જય..દાદા..શુરાપુરા ધામ ના બાપુ ને પ્રણામ જય સીયારામ પ્રભુ શ્રી હનુમાનજી મહારાજ ની કૃપા થી અમને પણ દાદા ના દર્શન નો લાભ મળશે એવી મારા ઇષ્ટદેવ શ્રી હનુમાનજી મહારાજ ને પ્રાથના સહ વંદન જય સીયારામ .. જય સુરાપુરા ધામ બાપુ ને. સદ સદ વંદન
Khub saras mahiti aapva Badal aabhar 🙏🙏 loko khuba j canfuss reta to aa vidio na madhyam thi sari avi Jan Kari Mali che....🙏🙏 jay..surapura dada. Jay ho danbha dada
ગોવિંદભા બાપુ મારે બાપુને મળવુય નથી અને પુછવુય નથી મારે તેના સુધી એક વાત પોચાડવિ બાપુ કેછે કે યુવાપેઢી ને ભણાવી ગણાવીને આપડો ભારત દેશ આગળ આવસે જરુરી રાત બાળકો માટે મદદ થવું મારા બાળકને મદદની જરૂર છે તે 17 વર્ષનો છે તે દોઢ વર્ષથી બોલતો બંધ થઈ ગયો છે તેને દવાખાનામાં કાંઈ આવતું નથી જોવામાં કાંઈ આવતું નથી તેનું ભવિષ્ય બગડે છે હવે ભાવનગર થી અમે ચાર મંગળવારથી દાદાના સાનિધ્યમાં આવી છે એક આશાલયને આ બળકને ધ્યાન માં રાખી ને મદદ ની જરૂર છે સારા સારા ડોક્ટરોને બતાવેલું છે અમદાવાદ સુધી જઈ આવેલા છે ઓનલાઇન મા મારો વારો 2034 માં આવેલો છે ત્યાં સુધી અમારે શું કરીયે દાદા એ કીધેલું છે જરૂરીયાત વાળા ને જરૂર મદદ મળ સે અમારે દાદા ને મળવું નથી પૂછ્ઉય નથી અમારે બાળક બોલતો જય તો બસ અમે ચાર મંગળવારથી નિરાશ થઈને પાછા આવી છે દાદા સુધી કોક તો વાત પહોંચાડજો
ભાઈ હું તમારા બધા જ પ્રોગ્રામ રોજ જોવ છું દાદા ના તમે ગાવ છો તે ભાઈ હું એક વાલ્મીકિ ની દિકરી છુ તમારી પોતાની નાની બહેન સમજી ને દાદા ને ચરણે મારી અરજ કરજો ભાઈ હું બોવ જ દુઃખી છું હું મારા પિયરમાં રહું છું અને મારે એક દસ વર્ષ નો દિકરો છે ભાઈ દાદા ના ચરણે તમે જતા જ હોય છે દાદા ના ચરણે મારી અરજ કરજો ભાઈ મને મારું ઘર ને ધણી મળી જાય મારે એક દસ વર્ષ નો દિકરો છે ભાઈ મને તમારી પોતાની નાની બહેન સમજી ને દાદા ને ચરણે મારી પ્રાથના કરજો ભાઈ
જ્યહો ભોળાદવાળા સુરાપુરા દાદા કૃપા કરજો દાદા🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏵️🙏🙏🙏
ખૂબ સરસ માહિતી આપી.
જય હો.... કવિરાજ
જય માતાજી 🙏
જય હો સુરાપુરા દાદા ગોવિંદ ભાઈ દાદા તમને આવીસકતી આપે ખમ્મા મારા વિર
જય..દાદા..શુરાપુરા ધામ ના બાપુ ને પ્રણામ
જય સીયારામ
પ્રભુ શ્રી હનુમાનજી મહારાજ ની કૃપા થી અમને પણ દાદા ના દર્શન નો લાભ મળશે એવી મારા ઇષ્ટદેવ શ્રી હનુમાનજી મહારાજ ને પ્રાથના સહ વંદન જય સીયારામ .. જય સુરાપુરા ધામ બાપુ ને. સદ સદ વંદન
Jay Ho Shree Surapura Dada ❤️🥰🚩🙏
Jay ho govindbhaa gadhavi jay ho danbhabaapu jay ho DaDa
Vah gadhavi vah govindbha tame man mukine dada na gun gavo chho .bap tamane dada ni Krupa hamesha rahe. Govindbha Jay ma mogal.
વેશન છોડાવા માટે સોમવારે અથવા મંઞલવારે દીવસેકે રાતે અાવવુતે જણાવશો
Khub saras mahiti aapva Badal aabhar 🙏🙏 loko khuba j canfuss reta to aa vidio na madhyam thi sari avi Jan Kari Mali che....🙏🙏 jay..surapura dada. Jay ho danbha dada
જય હો સુરાપુરા દાદા ભોળાદ વાળા દાદા રાજાજી તેજાજી દાદા મારી મનોકામના પૂર્ણ થાય એવી પ્રાર્થના કરજો
ગોવિંદભા બાપુ મારે બાપુને મળવુય નથી અને પુછવુય નથી મારે તેના સુધી એક વાત પોચાડવિ બાપુ કેછે કે યુવાપેઢી ને ભણાવી ગણાવીને આપડો ભારત દેશ આગળ આવસે જરુરી રાત બાળકો માટે મદદ થવું મારા બાળકને મદદની જરૂર છે તે 17 વર્ષનો છે તે દોઢ વર્ષથી બોલતો બંધ થઈ ગયો છે તેને દવાખાનામાં કાંઈ આવતું નથી જોવામાં કાંઈ આવતું નથી તેનું ભવિષ્ય બગડે છે હવે ભાવનગર થી અમે ચાર મંગળવારથી દાદાના સાનિધ્યમાં આવી છે એક આશાલયને આ બળકને ધ્યાન માં રાખી ને મદદ ની જરૂર છે સારા સારા ડોક્ટરોને બતાવેલું છે અમદાવાદ સુધી જઈ આવેલા છે ઓનલાઇન મા મારો વારો 2034 માં આવેલો છે ત્યાં સુધી અમારે શું કરીયે દાદા એ કીધેલું છે જરૂરીયાત વાળા ને જરૂર મદદ મળ સે અમારે દાદા ને મળવું નથી પૂછ્ઉય નથી અમારે બાળક બોલતો જય તો બસ અમે ચાર મંગળવારથી નિરાશ થઈને પાછા આવી છે દાદા સુધી કોક તો વાત પહોંચાડજો
જય સુરાપુરા દાદા 🙏🏻🙏🏻🙏🏻
દાદા તમારી મનોકામના જરૂર પુરી કરશે શ્રધાં રાખજો દાદા ઉપર જય સુરાપુરા દાદા 🙏🏻🙏🏻🙏🏻
મારા દેર દારૂ બોવ પીવે છે
ભાઈ તમે dr ની સલાહ લો
Email karo
જય સુરાપુરા દાદા મારા જીવનના બધા દુઃખ દુર કરજો મારી મનોકામના પુરી કરજો
Jay ho Dada Krupa kevlam 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
Jai Surapura Dada 🙏🙏
Jay ho mara bap Jay surapura dada bholad bhal vara ni Jay ho
જય સુરવીર સુરાપુરા દાદા ને ઘણી ઘણી ખમ્મા....મારા સુરાપુરા દાદા તમારા હાથ અમારા માથે રાખજો... જય હો ગોવિંદ ભા....🙏🙏🙏🙏🙏
જય ગોવિંદ ગઢવી બાપુ જય સુરાપુરા દાદા ભોરાદ વારા 🙏🙏
🙏🏻🌹💐🌼🌸 જય શ્રી ભોળાદ વારા સુરાપુરા દાદા શ્રી વીર રાજાજી શ્રી વીર તેજાજી🌸🌼💐🌹🙏🏻
JAI BHAVANI GOVIND BHA...
🏵️ જય હો સુરાપુરા દાદા 🌻🙏🚩 ભોળાદ ભાલ 🚩🙏🌻🏵️ 💐 જય મોગલ માં 💐🏵️🌻🙏🚩 🌼 જય કુળદેવી સિહોરી માં 🌼🚩🙏🌻🏵️💐 🌸 જય મેલડી માં 🌸💐🏵️🌻🙏🚩🌼 🪷 જય બુટભવાની માં 🪷🌼🚩🙏🌻🏵️💐🌸 💮 જય નાગદેવતા 💮🌸💐🏵️🌻🙏🚩🌼🪷 🌷 જય કાલભૈરવ દાદા 🌷🪷🌼🚩🙏🌻🏵️💐🌸💮
વાહ પાગલપરજા આવીઅંધસરધામારેસોકાઇલેવામાન આવતૂહોયતો આખરચથાયતે આકાસમાથિ આવેસે
જય શ્રી સુરાપુરા દાદા ભોળાદ ભાલ 🙏🏻
જય શ્રી રામ જય સુરાપુરા દાદા
વાહ ઞોવિદંભા ઞઢવી વાહ જય માતાજી સીતારામ
જય સુરા પૂરા દાદા. જય હો. દાદા. જય હો. દાન ભા બાપુ. જય હો
ભાઈ હું તમારા બધા જ પ્રોગ્રામ રોજ જોવ છું દાદા ના તમે ગાવ છો તે ભાઈ હું એક વાલ્મીકિ ની દિકરી છુ તમારી પોતાની નાની બહેન સમજી ને દાદા ને ચરણે મારી અરજ કરજો ભાઈ હું બોવ જ દુઃખી છું હું મારા પિયરમાં રહું છું અને મારે એક દસ વર્ષ નો દિકરો છે ભાઈ દાદા ના ચરણે તમે જતા જ હોય છે દાદા ના ચરણે મારી અરજ કરજો ભાઈ મને મારું ઘર ને ધણી મળી જાય મારે એક દસ વર્ષ નો દિકરો છે ભાઈ મને તમારી પોતાની નાની બહેન સમજી ને દાદા ને ચરણે મારી પ્રાથના કરજો ભાઈ
જય હો દાદા
હા સાચી વાત છે કે તમે ઘેર બેઠા બેઠા દાદા ને હાચા દીલથી અરજી કરો તો દાદો જરુર અરજી સાંભળે છે
મુ એ દાદા ને ઘેર બેઠા બેઠા અરજી કરી ને દાદા એ મારી અરજી સાભળી લીધી. બસ તમે હાચા દીલથી અરજી કરજો દાદા જરુર અરજી સાંભળ સે
જય હો દાદા 🙏🙏.
Me Dada na mangalvar chalu karya tyar this Dada ni daya Thai che . Dada hajra hajur che 🙏🙏
Jay mataji kaviraj shambhu ahir jay Sri Krishna jay sura pura dada
ખુબ સરસ ગોવિંદભા
જય સુરાપુરા દાદા
Jay Surapura Dada 🙌🙏🏻
Jay surapura dada 🙏
Jay rajaji dada 🙏
Jay tejaji dada 🙏
Jay Ho dada 🙏
Tamara sarnoma koti koti vandn dada 🙏
જય સુરા પુરા દાદા ભોળાદ
જય સુરાપુરા દાદા જય માં મોગલ...
Jay Ho Bholad Na Bhadvir 🙏🏻abhindan Govindbha🙏🏻
જય હો ભોળાદ વાળા શુરવીર દાદા રાજાજી તેજાજી તમારી જયજયકાર હો
જય ભોળાદ ના સુરાપુરા દાદા
🚩🚩શ્રી સુરાપુરા ધામ ભોળાદ (ભાલ)🚩🚩
🙏 Jay surapura dada 🙏🚩🚩😊😊😊
જય સુરાપુરા દાદા આભાર ગોવિંદ ભા
Jay ho Rajaji Dada
Jay ho Tejaji Dada
Jay ho Surapura Dada ki Jay ho🌸🥀
Jay Mahakali Goga🌸👏
જય ગુરુદેવ 🙏 દાદા બાપુ ની દયા 🙏
સુરાપુરા.ધામ.હે.દાદા.મારુ.દુખ.દુર.કરો.❤🌹🙏🙏🙏🙏🙏
Jay shree surapura dada tmne Amara jaja jaja Ram Ram dada ❤❤
જય સુરાપુરા દાદા સૌનુ કલ્યાણ કરજો
જય સૃરાપૃરા દાદા રાજાજી તેજાજી દાનબાપૃ મૉગલમા જયભૉલૅ માં તાજી તમારૉ આસરૉ ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤
🙏 જય હો સુરાપુરા દાદા 🙏
જય હો સુરાપુરા દાદા 🙏🙏🙏🙏
Jay ho dadabapu sahay karo Dada 🙏💐🧿❤️
JAY shree surapuradada
JAY shree rajaji tejaji dada
Jay shree ma mogalma
Jay ma momai ma
Jay ho bhodadna na dada
જય માતાજી ઞોવીદભા જય શ્રી સુરાપુરા દાદા
જય ભોળાદ વાળા મારા રાજાજી તેજાજી દાદા
જય હો દાદા 🌹🔱🚩📿🙏💖✨✨✨
જય સુરાપુરા વાળા ભોળાદ વાળા દાદા અમારી અરજી સાંભળી ને મારા દુઃખો દૂર કરો મને ઓનલાઇન કરતા નથી આવડતું તો તમે દાદા મારો નંબર ક્યારે આવશે જય સુરાપુરા વાળા ભોળાદ વાળા દાદા
જય સુરાપુરા દાદા 🙏🏻
જય માતાજી ગોવીંદ ભા ગઢવી ને
Jay Ho Bapp Jay Ho Dada Bholad Bhal🏳🏳🏳🏳🏳
Jay shree Sura pura dada 🙏🏻🙏🏻 good mahiti
ગોવિંદભાઈ તમને જય માતાજી જય મોગલ જય દાદા
Jay matji Jay Tulja bavani Jay mogal.. Jay dadaji 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
Jay mataji. Jay Dwarkadhish
Jay shree surapura Dada Jay maa Mogal
Jay Ho bholad na surapura dada 🙏
જયહોસુરાપુરાદાદા
Jay ho dada ni🙏🙏🙏🙏🙏
Jay veer vachhraj
Jay surapura rajaji tejaji 🙏🌄
હાચુ દીલ થી અરજી કરો એટલે કામ થય જાય છે જય હો દાદા ની 🙏🙏🙏🙏
વાહ ચારણ કવિ ને માન આપવું એ રજપુત ની રીત છે
Jay Hoo Surapura Dada 🙏🏻
i Shree Mogal Maa 🙏🏻
જય હો સુરાપુરા દાદા ભોળાદ વાળા જય માં મોગલ જય માં મહાકાળી 🙏
જય શ્રી સુરાપુરા દાદા
🙏🙏🚩🚩જય સુરાપુરા દાદા બાપુ રાજાજી તેજાજી 🚩🚩🙏🙏
Jay ho dada 🙏🙏🚩
Dada ni agarbati ghare kay rite karvi te samjavo....
Jay ho dada🚩🚩🙏🙏
દાદા ને જય સુરાપુરાદાદા કેજો
જય હો રાજાજી દાદા તેજાજી દાદા
श्री भोलाद भाल धाम की जय 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 कृपा करै कृपा करै कृपा करै कृपा करै कृपा करै कृपा करै कृपा करै कृपा करै कृपा करै कृपा करै कृपा करै कृपा करै कृपा करै कृपा करै
Jay surapura dada 🎉
Jay surapura dada boladvala mari lag rakho dada🙏🙏🙏 😢
જય સુરાપુરાદાદા ભોળાદ વારા ની જય હો
ગોવીનગડવીજયસુરાપુરાદાદા
Jay surapuradada 🙏 jay ma Mogal 🙏
Jay surapura dada govind bhai
Jay surveer dada jay ho rajaji jay ho tejaji dada 🙏🏻❤️
Jay surapura dada morbi
🙏🙏🙏જય હો સુરાપુરા દાદા ભોળા દવારા
Jay hoooooo surapura dada 🚩
Surapura dada ki jay ho....
Jay Sura pura dada 🙏🌹🙏
Jay shura pura dada
જય સુરાપુરા દા દા ની જય હો
जय हो दादा जी
જય ભોળાદ.વાળા દાદા જય હો રાજાજી તેજાજી દાદા 🙏🙏🙏🙏🙏
Jay mogal
Jay ho dada
ભોળાદ ના સુરાપુરા દાદા ની જય હો
જય માતાજી જય સોનલ મા ગોવિંદ ભાઈ જય સુરાપુરા દાદા મઢડા આવો
Jay સુરાપુરા દાદા તમને નમન કરું છુ
Jay surapura Dada 🙏🚩
જય સુરાપરા દાદા જય માતાજી જય મા મોગલ 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🙏
Dhanyavad jay ho ramadhani
Hamari manokamna Puri the Jay Dada
Jay sura pura dada
Hi govind bhai jay mataji jay dada
Jay Raja ji DaDa Tejaji Dada 🙏