Ahir-Charan સમાજના કલાકારો રોષમાં! Mayabhai Ahir થી લઈ Rajbha Gadhvi સુધી તમામ લોકો લાલઘુમ| GT

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 32

  • @vivekkamaliya9004
    @vivekkamaliya9004 11 месяцев назад +5

    જય સોનલ માં 🙏
    એક વ્યક્તિ ના સારા કામ થી આખો સમાજ ગર્વ લેય છે, એવી જ રીતે એક વ્યક્તિ ની ભૂલ ના કારણે આખો સમાજ મુસીબત માં મુકાય છે.
    આહિર સમાજ અને ચારણ સમાજ માં એક વ્યકિત અથવા તો ત્યાં હાજર તમામ આહિર સમાજ ના લોકો ( કે જે લોકો એ આ ભાઈ ને રોકવા જોઈતા હતા ) ના કારણે આપડો વર્ષો જૂનો સંબંધ ના ખરાબ કરવો જોઈએ...
    હું આહિર ના દિકરા તરીકે તમામ ચારણ સમાજ ની હ્યદય પૂર્વક માફી માંગુ છુ.

  • @vikrambharvadbhuvaofficial690
    @vikrambharvadbhuvaofficial690 11 месяцев назад +1

    પાંચ સાત સ્વામી ઓના લીધે આખા સંપ્રદાયની માં ઠોકીને મૂકી દીધી હતી આપણે બધાએ ભેગા થઈને.... અત્યારે એનો ચુકાદો કદાચ આવી રહ્યો છે....
    સનાતન ધર્મની જય જય દ્વારિકાધીશ જય મોગલ.
    સ્વામિનારાયણ પાકા તો ખરા જ, મને લાગે છે એમને ખબર પડી જતી હોય એવી લાગે છે શાંત થઈ જાઓ મૂળ માં સડો હોય એટલે ઉપર સુધી પહોંચશે એની રાહ જોઈને બેઠા હશે કદાચ... જે આપણે કરી બતાવ્યું જય માતાજી જય દ્વારકાધીશ 🚩🚩🚩

  • @Danjirahir-oe5wf
    @Danjirahir-oe5wf 11 месяцев назад +7

    આ ગીગા ભમર રે તો એના ધોરા માં ધુડ પડી ભાઈ ગઢવી સમાજ કોણ છે શું છે એતો પેલા જાણે ચારણ ના પગની ધુડ માથે ચડાવવા લાયક છે આ ગીગા ને શું ખબર પડે સુ ઈતિહાસ છે ચારણો નો હું પણ આહિર છુ મને પણ બહુ અફસોસ છે હું ચારણો ની માફી માગું છું (ભચાઉ કચ્છ )

  • @મોજીલોચારણભા
    @મોજીલોચારણભા 11 месяцев назад +8

    જાણે કે ના જાણે કાય આટલા વરસો કયા કાઢીયા છે માથા મા ધોળા આવી ગયા પણ આવા ને સુ બોલવુ ઈ ભાન નથી, આ ગીગા ભમરુ ને તારૂ સુ લઇ લીધુ કે તુ આટલુ અભારી માતાજીના વીસે તુ બોલ્યો છો પાપી, તારા ઘર નુ પાણી અગ્રાત ભાઈ

  • @pradipbhaivirash6183
    @pradipbhaivirash6183 11 месяцев назад +4

    સત્ય હંમેશા કડવુ અને એકલુ હોય છે

  • @RAVAT_AAPA_JALU
    @RAVAT_AAPA_JALU 11 месяцев назад +2

    જય શ્રી કૃષ્ણ, જય માં સોનલ આઈ
    અવતાર અંબા બહુચરિ, કે ખોડલી તું ખૂબડી,
    કે મોણીઆની માત નાગલ, વાન ભીને વરવડી.
    ત્રિશૂલ હાથાં આડ્ય, ભાલે રંગ ગૂઢે લોબડી,
    સોનબાઈ ભોળી માત, સુંદર ચડી કાટે ચારણી.
    આજ રોજ સોશિયલ મીડિયા માધ્યમ થી ખબર પડી કે કોઇ ગીગા ભમ્મર જે જાહેર મંચ પર થી અમારી જગદંબા ભગવતી માં સોનલ આઈ વિશે બેફામ મૂર્ખામી ભર્યું નિવેદન આપી સમગ્ર ચારણ સમાજ ની લાગણી અને ૧૮ એ વરણ ની લાગણી દુભાવી છે.
    .
    રહે એ ભ્રમ માં કે એ છે મહાજ્ઞાની
    સ્ટેજ પર ચડી ભાઇ કરી તે શું મુર્ખામી?
    અને એનાંથી પણ વધારે દુઃખ ની વાત તો એ છે કે જાહેર મંચ પર બેઠેલા કે ત્યાં હાજર રહેલા કોઈ પણ વ્યક્તિએ આ મૂર્ખ વ્યક્તિ નો કે તેના મૂર્ખામી ભર્યા નિવેદનનો વિરોધ ના કર્યો. જેમ દ્રોપદીનાં ચીરહરણ માં જ્ઞાનીઓનું મૌન એ
    વિનાશ નોતર્યો એવું જ કંઈ આજે બન્યું.
    स्वायत्तमेकान्तगुणं विधात्रा विनिर्मितं छादनमज्ञताया:।
    विशेषत: सर्वविदां समाजे विभूषणं मौनमपण्डितानाम्।|
    અર્થાત્ (મનુષ્યને) પોતાને જ અધીન એવા માત્ર ગુણયુક્ત મૌનને વિધાતાએ અજ્ઞાનતાનું ઢાંકણ બનાવ્યું છે. અને ખાસ કરીને સર્વજ્ઞ વિદ્વાનોના સમાજમાં (મંડળમાં, સભામાં) આ મૌન, મુર્ખાઓનું આભુષણ બને છે.”
    ઉચ્ચકોટીનો જીવ પણ જ્યારે બુદ્ધિભ્રષ્ટ થાય છે ત્યારે તેનું મહાપતન થાય છે. એક સામાન્ય માણસનાં ભ્રષ્ટ આચાર-વિચારોથી કદાચ તેને કે તેનાં સ્વજનોને ફરક પડતો હશે, પરંતુ એક લેખક કે નેતા કે સમાજમાં મહત્તા ધરાવતા કોઇપણનાં આચાર- વિચારોની અસર સમગ્ર સમાજ પર થાય છે. આથીજ આપણે સમાજ નાં મંચ પર કેવી વ્યકિત ને નિમંત્રિત કરીએ છીએ એ ફક્ત પોતાના સમાજ પર નહી પરંતુ સમગ્ર માનવ જીવન પર અસર કરે છે આથી સમાજ પાસેથી ઊચ્ચ આચાર-વિચારનો આગ્રહ દાખવતા, દરેક સમાજ સાથે એકતા અને આત્મીયતા જાળવતાં લોકોને મંચ પર નિમંત્રિત કરવાં જોઇએ. આવાં સમાજ વચ્ચે નાતી જાતિવાદ ફેલાવનારાઓ નો સમાજે બહિષ્કાર કરવો જોઇએ.
    તેમજ ગીગા ભમ્મર ની બેફામ મૂર્ખામી ભર્યા નિવેદન ની *મજોકઠા આહીર સમાજ* કડક શબ્દોમાં નિંદા કરે છે, અને અમે સમગ્ર ગઢવી સમાજ સાથે છીએ.
    રહે એ ભ્રમ માં કે એ છે મહાજ્ઞાની
    સ્ટેજ પર ચડી ભાઇ કરી તે શું મુર્ખામી?
    તેમજ અમારે ચારણ ગઢવી સમાજ ને તેમજ સમાજનાં આગેવાનો ને એટલુંજ કહેવું રહ્યું કે જે પણ ઘટના બની છે એનું અમને પણ એટલુંજ દુઃખ છે, આપણો ચારણ અને આહીર સમાજ આદિ અનાદી કાળથી મામા ભાણેજનાં પવિત્ર સંબંધથી જોડાયેલો છે, અને રહેશે. આવાં કોઈ એક મૂર્ખ વ્યકિતનાં કથન નાં લિધે આપણે આપણાં સંબંધો માં ઓટ ન આવવી જોઇએ
    *જય દ્વારકાધીશ - મજોકઠા આહીર સમાજ*

  • @JentiGirnara
    @JentiGirnara 6 месяцев назад

    Wha aataa

  • @jinjalaarvind1148
    @jinjalaarvind1148 11 месяцев назад

    Jay ma ambe

  • @yogendrasolanki3799
    @yogendrasolanki3799 11 месяцев назад +1

    Bhai koi ni bhul ne karane akha samj na kevai bhagan ane sadbudhi ape maf karjo amne ane mafi apva vala Mahan hoi 6 jay mataji

  • @divyabharat7258
    @divyabharat7258 11 месяцев назад

    હવે ગીગો પોતાને ક્ષત્રિય કહે છે...😂

    • @jaymataji8363
      @jaymataji8363 10 месяцев назад

      Ha tya ghana sarvaiya che

  • @thakormahendra5613
    @thakormahendra5613 11 месяцев назад

    તુ પણ ઇતિહાસ જાણી ને બોલવા નું રાખજે ભાઈ

  • @pps0999
    @pps0999 11 месяцев назад

    Na bhai na evu no chale
    Jay ma sonal ma
    Tame badha tyaj hata stage per

  • @BharatsinhGohil-vw3ft
    @BharatsinhGohil-vw3ft 11 месяцев назад

    Darek samaj 2/3 Loko aava hoy che pan aakh samaj upar no javaay badha metar ma aa RUclips ne lidhe samaj-samaj ma dakha vadhta jaay che te sakar ne vichaar karva jevo che😢

  • @Logicalbelief1
    @Logicalbelief1 11 месяцев назад

    Orangzeb jiyre mandir tod to Ane ghani benu dikrio ni abru lut to tiyre .............................. Kiya gya ta?

  • @mahendrashah9810
    @mahendrashah9810 11 месяцев назад

    Ene itihas ni khbr nathi bija charan hakubha ane pela mogaldham kabrau vala bapu ena parivar vishe ghanu bolya chhe to e na bolvu joie eni (giga ahir)bhul chhe pan parivar e nay shama bhavna rakhvi joie

  • @yugtigosai8091
    @yugtigosai8091 11 месяцев назад

    Aa badhu tame badha karo cho steg ..par tame nat... jat...ni vaat karo cho n aa badhu muki n bhagvan ni ..vato karo shity kar hoy to a karay have tmara par aavu to kon sath aape che jovo....ame to sadhu kevay ...shiv no avtar tame j ... public ne mark darsan aapo cho a bandh karo....ma badhu jove che...j narayn badha n...atle .muko aa badhu..om namo narayan...

  • @shaikhrahim4932
    @shaikhrahim4932 11 месяцев назад +2

    Bhai tharm nu sanman karo ane sathe besi samathan karo khoti rite aastha ne laiv na karo