Besan noodles | નવી મજેદાર ઝટપટ નાસ્તાની રીત | Get motivate yourself for exercise | મારુ વર્કઆઉટ |

Поделиться
HTML-код
  • Опубликовано: 17 дек 2024

Комментарии • 70

  • @utsavmehta4403
    @utsavmehta4403 3 года назад +5

    ખૂબ જ સરસ આપના નવા નવાં વીડિયો જોવાની અને સાંભળવાની ખૂબ જ મજા આવે છે. આપની મેહનત દેખાઈ રહી છે👌👌

  • @falgunipatel326
    @falgunipatel326 Год назад

    Very Delicious & healthy food 👌👌

  • @bhaveshruparel2799
    @bhaveshruparel2799 3 года назад +4

    Health is real wealth
    You always motivate us
    Thanks for uploading such a beautiful video

  • @deepadeepa9921
    @deepadeepa9921 2 года назад

    Saras recepie

  • @Radhekrishnafood
    @Radhekrishnafood 2 года назад

    આપના વીડિયો ખૂબ જ સરસ હોય છે

  • @latatewar1067
    @latatewar1067 3 года назад +2

    વાહ ! ખૂબ મઝા આવી. બધું જ ઉપયોગી અને interesting. Keep it up.

  • @firozadarsot1579
    @firozadarsot1579 Год назад +1

    I love your recipe and your farm I live in Canada when I come to India I want to visit your farm u guys are very good making healthy recipes I hope u guys keep making healthy recipes as always take care

  • @ramanbhaipatel6192
    @ramanbhaipatel6192 3 года назад +1

    Very very tasty Ramkabir 🌸💐🙏

  • @pallavirughani6542
    @pallavirughani6542 3 года назад +1

    Very nice healthy recipe. Really liked and will surely try making it!

  • @jyotsnasolanki8145
    @jyotsnasolanki8145 3 года назад +1

    very informative and tasty dishes

  • @haribhagat9898
    @haribhagat9898 3 года назад +1

    કસરત સાથે નવીન નાસ્તાની મઝા બાળકો માટે અતિ સુંદર

  • @HUHYUJINNIE
    @HUHYUJINNIE 3 года назад +1

    Adabhut video 🙏😍 u r inspiration for all sir 🙏

  • @mukeshpatel9518
    @mukeshpatel9518 3 года назад +1

    It’s very nice motivating video

  • @dhruvpandaya6440
    @dhruvpandaya6440 3 года назад +2

    વાહ ગુડ કાકા બહુ સરસ

  • @twinkalpatel1619
    @twinkalpatel1619 3 года назад +1

    🙏🙏 खुबज सरस छे वीडीयो

  • @warriyo_op
    @warriyo_op 2 года назад

    Good 👍

  • @rsg1986
    @rsg1986 3 года назад +1

    ખુબ સરસ

  • @kokilaashar1301
    @kokilaashar1301 3 года назад +1

    Too good 👏👏👏

  • @bhartithakkar734
    @bhartithakkar734 3 года назад

    Wow very good sachhi vaat chhe

  • @aarshdabhi9079
    @aarshdabhi9079 3 года назад

    Very interesting and useful

  • @alpavara4639
    @alpavara4639 3 года назад

    Very motivated video sar

  • @prakashamin588
    @prakashamin588 2 года назад

    Uncle you inspi to all young n grown man keep it up . We like all vidio. N Masi. Original food cooking.🙏🙏👌👌😘😇

  • @hemangininsolanki105
    @hemangininsolanki105 3 года назад +1

    🙏Namaste sir.
    Very Motivated and impressive video.
    Helthy protin tips with new idia...👍
    Ena pachi je mix lot ni Recipe excitement 👍
    Fitness tips v.good.

  • @hirenpanchal5692
    @hirenpanchal5692 3 года назад

    Bahu prerna mali

  • @manohersharma4162
    @manohersharma4162 3 года назад

    Very interesting video

  • @payalborisagar1543
    @payalborisagar1543 3 года назад +2

    Tamara vlog bov saras hoy che ghanu janva ane sikhva male good work 👍

  • @shikhaserene
    @shikhaserene 2 года назад

    I want to visit to u r house for a lunch & dinner.. thanks for all recipes

  • @shivangtandel716
    @shivangtandel716 3 года назад

    Tamaru gyan bahu sars che. Tame aapela loko vishe na Tana mare e bo gamiyu Halthe is wealth

  • @hansapatel1833
    @hansapatel1833 3 года назад

    We're nice video👌

  • @jayyogeshwar1939
    @jayyogeshwar1939 3 года назад

    Very nice and very useful sharing

  • @latasukhwani7256
    @latasukhwani7256 3 года назад

    Voice is peaceful

  • @nilpatel5676
    @nilpatel5676 3 года назад

    Very nice 👍

  • @minangi864
    @minangi864 3 года назад

    Wah

  • @vaishaligaonkar4289
    @vaishaligaonkar4289 11 месяцев назад

    Please give link to buy the jaggery

  • @djoshi5557
    @djoshi5557 2 года назад

    Vah bhai ka stat karine teme sharir. Saru kelvyu chhe. Atelier badha kasarat kar a savaresamay

  • @Pranjal820
    @Pranjal820 3 года назад

    Very nice

  • @TanviPrasad
    @TanviPrasad 2 года назад

    Yogashan batavo sir

  • @dharmishthagosai814
    @dharmishthagosai814 3 года назад

    Protein brick fast 👍

  • @akrutimahajan3002
    @akrutimahajan3002 3 года назад +1

    તમારા વિડીયો ખૂબ જ સરસ હોય છે.આજ ની નવી પેઢી ને સતાવતો એક સવાલ કે‌ ખૂબ પ્રયત્નો ‌કરવા છતા વજન નથી ઘટતુ‌ ,એનો‌ જવાબ તમારા વિડીયો થકી મળે એવી એક‌ નાની ફરમાઈશ ‌છે🙏

  • @komaldave3456
    @komaldave3456 3 года назад

    જય ભારત🇮🇳🇮🇳

  • @divyarana5816
    @divyarana5816 3 года назад

    Wah.....Dadu.....wah.....I am Nitya.....I am 9 years old......I live in valsad......👌👌👌👌👌👍👍👍👍👍👍

  • @azlaankhanpathan7140
    @azlaankhanpathan7140 3 года назад

    Nice

  • @rakhisavla8484
    @rakhisavla8484 3 года назад

    Yummy

  • @surajsarman9548
    @surajsarman9548 3 года назад

    Motabhai mne on vadiye bv gme se very good mja aavi joyne

  • @mansipandya1975
    @mansipandya1975 3 года назад

    Tamara chavaprash ni maja manavani bahu j icha che.🙏

  • @rasilagajera4683
    @rasilagajera4683 3 года назад

    Right ✅sir 👍🙏😂

  • @binapatel9379
    @binapatel9379 3 года назад

    Namaste beautiful Video with exercise n healthy breakfast very unique Thanku for Sharing 🇺🇸

  • @komaldave3456
    @komaldave3456 3 года назад

    ખૂબ સરસ ....આપ આવી જ રીતે તંદુરસ્તી સાથે વિડિયો બનાવો....એવી શુભેચ્છા 👍 👍
    શું આપ વડોદરા માં રહો 60??

  • @falgunipatel326
    @falgunipatel326 Год назад

    Lot ma thodu Dahi k Chhas nakhi sakie ?

  • @aartirajani4974
    @aartirajani4974 3 года назад +2

    અંકલ તમારુ ફેમેલી કયા રહે છે?

  • @rasilagajera4683
    @rasilagajera4683 3 года назад

    Thanks 🙏

  • @pareshjoshi9320
    @pareshjoshi9320 3 года назад

    Bov sresh

  • @Pranjal820
    @Pranjal820 3 года назад

    Powder kayo 6e

    • @Swadsamhita
      @Swadsamhita  3 года назад

      આપ કયાં ના વતની છો? આ પાવડર દુકાનોમાં નથી મળતો. હું આપણો એરીયા ખબર પડે તો આપણે રજીસ્ટ્રેશન કરાવીને નંબર આપુ એનાથી આપ ઓનલાઈન ખરીદી શકો. રજીસ્ટ્રેશન લાઈફટાઈમ ફ્રી છે. મારે કંપની સાથે મર્ચન્ડાઈઝીંગ કોન્ટ્રાક્ટ છે
      અમે ૧૭ વરસથી રોજ આ પાવડર લઈએ છીએ.
      આપનો નંબર આપશો તો વિગત સાથે વાત કરી શકાય. રજીસ્ટર થયા પછી હુ મારા જેવી ફ્રી ટ્રેઈનીંગ આપુ છું. મારો ન્યુટ્રીશનનો નેટવર્ક બીઝનેશ હોવાથી જાહેરમાં નામ આપી શકાય એમ નથી. ફોનથી વાત કરીશું

    • @Pranjal820
      @Pranjal820 3 года назад

      @@Swadsamhita price ketli 6e powder ni

    • @Pranjal820
      @Pranjal820 3 года назад

      Small dabba milega kya

    • @Swadsamhita
      @Swadsamhita  3 года назад

      Mrp 4000/kg
      After registration 3488/kg
      વર્લડ માં ૮૦% પ્રોટીન, ૯ એમિનો એસીડ જે આપણુ શરીર નથી બનાવતું અને ૯૮% થી વધારે ડાયજેસ્ટ થાય એવું આ એક જ પ્રોટીન છે

    • @Swadsamhita
      @Swadsamhita  3 года назад

      200 gm 1000 rs
      500 gm 2171 rs

  • @TanviPrasad
    @TanviPrasad 2 года назад

    Mari baby jove etle

  • @aryanwithfamily1130
    @aryanwithfamily1130 3 года назад

    Tme kya roso

    • @Swadsamhita
      @Swadsamhita  3 года назад

      અમે માણેજા, વડોદરા રહીએ છીએ,
      અમારૂં ખેતર કંડારી, તાલુકો કરજણ, વડોદરા આવેલું છે

    • @aryanwithfamily1130
      @aryanwithfamily1130 3 года назад

      Ok ame amdavad

  • @parmartara6311
    @parmartara6311 3 года назад

    Nice