આપના શબ્દો બદલ આભાર. અમારો હેતુ જ એ છે કે અવાજ શો થકી અમે નાગરિકોને પડતી મુશ્કેલીઓના બને તેટલા જવાબ આપી શકીએ તેમજ કાયદા, નિયમો અને પ્રક્રિયાની જાણકારી દ્વારા પોતાનું કામ સરળ કરી શકે અથવા તો પોતાની લડાઈ જાતે લડી શકે.
Sir mare ek question chhe k j pm- jay card chhe e mrg pela nu chhe and jema papa nu nam chhe and adhar card ne rashan card ma husband nu nam chhe to e kard no use thai sake atyre pregnant chhu to e kard ema chale k ny

Vtv no khub khub aabhar aavi sari information aapva mate pan ek question chhe ke ayushman card renew karvava no rehse ane aeni validity no period ketla yrs no hoy chhe?
માન. ડૉ. શ્રી આનંદ સાહેબ ને પંચમહાલ જિલ્લામાં આવેલા દરેક તાલુકામાં કંઈ કંઈ ખાનગી હોસ્પિટલો ને આ યોજના હેઠળ સારવાર કરવા માટે માન્યતા આપવામાં આવી છે? તેની યાદી આપવા માટે વિનંતી કરવામાં આવે છે.
Most complicated procedures in scheme Hospitals do not pay any attention on production of MAACARD card .finally getting tired of procedure patient leave efforts & manage cash for payment to hosp.
મારો એ પ્રશ્ન છે કે અમે સારવાર કરાવી લીધી એ સમયે અમે અમારું કાર્ડ અપ્રોવેલ કરાવ્યું નહિ સારવાર તૈયારીમાં કરાવી પડી તો અમે બિલ ભરી દીધું હવે આ કાર્ડ થી ભરેલા પૈસા પાછા મળી શકે ખરાં ?????
આપના શબ્દો બદલ આભાર. અમારો હેતુ જ એ છે કે અવાજ શો થકી અમે નાગરિકોને પડતી મુશ્કેલીઓના બને તેટલા જવાબ આપી શકીએ તેમજ કાયદા, નિયમો અને પ્રક્રિયાની જાણકારી દ્વારા પોતાનું કામ સરળ કરી શકે અથવા તો પોતાની લડાઈ જાતે લડી શકે.
કુલ રૂ.૫ લાખ સહાય માંથી અલગ અલગ ટ્રીટમેન્ટ માટે અલગ અલગ સહાય નું ધોરણ છે કે કેમ...? અને જો હોય તો ક્યાં ટ્રીટમેન્ટ ની કેટલી સહાય છે તે કેવી રીતે જાણી શકાય....
રેશન કાર્ડ માં નામ અલગ છે આધાર & આવકના દાખલામાં નામ સરખું છે ...અને સાથે ગેઝેટ પણ છે પણ ગેઝેટ સ્વીકારતા નથી ... જો નામજ બદલાવાનું થાય તો ગેઝેટ શુ કામનું ??
@@VtvGujarati સર....મારો એકજ સવાલ તો પછી ગેઝેટ શુ કામનું ...જ્યારે નામ ના બદલવાનું હોય ત્યારે જ ગેઝેટ કરાવ્યું હોય ... તો સર પ્લીઝ અમારા જેવા ઘણા બધા હશે જેને આવી તકલીફ થતી હશે ...તો તમે એક સવાલ ઉઠાવો સરકાર સામે ..મીડિયા સવાલ ઉઠાવેતો સોલ્યુશન મળશ બધાને... પ્લીઝ સર.... મારી એક વિનંતી સ્વીકારસોજી...
ડૉક્ટર સાહેબ અને પ્રશ્નો પૂછનાર વ્યક્તિ, તેમના માર્ગદર્શન માટે ખૂબ ખૂબ અભિનંદન.
Can. TV BG TN cz
સરકારી કર્મચારી જે પેન્શનર છે
પેન્શન કચેરી વર્ષે જે પેન્શનરને
આવકનું સ્ટેટમેન્ટ આપે છે તે આવકના પ્રમાણપત્ર તરીકે ગણાય કે નહીં તે જણાવવા વિનંતી છે.
આનો જવાબ આપો
ખુબ સરસ માહિતી આપી છે Thank you
ખુબ સરસ માહિતી આપી રહયા છૈ અમારા સર હતા કાંકરેજ બનાસકાંઠા જિલ્લામાં 🙏🙏
🙏🙏આની માહિતી આપવા બદલ ખુબ ખુબ ધન્યવાદ 🙏🙏
આ યોજના ખૂબ જ સરળ અને સારી છે મેં આ યોજનાનો લાભ લીધો છે મારા કની રીપ્લેસમેન્ટ માટે અને એ બદલ પીએમ મોદી સાહેબ નો ખુબ ખુબ આભાર માનું છું.
Knee replacement mate ni process ane kai hospital ma thay che
@@dipenomsai632 lll
@@mitashah1031 thanks 👍
Kai hospital ma karavyu
Aapne konsa ilaaj karwaya hai
Namastey latest updates Information by Askhind Most wel come
સરકારી હોસ્પિટલ માં કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે,પણ તેના ઓપરેટરો સમયસર આવતા નથી,ઘેર વર્તણૂક કરે તો કયા અધિકારી ને રજુઆત કરવાની હોય?
ખુબજ સારી અને સચોટ માહિત આભાર
આભાર 🌹🙏🌹
Very nice information Provided Sir thank you very much 👌🙏🌺🌺🌷🏵️
Good enforcement Sir
Khub saras jankari aapi dhanyvad
कोनसी बीमारिया और ऑपरेशन्स सामिल है उसका सेपरेट वीडियो बनाओ,,, sirji
Very good verynice verybeautigul Avi sarus jankari mate thanks pm modi saheb thanks vtv gujarati
આપના શબ્દો બદલ આભાર. અમારો હેતુ જ એ છે કે અવાજ શો થકી અમે નાગરિકોને પડતી મુશ્કેલીઓના બને તેટલા જવાબ આપી શકીએ તેમજ કાયદા, નિયમો અને પ્રક્રિયાની જાણકારી દ્વારા પોતાનું કામ સરળ કરી શકે અથવા તો પોતાની લડાઈ જાતે લડી શકે.
બજેટ. માં.
મોંઘવારી. ,પગાર,પેન્શન,,આવક 6000 થી. વધશે
તો.
60,65,70,75 ઉપર. ના. સિનિયર. સિટીઝન. માટે
આવક. મર્યાદા. વધારવી. જરૂરી. છે
મારે એક સમયનો ઉકેલ જોયે છે માંરો છોકરો અભ્યાસ કરે છે દર વર્ષે કોલર શીપ નું ફોર્મ ભરે છે પણ કોલર શીપ જમાં થતી નથી તો સુ કરવું જોઈએ મારે🙏🙏
માની લ્યો ૪૫૦૦૦/ નો ખર્ચો આવશે તો માં કાર્ડ દવાખાને ચાલશે?🙏 નાગરિકો ને મોટી તો ખરી નાની નાની તફલિક પણ પડે છે . આ બધી વાર્તા કરે છે સરકાર 🙏
ખુબજ ઉપયગી માહીતી બદલ ખુબ ખુબ આભાર
ખુબ ખુબ શરસ જાણકારી આપવા બદલ ધન્યવાદ
સરસ માહિતી ખુબ ખુબ અભિનંદન
Nice information. Thx a lot dear. I like it.
એકદમ સપષ્ટ વિચાર
Thanks a lot. Government ni darek skim na video banavi mahiti aapo.
ખુબ શરસ જાણકારી આપી, ગ્રામીણ વિસ્તારમાં આવી જાણકારી નો ખુબ અભાવ હોય છે , ધન્યવાદ
Ame bombay rahie
Khub sarash dhanyavad
@@vandanasoni5284 q
@@prabhudangadhavi8810 khu sarsa
છે
યુનિવર્સિટીના કારણે ફિંગરપ્રિન્ટ મળતી નથી તો તે માટે ઘણી તકલીફ પડે છે ઉમરના કારણે
ખૂબ ખૂબ આભાર ખૂબ સુંદર જણાવ્યુ સર
Very very good information 🙏🙏
Sir mare ek question chhe k j pm- jay card chhe e mrg pela nu chhe and jema papa nu nam chhe and adhar card ne rashan card ma husband nu nam chhe to e kard no use thai sake atyre pregnant chhu to e kard ema chale k ny
ધારો કે કોઈ વ્યક્તિ ની ફિંગર પ્રિન્ટ ન આવતી હોય તો સુ કરવા નું
Very good information sir 👍👍
સરસ માહીતી 👍👍👍🙏🙏🙏
ખુબજ સરસ માહિતી માટે આભાર
Very good information thank you very much
કોઇ હોસ્પિટલ માં આ કાર્ડ ચાલતું જ નથી જે સરકારી થર્ડ ક્લાસ હોસ્પિટલ છે જ્યાં કોઈ સુવિધા નથી કે ડોક્ટર નથી ત્યાંજ ચાલે છે..
A kard kai hospital ma chale che tenu list darek pac cac centar par lagavo jetthi gramin loko ne khabarr pade
જય માતાજી.
Sir thanks
આ યોજના ગમે તેટલી સારી હોય પણ મોટાભાગની પ્રાઇવેટ હોસ્પિટલ માં આ કાર્ડ સ્વીકારવામાં આવતું નથી તેનું શું...?
Hí
Manì
બહુજ સરસ માહિતગાર કર્યા આભાર
આપના શબ્દો બદલ આભાર. અમારો હેતુ જ એ છે કે અવાજ શો થકી અમે નાગરિકોને પડતી મુશ્કેલીઓના બને તેટલા જવાબ આપી શકીએ તેમજ કાયદા, નિયમો અને પ્રક્રિયાની જાણકારી દ્વારા પોતાનું કામ સરળ કરી શકે અથવા તો પોતાની લડાઈ જાતે લડી શકે.
@@VtvGujarati સાચી વાત છેભાઈ જાણકારી હશે તોકામ આવવાનીજ
આયુષ્યમાન કાર્ડની કોમ્પ્યુટરમાં એન્ટ્રી સક્સેસફુલ થઈ ગયા પછી આયુષ્યમાન કાર્ડ કેટલા સમયમાં મળે છે❓ અને તે પોસ્ટથી ઘરે આવે છે કે લેવા માટે જવુ પડેછે?
હા ભાઈ તમારું કામ ખૂબ ગમ્યું મને મારે મા કાર્ડ કઢાવવું છે અને આયુષ્માન કાર્ડ કઢાવવું છે પરંતુ કે મેળ પડતો નથી જુનુ રેશનકાર્ડ ચાલતું નથી
माहिती आपवा बदल अभिनंदन 🙏🏾🙏🏾
ખુબ સરસ માહિતી આપી છે ભાઈ ભાઈ
ખુબખુબ અભિનંદનસાહેબ
સાહેબ સરકારે 10 લાખ રૂપિયા સુધીની સારવારમાં આયુષ્ય માન યોજના હેઠળ કયારે કરવાની છે જે ચૂંટણી વખતે વચન આપ્યું હતું
Sahab chella 5 varsh maa aayusman card maa 3 lakh jeva use karya chhe ame government nii bau sari chhe
સાહેબ સરકાર નું આ ખૂબ જ સારી સેવા છે.
खूब खूब अभिनंदन
આવકના દાખલા માટે સરકારી પેન્શનર હોય તો આવકના દાખલાની જરૂર ના હોવી જોઈએ.
ખૂબ સરસ જાણકારી મળી 👍
હજી કેજરીવાલ ઘણું બધું શીખવાડશે
આયુષ્માન કાડૅ ક્યાંથી નિકળશે તેના સેન્ટર ક્યાં સરનામે સંપર્ક કરી શકે તે માહીતિ પૂરી કરો.
Vtv no khub khub aabhar aavi sari information aapva mate pan ek question chhe ke ayushman card renew karvava no rehse ane aeni validity no period ketla yrs no hoy chhe?
Very nice and good health useful.
Nice one.
માન. ડૉ. શ્રી આનંદ સાહેબ ને પંચમહાલ જિલ્લામાં આવેલા દરેક તાલુકામાં કંઈ કંઈ
ખાનગી હોસ્પિટલો ને આ યોજના હેઠળ સારવાર કરવા માટે માન્યતા આપવામાં આવી છે? તેની
યાદી આપવા માટે વિનંતી કરવામાં આવે છે.
અમુક દુરબીનથી ઓપરેશનમા કાડ નઇ ચલાવતા એનુ શુ કારણ
Very good sir👍🙏
Most complicated procedures in scheme
Hospitals do not pay any attention on production of MAACARD card .finally getting tired of procedure patient leave efforts & manage cash for payment to hosp.
Excellent knowledge
ત્રણ. વર્ષ. જૂની. વાત. છે
Jordar VTV
Saras સમજાવે છે
મારો એ પ્રશ્ન છે કે અમે સારવાર કરાવી લીધી એ સમયે અમે અમારું કાર્ડ અપ્રોવેલ કરાવ્યું નહિ સારવાર તૈયારીમાં કરાવી પડી તો અમે બિલ ભરી દીધું હવે આ કાર્ડ થી ભરેલા પૈસા પાછા મળી શકે ખરાં ?????
Good sar khub sars.
Use ful information.
Very nice information
Good info.vdo.Thnx.
Very nice helpful guide..
ખૂબ જ સરસ માહિતી આપી સાહેબ🙏🙏
👏👏👏👏👏
Good..
Sarvar tane aa dard aama na aave! Aevu k chhe.
મારી પાસે આયુષ્માન કાર્ડ છે જે માં કાર્ડ માંથી કઢાવેલ છે આવક ના દાખલા ની મુદ્ત પૂરી થઈ ગઈ છે તો આવક નો દાખલો નવો કાઢવો પડે?
Super Mahiti.Sayukt Kutumb Kard Hoy,Mukhy Vyktina Name Patni Avsan Thaya Pachi Aek Balak Videsh Jata, Bijo Balk Vidhur Pitane Chodi Alag Raheto Hoy Ane Pitani Aavak Varshik,Aavk Rs600000Laks Thi Ochi Hoy To Reshan Kard Judu Karavvu Kaydakiy Rite Jaruri,Bane Che ?Te Jnavsoji,Aabhar.🙏🙏🏻
શુ MA/MA VATSALYA કાઙૅ ને રીન્યુ કરાવવાની જરૂર રહેતી નથી?
ખૂબ ખૂબ આભાર સર
આપના શબ્દો બદલ આભાર. અમારો હેતુ જ એ છે કે અવાજ શો થકી અમે નાગરિકોને પડતી મુશ્કેલીઓના બને તેટલા જવાબ આપી શકીએ તેમજ કાયદા, નિયમો અને પ્રક્રિયાની જાણકારી દ્વારા પોતાનું કામ સરળ કરી શકે અથવા તો પોતાની લડાઈ જાતે લડી શકે.
Sir su aama avakno dakhlo aapvano hoy chhe su?
ACL reconstruction surgery no ketlo kharcho aa card mathi male??ane avu hoi k card bhi hospital ma le ane upar thi paisa bhi aapva pade ????
Bau etle bau j sari information che
આપના શબ્દો બદલ આભાર. આપને અમારો પ્રયાસ ગમ્યો એટલે અમે કેટલાક અંશે સફળ થયા. અમે વધુ ને વધુ પ્રયાસ કરીશું કે આવી જ ઉપયોગી માહિતી આપતા રહીએ.
VERY GOOD INFORMATION
ખૂબ ખૂબ આભાર મોદી જી ❤️🇮🇳❤️
Nice work
Hospital ni yadi kem na uplod karisakay? Murkhmi bharyo javab che.
માં કાર્ડ થી આયુષમાન માં કન્વર્ટ ની સુ પ્રોસેસ છે????
માહિતી માટે અભિનંદન
Mare darshnaben. No damyanti Ben Naam chain Karu Che to su karvu
Good video
પણ
આમાં કંઈ કંઈ સારવાર સામેલ થાય?
આયુષમાંન કાર્ડ રિજેક્ટ કરાવવા માટે શું કરવું જોઈએ...તે પણ જણાવશો...🙏
કુલ રૂ.૫ લાખ સહાય માંથી અલગ અલગ ટ્રીટમેન્ટ માટે અલગ અલગ સહાય નું ધોરણ છે કે કેમ...? અને જો હોય તો ક્યાં ટ્રીટમેન્ટ ની કેટલી સહાય છે તે કેવી રીતે જાણી શકાય....
મારી પાસે આયુષ્માન છે અને એના માટે આવક નો દાખલો પૂરો થઈ ગયો છે તો રીન્યુ કરાવવું પડે કે નહીં
sarkari civil hospital me ma card compulsory cahahiye? card ke bina tretment nhi krte?
becouse i have bad experience
Thank you so much bhai very good
Ayushman card ma Rotablation anjoplasty covered kare?
Saheb card માં નામ કેટલા છે કઈ રીતે ચેક કરી સકાય
આ કાર્ડ પર ડેન્ગ્યુ, ટાઈફોઈડ, ફલ્યુ, વિગેરે રોગો ની સારવાર માટે લાભ મળે છે કે કેમ તે જણાવવા વિનંતી
maternity benifit male aama ?
અત્યારે હાલ હું જો દવાખાનામાં કોઈપણ પ્રકારની સારવાર લેવા જાઉ તો ત્યાં આયુષ્યમાન કાર્ડ બતાવ્યા સિવાય બીજા કોઈ જાતના મારે પુરાવા રજૂ કરવા પડે ખરા ...?
Pathari na operation ma aa card chale k nay?
Jordar janavyu
રેશન કાર્ડ માં નામ અલગ છે આધાર & આવકના દાખલામાં નામ સરખું છે ...અને સાથે ગેઝેટ પણ છે પણ ગેઝેટ સ્વીકારતા નથી ...
જો નામજ બદલાવાનું થાય તો ગેઝેટ શુ કામનું ??
તમારે રેશનકાર્ડ અને આધાર કાર્ડ બંનેમાં નામ સરખા જ કરાવવા પડશે. તેમાં હાલ પૂરતો બીજો કોઈ વિકલ્પ છે નહીં
@@VtvGujarati સર....મારો એકજ સવાલ તો પછી ગેઝેટ શુ કામનું ...જ્યારે નામ ના બદલવાનું હોય ત્યારે જ ગેઝેટ કરાવ્યું હોય ...
તો સર પ્લીઝ અમારા જેવા ઘણા બધા હશે જેને આવી તકલીફ થતી હશે ...તો તમે એક સવાલ ઉઠાવો સરકાર સામે ..મીડિયા સવાલ ઉઠાવેતો સોલ્યુશન મળશ બધાને...
પ્લીઝ સર.... મારી એક વિનંતી સ્વીકારસોજી...
સર આયુષ્માન કાર્ડ માં જે મફત સારવાર થાય છે તેમાં અન્ય કોઈ ખર્ચો બીજો દર્દીના લાગે છે કે બધી દવા થાય છે મફત જવાબ આપશો
સરકારી હોસપિટલોમાં મળે