નમસ્કાર , આપની બનાવવાની રીત જોઈને ખુબજ આનંદ થાય છે. આપ અગર બીલાંના સરબતમાં જો મીઠાની બદલે સંચળ તથા એલાયચી નો પાવડર નાખશો તો સ્વાસ્થ્ય ની દ્રષ્ટીએ સારું રહેશે
With the nature…& … simple but delicious food… what we need more??????… it’s remembered my child hood when we went to our mosal … mama na tya….we have a big farm house & we enjoyed our summer vacation there…my old mammary….can’t forget!!!!!🌺🌼🌺..Jay shree Krishna..!!
Thanks for the recipe I would like to request Sunayana aunti to share a sweet recipe which is beneficial for women health on special days Never knew that lemon juice brings gi down Thanks for sharing wonderful helpful information Best wishes
Good!!Keep sharing!!
તમારા દરેક વીડીયો મા નવી નવી વાનગી સાથે જાણવા જેવી માહિતી આપોછો ખુબ સરસ ધન્ય વાદ👌👌
લેમન રાઈસ અને સરબત ખૂબ જ સરસ.તેની સાથે આપેલી માહિતી પણ ખૂબ જ સરસ છે.
Bhai tame bahu saras karya kari rahta cho...badhuj details ma samjavo cho .. khub khub aabhar 🙏🙏
વાહ ખુબજ સરસ 👌👌❤️🙏 દરેક વખત સ્વાદ ને સ્વાસ્થ્ય સાથે ની સમ્હિતાં..એટલે સ્વાદ સમ્હિતા...
Very nice all recipes 👌
Very nice and healthy recipe mam
બહુજ લાભપ્રદ માહિતી આપી રહયા છો
આપ સૌ નો ધન્યવાદ
તમારું પ્રેઝન્ટેશન બહુ જ ગમ્યું.
ગ્લાયસેમીક ઈન્ડેક્સ વિષયક માહિતીએ તમારા વિડિઓ ને વિશેષ બનાવી દીધો.
Nice use full for health recipes
Good morning sir, very good recipe , thank you for video, khup khup dhanyawad 👌👌👍👍❤️❤️ ekdam alag healthy recipes ❤️❤️❤️
V nice Rice n Bhel n juce👌
Wow it's so nice to see you again. We never miss to watch all your videos ❤️
Khub saras
Pl give more ❤
Asmita
નમસ્કાર ,
આપની બનાવવાની રીત જોઈને ખુબજ આનંદ થાય છે.
આપ અગર બીલાંના સરબતમાં જો મીઠાની બદલે સંચળ તથા એલાયચી નો પાવડર નાખશો તો સ્વાસ્થ્ય ની દ્રષ્ટીએ
સારું રહેશે
Thank you for sugestion
Very tasty Ramkabir 🌼🙏
Very nice Ramkabir
તમે બહુ જ નોલેજ સાથે વિડિયો બનાવો છો 🙏
Love ur comments nd background music 👍👍
Nice tips and background music osam
Bahuj sari information aapo ena mate dhanyavaad... Recipes to tamari delicious hoy che... Tamara video ni rah jovu chu roj....
khub saras mahiti apva badal dhannyvad🙏
Wow 👍
🤗 All your Recpices are delicious and easy salute to hardwork soon 1 million best channel forever keep it up
With the nature…& … simple but delicious food… what we need more??????… it’s remembered my child hood when we went to our mosal … mama na tya….we have a big farm house & we enjoyed our summer vacation there…my old mammary….can’t forget!!!!!🌺🌼🌺..Jay shree Krishna..!!
Thanks for the recipe I would like to request Sunayana aunti to share a sweet recipe which is beneficial for women health on special days
Never knew that lemon juice brings gi down
Thanks for sharing wonderful helpful information
Best wishes
🤤🤤
Thanks bilo na fruit nu sarbut teng kar ta saras banavyu thanks didi n bhai
તમારા બંનેનો અવાજ કેટલો સરસ છે રેસીપી નો માર્ગદર્શન પણ સરસ કરો છો
🙏🙏🙏 આભાર હાર્ટ માટે 🙏🙏🙏
😋😋😋
Bilifruit no sarbat aaje pahelivar joyo.aabhar sir.
😋
Very nice
Tamara videos bahuj game che . Khaas to tamari vadi
Nice
Thanks 👌👌👌💝💝💝
Sar cake banavo plz 🙏🙏🙏🙏🙏😂😂
plastic no chamcho kem vapro chho?
you are right . very silly mistake
@@Swadsamhita 🙏
Tame ky raho cho
Best lage Che place
અમે જ્યાં જઈએ ત્યાં ગોકુળીયું બની જાય છે
Bili nu sarbat pivanu ?
હા
khub saras recipe batavo chho banne no voice bahu j saras chhe please kehsho kyu gam chhe tamaru?
કંડારી વતન છે , વડોદરા રહીએ છીએ
SarsRamkabir
Receipe clear nthi sambhdati...
Volume slow che
મશા મા કેવો ખોરાક લેવો
અને કોઈ ઇલાજ હોય તો કહેજે
મસા મા હોમીયોપેથી ઉપચાર અકસીર હોય છે