આ વાર્તા સાંભળતાં બે દુહા યાદ આવી ગયા... "નવઘણ નાનેરુ બાળ , અને જેના લગનિયા રે લેવાઈ ; જેદી સાતેય બેનડિયુ સામટી, તેદી ખમ્મા કેજે મા ખોડિયાર ." 🙏🙏🙏🙏🙏🙏🙌🙏🙏🙏🙏🙏🙏 "જાહલ ચિઠ્ઠી મોકલે ને, વાંચજે નવઘણવીર ; મને સિંધ માં રોકી સુમરે, ને હલવાઅ નો દે હમીર ." 🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️ રા'નવઘણ ના સમયની આજે પણ આ કહેવત પચલિત છે.. "અડી કડી વાવ ને નવઘણ કૂવો ; જે ના જુએ એ જીવતા મુઓ ." ¶¶¶¶ ધન્યવાદ Ramesh sir ઇતિહાસની ઘટના ને ઉજાગર કરવા માટે 💐💐💐💐💐 ¶¶¶¶
વાહ દેવરાજ ભાઈ જયશ્રી ગઢાના ગોગા બાપા
આ વાર્તા સાંભળતાં બે દુહા યાદ આવી ગયા...
"નવઘણ નાનેરુ બાળ ,
અને જેના લગનિયા રે લેવાઈ ;
જેદી સાતેય બેનડિયુ સામટી,
તેદી ખમ્મા કેજે મા ખોડિયાર ."
🙏🙏🙏🙏🙏🙏🙌🙏🙏🙏🙏🙏🙏
"જાહલ ચિઠ્ઠી મોકલે ને,
વાંચજે નવઘણવીર ;
મને સિંધ માં રોકી સુમરે,
ને હલવાઅ નો દે હમીર ."
🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️
રા'નવઘણ ના સમયની આજે પણ આ કહેવત પચલિત છે..
"અડી કડી વાવ ને નવઘણ કૂવો ;
જે ના જુએ એ જીવતા મુઓ ."
¶¶¶¶ ધન્યવાદ Ramesh sir ઇતિહાસની ઘટના ને ઉજાગર કરવા માટે 💐💐💐💐💐 ¶¶¶¶
👌👌
Wah sir...
Nice sir 👌
Good
अतिसुंदर कहानी सर
Age bhejna
ઇ દેવાયત બોદર હતા દેવાયત પંડિત નય
Dwvayt bodar devat pandit nhi
Very nice 👍