જાદુઈ પેન્સિલ - Magical Pencil | Gujarati Story | Gujarati Bal Varta | Gujarati Cartoon

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025
  • આ એક જગ પ્રખ્યાત વાર્તા છે. જે બધા ભાષાઓમાં બનાવવામાં આવી છે. આ વાર્તા ખુબ મોટો જીવનનો સાર શીખવાડે છે. Kids Gujarati ગુજરાતી ભાષામાં બાળકોને બાળજ્ઞાન આપતી એક યુટ્યૂબ ચેનલ છે. આ ચેનલમાં બાળજ્ઞાન, બાળગીત, બાળવાર્તા બતાવવામાં આવે છે. આ બધું ભાથું બાળમિત્રોને એનિમેશન વિડિઓ દ્વારા બતાવવામાં આવે છે. આ બધા વિડિઓ એનિમેશન સાથે બાળકોના વાલીઓ અને શિક્ષકોને મોકલવામાં આવી રહ્યો છે, માત્ર એ જ આશયથી કે આ આપણી અને દેશ-દુનિયાની જાણીતી-અણજાણીતી વાર્તાઓ સાંભળી-સાંભળીને બાળકો આપણું અને આ દુનિયાનું ભવિષ્ય ઘડશે. બાળકો આપણી આવતીકાલ છે. બાળવાર્તા બાળકોને આનંદની સાથે સાથે એક સહજ સમજ પણ આપશે એ પૂર્ણ શ્રદ્ધા છે
    જાદુઈ પેન્સિલ - Magical Pencil | Gujarati Story | Gujarati Bal Varta | Gujarati Cartoon
    Short Story For Children In Gujarati - Jadui Pencil
    Moral Stories Impart Moral Values And Virtues In Kids. Through These Small Stories, The Idea Is To Illustrate The Greatness Of Our Culture. One Can Learn The Various Aspects Of The Life Through It.
    Watch Gujarati Varta - bit.ly/Gujarat...
    Watch Gujarati Animation Videos - bit.ly/Gujarat...
    Watch Gujarati Movies - bit.ly/Gujarat...
    Watch Gujarati Preschool Videos - bit.ly/Gujarat...
    Subscribe for More Videos: bit.ly/Gujarat...
    #gujarativarta
    #gujaratifairytales
    #gujaratistory
    #gujaraticartoon
    #MagicalPencil

Комментарии •