લોકરક્ષક પરીક્ષાનો અભ્યાસક્રમ: તૈયારી કેવી રીતે કરવી ?
HTML-код
- Опубликовано: 6 фев 2025
- લોકરક્ષક પરીક્ષાનો અભ્યાસક્રમ: તૈયારી કેવી રીતે કરવી ?
દર્શકોના પ્રતિભાવો અંગે સ્પષ્ટતા:
ઘણા બધા લોકોએ વિડીયો ધ્યાનથી સાંભળ્યો નથી. GCERT NCERT ના પુસ્તકો શું કામ વાંચવા એટલે અટકી ગયા છે. આ પુસ્તકોના વિકલ્પે બજારમાં મળતા બીજા સાહિત્ય વાંચવા અંગે પણ મેં કહ્યું છે. છતાં પણ મને લાગે છે વિદ્યાર્થીઓ સ્પષ્ટ થાય તે રીતે મારે ફરી વાત કરવી પડશે.
તમારા પ્રશ્નો સંશયો મુકશો તો ટૂંક સમયમાં તમને સ્પષ્ટ થાય તે રીતે મારી વાત કરીશ
ફરી કહું કે મેં સૂચવેલું સાહિત્ય શ્રેષ્ઠ છે તેવું નથી એનાથી સારું અને સહેલું સાહિત્ય બજારમાં ઉપલબ્ધ હોઈ શકે અને એવું સાહિત્ય હોય તો તમારે અચૂક તેનો ઉપયોગ કરવો જોઈએ
હવે પછીના વીડિયોમાં વધારે સ્પષ્ટ થાય તે રીતે વાત કરવાનો પ્રયત્ન કરીશ
સાહેબ તમે UPSC ની તૈયારી માટે NCERT ના પુસ્તકો વાંચતા હતા તમે સમજતા કેમ નથી કે અહીંયા વિદ્યાર્થી ઓને IPS નઈ પણ કોન્સ્ટેબલ બનવાનું છે 🙏🏻 જે મિત્રો lrd ની તૈયારી કરે છે એમને અભિપ્રાય આપવા વિનંતી❤
Right se
Book malti nai tmne j nai khbr to su kam syllabus ma rakhta hase
Ek dam sachi vat 6e sir nu Varam var aevu j kehvu 6e ke Apde badha Ncert vachiye Hindi ma Ane hindi ma Vachvani koi problem nathi pn Sir UPSC ni exm aapi ne betha 6e ane apde LokRakshk ni aapvana 6e Fark to kharo j ne sir ni badhi j vastu sari 6e pn Varam var Ncert vise kahe 6e Leval dekho
Right 😢
Righ gcrt karjo bhaio ncrt karva gaya to khovai jasu itihash bhugol mate 700 pej gcrt and 400 pej ncrt vachvi constebal mate😮😮
Class -3 ❌ UPSC/GPSC ✅
કરંટ અફેર્સ માટે આજના જમાનામાં Tv અને રેડીયો ના ચાલે આ વાસ્તવિકતા સૌ એ સ્વિકારી કોઈ સારી એકેડમીનું કરંટ વાંચવું. ❤
Gyan live best current affairs karave che with gk
Ice Rajkot
સર 26000 પગાર ની નોકરીની તૈયારી કરીએ છીએ
ને તમે લક્ષ્મીકાન્ત ની બુક વાંચવાનુ કહો છો તે બુક 1200 રૂપિયાની આવે છે માટે કોન્સ્ટેબલ નું લેવલ જાળવો.
અમારે કલેક્ટર નથી બનવાનું🙏🙏
માફ કરજો સર તમે Ncert ની વાત કરો છો તમારા અનુભવ થી જે તમે UPSC ની પરીક્ષા આપી છે એટલે તમે Ncert ને મહત્વ આપો છો પણ અમારે લોકરક્ષક ની પરીક્ષા આપવાની છે UPSC નહી સર બધા Gcert ને વાંચવા લાગીયા છે તો શુ હવે Gcert ને સાઈડ મા મુકી ને હવે Ncert વાંચવા લાગવી હિન્દી મા સર UPSC નો જ સિલેબસ આપવો છે તમારે તો પછી લોકરક્ષક જેવી પરીક્ષા મા શુ ફર્ક છે એના કરતા તો UPSC ની પરીક્ષા આપવી આગળ પડે 🙏 બઘા વિદ્યાર્થી ઓ UPSC ની સમજ ના રાખતા હોય સર તમારા જેમ કેમ કે તમે UPSC પરીક્ષા આપી છે અને અમે લોકરક્ષક ની પરીક્ષા આપી રહીયા છે 🙏 મારી આ વાત ઘ્યાન મા લેજો સર 🙏
👍
Ncert class-૩ માં ગામડાના & નોન કોચિંગ વિદ્યાર્થી માટે આ ભેદભાવરૂપી અભ્યાસ ક્રમ છે ''
Bilkul sachi vat che
Lrd no bandhran no syallabus class 1/2 no che bathe batho
Have Lage che k class 1 ni tayri kariye tyare class 3 ma vaaro aavse
સાહેબ બધાનું ધ્યાન રાખવું પડે તમે પેપર જ એવા કાડો છો કે વિધાર્થી માનસિક રીતે તૂટી જાય એક તો આર્થિક જવાબદારીઓ હોય અને બીજું કે તમે કહો છો જોબ કરતા કરતા રીડિંગ કરો તો જોબ હવે તો ૧૨ કલાક સિવાય કોય કંપની મા પણ લેતા નથી ચોખું કય દો કે ગરીબ ને ગરીબ જ રાખવો છે તમે maths જેવા પ્રશ્ન મા તો સમય આપવો પડે સાહેબ બધાનું વિચારવું પડે ગરીબનું પણ ધ્યાન આપવું પડે upsc ni તયારી નથી કરવાની સાહેબ કોન્સ્ટેબલ ક્લાસ ૩ની પોસ્ટ છે
બધા ની કમેન્ટ જોતા લાગે છે કે બધા ને સાહેબ ના આ NCERT વાળા syllabus થી નારાજગી છે તો હવે આપણે યોગ્ય રજૂઆત કરવી પડશે
#Indianconstableservice😢😅
ખુબ ખુબ આભાર સાહેબ....🙏🏻 સાહેબ હુ ગઈ ભરતી માં થોડાક માર્ક્સ માટે રહિ ગ્યો હતો ... પણ તેમા થી મને જાણવા મળ્યું કે ક્યાંક મારી ''મહેનત અને બેદરકારી થી ''' તે મારા જે જોઈતા માર્ક્સ ના લાવી શક્યો ... 🙏🏻 '' પણ આ વખત ''માં મેલડી'' નુ નામ લઈને જોરદાર મહેનત કરવી છે ''' જય માં મેલડી '' 🙏🏻🧘♂️
જય મેલડી માં
માઁ મેલડી ❤
Jay meldi MAA
તમે સામાન્ય પોલીસ ની પરીક્ષામાં પણ ગણિત રીઝનીંગ નું એટલુ બધું વેટેજ આપો છો કોઈ દિવસ ગામડા ની મુલાકાત કરજો કે ગામડા ની શાળા માં ગણિત ના કેટલા શિક્ષક હોય છે તો ખબર પડે
Right 👍
એ જ આમને એવું કે સ્માર્ટ Village બની ગયા છે એવી રીતે sylbus બનવી મૂક્યો છે
Barabr chhe bhai
Bhai atare youtube par badhu aave chhe mane pan ganit nahi આવડતું હુ પણ ગામડા નો છું પણ હવે બહાના કાઢવા નો કોઈ અર્થ નથી અતરે યુટ્યુબ પર બધું આવેજ છે
તમે એક લોક રક્ષક નું મોડેલ પેપર બહાર પાડો કે જેથી અમને ખબર પડે કે આમાંરે કેવા પ્રશ્નો કરવા વન લાઇનર પ્રશ્નો કરવા કે વિધાન વાળા પ્રશ્નો કરવા part. B માં
Ha To samjay jay
🎉❤
Ha e saru rese
સર આમે તૈયાર છીએ આપના gcert અને ncert અને upsc જેવા constable ના પેપર માટે.... શરત એટલી constable નો પગાર 49600₹ થી સ્ટાર્ટિંગ કરો.... સાહેબ આપને કદાચ ખબર હશે કે નઈ પણ 5 km 25 મિનિટ માં દોડ પુરી કરવી બોલવામાં જ સહેલી લાગે એ તો દોડો તો ખબર પડે મારાં વાલા... Gpsc અને upper લેવલ ની એક્ષામ pass ના કરી શકતા મધ્યમ લેવલ ના વિદ્યાર્થીઓ નો હેતુ એક નોકરી મેળવીને પોતાના માબાપ ના સપના સાકાર કરવાનો હોઈ છે અને સખત મહેનત કરીને દોડ માં આવી જાય છે પણ જયારે તે લેખિત આપવા જાય છે ત્યારે આવા પેપર જોઈને તેની બધી આશાઓ પર પાણી ફરી વડે છે...
હું માનું છું કે કોમ્પિટિશન નો જમાનો છે પણ આપશ્રી એ એ માટે એક લેવલ નક્કી કરવું જોઈએ કે પેપર ને કેટલી હદે અઘરુ બનાવવું ...🙏
સાહેબ પણ exam Gujarat લેવલ ની છે તો NCERT શું કરવા વlચવાનું GCERT ને મહત્વ આપો
Right bro
Sachi vat bhai 😊
aa to fartu fartu bole se..and exam jojo different hse badha thi
True
Right
ખૂબ ખૂબ આભાર સાહેબ.
તમે એક જ એવા ચેરમેન છો જે આવી રીતે માહિતી આપો છો. ❤ 😊
એ પબ્લિક માં સાહેબ ફેમસ થઈ અધ્યક્ષ બન્યા ભાઇ વિડિયો બનાવી મૂકયા રાખે એટલે એ જોઇ એમ નો થાય કે સેટીગ અમે નથી કરતા બાકી હતું એ તો ચાલુજ છે એતો ખાલી દેખાવો કરે બાકી સરકાર કોની BJP😂 જોયા રાખો વીડીયો બાકી ત્યારી કેવી કરવી એતો આગળ નોકરી માં લાગ્યા એનેય ખબર હોય એલોકો એ મૂકયા વીડીયો તૈયારી એવી કરો કે આપડે ૧ જગ્યા જ જોઈએ છે😅
જે પણ હોય આભાર સાહેબ આપ કમ સે કમ રોજબરોજ અવનવી માહિતી ઉમેદવારો ને પહોચાડો છો જે આજ સુધી બીજા કોઈ પણ અધ્યક્ષ એ આપી નથી...
આભાર સાહેબ...
જય હિન્દ...
પોતાની જાત અને પોતાના પુસ્તકો ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખી ને આત્મવિશ્વાસ સાથે તમામ ગૌણ બાબતો ને અવગણી ને સતત વાંચતા રહો..
Etle nasib par ravanu em 😂😂😂
સાહેબ શ્રી એક બાજુ એમ કે છે કે 10 પુસ્તકો વાંચવા કરતા એક પુસ્તક સારી રીતે વાંચવું સારુ અને બીજી બાજુ એવુ કે છે કે gcert ncert પર્યાપ્ત નથી સાહેબ અમારે કરવું શું 😑😑અમારું લેવલ કોન્સ્ટેબલ નું છે એટલે જ અમે આ તૈયારી કરીએ છીએ પણ તમે જે પુસ્તકો કહ્યા એ gpsc તથા upsc લેવલ નાં ધારા ધોરણો દર્શાવી રહ્યા છે 😑
Right👍
साला आल्ला मल्ला सतकली तो पूरा gsrt ncrt पक्का कारिंग और आगे बढिंग
Right
😂😂😂😂😂
😢
પેલા GCERT કેતા હવે NCERT.. આવું ન ના ચાલે .. ચોખ્ખું કહી દો ને UPSC ni Tiyatri કરો એમ
.😅
Laxmikant bhi avi gyu hve Ema 😂
સર તમારો ખુબ આભાર તમે બધી માહિતી આપો છો બિજા અધ્યક્ષ કરતા તમારું કામ ખૂબ સારું છે
સર આપ great છો 👍🏻 પણ એક વાત તો છે જ અન્યાય તો દર ભરતી એ ભરતી એ થાય જ છે આ ફોર્મ જે ભર્યા તો લાખો માં ભરાયા છે અને પાછા પણ ફોર્મ ભરાવાના એ પણ લાખો માં હસે તો સુ આ 16, 17 લાખ student બધા fail છે vacasi ઓછી આપી students taiyari kare no doubt , પણ આ નસીબ પર જ છે છેલ્લે તો તલાટી, પોલિસ constable બધા માં હજુ 1 કે 2 લાખ ભરતી કરે સરકાર તો પણ ઓછી છે આતો એક જ ભરતી માં ફરી થી પણ 12th પાસ ફોર્મ ભરસે તો આ માટે સુ 2025 માં ભરતી ના આપી શકાય અન્યાય સાથે બધા જોડાય છે સરકાર કેવા ખાતર ભરતી કરે છે બાકી કોઈ લેવા દેવા નથી સ્ટુડન્ટ ના આજ ભવિષ્ય સાથે અને એ આ foam ભર્યા એમાં બેરોજગારી બવ જોવા મળી🙏🏻 પેપર કરો gpsc થી પણ અગરા એટલે આ students sathe na kai magaj ma syllabus aave ke na kai paper aapva jay tya magaj fari jay avu hoy અને જો તૈયારી 100% a હસે તોબી આટલા લાખો માં ફોર્મ માં એક પોઇન્ટ માટે કાઠી મૂકો taiyaari hu pan karu chhu batha kare ane pass thay avi શુભેચ્છા દરેક ને પણ સાચી વાત છે એ જરૂરી લાગ્યું કહેવું🙏🏻
ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું 🙏🏻
એક નમ્ર વિનંતી છે સાહેબ 🙏🏻🙏🏻
દોડ વખતે એક સાથે ૨૦૦ વિદ્યાર્થીઓને ને બદલે ૧૦૦ વિદ્યાર્થીઓને એક સાથે દોડાવવામાં આવે 🙏🏻🙏🏻
કોન્સ્ટેબલ ના સિલેબસ મા ગામડા ના વિદ્યાર્થી ઓને નુકસાન શહેર વાળા વિદ્યાર્થી ક્લાસ કરી ને પાસ થઈ જશે અમારા ગામડા વાળા વિદ્યાર્થી ની આર્થિક પરિસ્થિતિ આટલી સારી નથી કે અમે pg ના ભાડા તેમજ ક્લાસ ની ફીસ ભરી શકીયે 🥺🥺🥺🥺
તમે માહીતી સારી આપો છો સાહેબ બાકી બીજા અધ્યક્ષ આવી માહીતી નહોતા આપતા આપ સાહેબ નો ખૂબ ખૂબ આભાર
સાહિત્ય શોધતા રહો મિત્રો વાંચવાનું ભરતી પછી હો..
😂😂😂😂😂😂
સર, આ તમારો વિડીયો જોયો અને બહુ સારી રીતે અમે સમજી ગયા કે તમે ટૂંકમાં અમને એવું કહેવા માંગો છો કે તમારે કોન્સ્ટેબલ ની એકઝામ પાસ કરવી હોય તો તમારે
UPSC, GPSC ની તૈયારી કરવી પડશે😢
Constable ❌GPSC☑️
Sachi vat che tmari
Upsc
Right
Constable ❌ gpsc ❌ upsc ✅
😂😂😂
Sir વિદ્યાર્થીયો ને help કરવીજ હોય તમારે.... તો વિડિઓ બનાંવાનું બન્ધ કરી દો ફરતી ફરતી વાતોજ કરો છો.... અમે કરી લેશુ અમારી રિતે બધું.... આભાર 🙏
😂
સાચી વાત ભાઈ motivate થવાની જગ્યા એ demotivate કરે છે હસમુખ કાકા😢
Bhai lrd nahi lage chhe upsc
Barabar
ખુબ ખુબ આભાર સાહેબ...🙏 માર્ગ આપવા બદલ ❤🙏
આટલું ગણિત રીઝનીગ ગુજરાત નિ કોઇ બોર્ડ લેતું નથી એને કહો છો કે ગામડા નો વિદ્યાર્થી exam આપી શકશે 😢😢😢
સાહેબ તમારા વખતનુ UPSC GPSC પેપર
હાલ ના Constable પેપર સાથે સરખાણી કરો છો.
સર તમારા વખતની UPSC અને અત્યારની LRDમા કંઈક તો તફાવત હોય જોઇએ ને😔
ખાલી ઘરે બેઠા જ વાંચીએ છીએ તમે પેપર કાઢો તો જે exam હોય એના લેવલ નું કાઢજો upsc નાં નહિ.
Thanku so much sir🥰 amne samjai gayu tamare Constable nai pan GPSC class 1 2 level na Candidate joiae che, તમારો ખુબ ખુબ આભાર આવું સમજાવવા માટે ❤
સીધું કહેવાથી કઈ ફરક નઈ પડતો એટલે કટાક્ષ મા કેવું પડે છે 🤣🤣
બધાને એમ હતું કે સાહેબ ....GCERT /NCERT માંથી પેપર કાઢસે...but આ વીડિયો માં એમાંથી બી છૂટી ગયા😊😊
આટલી સરસ માહિતી આપવા બદલ ધન્યવાદ.🙏🏿
Constable na level પ્રમાણે exam લો સાહેબ .... તમે તો gpsc બનાવી દીધું આવુ યોગ્ય નથી સાહેબ ❤
સાહેબ નય સમજે
@@kpedit7987 બધા વિદ્યાર્થી એક સાથે કહે તો બઘું સમજે 🙏
Ha sir samjo
હાર્ડ બધાને પડશે માત્ર એક ને નઈ પડે
Juna lrd na paper joye ne 2021/22 ni exam prepare Kari hati
Jenu parinam atyre sudhi bhogi rahiya che..
Ana Karan ame mentali health lokoni ketli bagdi gai amno andaj tamne nai hoy..
Atyre sudhi constable na paper keva puchata hata tyre bi loko exam apta hataj ne
Tame constable nu paper gpsc jevu nikadiu..
And Constable ma Kone 2 hour ni mang Kari j nathi enu paper 1 hour enough hatu ..talati junior nu paper 1 hour and Constable 2 hour ...chele etlu j kahisu k aa vakte bija students ne pan jojo
Nahito 4/5 Yearvthi gpsc exam ni prepare vada constable ma ave che...🙏
💯 sachi vat..🙏🏻
Right ✅️
Video ni mahiti par thi bhai pepar no andaz lagavi lejo rovrai de se pepar ma saheb badha ne...
100%
કોચિંગ કરતા વિદ્યાર્થી જ પરીક્ષા માં સફળ થાય છે અને તેની ફી ન ભરી શક નાર ને હંમેશા સરકારી નોકરી નું સપનું જ રહી જાય.😞
આખા ગુજરાત ને ખબર છે કોન્સ્ટેબલ. 12 પાસ પર છે ગામડાના દરેક તૈયારી કરતાં મિત્રો હિન્દી વાંચી શકતા નથી અને એટલુ સમજી પણ શકતા નથી બાકી મારું સલાહ એ છે કે સાહેબ ભલે ncert કેતા હોય કોઈ સારું પબ્લિકેશન પકડી એક વિષય ને એક બૂક ને વારંવાર વાચો .... પબ્લીકેશન નિ ncert બૂક ગુજરાતી મા ઉપલબ્ધ છે............... હિંમત હારવાની થતી નથી.......
100%✅
Constable ni taiyarii krva amare rediyo સાંભળવા પડશે upsc ni jem
Tme je taiayri kri e taiyari upsc ni hti
Aa bhrti constable ni cje
Constable ma ncrt level ઉમેરો છો e khotu che
Aa level ni tme exam lo cho
To
Salary 50000 rakhjo constable ni
Right
😄
સાહેબ સીધું કહી દો કે upsc ની તૈયારી કરવાની છે 😑😑😑આખા ગુજરાત નાં ઇતિહાસ માં કોઈ કોન્સ્ટેબલ નાં પેપર માં gcert ઉપર નથી ગયું 🙄🙄🙄
👍
Constable su gpsc vala pan mostly gcert j vache che
Saras margdarshan apyu sir ....exam sudhi jodayela rehjo sir ❤
તો સાહેબ પેપર પણ ખેતર માં બેસીને વાચતા ઉમેદવારને ધ્યાને રાખી કાઢજો
👍👍
Wahhhhh dost wahhhhhhh sachu sachu
સાચી વાત છે
સાહેબે છેલ્લી એક મિનિટ માં ખૂબ જ સુંદર વાત કરી❤😊 આભાર...
Thank you very much sir for your guidance,it will be very helpful for me in upcoming exams
બધું side માં મૂકી દો, અલગ content, books માં થી notes બનાવો, પોતાનું precise content તૈયાર કરો, syllabus નો topic 360 degree તૈયાર કરો( મેં આ રીતે જ હમણાં 1/2 prelims clear કરી છે)
NCERT VACHI TI BHAI TME ????
@@KISHANLOKHIL na but gcert vanchi ti,gai constable thi taiyari start kari hati tyare
સાહેબે તમે upsc ની તૈયારી કરાવો છો એવુ લાગે અમે તો અજુ અતિયારે 12 પાસ કરિયુ છે અને LRD માં FORM ભરયુ છે અને અમને થોડી વધારે ncrt મા ખબર પડે અમે અમારા માં, પિતા માટે આટલી નાની ઉંમરમાં નોકરી ની તઈયારી કરીયે અને તમે આટલુ બધું કરવા કો અમારે શું કરવું 😞🥺
સાહેબ કલાસ-૩ માં આરોગ્ય માં ઘણા સમય થી ભરતી નહિ આવી !! આપ શ્રી ને નમ્રતા થી વિનંતી છે સાહેબ આ ભરતી માટે કઈક કરાવશો જી !!
લક્ષ્મીકાંત નિ ખાલી બંધારણ નિ બુક જ 1200 ર નિ આવે છે અને અમારે કોન્સ્ટેબલ બનવાનું છે ips nhi અને આવું કરો તો તમે કંઇ રીતે કહી શકો કે ગામડા નો વિદ્યાર્થી આને લાયક હસે માફ કરજો સાહેબ પણ આ ખોટું છે 😢😢😢😢😢😢😢😢😢
Bhai link sear kr ne...book ni..? Lakxmikant ni
સાહેબ પેપર કેવું લેસો એનું એક mock test મૂકી દો તો અમને ખબર પડે પેપર ની ❤
😂😂😂😂😂
@@PRINCESS-o3d અરે ભાઈ કેમ હસો છો...... પેપર કેવું આવશે એ ખબર પડેને એટ્લે... બીજું કે વિધાન વાલા આવશે કે one liner આવશે ખબર પડને 🤗
Haa bhai taiyaari kevi rite karvi eno andaajo aave
સર હું એક વિદ્યાર્થી તરીકે વાત કરું તો તમે અમને એક પ્રમાણિક માણસ છો એ પાકી વાત છે પણ સર એક વાત એ પણ છે તમે અમને upsc અને gpsc ના માધ્યમ સાથે તયારી નું ક્યો છો સર જોવો વિદ્યા્થી સામે એક upsc માં બધું કય દે છે આ જ વિષય ને આજ વાંચવાનું આપડે બોવ હાડ થાય જાય છે સર તાયારી મારે તમારો વિડિયો જોઈ ને નીદર નથી આવતી સુ નવું આવશે ને સુ થશે વિદ્યાર્થિની વેદના સમજો ...
દિશા આપવા બદલ આભાર સાહેબ......
In short
Gcert 6 to 10 samajik vignaan
Gcert 6 to 10 vignan teknologi
Gcert 11/12 etihas
Gcert 11/12 bhugol
Gcert 11/12 rajysastra (bandharan)
1 gk ni book
1 badharan ni book
1 sanskrutik varsa ni book
1 ganit ni book
1 rizning ni book
Village leval na 6okrao mate BV problem vali exam thay gy che badhi rite running ma hosyar hta ae pan nikali didhu aapni Jem badha UPSC pass nathi karta
Bhai kharekhar bau taklif vadhti jaay se .je chhokrao mate gcert ni books lavvi mushkel chhe e ncert kyathi lavse .and jo ncert j aavde to pasi lrd kon banva mage
સાહેબ નોકરી ના આપવી હોય તો મોઢા પર ના પાડી દો,આ laxmikant ની વાતો ના કરશો😅
Laxmikant વંચાય ભાઈ મરવું સ 😂😂😂😂😂😂😂
🤣🤣🤣🤣
Wah bhai laya baki😂😂😂
😂😂😂😂
Haa sachi vat😂😂
Ncert પણ કરી લઈએ પણ સાહેબ કે એ પણ પર્યાપ્ત તો નથી જ 😑😑😑
Aapno khub khub aabhar sir.🙏
Jay Shree Ram 🙏🚩
Jay Hind Jay Bharat 🇮🇳
બધા ભાઈઓ અને બહેનો ને એક વાત કિયસ કે આ પીપર નહી કાઢે એ તો બીજા કાઢશે આ તો ખાલી એક અધ્યક છે એટલે ધ્યાન રાખી ને તૈયારી કરવી 😢
Sir aa ek j evi parixa che je badha aapi ske. Aane upsc level ni na banavo. Thodi saheli karo exam evi namra araj che🙏. Class 3 ne class 3 j rehva do sir. Aap to upsc level na vykti cho. Atyar na loko 18-19 varas na exam aapse to e level nu rakhjo evi vinanti che sir..🙏
Mahiti badal aap no khub aabhar.🙏
અગાઉ ની લોકરક્ષક ભરતી માં હું સારા મેરીટ સાથે પાસ થયેલ છું પણ રંગઅંધતા ને કારણે મને નાપાસ કર્યો છે...
૨૦૧૯ ની ભરતી સુધી આવા કોઈ નિયમ નહોતા અને ૨૦૨૧ માં જ શા માટે આવા નિયમો આવ્યા તમે ?
syllabus GPSC નો છે પુસ્તકો હિન્દી મા છે અને બનવાનું ગુજરાત પોલીસ છે
😂
સાહેબ અમારે લોકરક્ષક ની આપવાની છે પરિક્ષા આ વાત ઉપર થી એવું લાગે છે તમે અમને વડાપ્રધાન બનાવશો
Sir આ upsc ની પરીક્ષા નહિ તમે upsc નો suggest ના કરો આ ક્લાસ ૩ અને એમાં કોન્સ્ટેબલ
નમસ્કાર સર,
આપને એક પ્રશ્ન પુછવાનો કે, પી.સ.ઈ. નું મેઈન એકઝામનું * પેપર ૧ * અને * પેપર ૨ * વચ્ચે એકઝામનો સમયગાળો કેટલો રહશે (દિવસોમાં)
sir tame IPS છો to pleas ae રીતે naa વિચારો કોન્સ્ટેબલ ની exam છે તો એ leval નું વિચારી ને પેપર કાઢી આપો..sir આ gpsc na જૂના પેપર શોધવા જસુ તો બીજી તૈયારી રહી જશે 😢😢😭😭😭😭
Biju sir ke upsc and gpsc ma pn 12.5% maths+ reasoning hoi tame 100% kari nakhyu aama jo ame bdha science and deploma students hot to ame aavi tyari j sukam karat class 1 ni j karat ne ae pn vicharvu tu tamare
Tamara dhyan ma aavya nathi to amara dhyan par kayathi aavse 😢😂
😂😂😂
😅😅😅
😅
😂😂
😂😂😂😂😂😂😂
Sir Tamara videos thi inspire thaye Che Kai Disha ma chalvu ek road map ame kare taiyar Kari sakiye thank you sir
સાહેબ શ્રી પીએસઆઈ માટેનો એક વીડિયો બનાવશો તો અમને મદદરૂપ થાય.
👍
@@brijrajsinhgohil3875Right
👍
Constebl vada ne GPSC leval ni taiyari karvi ane PSI vada ne UPSC ni 🤣🤣🤣
@@OnlyStudy-v4l hahhha😁
Sir PSI Mate 1 Video banavo
સર તમે જ્યારે પ્રથમ વખત સિલેબસ આપ્યો હતો ત્યારે તેમા ગુજરાતનો ઇતિહાસ ભુગોળ સાંસ્કૃતિક વારસો હતા પણ અત્યારે આપેલા સિલેબસ મા તેનો ઉલ્લેખ કર્યો નથી તો શું આ પૂછાસે જણાવવા વિનંતી 🙏🙏🙏🙏🙏
માહિતી બદલ ખુબ ખુબ આભાર સાહેબ ❤😊
Saheb gamda vidyarthi ne dyane rakhi pepar kadjo😢
૨૫,૦૦૦/ ના પગાર માં IPS ના મળે😂
Jay mataji,sr. Tamari madad jove se
Respected sir
આપને એક નમ્ર વનંતિ છે કે આ પોસ્ટ /પરીક્ષા ક્રમ પણ જોજો કે આનાથી નીચે કોઈ પરીક્ષા હોય છે તો એ લેવલ નું હોવું જોઈએ નહિ કે GPSC/UPSC
ખૂબ ખૂબ આભાર સાહેબ 😊❤
માહિતી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન સાહેબ શ્રી
Thanku sir tamaro kimati time kadhine maargdarshan aapva badal🎉🎉🎉🎉🎉
*માર્ગદર્શન આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ❤️🙏🏻🙂*
જય હિંદ સર,
સર જે રીતે લોકરક્ષક ભરતી અંગે સુચનો આપો છો એ રીતે PSI પરિક્ષા અંગે પણ ચર્ચા કરો. અને સર PSI વાળો વિડિયો ફરીથી upload કરો એવી આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી છે 🙏
અમે જયારે ભણતા તા એ કેવાનુ કયારે બનકરશો સાહેબ....😢😢😢😢
Ncert mane samaj ma nati aavti pachi me gyan live ma jayesh sir na ncert na lecture joya mast bhanave che
हसमुख काका आप जो करेंगे वो हम स्टूडेंट्स के लिए बेहतर ही हैं......
Thank you so much
Hashmukh Kaka...
🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
સર તમે જેમાંથી પસાર થયા એટલે કે તમારે ips બનવાનું હતું અમારે લોકરક્ષક બનવાનું સે
તો આટલું ટફ શા માટે કરો છો
GCERT ને વધારે પ્રાધાન્ય આપો કેમ કે exam ગુજરાત કક્ષા ની સે
ગામડા ના વિદ્યાર્થી ને ન્યાય મળે એવું કરો
Sir thnx but GPSC level ni taiyari karvi sort ma kai devu tu ne sir 😄😄😄
,😂
@@Khakhi_Lover_2024 sachu j kidhu ne 😏
વિદ્યાર્થીઓ સાથે ન્યાય થવો જોઈએ પેપર નું લેવલ કલાસ 3 નું હોવું જોઈએ સર 😊
તમે હમેશા સતત ઉપયોગી વિડિયો મૂકો છો ખૂબ ખૂબ આભાર સાહેબ 🎉
Thank u sir
Matalab K Gcert And Ncert Ni Full Proportion Rakhvi E Final ...
Sir Class 3 Jevu Rakhjo 🙏🏻 Please and syllabus apyo che to e pramane rahe to saru ,🙏🏻
આભાર સાહેબ.... 🙏
આદરણીય સાહેબ શ્રી પ્રશ્ન નું અર્થઘટન કરવા માટે UPSC છે.માટે તમે પ્રશ્નો ના જવાબ આપે એવા અને જેતે ભરતી લેવલ મુજબ ના પ્રશ્નો પૂછવા વિનંતી.
Dear Sir, આપ બંધારણ માટે લક્ષ્મીકાંત વાચવા માટે ની સલાહ આપો છો પણ અમારે ન તો UPSC ની તૈયારી કરવી છે કે ન તો GPSC ની અમારે ફ્કત Police Constable બનવું છે તો તેના લેવલ નું હોય તેવું પૂછવા વિનંતી.
આ વખતે pepar નું level police constable નું હશે તેવિ આશા રાખવી છવી.
આભાર સાહેબ 🙏
આજ રીતે PSI ની પરીક્ષા માટે પણ માર્ગદર્શન આપવા વિનંતી
સાહેબ વિધાન વાળા પ્રશ્નો પર ઓછું ભારણ રાખજો sir એવી મારી વિનતી છે કારણ કે part A માં મહત્તમ સમય જશે.અને જો part B માં વિધાન વાળા પ્રશ્નો આવ્યા તો part B ને પૂરતો ન્યાય નહીં મળી સકે. આ બાબત ધ્યાને લેવા વિનંતી.સમય ખૂટી શકે છે.
સાહેબ psi માટે પણ આવો એક વિડિઓ બનાવો
Gujrat mate gcrt j rakhvu joi ee tamre ek samany police constable ni nokri leva ma 3-4 year nikli jayy che tamra lidhe 😢😢 ane ema tame chokhvat to karta j nathi aa anyay che 😢😢
Sir gamdana vidharthi ganit resoning ma pass thay teva pryatan krjo jethi garib student ni mahent fell n jay
Sir only a request if the upper limit of eligibility can be increased from 35 to 37 , because for women like me who wants to work and has good qualifications but due to family responsibilities had to step back and by the time we are again ready for working the age criteria do t support. Please sir if you can make any changes. 🙏
વાત નહી વિવાદ નહી NCERT સિવાય વાત નહી❤
Gar ma 4/5 loko sarkari nokari kare ane jena gare ek pan sarkari nokri nathi ene nokari apo saheb garma 3 loko pollice ma nokari kare che amne nokri ni jarur nathi pan jeni jode garma ak pan sarkari nokari nathi ava mansone nokari apva vinti
અમારી ભેગી એક exam આપો ખબર પડે ☺️☺️
❤
😂😂😂😂😂
😂😂😂😂✅✅✅