HarDev Sinh Jadeja bhai congratulations and aap inspiration chho . Jai Mataji motabhai 👏👏🌟🎵🎵🎵 Nisha ma'am, are you a teacher ? There is no info about in on your channel . Role model for whole India P. M Narendra Modi should apply this fo whole India 🇮🇳 👏👏👏
shaam, daam, dand,and bhed one more thing is dictator and revolver. I know him ( Hardevshinh )very well for more than 45 years. I was the Medical officer Kuvadawa and Rajsamadhiyala was under my juridiction. If somebody use dictatorship and just having revolver to trained the people for civics duty,control,discipline,peace,cooperation,cleanliness and plantation, I am saluting Mr. Hardevshinh who puts more effort and he is the MENTOR and GUIDE of the Rajsamdhiyala. I Salute him with great honor and respect.Ex. Medical Officer primary health center ,Kuwadava
Bapu 70 ni age ma Sunday 35 overs no match rame....aek chhede thi 18 overs continuously fenke....bappor pachhi pan mood hoy to 20 overs no match rame....
પોતાના વતન માટે પોતાની જાતને નીચોવીને સમર્પિત થનારા આ સેવાના ભેખધારી જાડેજા બાપુ ને મારા વંદન સહ પ્રણામ કરોડો રૂપિયાના મૂલ્યની ૬ એકર જમીન દાનમાં દઈને એ જગ્યાના વિકાસ માટે રૂપિયા ૬૫ લાખ ને એ ગ્રાઉન્ડ ની સારસંભાળ માટે રાખેલા એક માણસને એમના ખીસ્સામાં થી દર મહિને ૭૦૦૦ રૂપિયા પગાર આપવો એ આવા વિરલ વ્યક્તિત્વ કદાચ ગુજરાતમાં નહીં પણ સમગ્ર ભારત દેશમાં ક્યાંય જોવા નહી મળે.. સાહેબ આ બધું એક રાજપૂત જ કરી શકે જેવા તેવા નું કામ નથી...સેલ્યુટ
અભિનંદન 🙏 ગોકુલ ગામ નું મોડેલ બનાવવા માટે મને ખ્યાલ છૅ કે 2003માં ગુજરાતમાં ફક્ત ત્રણ ગામ 100%શૌચાલય માં નિર્મળ ગામ બનેલા તેમાં એક આ ગામ પણ હતું. દરેક પંચાયતો આનું અનુકરણ કરે તે જરૂરી che આર જે પટેલ આઈ એ એસ
100% voting ..... wonderful
સતયુગ નુ ગામ.....
બાપુને ઘણી ખમા....આ લોકો પદ્મશ્રી ને લાયક છે...
સરકારે આ ગામને કરોડોની
સહાયને લાયક છે!
અભિનંદન ❤
વાહ બાપુ ધન્યવાદ આપને ખુબ ખુબ અભિનંદન...❤
Real leader in gujrat : new way & vision .
ખૂબ સરસ મુલાકાત..એક સમર્પિત વ્યક્તિનું સરસ મનોચિત્રણ👌🏻👌🏻
Khup saras mulakatani echchha thai
Congratulations 🎉
ખુબ સુંદર વિડીયો છે....👌 દોસ્ત
ક્યા - તાલુકો, જિલ્લો છે. ❤
nice nishaji
વાહ
ખૂબ સરસ અને રળિયામણું ગામ છે
જેમ સિક્કા ની બે બાજુ હોય તેમ આ ગામ માં પણ સ્વચ્છતા અને અભ્યાસ બને છે
ધન્યવાદ જાડેજા સાહેબ
જય માતાજી
Vah
❤ dil thi thanks bapu ne Jay mataji 🙏 all' the best,,
Excellent new thinking indian samll town Gujarat state it is model of indian lavel
Thank you for comment. Yes it is😊
જબરદસ્ત સમર્પણ હરદેવસિંહજી
VERY FINE INFORMATIC ADVANCED VILLAGE AND VERY WELL INTERVIEW OF PATVARI AND ANCHOR
Ram Ram hardevbhai 🇮🇳☕🌹🙏
Vaah vaah bhuj resras che superb ji thanks ji
Jay swaminarayan
Jai Swaminarayan
Wonderful village and this video
HarDev Sinh Jadeja bhai congratulations and aap inspiration chho .
Jai Mataji motabhai 👏👏🌟🎵🎵🎵
Nisha ma'am, are you a teacher ?
There is no info about in on your channel .
Role model for whole India
P. M Narendra Modi should apply this fo whole India 🇮🇳 👏👏👏
shaam, daam, dand,and bhed one more thing is dictator and revolver. I know him ( Hardevshinh )very well for more than 45 years. I was the Medical officer Kuvadawa and Rajsamadhiyala was under my juridiction. If somebody use dictatorship and just having revolver to trained the people for civics duty,control,discipline,peace,cooperation,cleanliness and plantation, I am saluting Mr. Hardevshinh who puts more effort and he is the MENTOR and GUIDE of the Rajsamdhiyala. I Salute him with great honor and respect.Ex. Medical Officer primary health center ,Kuwadava
Proud , thanks for sharing
નિષાબેન તમારો પણ ખૂબ આભાર આવીને આવી મુલાકાત દરેક ગામડાં માં કરતા રહો
ચોક્કસ ભાઇ
Wah EX ARMY MEN jadeja sir ne jay mataji
સરસ
જય માતાજી બેન
જય માતાજી ભાઇ
ગુડ ગુડ ગુડ સલામ છૈ
Nice mam
👌👌👌
સુઘડ વહીવટ નું ઉદાહરણ
I want to settle in a good town of Gujarat could u help
રાજકોટ ડી
Bapu 70 ni age ma Sunday 35 overs no match rame....aek chhede thi 18 overs continuously fenke....bappor pachhi pan mood hoy to 20 overs no match rame....
Aa gam ma untouchability chhe ?
Visit 👆
પોતાના વતન માટે પોતાની જાતને નીચોવીને સમર્પિત થનારા આ સેવાના ભેખધારી જાડેજા બાપુ ને મારા વંદન સહ પ્રણામ
કરોડો રૂપિયાના મૂલ્યની ૬ એકર જમીન દાનમાં દઈને એ જગ્યાના વિકાસ માટે રૂપિયા ૬૫ લાખ ને એ ગ્રાઉન્ડ ની સારસંભાળ માટે રાખેલા એક માણસને એમના ખીસ્સામાં થી દર મહિને ૭૦૦૦ રૂપિયા પગાર આપવો એ આવા વિરલ વ્યક્તિત્વ કદાચ ગુજરાતમાં નહીં પણ સમગ્ર ભારત દેશમાં ક્યાંય જોવા નહી મળે.. સાહેબ આ બધું એક રાજપૂત જ કરી શકે જેવા તેવા નું કામ નથી...સેલ્યુટ
🙏🙏
Great
અભિનંદન 🙏 ગોકુલ ગામ નું મોડેલ બનાવવા માટે
મને ખ્યાલ છૅ કે 2003માં ગુજરાતમાં ફક્ત ત્રણ ગામ 100%શૌચાલય માં નિર્મળ ગામ બનેલા તેમાં એક આ ગામ પણ હતું.
દરેક પંચાયતો આનું અનુકરણ કરે તે જરૂરી che
આર જે પટેલ આઈ એ એસ