Girsomnath | ‘જેના જેના ગોચરના દબાણો છે એ ખાલી કરી નાંખો નહીંતર..’ કલેક્ટરની ચોખ્ખી ચીમકી

Поделиться
HTML-код
  • Опубликовано: 24 ноя 2024

Комментарии • 9

  • @Gujjuraja-k1d
    @Gujjuraja-k1d 4 месяца назад +5

    ગીર સોમનાથ ના કલેકટર દ્વારા ખુબજ સરસ કામગીરી હાથ ધરી છે આવી જ રીતે મારા ગૂજરાત ના તમાંમ કલેકટર ને અને સરકાર ને કહું કે ખુલ્લા રોડ પર આખો દિવસ રખડતી ગાય માતા પ્લાસ્ટિક ખાઈ છે તેનું છું એટલે મારી વિનંતી છે સરકાર અને ભગવાન દ્વારાધીશ ને કે આવા ગાયો નું ગૌચર કબ્જો કરી ગયેલા ચોરો ની ગૌચર જમીન વહેલી તકે ખાલી થાય તેવી પ્રાર્થના🙏🥹

  • @hirabhaivasan2624
    @hirabhaivasan2624 4 месяца назад +4

    ખાલી ગૌચર જ નહીં અન્ય દબાણો પણ દૂર થાય🙏🙏🙏 અમારૂ ગૌરવ અમારા અધિકારીઓ 🙏🙏🙏👍👍👍👍

  • @b.mgadhvi-yg2rb
    @b.mgadhvi-yg2rb 3 месяца назад +2

    આવા સાહેબ ને ધન્યવાદ છે

  • @jitendrakumarprajapati5429
    @jitendrakumarprajapati5429 2 месяца назад +3

    Very very good 👍👍👍

  • @hirabhaivasan2624
    @hirabhaivasan2624 Месяц назад

    અમારા હાવજ! મફતમાં કરી મોજ હવે મોંઘી પડી રહી છે🙏👍

  • @mahaaveersinhjadeja
    @mahaaveersinhjadeja 4 месяца назад +2

    સાચો ક્ષત્રિય

    • @RavatbhaiBarot-m8t
      @RavatbhaiBarot-m8t 4 месяца назад

      😊😊lp😮😮😮😢😢😢🎉😂😂❤

  • @aayushi-ji1ss
    @aayushi-ji1ss 4 месяца назад

    Mari bajuma gochar ni 20 vigha jetli jamin vari ne nariyeri no bagicho banavi lidho che
    E nay khali thay 5 foot na otla todvathi gochar bani jase

  • @hasanalad1951
    @hasanalad1951 Месяц назад

    Abp 🐷