Koi ni najar nai lage tamari family ne dear … Limbu marcha ovari nakhjo badha Parti so so so proud of you all family members 🙏.. masi’s Gujarati typing nati tatu Mara ph ma special tamne kevu hatu k superb chho tame Sarika ben tame a vachine Janavi drjo tame …. Mara husband pan advocate chhe ….dilthi thi god bless you Hardik bhai tamne k sara life partner Mali jay tamne jetty full family Thai jay … a badha Tamara vlog ma Aunty and uncle na sankar bole chhe❤ lots of love from Katargam surat
Amara dada pn dada ni jem j e school ma alka tokiz same bhanya che... Aaj amara dada to aa duniya ma nthi pn jaydip bhai tamara papa ne joi ne amara dada amari sathe j che.. Roj na suvichar sambhli ne roj roj life na problem km solve krvo.. E khyal ave che.. Thank u bhai... Amara dada ni jem amne tamara papa na suvicharo sathe jivata sikhi sakiye...
આજના વિડિયો માં મજા આવી ગઈ.એમ તો રોજ મજા આવે છે હું રોજ રાત્રે સૂતી વખતે તમારો વ્લૉગ જોઈને સૂવા.કયુટ બચ્ચા ઓને જોવા ની મજા આવે છે.ભાવનાબેન અને સારીકા નો હસતો ચહેરો, દીનેશ ભાઈ ના સુવિચારો ખુબ આનંદ આવે છે.જયશ્રી કૃષ્ણ
જય સ્વામિનારાયણ માસી મારી મમ્મી ની યાદ આવી જાય છે તમને જોયા પછી બહુ સારું લાગે... આજે મારી સર્જરી થઈ.. માં આવી તમારો બ્લોગ જોયો બહુ સારું લાગ્યું તમેં મારા મમ્મી જેવા છો Thank you Sarika can't explain hu bahu saru mahesus karu chhu tamne badhane joie ne 😊
મોજ પડી ગઈ આજ વિડિયો માં આભાર દરેક નો જયદીપ ભાઇ આવી ક્યારેક પરિવાર ગોષ્ટી કરવા નો ફાયદો એ છે કે આપણે રોજ બધા પરિવાર ના સભ્યો સાથે રહેતા હોવ છતાં પણ અમુક વાતો આપણને ન ખબર હોય એવી વાતો આવી પારિવારીક ગોષ્ટી/ ડાયરા માંથી નીકળી આવતી હોય છે . આભાર.
Katch ja rahe ho ranotsav mane Tamara papa jevi taklif hati be manka fecture hata 2 months bedrest hati Tamara vlog joi ne Maro time Ane hu fresh thati thank you for family
Your blogs are really entertaining. And HARDIK BHAI I assure you one thing that " Lagan Jeevan maan Lagan na functions sudhij Maja che pachi badhi kach kach che" 😂😂😂 "Jaldi Lagan Kari ne koi e kai ukalyu nathi 😂😂 Enjoy your life to the fullest. Baki duniya toh bolvani che e bolya karse 😛
Really enjoyed watching ur podcast really olden days people had to struggle a lot to get good education its really nice to hear how uncleji struggled to come to place hats off to uncleji this is all becoz of his hardwork and sincerity in his work he is true inspiration for all of u from this year only i started watching ur vlogs i never miss any of ur vlogs seeing uncleji,auntyji,jaydeep,hardikbhai,Sarika,hezu and kanishq all in one vlogs is really lovely my best wishes for all of u for 2024 advance happy new year
જયદીપ ભાઈ તમારો ડાયરો જોઈને બહુજ મજા આવી બધાને જય શ્રી કૃષ્ણ તમારા બ્લોગ રોજ જોઈ એ છીએ કનિષ્ક અને હેજુ ની ધમાલ મસ્તી જોવાની બહુજ મજા આવે છે પેલા તો અમે વિડિઓ જોતા નોતા પણ તોકતે વાવાઝોડું આવ્યું ત્યારે પેલી વાર જોયો પછી તો અમને તમારો વિડિઓ જોયા વગર ચાલતું જ નથી 🙏
હું છેલ્લા 2 વર્ષ થી તમારા બ્લોગ રેગ્યુલર જોવું છું... એક પણ વ્લોગ મિસ નથી કર્યો... વર્કિંગ વુમન હોવા થી મારો દિવસ બઉ બિઝી હોય છે... કોઈક વાર એવું બને કે રાતે બ્લોગ જોવા નો સમય નથી રહેતો તો હું બીજા દિવસે અપ ડાઉન કરું એમાં બસ માં જોઈ લઉં છું... even એક બ્લોગ પૂરો થઈ જાય તો oldest videos માં જઈ ને 1st થી ચાલુ કર્યા છે તો એ પણ જોતી રહું છું... તમારા બ્લોગ કોઈ કોમેડી શો જોતા હોઈએ ને એટલી મજા આવે છે... ગુજરાતી માં કમેન્ટ લખવા નું એક માત્ર કારણ એ જ કે આંટી પણ વાંચી શકે...
Tamara vlog vagar mane ungh nathi aavti and roj ratre Maro chokro ne mara husband mane bole che k sui ja have but mane ungh nai aave tamari family ne joya vagar tamari family ne bhagwan jaju Aayushy aape pan jaydeep bhai tamne and Tamara family ne 1var life ma malvani ichha che hu surat maj Rahu chu plz bhai 1var Tamara family jode melap karavo 😢😢🙏🙏jay shree krishna bhavna masi we miss you all your family members god bless you and happy your family 💕💕💕💕💕
Ae baat to sachi che jaydeep Bhai lagan pachad bo lage che Loko potana Ghar na maa baap ne tension ni hoy par Loko ne bo panchat hoy jivvanu mushkil che Maru to
Bohot mast podcast Bohot enjoy kiya Podcast ki main baat ye hoti he ki usme comedy bohot krte ho aap log Etne important podcast me sidee jo bilkul serious mack up chal ra tha surat ke femouses beautytion hezu ji ka wo dekh kr to mere ankho me ansu aagye 😂 kitni fikar he use apne mummy ki Aur ha hum sun na dekhna chahre he uncle ji ki documentary Aur aap log shayad goa ja re ho
Jaydeepbhai Aakha vares na Video kerta Aajno video bedha thi Best lagyo Bhavnamasi a ane Dineshmasa Amna Life ma khub Struggle keryu che atle Aaje temay Aatli sares Life jivi rehya cho
Jsk from Atlanta,US. Belated happy birthday to JDbhai & uncle. I have been following ur vlogs before Kanu was born. We love ur vlogs as they give us very happy & positive vibes. Don’t think too much about ur content,just be yourselves as always . Also Congratulations to Bhavnamasi on her new channel🎉🎉🎉. All the best.
Jay swaminarayan 🙏🙏🙏really your family is very like to have Hardik bhai he is vary Hamble and understands all family lost of love love ❤️ 😍 💖 from anand.. very very nice vlog che 👌👌🌹🌹💫💫💖
Aavo tayate canada hal hu camada chu roj tamara vlog jovu chu naygra fall ak var jo j joea tamara vlog thi mate saras time pass thai che badha job kare atle
અમારું ગામ ભાવનગરના સણોસરામાં લોકભારતી માં મોરારી બાપુ ની સપ્તા સે તો આવો બધા સાગમટે 30/12 થી શરૂ થાય સે. જયદીપ ભાઈ તમે બધા અને બધા વ્યુવર્સ આવો સપ્તા માં.❤
Hu tamaro video khas joy ni j suv chu ni tamaro kano joy ni j suv chu mane kano bhu game che bhumi di no video pan roj joyu chu tamara parivar ni mara jay shree krishna 🙏🙏🌹
2023 ..January 7 ma Mero nano bhai gurarigayo😢 trainma accident they gayu Mara aakhu family nu aakhu Vars kharab hatu maro bhai 31 vars no hato ne 2 dikara ne 1 dikari che bov haju bov dukh thayche bhai ne yaad kari ne
જયદીપ ભાઈ તમારા પરિવારને ધન્યવાદ બધા હસી ખુશી થી રહો છો તેથી ખૂબ જ આનંદ થાય છે સારીકા બેન આને ભાવના બેન બહુ જ મજા કરાવે છે
Koi ni najar nai lage tamari family ne dear … Limbu marcha ovari nakhjo badha Parti so so so proud of you all family members 🙏.. masi’s Gujarati typing nati tatu Mara ph ma special tamne kevu hatu k superb chho tame Sarika ben tame a vachine Janavi drjo tame …. Mara husband pan advocate chhe ….dilthi thi god bless you Hardik bhai tamne k sara life partner Mali jay tamne jetty full family Thai jay … a badha Tamara vlog ma Aunty and uncle na sankar bole chhe❤ lots of love from Katargam surat
Amara dada pn dada ni jem j e school ma alka tokiz same bhanya che... Aaj amara dada to aa duniya ma nthi pn jaydip bhai tamara papa ne joi ne amara dada amari sathe j che.. Roj na suvichar sambhli ne roj roj life na problem km solve krvo.. E khyal ave che.. Thank u bhai... Amara dada ni jem amne tamara papa na suvicharo sathe jivata sikhi sakiye...
આજના વિડિયો માં મજા આવી ગઈ.એમ તો રોજ મજા આવે છે હું રોજ રાત્રે સૂતી વખતે તમારો વ્લૉગ જોઈને સૂવા.કયુટ બચ્ચા ઓને જોવા ની મજા આવે છે.ભાવનાબેન અને સારીકા નો હસતો ચહેરો, દીનેશ ભાઈ ના સુવિચારો ખુબ આનંદ આવે છે.જયશ્રી કૃષ્ણ
From my bottom to heart i genuinely respect hardik... He is a real great man in the entire family ❤️
જય સ્વામિનારાયણ
માસી મારી મમ્મી ની યાદ આવી જાય છે તમને જોયા પછી બહુ સારું લાગે... આજે મારી સર્જરી થઈ.. માં આવી તમારો બ્લોગ જોયો બહુ સારું લાગ્યું તમેં મારા મમ્મી જેવા છો Thank you
Sarika can't explain hu bahu saru mahesus karu chhu tamne badhane joie ne 😊
JD Bhai tmara jeva positive koy na ray sake 🎉🎉🎉tmari positivity ne salute che
મોજ પડી ગઈ આજ વિડિયો માં આભાર દરેક નો
જયદીપ ભાઇ આવી ક્યારેક પરિવાર ગોષ્ટી કરવા નો ફાયદો એ છે કે આપણે રોજ બધા પરિવાર ના સભ્યો સાથે રહેતા હોવ છતાં પણ અમુક વાતો આપણને ન ખબર હોય એવી વાતો આવી પારિવારીક ગોષ્ટી/ ડાયરા માંથી નીકળી આવતી હોય છે .
આભાર.
Shbka ny shal accha hoy sab ko bhgvan Shri khusi Dave sab miljauka rha ahi bhgvan sa phrtna 👍👍🙏🙏👍
ભાવના બેન..તમારી કાઠીયાવાડી દેશીભાષાઅને નિખાલસ વાતો અને ભજન તો ખાસ અમને ખૂબ જ ગમે છે.આખા પરિવાર ના વિડીઓ અમે જોઈ એ છીએ ખૂબ જ ખુબજ સરસ હોયછે.
Katch ja rahe ho ranotsav mane Tamara papa jevi taklif hati be manka fecture hata 2 months bedrest hati Tamara vlog joi ne Maro time Ane hu fresh thati thank you for family
Dada e struggle kri che to Please emni majak na krso emni struggle thi atyare badha ne jalsa 6 . Respect him 🙏
Absolutely true
ખૂબ આગળ વધો જયદીપ ભાઈ હાર્દિક ભાઈ તમારી ફેમિલી જોવાની ખૂબ મજાં આવે છે દ્વારકા જાવ અમે દ્વારકા માજ રહીએ છે આવો અમારા મેમાન થાવ
🙏જય શ્રી કૃષ્ણ ભાવના બેન બહુજ સરસ 👌
આજનો વલોગ 👍બધાના સ્ટરગલ સાંભળી ને બહુ 🎉 હસવું આવ્યું 😅
Bohot achaa vlog hay aap ke vlog bohot achey lagte hay jaydeepbhai aap bohot achey ho aur aap ki family bohot achii hay 😊
Enjoyed today's vlog. Uncle aunty na conversation ma bau mja avi.
જે.ડી.નો ડાયરો...મજ્જા પડી ગઈ,ફરી આવા ચાકકાજામ ડાયરામાં જમાવજો❤😊
જય શ્રી કૃષ્ણ મજા આવી ડાયરામા કોમેડી માસા માસી એ ઘણું સહન કર્યું હસે એટલા માટે પરીવાર સુખી છે
Manali, Abu And Ambaji, Shimala ,Leh and Ladakha ,Jammu & Kashmir
ભાવનાબેનની વાત સાચી છે સહેલી સાથેમંડળમા ભજન ગાવાની ઠઠા મસ કરી કરવાની મજાઆવે મને પણ એ બહુજગમેમુબ ઈ જોષનાબેન હૂ કયારેક કમેટ કરુછૂ પણ મારી કમેટ કયારેય બ્લોક મા તમે બોલતા નથી કયારેક બોલોને તો અમને કમેટ લખવીગમે મને ભાવનાબેનના ભજન બહુજ ગમેછે
અત્યારે બધાને મદદ કરવાની સ્ટ્ગલ કરે છે હાર્દિક ભાઈ. આજે તમારા મમ્મી ની કોમેન્ટ માં મજા આવી😂
Your blogs are really entertaining.
And HARDIK BHAI I assure you one thing that " Lagan Jeevan maan Lagan na functions sudhij Maja che pachi badhi kach kach che" 😂😂😂 "Jaldi Lagan Kari ne koi e kai ukalyu nathi 😂😂
Enjoy your life to the fullest. Baki duniya toh bolvani che e bolya karse 😛
100% saacchi vaat che.
Very enjoyable podcast nice vlog aa vat sachi che suta pela tamaro vlog jovanu compulsory thaee gayu che
Really enjoyed watching ur podcast really olden days people had to struggle a lot to get good education its really nice to hear how uncleji struggled to come to place hats off to uncleji this is all becoz of his hardwork and sincerity in his work he is true inspiration for all of u from this year only i started watching ur vlogs i never miss any of ur vlogs seeing uncleji,auntyji,jaydeep,hardikbhai,Sarika,hezu and kanishq all in one vlogs is really lovely my best wishes for all of u for 2024 advance happy new year
જયદીપ ભાઈ તમારો ડાયરો જોઈને બહુજ મજા આવી બધાને જય શ્રી કૃષ્ણ તમારા બ્લોગ રોજ જોઈ એ છીએ કનિષ્ક અને હેજુ ની ધમાલ મસ્તી જોવાની બહુજ મજા આવે છે પેલા તો અમે વિડિઓ જોતા નોતા પણ તોકતે વાવાઝોડું આવ્યું ત્યારે પેલી વાર જોયો પછી તો અમને તમારો વિડિઓ જોયા વગર ચાલતું જ નથી 🙏
Radha radha dada🤲🤲🙏👏👏👏🌹🌷🌻🍬🍬🍬
Sir....tame amari clg na past na student cho...i'm proud of you...sir🙏
હું છેલ્લા 2 વર્ષ થી તમારા બ્લોગ રેગ્યુલર જોવું છું... એક પણ વ્લોગ મિસ નથી કર્યો... વર્કિંગ વુમન હોવા થી મારો દિવસ બઉ બિઝી હોય છે... કોઈક વાર એવું બને કે રાતે બ્લોગ જોવા નો સમય નથી રહેતો તો હું બીજા દિવસે અપ ડાઉન કરું એમાં બસ માં જોઈ લઉં છું... even એક બ્લોગ પૂરો થઈ જાય તો oldest videos માં જઈ ને 1st થી ચાલુ કર્યા છે તો એ પણ જોતી રહું છું... તમારા બ્લોગ કોઈ કોમેડી શો જોતા હોઈએ ને એટલી મજા આવે છે... ગુજરાતી માં કમેન્ટ લખવા નું એક માત્ર કારણ એ જ કે આંટી પણ વાંચી શકે...
Tamara vlog vagar mane ungh nathi aavti and roj ratre Maro chokro ne mara husband mane bole che k sui ja have but mane ungh nai aave tamari family ne joya vagar tamari family ne bhagwan jaju Aayushy aape pan jaydeep bhai tamne and Tamara family ne 1var life ma malvani ichha che hu surat maj Rahu chu plz bhai 1var Tamara family jode melap karavo 😢😢🙏🙏jay shree krishna bhavna masi we miss you all your family members god bless you and happy your family 💕💕💕💕💕
V good nice mast Ron Ron moj moj mast enjoy volg dhkta maja avigay khus rho bhgvan tamna Shri khusi Dave 👌👌🙏👍🙏👌👌👌🌹🌹🌹👌👌🙏
Bov masht video jaydip I Bhai 🎉 tame gir shomnatha javo chho farva
Very nice speech everyone very beautiful family 👌
Ae baat to sachi che jaydeep Bhai lagan pachad bo lage che Loko potana Ghar na maa baap ne tension ni hoy par Loko ne bo panchat hoy jivvanu mushkil che Maru to
Bohot mast podcast
Bohot enjoy kiya
Podcast ki main baat ye hoti he ki usme comedy bohot krte ho aap log
Etne important podcast me sidee jo bilkul serious mack up chal ra tha surat ke femouses beautytion hezu ji ka wo dekh kr to mere ankho me ansu aagye 😂 kitni fikar he use apne mummy ki
Aur ha hum sun na dekhna chahre he uncle ji ki documentary
Aur aap log shayad goa ja re ho
Jaydeepbhai Aakha vares na Video kerta Aajno video bedha thi Best lagyo Bhavnamasi a ane Dineshmasa Amna Life ma khub Struggle keryu che atle Aaje temay Aatli sares Life jivi rehya cho
Jsk from Atlanta,US.
Belated happy birthday to JDbhai & uncle.
I have been following ur vlogs before Kanu was born.
We love ur vlogs as they give us very happy & positive vibes.
Don’t think too much about ur content,just be yourselves as always .
Also Congratulations to Bhavnamasi on her new channel🎉🎉🎉.
All the best.
જય શ્રીકૃષ્ણ ભાવનાબેન તમારા ભજન બહુ સરસ હોય છે
Tame tamari mummy na bhajan na alag video mukone mast gay che tamari mummy ane temna bhajan pn mast hoy che rag to bau mast😊😊❤❤
I love ur family specially Bhavana aunty
You all the time with smiley face
I love naughty hezal
And rock JD bhai
Jay shree krushnà.Very nice Vlog.
Jay swaminarayan 🙏🙏🙏really your family is very like to have Hardik bhai he is vary Hamble and understands all family lost of love love ❤️ 😍 💖 from anand.. very very nice vlog che 👌👌🌹🌹💫💫💖
Khub sars che wow so amejig ame Tamara thi bov j inspayer thaya si 🎉
Gazab family mstttt maza aayi gai Aunty ni study sambdhi n to life time yad kri ne hsya krisu
Mast mast bate ki sab ne 🎉❤
Hardik Bhai khub j mst wife mdse Dil thi duva che🎉🎉🎉🎉
Nice vlog,nice family,najar na lage
Aavo tayate canada hal hu camada chu roj tamara vlog jovu chu naygra fall ak var jo j joea tamara vlog thi mate saras time pass thai che badha job kare atle
જય શ્રી કૃષ્ણ આજનોસુવિચારછે દાદાજી માસિજયમહાલક્ષમિમહાસરસ્વતિમાનિકૃપા
jay dwarkadhish 🙏🏻
Have pan jalsa kare che jaydeep bhai
Jay Swaminarayan 🙏
Avo avo Canada 🇨🇦 most welcome. Amara ghare avjo. Hu tamne naigara falls lay jaish. Masi nya bhajan gajo.
જયદીપ ભાઈ.. તમારા મમ્મી સાઇડ નું અને પાપા સાઇડ નું ફેમિલી ટ્રી બતાવો.
બહુ મજા આવી આજના બ્લોગમાં તમે રણોત્સવ ma કચ્છમાં jav છો
Bhot sundar podcast 👌 maza aa gya 👍 sabse best struggle period Hardik bhai ka tha 👍😂😂😂 I think aap Mountabu jaa rhe h....
Sarika didi ame sankul ma j bhniye atyare😂😂 😂
Sachi vat che masi ne kaka ne maja aave che vlog jova ne
Happy Birthday jaydeep Patel god bless you
Bhu sarsa ryo dayro jd bhai mja avigyi aje to😂
m from navsari big fan ,totally can relate when u say gurukul supa nd funcity hotel mjaa aave jovani
હું ને મારા બાળકો રોજ તમારો vlog જોઈને જ સુઈએ છે પછી મોડુ થાય તોય જોઈને સુઈએ છે 😊
Jai shree krisna to all family members 🙏
Nice video n JDbhai no dayro..
Tamara podcast jivani maja aave che
Mashi ne Abu om shanti ma laine jaau Masha om shanti Mumbai 🙏🙏🙏🙏💥💥💥💥🙏🙏🙏🙏
🙏 ભાવનાબહેનનો નમણો નાજુક હસતો હસાવતો શાંત સ્વભાવનો ચહેરો મીઠો મધુરો સુંદર રણકાર જેવો અવાજ એવા ભાવનાબહેન ને જય યોગેશ્વર,જય શ્રી કૃષ્ણ 🙏
બાબુજીના સુવિચારો જીવનમાં ઉતારવા જેવા 👌
કમલેશભાઈ ની મીઠી મીઠી ગુદગુદી રમુજી 👌👍
સારિકા બહેન જેવી સંસ્કારી વહું 👌🙏
હાર્દિક ભાઈ જેવો શાંત સ્વભાવ 👍
હેજુ કનિષ્ઠ જેવા નાના નાના ભૂલકાઓ 👌👍🙏
સુંદર સંસ્કારી પરિવાર ને મારા દિલથી જય યોગેશ્વર 🙏
Uncle ni life really struggling 6...plz tame documentry banavjo.. We r excited to know that
D.D.PATEL LIFE DOCUMENTARY WITH JAYDEEP PATEL...
OHH HO AVVA DYO JD BHAI
અમારું ગામ ભાવનગરના સણોસરામાં લોકભારતી માં મોરારી બાપુ ની સપ્તા સે તો આવો બધા સાગમટે
30/12 થી શરૂ થાય સે.
જયદીપ ભાઈ તમે બધા અને બધા વ્યુવર્સ આવો સપ્તા માં.❤
ભાવના માસી ની વાત સાચી છે ગોકુળ મથુરા જ જવાય
It’s no good to hurry to get married, nowadays to get right girl is important. Then to get married 🙏
Very nice podcast.
Hilarious 😂
I wish to a documentary on Dineshbhai.
Hardikbhai aaramse shaadi karo. Koi jaldi nahi. Anpad viewers ki baat mat suno.
Chkrio ni achhat ma avi Salah no apay
Hardik bhai na home work par bv j hasvu aavyu.... 🤩🤓😅😝😝😝
Nice fimely papa hRdik bhai jayeep bhai bhu rani sarika mom bhavna ben bhajan shunavo sars❤❤❤❤❤❤😅😅😅🤲🤲👏👏👏🌹🌷🌻🌺🌺🌷🌷🌷🌷🌻🌻
કચ્છ રણોત્સવ મા જવાના છો એવુ લાગે છે તમારી વાતો થી❤
Hezu ane Sarika di nu kaik alag j chalu htu 😂😂😂
હાલ તો ઠંડો પ્રદેશ અમારો કરછ છે😂😂😂કરછ આવો તો મોસ્ટ વેલકમ છે તમારું હું ભુજ મા રવુ છું
જય શ્રીકૃષ્ણ બધાં ને
જરૂરથી સજોડે જજો
કેનેડા
Hu Kanish ne jou chhu to khubj vhalo lage chhe.ae vat karva try kare chhe tyare khubj vhal thay chhe❤
Very very nice vlog
Papa na shuvichar roj bhu j sares hoy che
Thame Kashmir jaav cho
Simla .Manali Himachal Pradesh
Switzerland.saputara.delhi .goa
Nice vlog 👌 savarkundla
2024 ma canada trip plz all family member good content.
who is agree???
Aunty ne na avu hoy to emna sivay bija badha jajo plz uncle ni ichha nu dhyan rakhvu joie... he is a main struggling man.
Bhavnaben ladies group trip are the most fun!!!
Jaay shree krishn
Aaj bhavna masi ne bhot maza kraya
Igatpuri , saputara , Mahabaleshwar , Goa , Rajasthan , Jaipur , Abu , Lonavala , mathera , bolo kya javana
ભાવના બા યે મારા બા જેવું કરું દાદા કેય બોવ લાંબુ નો કરતા મારા બા પણ રોજ મારા દાદા એમજ કેય ગમે એ વાત મા બોવ લાબું નો કરતા 😂😂
Hu tamaro video khas joy ni j suv chu ni tamaro kano joy ni j suv chu mane kano bhu game che bhumi di no video pan roj joyu chu tamara parivar ni mara jay shree krishna 🙏🙏🌹
Bov mja aayvi😂
Beautiful nice family 👪
Tmara ppa Bhavnagar Sanatan ma bhanya e sambhali ne saru lagyu and love from Bhavnagar
Super vlog bov mja avi 😊😊😊
જય સ્વામિનારાયણ અમે પણ હીરપરા સહી જયદીપભાઈ
Chaka jam podcast bhai
2023 best news - Ram mandir 🙏🏻
2024 best moment - ram murti pratishtha in Ayodhya 🙏🏻
❤❤❤Tamara vidio joi bov aanand aave che
Aunty’s bhajan and uncle’s suvichar of the day…..is the best thing…….
Documentary please go ahead 🙏🏿 ❤
2023 ..January 7 ma Mero nano bhai gurarigayo😢 trainma accident they gayu
Mara aakhu family nu aakhu
Vars kharab hatu maro bhai 31 vars no hato ne 2 dikara ne 1 dikari che bov haju bov dukh thayche bhai ne yaad kari ne
Jai shri Krishna 🙏
Mount Aabu i guess ja rahe ho?🙏😊
Lot’s of love to kanish & Hezu Beta 🍫🍫
Saras suvichar masa 👌👍
જય દ્વારકાધીશ