavel Rasoi ni mithash kaik alag j hoy che

  • @pranamsharma7313
    @pranamsharma7313 2 года назад +3

    This is the natural video with purity and simplicity i’d never seen .regards from Netherlands 🙏🏽. Garvi Gujarat

    • @Swadsamhita
      @Swadsamhita  2 года назад

      Jay garvi Gujarat 🙏🙏

    • @latabenparmar761
      @latabenparmar761 2 года назад

      મને ખૂબ મજા આવે છે કુદરતી સૌદૃયૅ જોવાની આવુ બતાવતા રહે જો રીકેપ પણ

    • @latabenparmar761
      @latabenparmar761 2 года назад +1

      કીનોવા શુ છે

  • @alpatrivedi7449
    @alpatrivedi7449 2 года назад +1

    Kudart na sanidhya ma aavu saras bhijan bhagyashaali na naseeb ma j hoy tme ema na j ek cho 👌👌👌👍

  • @sandhyasheth7378
    @sandhyasheth7378 2 года назад +1

    Evu kadhi banavi evu vasan kyathi male plz khejo ne .mane bauj gamiyu. Nice video calm n soothing to hear.

    • @Swadsamhita
      @Swadsamhita  2 года назад

      એ 40 વરસ જુનુ છે

  • @swetaanand575
    @swetaanand575 Год назад +1

    Kaya anajnekahey6

  • @daxadave5531
    @daxadave5531 2 года назад +1

    All Is Well But Your Dress Is Very Nice Blue

  • @hetaldave1699
    @hetaldave1699 2 года назад +1

    ખુબ જ સરસ વિડિયો બનાવ્યો છે ભાઈ તમે તો.. પ્રકૃતિની જોડે રહી ને ભોજન આરોગવાનો આનંદ જ અનેરો છે.. ખુબ ખુબ આભાર ... 🙏🙏👌👌👌👍👍

  • @dhyeyjoshi2397
    @dhyeyjoshi2397 2 года назад +1

    quinoa bazzar ma aasani thi made?

    • @Swadsamhita
      @Swadsamhita  2 года назад

      Reliance store ma malse. Online pan male chhe

  • @vedanteducationcareer837
    @vedanteducationcareer837 2 года назад +4

    તમારો અવાજ પ્રકૃતિ ના તત્વ સાથે મળી જાય છે. અદભુત વર્ણન કરો .. આવા વીડિયો થી લોકો ને ઘણું સિખવા મળે ....ધન્યવાદ છે તમને સર..

  • @ramagajjar9895
    @ramagajjar9895 2 года назад +1

    Kathiyavadi bhashama ane patiyo athva handlu kahevay chhe 😊🙏🙏👌

    • @Swadsamhita
      @Swadsamhita  2 года назад

      હું પીતળનુ વાસણ છે એના વિષે પુછ્યું છે

  • @aresalfreefire1598
    @aresalfreefire1598 2 года назад +1

    Qiunoa bazzar ma madi sake aasani thi ?

    • @Swadsamhita
      @Swadsamhita  2 года назад

      રિલાયન્સ મોલમાં તથા ઓનલાઇન પણ મળે છે

  • @janki57
    @janki57 2 года назад +1

    Tamara video classic hoy chai .

  • @KiritParmar-y3c
    @KiritParmar-y3c Год назад +1

    As vasan ne hadali thi Ame odakhata

  • @rasilagajera4683
    @rasilagajera4683 2 года назад +2

    Thanks sir 🙏😋👌👍Enjoy 👍

  • @kasturesavla9512
    @kasturesavla9512 2 года назад +1

    Bahuj sarsa

  • @mish_tee
    @mish_tee 2 года назад +1

    8.45 Vasan nu naam " Degdi" ?

  • @pushparathod8128
    @pushparathod8128 2 года назад +1

    Kinova kya mdse ane su price che ?

    • @Swadsamhita
      @Swadsamhita  2 года назад

      ડીસ્કરીપ્શનમા નંબર આપેલો છે

  • @mukeshpatel5717
    @mukeshpatel5717 2 года назад +2

    Hu pan mara khetar ma khichadi banavis

  • @dipaligopani8867
    @dipaligopani8867 Год назад +1

    What is kinova? How it's plant look? Plz share information about this.

    • @Swadsamhita
      @Swadsamhita  Год назад

      Quinoa is a type of millet that is very healthy food. You can get if from super store like Dmart, Reliance store etc.

  • @pushpashah2230
    @pushpashah2230 2 года назад +1

    Ame ene vilayti amli kehta nanpan yaad avi gayu, gaamni aa aamli have khadhane vaso thai gaya, saras chhe tamari vaadi, kudartne khole aa rite chula upar rasoi joine amne ghano aanand thayo.

  • @craftfiesta2100
    @craftfiesta2100 2 года назад +1

    Kinoa etle kyu kathol please reply

    • @Swadsamhita
      @Swadsamhita  2 года назад

      કિન્વા એક અલગ પ્રકારનુ ધાન્ય છે. જે સુપર સ્ટોર માં મળી રહે છે

  • @kumishah6825
    @kumishah6825 Год назад +1

    હેડલી કહેતા હતા.મે તેમા રસોઈકરીછેતે પણ ચૂલા ઉપર.

  • @vajubhaibaldha9014
    @vajubhaibaldha9014 2 года назад

    માટુપાઈય

  • @dhyeyjoshi2397
    @dhyeyjoshi2397 2 года назад +1

    Kinva meaning kodri thay k biju

  • @ashamehta8587
    @ashamehta8587 2 года назад +1

    Kinova aatle shu

    • @Swadsamhita
      @Swadsamhita  2 года назад

      એના પછીના વિડિઓ માં જણાવ્યું છે
      ruclips.net/video/1fHc15Xq_7c/видео.html

  • @khushipatel468
    @khushipatel468 2 года назад +1

    Kinoaa atle su i dont know

  • @hinamodi8564
    @hinamodi8564 2 года назад +1

    Innova kahan Milta Hai

    • @Swadsamhita
      @Swadsamhita  2 года назад

      Number given in discription
      डिस्क़िप्शनमे नंबर दिया गया है

  • @haribhaiviramgama7106
    @haribhaiviramgama7106 2 года назад +1

    આ વાસણ નું નામ પાટીઓ કહેવાય છે

  • @chiragpatel8064
    @chiragpatel8064 2 года назад +1

    Badhuj gare banavine khai levay ok

  • @bindiyadanidhariya3008
    @bindiyadanidhariya3008 2 года назад +1

    kinova atle su kya dhanne kinova kevay chhe

    • @Swadsamhita
      @Swadsamhita  2 года назад

      ruclips.net/video/1fHc15Xq_7c/видео.html
      Watch this video for quinoa details

  • @beenamehta3055
    @beenamehta3055 2 года назад +1

    Kenova kya h? Malumneheh

    • @Swadsamhita
      @Swadsamhita  2 года назад

      Plz watch last video.
      ruclips.net/video/1fHc15Xq_7c/видео.html

  • @swetaanand575
    @swetaanand575 Год назад +1

    Kinuva aetale shu Gujarati mo anoarthbatavaso

    • @Swadsamhita
      @Swadsamhita  Год назад

      Kinoa એ બહારથી આવેલું અનાજ છે જેની મધ્યપ્રદેશ મા ખેતી કરવામાં આવે છે.

  • @nayanamavani3743
    @nayanamavani3743 2 года назад +1

    ,,ચા લો હુ પણ ગો રસ આમલી ખાવા આવક છુ

  • @gautamdevmorari4020
    @gautamdevmorari4020 2 года назад +1

    અમારે આ વાસણને પાટીયો કહે છે

  • @bhagubhaipatel2580
    @bhagubhaipatel2580 2 года назад +1

    આવા વાસણને _કબિરો_ અથવા હૉલ્લિ કહેતા

  • @bajarangvlogs1
    @bajarangvlogs1 2 года назад +1

    માટીનું હાડવું લગભગ કઈ શકાય .

  • @Troopmomy68
    @Troopmomy68 2 года назад +1

    Like your chili, where did u get it from? Thanks

    • @Swadsamhita
      @Swadsamhita  2 года назад

      Cilli Or chula?
      Chula Mahesana district se laye the

  • @hareshbhavsar882
    @hareshbhavsar882 Год назад +1

    Kinova su chhe

  • @nilofarpatel2367
    @nilofarpatel2367 2 года назад +1

    Bo sars😘😘😘

  • @heenaladumor3722
    @heenaladumor3722 2 года назад +1

    😋😋

  • @kiranshah880
    @kiranshah880 2 года назад +1

    Kinoya su hoi 6

  • @smitapatel7276
    @smitapatel7276 2 года назад +1

    કીનોવા એટલે શું જરુરથી જનાવો

    • @Swadsamhita
      @Swadsamhita  2 года назад

      એના પછીના વિડીયો માં છે જ

  • @varshaben.jadvani.haribhai8466
    @varshaben.jadvani.haribhai8466 2 года назад +2

    'Patiyo 'amara bhavngar na gamda ma kahe chhe

    • @Swadsamhita
      @Swadsamhita  2 года назад

      એમાં જે પિતળનુ વાસણ છે એની વાત છે