MANODIVYANG ASHARM ! અનોખા આશ્રમ ના દિલ ધડક દ્રશ્યો
HTML-код
- Опубликовано: 8 фев 2025
- #jahidexplorer #bhavnagar #ghogha #indian
#manodivyang
MONODIVYANG ASHARM ! અનોખા આશ્રમ ના દિલ ધડક દ્રશ્યો #jahidexplorer
#jahidexplorer #bhavnagar #ghogha #indian
#manodivyang
આ છોકરીમાં કોઈ દૈવી શકિત વાસ કરતી હોય તેમ લાગે છે. ખરેખર અદ્ભુત ❤😂
આ સંસ્થા બનાવનારા ભાઈ ઓઅને બહેનો ને ખુબ ખુબ અભિનંદન ❤❤
Bahuj saras badhane God bless you
योग मे बहुत अनमोल शक्ति है अविलोम विलोम कपालभाति
Tmne mata pita no prem khubj jaldi mali jay evi mari prabhu ne tmara mate khub khub prathna chhe.all the best.anshu.
સેવા કરતા ભાઈઓ ને ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હરે કિન્ના રાધે રાધે
આ બેન નું મગશ સ્ટાંદર સે પણ કિસ્મતે સાથ ના આપ્યો તમારૂ સું કેવું સે ❤❤
👌👌બવ સરસ અંશુ bne
આ દિકરી ને પરીક્રમા માં બાબા રામદેવ રાવટી માં ભજન ગાયા છે માતાજી ગૌતમ માતાજી ને ત્યાં જ 2 વર્ષ પહેલાં જુનાગઢ મા આવેલ હતી અને,તેદિ પણ આ દિકરી એ કિધુ તુ કે હું વાણીયા ની દિકરી શું અને અમે સુરત શહેરમાં રહીયે છીએ, પછી અમે તેને કિધુ તુ કે તને ભજન ગાતા આવડે છે,તેને હા પાડી એટલે એને મે ગવળાવયુ હતું પછી તો, ગાવાનું ચાલુ કર્યું,ભાઇ ભાઇ શું ગાયુ, એને અમે સીગરેટ પીવાની નાં પાડી હતી અને નાખી દિધી,અને કિધુ હવે નય સીગરેટ પીવ,,જય અલખધણી
Nice job
Bove saru che bhai asram
Nice work brother
Aa anshu gupta bahen ne mara taraf thi khub khub abhinandan.khuj j sars speech , knowledge and singing chhe tmaru.god bless you anshu beta. Tme aa aapda bharat desh ni ek daiviy shakti chho. Tme aa kalyug ma shakshat mata rani chho. Tmne sat sat naman. Tme jaray mansik nthi but tme to all rounder talented chho.ne ha mare tmne khas kahevanu ke tme bija bdha krta thoda alag j ahejo ne prabhu bhajan ma vyast rahejo .jethi kri ne tme tmara knowledge ma hju agal vadhi sko.good bye.beta
Ansu ben punya atama che🙏khub saras Nature che tamaro.tame to bolwama badhi rite barobar cho ben.plz temne mata,pita thi malowe🙏ben tamara badhaye dukh dur thay evi prabhu ne prathana karu chu. you are the best sis☺️👌👍🙏🫶🧿💜
God bless her 🙏 she is loving lady ❤️🙏🙏🙏
Bitiya anshu Gupta, a great asset to country, so talented
આસુબેન તો ઠિકજ છે,બસ થોડી પરવરિશ ની જરૂર છે,અને એમની વચ્ચે જઈને એવું ના બોલો કે મંદ બુધ્ધિ લોકો છે,પણ એવું એમને સંભળાવો કે આ બધા લોકો પોતાના જીવન ને સુધારી રહ્યા છે.
Nice song ma'am ❤❤❤
Khub srs video
જય માતાજી
Khub saras
સરસ વિડિયો
અંશુ ગુપ્તા very telent 😢
ખુબ હોશિયાર દીકરી છે ભગવાન માં વરેલી મીરાં છે એને કોઈ મોટો માનસિંગ ધોકો થયો લાગે છે અસુ દીકરી ને પ્રેમ થી સ્વીકારી પ્રેમ આપવાની જરૂર છે ડિપ્રેશન વધુ છે ગાયત્રી માની કૃપા થી સારુ જલ્દી થાઈ જાશે જય ગાયત્રી માં ખૂબ સારુ નોલેજ છે દીકરી ની વાતો ગીત સાંભળી ખુશી સાથે દુઃખ પણ છે
Ha
U R right 👍 @@ushajani6172
વાહ બેન
વેરી ગુડ
@om shiv 911 right good job
wahh mast
નારણઠાકોર🎉🎉🎉
Khub saras sewa che🙏🌹🌹
ખરેખર આ બેન અદભુત છે
વાહવાહખૂબસરસ
Aa ben bav saru gay che❤
Best kary 🎉
🎉🎉🎉🎉🎉😊😊 very nice
વાવા વાવા ખૂબ સરસ મુલાકાત લીધી ❤
Khub khub Sars kaam Karo cho ♥️ thi Aasirvad hamesha God bless you 👏 🙏
Good work popatbhai ❤❤❤
Jay ho
બહુજ સરસ....
Jay sree ram🙏🙏🙏
😊 assalam walekum bahut khoob bahut khoob 👍👍👍👍♥️♥️👌👌👌👌
Aa chhokri ne emna Maata pita pase lai javo. Khub j saras bole chhe, emni bolvani chhata. Chapalta juvo, question no answer bilkul sahi,
English nu bolvu to juvo, jyare divyang na engle thi emne joiye to e divyang j nathi, kem k divyang aatli saras, sidhdha,spashta ane fast kadkadaat bhasha na boli shake, 95% OK .
Really emne emnu parivar melvi do.
Ek divas e bahen emnu naam roshan karshe👌👍🌷🙏🌹👏💯💐🙏🌷👏🌹👌⚘️
Nice video🙏👍💥✨️🕉👌
अद्भुत गीत गावानु
Ketlu saras ane ekdam sahjikta thi, perfect raag, andaz thi gaay chhe, bhul vagar, Vah...
Divyang hoy e aavu sunder perfectna gay shake.
Aa to Speech Manav Trust Parivar mate aape chhe, ane sangeet ma raju kare chhe.
Fantastic.
Aa ben ne divyang na dayrama lavya chhe k kem?
K koi divyang na bahane muki gaya chhe?
Divang bolo, mandbudhdhi na bolo.
Laagni ne thesh laage.
આંસુ બેન ને એમના ઘરે મોકલી દો નહિતર સાચે જ પાગલ થઈ જશે આંસુ બેન બહુ જ હોશિયાર છે Pls
Voice jordar che
સરકારી હોસ્પિટલમાં પણ દરેક જીલ્લા મા આવા લોકોની હોસ્પિટલ છે. ત્યા આવા ભાઇઓ બહેનો ને વિના મૂલ્યે દવા રહેવાની વ્યવસ્થા હોય છે.
Ashu Gupta 👏🏻👏🏻👏🏻🤝❤
Nice ben
આમને પ્રેમ અને હુંફ ની બોવ જ જરૂર છે કોઈ સમજી જાય આમને બસ એમને એની જ બોવ જરૂર છે
"માનસીક વિકલાંગ" શબ્દ વધુ યોગ્ય અને સન્માન જનક છે.
Jy bhartmata
योग से हर माता बहने ठिक होसकती है अविलोम विलोम कपालभाति
વિજય કુમાર 🙏🌹🌹🌹🙏
વારંવાર મંદ બુદ્ધિ કહેવુ અયોગ્ય છે.
मेरा आप लोगों से अनुरोध है
जल्द से जल्द योग चालु कराईऐ
अविलोम विलोम
कपालभाति
दिमाग को पहले ओटो पायलट मे लाना है
Koi no kahi sake ben na sarir ma koi khami hoi ben ne parivar no prem ni jarur che ❤❤❤❤
Bholenat hamesa thdurst rakhe saraj bavi do avi Mari god parhana karu chhu om namah shivay bhadha ni raxa kara
Nice video
👌👌
सुपर
એક વાર અમરેલી જિલ્લો ગામ કમી કેરાળા જે ચલાલા સાવરકુંડલા રોડ પર જનકલ્યાણ વિકાસ ટ્રસ્ટ મંદ બુદ્ધિ નાં બાળકોનો આશ્રમ આવેલો છે મંદ બુદ્ધિ નાં બાળકોનો વિના મૂલ્યે પ્રવેશ આપવા માં આવે છે બાળકોને રહેવા જમવા ની ખુબજ સરસ વ્યવસ્થા છે એક વાર ત્યાંની મુલાકાત લઈ તેનો વિડિયો બનાવજો
આમો વિરાજી કરીને એક વ્યક્તિ હતો ચાર વષૅ પહેલાં તે હાલછે
Koin Kahi Sake K Aa Ben Manbudhhi Che Jabardast Artist Che Aa Ben Ni Song Ni Recording Kadvi Jaiye Bhagvan Devi Devta Na Bhajan To Bahu Jabardast Gai Che Aa Ben Ne Sangeet Teacher Pase Ajee Sikhvado To Jordar Singer Bani Sake Aa Ben Na Hisab Thi Apno AASRAM Bahu Faumos Thai Sake JAI JITENDRA 🙏🔱🙏🔱🙏🔱🙏🔱🙏🔱🙏
Aa bhai ne vinti ke tame varam var mandbudhi mandbudhi na kaho Asaswath kahi sakay very nice aashram❤❤❤❤badha jaldi sara thai che ane pot ptana ghare jay aa bahen na maata pita dhan rakhe toh jaldi sara thai jase
Jai ho
Ansuben n bige jagaya layjay tho saru❤ Jay Mataji 🙏
સરાહનીય સેવા...
Love you love you love you all my dears parmatma always bless you all members 👐🏻 hai 🙏🏻✅🙏🏻
ઝલપા
Ashu ben ને surat માં જ જોયા છે, સાથે ગરબા કર્યા છે એમના ગરબાના steps તો ગજબ. ને english માં જ વાતો કરતાં હતાં. Dressup sens પણ ખૂબ સરસ હતું.
Khub khub dhaniya vad popat bhai tmne k tme aa loko ni seva karo cho ne bhagvan tmari hare ray jay shree Krishna
🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી
खरेखर तो आ बहेन दैवी स्वरूप छे ई तो आश्रम नी रुपरेखा अने कार्य नी तलाश करवा आवा स्वरूपे पधारेल छे ।तो तमे जरा पण बेदरकारी ना करता नही तो परीणाम ईश्वरीय शक्ती ना हाथ मा हशै।।अमने तो बधु सारु ज लागे छे ने भगवान करे बधु सारु ज होय।।🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
गुजरात के कुछ पावरफुल लोगों को यहां की ओर पोपट भाई ने अगर कोई अलग से संस्था बना रखी है। तों मुलाकात करनी चाहिए। ओर सीधा हीं यहां रहने वालों से बात करनी चाहिए।की यह यहां रहना चाहते हैं या नहीं कोई अपने घर जाना चाहता है या घर वालों से मिलना चाहता है ।या कोई फुटपाथ पर रहकर ही ज्यादा खुश था। इन्हें जबरदस्ती यहां रखना अपराध है। जनता भलाई का काम समझ रहीं हैं। लेकिन हकीकत में यह मलाई खाने का काम दिख रहा है। यहां जो लोग महिला पुरुष रह रहे हैं। इनके चेहरों पर बिल्कुल ख़ुशी नहीं है।
આટલું બધું નોલેજ હોવા છતાં માણસ કેમનું માનસિક સંતુલન ગુમાવી શકે 🙏🙏
🎉🎉🎉❤❤❤❤❤
ભાઈ એવું આશ્રમ બતાવો ને જ્યાં વ્યક્તિ દીઠ એક એક રૂમ આપવા માં આવતું હોય અને બે ટાઇમ મસ્ત જમવાનું આપવા માં આવતું હોય
👏🏻👏🏻👏🏻
Bvĵ saru
Mane to hu j pagla lagu chu atlu to maney nathi aavdtu❤❤❤❤
Popatbhai you are great
Keisi thi anshu gupta एकदम talent ab savarkundla manav mandir me hei lekin uski halat bhout bekar hei jo medicine anshu ko is aashrm me dete the jo doctor anshu ke upar upchar karte the unhe anshu ko vapas tritment karna chahiye ye meri aapse prathna hei
આ છોકરી સાવરકુંડલા આસ્રમ મા છે
🙌🙏❤️
🙏🙏🙏👌👌
❤
આ બહેન તો સમાજ માં એક સારા વિચાર આપી શકે તેમ છે. આમના જે વિચારો છે. તે ઘણા બધા લોકો ને એક સારી જિંદગી જીવી તેવી પ્રેરણા આપે છે. અને તેમનું અંગ્રેજી ના જે વર્ડ ને સમાજવાની કોશિશ કરીયે તો આપડે પણ સરળતા થી અંગ્રેજી બોલતા શીખી શકીયે તેમ છે 🙏
good very good
Divyang is proper word plz.
This lady is OKEY SIR 👌
❤❤❤❤❤❤❤❤❤❤
Anshuben ne Android mobile lai apo...jethi you tube ma Bhajan jove Ane khush rahe.
🙏🙏🙏🙏🙏🙏🙏
અશુબેન સારા j છે હોશિયાર છે કં ઠ માં કોયલ જેવો છે ગીતા રબારી ના ચાલે એવો અવાજ છે
Zahid your doing well. 👍👍
khubaj sari ane kharekhar saro video banavyo chhe.
khub khub dhanywad bhai tamaro.
जी
Ashu Gupta to khub talented se Ane real bhagavan Bhakat se Ashu ben kanth ma sakshat sarsvati mata birgman se
Ansu ben jo ana maa bap sachave am nahoyto amne koy vrudhdhasram ma rakho jethi amne pan man rajire avu Maru manvuchhe
A badhane Bhajan sambhdavse to vrudho ne pan saru lagse
Jene potanu naam Anshu Gupta batayu che ne Jo te ek kathakar Bane ne to bija badha no dhandho bandh karavi de evi khubi teni Vani ma sakshat ma sarswati no vaash che 🙏👍