કહેજો, કહેજો, સંસારી જીવડા, મુખ થકી ‘શ્રીરામ’ - બીપીનભાઈ ઠાકર - 19-01-2025
HTML-код
- Опубликовано: 5 фев 2025
- કહેજો, કહેજો, સંસારી જીવડા
(બોલો બોલો આ શું બનીયું છે અવધપુરીની માય)
કહેજો, કહેજો, સંસારી જીવડા, મુખ થકી ‘શ્રીરામ’,
દેજો, દેજો, જનસેવા કાજે તન-મનને ધન-ધામ..
કહેજો, કહેજો, સંસારી જીવડાં (૧ )
સેવા અને સ્મરણ બે જગમાં કરવાના છે કામ,
સેવા તો જન સેવા કરવી... (૨)...લેવું રામનું નામ
કહેજો, કહેજો, સંસારી જીવડાં (૨)
વિષ સમી આ દુનિયા માંહી ઠરવાનું નહિ ઠામ,
વિષ સાથમાં રામ મળે તો... (૨) બની જશે વિશ્રામ...
કહેજો, કહેજો, સંસારી જીવડાં (૩)
નામ અમોલું રામનામ છે, બેસે નહિ કંઈ દામ,
'પુનિત' પાવન કરવાવાળુ... (૨). આપે વૈકુંઠધામ કહેજો,
કહેજો, કહેજો, સંસારી જીવડાં (૪)
=============================================================================
સ્વ.શ્રી હસમુખભાઈ મોહનભાઈ ચાવડા ની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રાખેલ ધૂન ભજન નો કાર્યક્રમ..
તારીખ :- 19-01-2025 (રવિવાર)
સમય :- સાંજે 5.00 થી 7.00
=============================================================================
VID 20250119 185428