👌સલૂકો સરસને સુંદર મજાના રાગમાં ગાયો 💐 છે.... 👌 પરંતુ મોટી તકલીફ એ છે કે લાઈવ 💐 વિડીયો મૂકેલ નથી... 👌 અને શબ્દો સાથે મોબાઈલ ની સ્ક્રીન 💐 એટલે કે મોબાઈલ ના પડદા ઉપર 👌 ( લિરીકલ ) વિડીયો મૂકવાની ખાસ 💐 જરૂર હતી.... 👌તો તમો ક્યારે લાઈવ અને લિરીકલ 💐 વિડીયો મૂકશો? 👌 મને મારી કોમેન્ટ નો જવાબ ભૂલ્યા વિના 💐 દિવસ બે માં આપવા વિનંતી છે.. 👌મોટા ભાગના ચેનલ વાળા અમોને 💐 અમારી કોમેન્ટ નો જવાબ આપવાની 👌તસ્દી લેતા જ નથી...
ખૂબ સુંદર મારા મોટાબાપુ,મારા પિતાશ્રી ,કુટુંબી ભાય પણ ગાતા.ખૂબ સુંદર ખૂબ આભાર.
બીજા સળુકા અપલોડ કરવા વિનંતી
ખુબ જ સરસ
આ વારસો આગળ વધારવાની જરુરછે.તો છુટાછેડા,ભાગીજવાના પ્રોબ્લેમ ઘટશે.ખૂબ ખૂબ સુંદર, આભાર
આ વિ
સંસ્કૃતિને ઊજાગર કરવિ જોઈએ ખુબ ખુબ અભિનંદન ભાઈ જય સીયારામ જુના લગ્ન ગીતો પણ બહાર પાડો ❤😊
વિડીયાઓ બનાવિ મુકશો.ખૂબ સુંદર, સરસ.કેટલીબધી સરસ પરંપરા આપણા રુષી ઓએ ઊભીકરેલ.તે તાજી થાયછે.
ખૂબ-ખૂબ જ સરસ 🙂🙏
Mara lagn ma gayelo sluko
વર્ષો જુની યાદો તાજી થઈ ગઈ
😢જયજય.શ્રી હરી
ખૂબ સરસ જૂનો વરસો જીવંત રાખ્યો.
મારા દાદા બોલે છે. સ્વ. પરષોત્તમભાઈ રણછોડભાઈ કોરાટ.
લક્ષ્મણભાઈ હરિભાઈ ભરોડિયા
ગામ :- ચોંડા, પાલીતાણા, ભાવનગર ❤️
Tamari pase lakhe lu che ? Hoi to mara dada ne jove che
@@manavmoradiya5241 ના , નથી એ તો , sorry
Jay Sachchidanand
👌સલૂકો સરસને સુંદર મજાના રાગમાં ગાયો
💐 છે....
👌 પરંતુ મોટી તકલીફ એ છે કે લાઈવ
💐 વિડીયો મૂકેલ નથી...
👌 અને શબ્દો સાથે મોબાઈલ ની સ્ક્રીન
💐 એટલે કે મોબાઈલ ના પડદા ઉપર
👌 ( લિરીકલ ) વિડીયો મૂકવાની ખાસ
💐 જરૂર હતી....
👌તો તમો ક્યારે લાઈવ અને લિરીકલ
💐 વિડીયો મૂકશો?
👌 મને મારી કોમેન્ટ નો જવાબ ભૂલ્યા વિના
💐 દિવસ બે માં આપવા વિનંતી છે..
👌મોટા ભાગના ચેનલ વાળા અમોને
💐 અમારી કોમેન્ટ નો જવાબ આપવાની
👌તસ્દી લેતા જ નથી...
ખુબ ખુબ આભાર આભાર
Aa lakhan ma che to mare jove che
Mara father gata hata hu nano hato gam nachore varghoda vakhate gavato hato saras
બાબુભાઈ નાવડીયા
👌
OldisGold
Junovarsosachvirakhoze
Te
Bdl
Kotikotinmn
Can you name the names of both persons who's voice in this video?
Assumption ramjibhai dharmshibhai Kalathiya nava Navda
@@kevallathiya4853 there are two voices
Can we have the lyrics please.
@@kevallathiya4853 my village people
Yaa
Dhadhodar na lago 6o