જેમ દલિત ભાઈઓ ને હિન્દૂ ધર્મ થી દુર લઈ જઈ વોટ બેન્ક ની રાજનીતિ થઈ રહી છે એમ હવે આદિવાસી સમાજ ને હિન્દૂ વિરોધી બનાવી મૂળ નિવાસી શબ્દ નવું નામ આપી રાજનીતિ થઈ રહી છે રાજભા તો બહાનું છે આવી રાજનીતિ બંધ થવી જોઇયે
1 જાન્યુઆરી 2011 નો સુપ્રીમકોર્ટ નો ચુકાદો જોઈલો આદિવાસી આ દેશ નો મૂળ માલિક છે જે તમારા જેવા લોકો વનવાસી વનબંધુ એ શબ્દ થી પ્રયોગ કર્યો હતો આદિવાસી & વનવાસી કોને કહેવાય ભગવાન શ્રીરામ જ્યારે ૧૪ વર્ષ નો વનવાસ ગયા હતા એ વનવાસી હત જ્યારે માતા શબરી એ આદિવાસી હતી
રાજભા પોતે St માં આવે છે રાજભા નું વ્યક્તિત્વ સારું છે એનું સન્માન કરીએ છીએ એક લોકસાહિત્યકાર તરીકે આદિવાસી હક અધિકાર લૂંટવા નું કાર્ય ગીર બરડા વિસ્તાર ના લોકો જે ગઢવી છે..એ પણ અમારા પ્રમાણપત્ર પર જીવે છે
Ha mara samaj nu gharenhu
Bhai Mane support karo ne
Very very nice 👍👍👍👍👍
રાજ ભા આદિવાસી શબ્દ પણ બોલ્યા નથી
જેમ દલિત ભાઈઓ ને હિન્દૂ ધર્મ થી દુર લઈ જઈ વોટ બેન્ક ની રાજનીતિ થઈ રહી છે એમ હવે આદિવાસી સમાજ ને હિન્દૂ વિરોધી બનાવી મૂળ નિવાસી શબ્દ નવું નામ આપી રાજનીતિ થઈ રહી છે રાજભા તો બહાનું છે
આવી રાજનીતિ બંધ થવી જોઇયે
ચા કરતા કીટલી ગરમ છે એટલે ભાઈ તમે માપમાં રેજો ઓકે હું આદીવાસી તરીકે તમને સન્માન આપ્યું છું
1 જાન્યુઆરી 2011 નો સુપ્રીમકોર્ટ નો ચુકાદો જોઈલો આદિવાસી આ દેશ નો મૂળ માલિક છે જે તમારા જેવા લોકો વનવાસી વનબંધુ એ શબ્દ થી પ્રયોગ કર્યો હતો આદિવાસી & વનવાસી કોને કહેવાય ભગવાન શ્રીરામ જ્યારે ૧૪ વર્ષ નો વનવાસ ગયા હતા એ વનવાસી હત જ્યારે માતા શબરી એ આદિવાસી હતી
રાજભા પોતે St માં આવે છે રાજભા નું વ્યક્તિત્વ સારું છે એનું સન્માન કરીએ છીએ એક લોકસાહિત્યકાર તરીકે આદિવાસી હક અધિકાર લૂંટવા નું કાર્ય ગીર બરડા વિસ્તાર ના લોકો જે ગઢવી છે..એ પણ અમારા પ્રમાણપત્ર પર જીવે છે
Aa રાજભા ભૂલમાબી સાપુતારા બાજુ આવી ગયા ને તો જોય લેસુ
Dharati kanp thay to bhuka kadhi nakhe 😂
Tebhaidharmmatehukaru