MLA હાર્દિક પટેલ-શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે જેનું સન્માન કર્યું એ શિક્ષક દંપતિએ લોકોના પૈસા પડાવ્યા

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 83

  • @dkraval9583
    @dkraval9583 8 дней назад +28

    ગતિશીલ ભ્રષ્ટાચાર ગુજરાત

  • @Mansukh05
    @Mansukh05 8 дней назад +19

    નેતાઓ નાં સહકાર વગર આવા કાર્યો સકય નથી

  • @harkishanpatel1767
    @harkishanpatel1767 4 дня назад +3

    લુખ્ખા નેતાઓ લુખ્ખાઓનું સન્માન કરે છે.

  • @mahedihasangodad7309
    @mahedihasangodad7309 7 дней назад +15

    એ શિક્ષક નથી બેન શિક્ષક ક્યારેય જીવનમાં આવા પગલા ભરતો નથી આપને વિનંતી છે કે શિક્ષક નું નામ નલો તો સારું કારણ કે શિક્ષકની આખી સમાજ એનાથી લાંછન લાગે છેથાય છે અમને બહુ દુઃખ થાય છે પૈસો પરમેશ્વર નથી મહેનત એ જ સાચું ધન છે અને સોશિયલ મીડિયા પણ આમાં જવાબદાર છે બેન સોશિયલ મીડિયા ના ચકા ચોનમાં આવીને આવા ધંધા કરતા હોય છે સાચા લોકો ક્યારેય આવું કરતા જ નથી એ ચાહે ગમે તેટલું થઈ જાય અને શ્રી શિક્ષક ની વાત કરી તો અત્યારે સાચા શિક્ષકોને
    એવોર્ડ મળતા જ નથી અત્યારે સાચા લોકો કામ કરીને તૂટી જાય છે અને એમને કોઈ એવોર્ડ આપતું જ નથી આ નરી વાસ્તવિકતા છે

  • @pathansejadkhan1951
    @pathansejadkhan1951 7 дней назад +4

    विसनगर.... भोला भाई पटेल...... सहकारी बैंक..... कईक याद आवे छे???? 😄😄😄😄

  • @muniyapunabhai3871
    @muniyapunabhai3871 7 дней назад +6

    આવાં લોકો નું સન્માનિત વાહ પછી .. હવે કહેવું કોને

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 7 дней назад +8

    આવા શિક્ષકોને પણ પગાર ઓછા પડતા હશે

  • @yashwantpatel5387
    @yashwantpatel5387 5 дней назад +2

    Gaddaar Ne Gaddaar Ka Sanmaan Kiya Bahut Khub

  • @ilaraval9865
    @ilaraval9865 2 дня назад

    એકદમ સાચી વાત અને સાચા જ અલંકારીક ઉદાહરણો આ શિક્ષિત છતાં પછાત સમાજ માટે આપે કહ્યા છે... ખુબ સારો સંદેશ આપના દ્વારા અપાય છે...... પણ.... આ બધું ગાજે છે એટલુંજ.... થોડા સમય માં બધું ભૂલી જવાય છે... કાં તો ભુલાવી દેવાય છે.... વાડ જ ચીભડાં ગળે તો ગમે તેટલી સજાગતા કે પહેરો રાખો એનું શું ઉપજે!!??? થોડા સમય ના ગાજ વીજ પછી બધું સેટલમેન્ટ થી શાંત થઇ જતું હોય ત્યારે આવાં લોકો ની હિંમત વધતી જ હોય છે... અને તે પરંપરા બની જાય છે.... બિન્દાસ આવાં ફ્રોડ થતા રહે છે.......નક્કર કાયદો અને પરિણામ મળવા જ જોઈએ.

  • @patelshirish-xy8of
    @patelshirish-xy8of 8 дней назад +6

    એક કા દબલ .બતોગે તો કતોગે

  • @cmshahqw9202
    @cmshahqw9202 7 дней назад +2

    Congratulat ions for presenting correct details big fraud to alert common people .🎉🎉🎉

  • @hirenprajapati1325
    @hirenprajapati1325 8 дней назад +2

    આ પબ્લિક ખરેખર શિક્ષકો પર વિશ્વાસ કરે છે પોતાના બેન બનેવી ઉછીના માંગે તો બીમારી માં પણ કોઈ આપતું નથી પણ ગામની શાળાનો શિક્ષક એટલે મારા દીકરા દીકરી નો ગુરુ સાહેબ ખુબ સારા છે.. પૈસા તો શિક્ષક ને આપે પણ પોતાના ભેંસ ગાય નું દુધ ખેતરમાં પાકતી વસ્તુ શાકભાજી પણ આપે અને છેતરાયા એટલે ભીંડા દુધના પૈસા અડદ મગના પૈસા પણ ઉમેરી છેતરપિંડી ની ફરિયાદ કરે.........

  • @vasantjuvekar9354
    @vasantjuvekar9354 8 дней назад +3

    जैसे छोटी छोटी को-ओपरेटीव सोसायटीके पैसे सूरतमें बेंक ओफ बरोडामें फंसे है उसका आज तक कुछ हुआ नहीं है।उसकी भी जांच होनी चाहिये।

  • @arvindsarvaiya1237
    @arvindsarvaiya1237 4 дня назад +1

    ગતિશીલ ભ્રષ્ટાચાર

  • @krishnasudiochipadi2222
    @krishnasudiochipadi2222 7 дней назад +2

    Saras good 😢😢😢

  • @dajichauhan9072
    @dajichauhan9072 7 дней назад +1

    સરસ કથા કરી

  • @nanjibhaipatel5860
    @nanjibhaipatel5860 7 дней назад +2

    લોભીનોમાલ ધુતારા ખાયલોભીહોય ત્યા ધુતારા કોઈ દિવસ ભુખેનમરે

  • @rcprajapati367
    @rcprajapati367 7 дней назад +2

    જે થાય તે આવા લોભિયા માટે બરાબર જ છે

  • @dr.jashubambhaniya3350
    @dr.jashubambhaniya3350 5 дней назад +1

    આશીર્વાદ ઉપર વાળા ના...

  • @smeetthakkar7865
    @smeetthakkar7865 7 дней назад +1

    Supar Enalises

  • @bj_khant
    @bj_khant 7 дней назад +5

    સાચાનું ક્યાં સન્માન થાય છે??

    • @harshachudasma7445
      @harshachudasma7445 6 дней назад

      ना कोई दी नहीं ही ही ही

  • @jahanararangrej254
    @jahanararangrej254 5 дней назад +1

    So called देशभक्त

  • @VihajithakorThakor-oc2qg
    @VihajithakorThakor-oc2qg 6 дней назад +1

    बेन कांई चिन्ता जैसा नही है पैसा पण ऐसि हलत से कमाई होती है इसलिये ऐसि हालत होती है

  • @laxmansinhjadeja6399
    @laxmansinhjadeja6399 4 дня назад +1

    દરેક કાંડ મા ભાજપ ના 2 નેતા સામેલ હોય જ તો જ મોટું કાંડ થાય

  • @RanchodbhaiJethva
    @RanchodbhaiJethva 7 дней назад +2

    એ બે એકના એક જ હોય

  • @shantilalparmar8356
    @shantilalparmar8356 7 дней назад +3

    નબર વન ગુજરાત આનો અત આવશે

  • @JagdishSuthar-t1d
    @JagdishSuthar-t1d 6 дней назад +1

    Political saport vagar imposible. Netao va lokone sanman kem aapata hashe te pan saval..???????system jevi sadi ga yel chhe.

  • @AHMADPARMAR-so4st
    @AHMADPARMAR-so4st 7 дней назад +2

    Aaropio ne saza malti nathi kanun kaydo polish no bik nathi aitle crime no growth rate vadhe se mate niyay insaf aao saza kadak apao

  • @chauhanpopatsing9751
    @chauhanpopatsing9751 8 дней назад +1

    B.j.p.nu.Rajshbhi

  • @patelajaykumar9069
    @patelajaykumar9069 5 дней назад +1

    Vikas gado they giyo se

  • @shankarpatel5179
    @shankarpatel5179 7 дней назад +1

    બેન બધા શિક્ષકો ને એક ત્રાજવે ના તોલો

  • @vipuljoshi6217
    @vipuljoshi6217 8 дней назад +4

    Congratulations for your brave reporting and highlight the froud in society

  • @ajaypandya110
    @ajaypandya110 7 дней назад +2

    Barobar che lootvaj joi lobhiyao ne.😂😂😂😂 Atla badha paisa hova chata lobhiyao dharata j nathi 😂😂😂😂

  • @vandanagamit3784
    @vandanagamit3784 6 дней назад +1

    આટલા બધા પૈસા આવ્યા કયાથી?

  • @SujalSuthar-o3e
    @SujalSuthar-o3e 8 дней назад +3

    Aato bhajap no dhandho chee chitaro ne jode pan kamisan levanu

  • @vandanagamit3784
    @vandanagamit3784 6 дней назад +1

    શિક્ષક ના નામે લાછંન

  • @rameshtaviyad2843
    @rameshtaviyad2843 2 дня назад

    બહુ જ ખરાબ લોકો છે

  • @MojisbjaiMithabhai
    @MojisbjaiMithabhai 8 дней назад +2

    Shikhan Gagat na Lutera Duha Dulhan.Su shikshan Apyu hase

  • @cricketanalysisguru003
    @cricketanalysisguru003 7 дней назад +2

    Hardik patel pan hase andar

  • @mayankdesai2123
    @mayankdesai2123 7 дней назад

    Mem. Excellent video yr prestion se voice sound .marveless .Go ahed

  • @jaymehta3164
    @jaymehta3164 7 дней назад +1

    Kai nai thay....

  • @jitendrasinhchauhan3119
    @jitendrasinhchauhan3119 4 дня назад

    Hardike sanman kriyu to😂

  • @pravindarji7777
    @pravindarji7777 7 дней назад +1

    Vikas

  • @PRAKASHPATEL-iu8nx
    @PRAKASHPATEL-iu8nx 8 дней назад +1

    Tajetar ma haraji karo. temni y

  • @vasantjuvekar9354
    @vasantjuvekar9354 8 дней назад +1

    We have to search that who is behind them.

  • @HarshukhbhaiLakkd
    @HarshukhbhaiLakkd 4 дня назад

    એકજ. રસ્તો. B. J. P. Htavo

  • @Truthsoul2152
    @Truthsoul2152 7 дней назад +1

    8 karod ni vaat chhe to 100 karod kem bolo chho?

  • @jigardamor8524
    @jigardamor8524 5 дней назад

    Kuber dindod pan maleloj hase e lukho pan kamition kadhi khay se adivasio no Nas karva betho se

  • @pateljayesh6625
    @pateljayesh6625 5 дней назад

    Gjarat ma darka vastu saku sa aja faku 30 varsa te karsa

  • @paresh-ashacottonind16
    @paresh-ashacottonind16 7 дней назад +1

    કોઇ-કોઇ ને ફસાવતા નથી, આપણે પોતે જ લાલચ મા ફસાયીએ છીયે

  • @keyurpaghadar6344
    @keyurpaghadar6344 6 дней назад +1

    Aa smy ma tichr hoy ke koi pn bdha khota che

  • @sonalpatel1077
    @sonalpatel1077 2 дня назад

    Loko padavi levo che Kam nthi krvu

  • @RohitDave-xb2sc
    @RohitDave-xb2sc 3 дня назад

    ३०३ लेकर घूस जा पैसा तब आयेगा

  • @AshvinSutariya-j4v
    @AshvinSutariya-j4v 8 дней назад +3

    A Loko public ne Khali Kari dese

  • @anandmehta2758
    @anandmehta2758 7 дней назад

    Tame badhi news ma # devanshijoshi km lakho cho ?
    News channel nu nam lakho or j reporter hoy enu nam lakho
    Bhadha ma ek nam na chale

  • @ajaypandya110
    @ajaypandya110 7 дней назад

    Bahu saras karyu lobhiyaone tao lootvaj joiye 😂😂😂😂. 100 cr karta vadhu kari nakhvu joiye