ગીરનાર 4 મગફળીની ઓળખ, ગીરનાર 4 મગફળીનું વાવેતર, girnar 4 મગફળી ની નવી જાત

Поделиться
HTML-код
  • Опубликовано: 20 сен 2024
  • નમસ્કાર મિત્રો
    આ વીડિયોના માધ્યમથી આપણે ગીરનાર 4 મગફળીનું વાવેતર કરતા ખેડૂતો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે
    ખાસ કરીને આ વીડિયોમાં ગીરનાર 4 મગફળીનું વાવેતર શા માટે કરવું જોઈએ તેની માહિતી આપેલી છે?
    ગીરનાર 4 મગફળીની ખાસ લાક્ષણિકતા ની વાત કરેલી છે
    ગીરનાર પાકવા ના દિવસો, તેલની ટકાવારી, ઓલીક એસિડ ની ટકાવારી વગેરે બાબતોની ચર્ચા કરી છે
    ખાસ એ વિષય પર ભાર આપ્યો છે કે આ મગફળીનું બિયારણ આ વર્ષે ઘણું ડુબલીકેટ થઈ શકે મિક્સિંગ થઈ શકે તો એના સામે આપણે કઈ રીતના ઓરીજનલ ગીરનારને ઓળખી શકીએ તેની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે
    તો ચાલો આ વીડિયોને શેર કરીએ અને ખેડૂતોની સાથે જે છેતરપિંડી થઈ રહી છે તેનાથી ખેડૂતોનો બચાવ કરીએ
    #kheti #farming #fertilizer #irrigation #naturalfarming #weeding #youtube #youtubeshorts #kheti_ma_dava_no_upyog #wheat #cotton #groundnut #girnar #dgr #magfali #market #bhav #bajarbhav #junagadh #magfali ni jat #oil #khatar #magfali ni kheti #organic #organicfarming #naturalfarming #nature #deshi #mandvi

Комментарии • 78

  • @ravjidelvadiya4258
    @ravjidelvadiya4258 3 месяца назад +2

    ખુબ ખુબ અભિનંદન મહેશ ભાઈ તમોને માહીતી આપવા બદલ આભાર સાહેબ

  • @VitthalBhai-lp1vu
    @VitthalBhai-lp1vu 4 месяца назад +2

    Khub khub,,,dhnyvad,,khedutoaapna,,sadaru I,,rheshe,,,mahititi,,khub,,saras,,chhe

  • @nitinsenta3591
    @nitinsenta3591 4 месяца назад +1

    ખૂબ સરસ માહિતી આપી સાહેબ

  • @kishorsinhzalakanthariya6449
    @kishorsinhzalakanthariya6449 3 месяца назад

    ક્યાં પ્રકારની જમીનમાં કય પ્રકારની મગફળી વાવી શકાય એનો કોઈ વિડિયો બનાવ્યો હોય તો લીંક મોકલવા વિનંતી છે, સાહેબ

  • @pitharam1764
    @pitharam1764 5 месяцев назад +3

    સર આવીને આવી માહિતી આપતા રહો ખેડૂત અને ઉપયોગી

  • @baraiya1140
    @baraiya1140 3 месяца назад

    ગીરનાર 4 મગફળી વિઘા દીઠ કેટલા મણીકા થાય છે જણાવશો જરૂર

  • @jafaralimaknojiya8594
    @jafaralimaknojiya8594 11 дней назад

    Nic🎉

  • @AvaldanGadhavi
    @AvaldanGadhavi 4 месяца назад +4

    મારે ગયા વર્ષે Bt 32 નુ 40 વિઘા નુ વાવેતર હતુ એક વિઘા મા 25 મણ જેવી નિકળી

  • @manishkhakhriya856
    @manishkhakhriya856 5 месяцев назад +6

    ગિરનાર 4 મગફળી કેટલાં દાતે ક્યારામાં વવાય

  • @JixChavda
    @JixChavda 2 месяца назад +1

    મારે 6 વિઘા નુ ગીરનાર 4 નુ વાવેતર કરેલ છે

  • @JmDesai-hl5ps
    @JmDesai-hl5ps 5 месяцев назад +3

    Salah sarsa aapava badal danyavad

  • @vaghelalakhan5997
    @vaghelalakhan5997 4 месяца назад +1

    સરસ માહિતી

  • @SandipMorasiya_77
    @SandipMorasiya_77 5 месяцев назад +2

    વાહ Agronomist વાહ...👏👏 nice Information Saheb

  • @BOLABHAIBaldaniya
    @BOLABHAIBaldaniya 3 месяца назад

    Thank you

  • @lakhubhagohil9073
    @lakhubhagohil9073 5 месяцев назад

    Vah manishabhai khub saras mahiti api che Thankyou

  • @MOMAIPRAKRUTIKFARM
    @MOMAIPRAKRUTIKFARM 5 месяцев назад +1

    ખૂબ ખૂબ સરસ સાહેબ 🎉❤

  • @RameshPatel-rt8ob
    @RameshPatel-rt8ob 4 месяца назад

    Very good

  • @hareshahir197
    @hareshahir197 3 месяца назад

    Jay murlidhar Bhai 32kem che bhai janavjo

  • @taviyajayantig.5809
    @taviyajayantig.5809 4 месяца назад +2

    Sir saro pasu ne khavama kevo rese

    • @MANISHBALDANIYA
      @MANISHBALDANIYA  4 месяца назад

      બધી મગફળી ની જેવો જ કોમન

  • @rekhabenbera1085
    @rekhabenbera1085 4 месяца назад +1

    Kapas nu kyu biyarn vavu?

  • @Hiten-yc1xn
    @Hiten-yc1xn 5 месяцев назад +11

    જી ૨૦ જૅવુ ઍક પણ નય

  • @dipakhadiya3909
    @dipakhadiya3909 5 месяцев назад

    Good information

  • @Naitikbhuva227
    @Naitikbhuva227 4 месяца назад

    Good

  • @ramoliyarasikrasikramoliya4433
    @ramoliyarasikrasikramoliya4433 3 месяца назад

    Aa sual hu girnar char vabavano su mari pashe orijnal biyaran she aa biyaran hu junagadhna bilkhani bajuna gam dhi kuedut pashe dhi lae aavel su j bilkul khatri bandh she

  • @MaheshPatel-tg2wn
    @MaheshPatel-tg2wn 4 месяца назад

    G 20 good varieties ⁶

  • @BharatKoladiya-q8j
    @BharatKoladiya-q8j 5 месяцев назад +2

    વાવેતર મા જાળી કેટલા ની રાખવી તે જણાવો

  • @hasmukhbhaiboghara2658
    @hasmukhbhaiboghara2658 5 месяцев назад +1

    સાહેબ એક નવિ વેરાયટિ આવિછે વવાય રેમ્બો આના વિસે માહિતિ આપજોને

  • @AvaldanGadhavi
    @AvaldanGadhavi 4 месяца назад +1

    સર Bt 32 ખાવા મા કડવી લાગે છે

  • @ધરતીપ્રાકૃતિકફાર્મ

    સાહેબ આપની પાસે ગિરનાર ચાર મળી શકે તો મારે 11 વીઘા ની વાવેતર કરવાનું છે

  • @pravinbhai9238
    @pravinbhai9238 4 месяца назад

    ❤માહિતિસારીલાઞી

  • @mukeshpadsala5855
    @mukeshpadsala5855 5 месяцев назад +1

    Very good information sir

  • @maganbhaigajera4808
    @maganbhaigajera4808 4 месяца назад

    ખુબ સરસ.

  • @CuteBambooPanda
    @CuteBambooPanda 4 месяца назад

    Mota Bhai BT 32 ni mahiti apo ne mare BT 35 vavvi se

  • @patelarnesh5637
    @patelarnesh5637 4 месяца назад

    બીજ નિગમ માં અસલ મળે કે નહિ ૨૦કિલો માંથી કેટલા કિલો દાણા નીકળે ગાંધીનગર બીજ નિગમ માં થી લેવાય paese કહેજો ૮૪૦૧૪૧૯૩૪૩

  • @rashidbloch4410
    @rashidbloch4410 5 месяцев назад +1

    મનીષભાઇ 32 નંબર ની માહીતી આપો મારે આ વખતે 32નંબર વાવવી છે આપની સલાહ અનુસાર હાલ મારે તલ પાચ વીખા મા છે અને સારા છે

  • @KhandarKanajibhai
    @KhandarKanajibhai 5 месяцев назад

    ❤❤❤❤❤❤❤❤❤

  • @rekhabenkhanpara7963
    @rekhabenkhanpara7963 4 месяца назад

    Ketla divas ma pak c

  • @Agrishram
    @Agrishram 4 месяца назад

    તમારો મો નં જણાવવા વિનંતી

  • @TahirBadi-g9y
    @TahirBadi-g9y 4 месяца назад

    Telugu Kam nthi

  • @pitharam1764
    @pitharam1764 5 месяцев назад

    441 નંબર મગફળી ની ઓળખ

  • @bharatdodiya4395
    @bharatdodiya4395 4 месяца назад +1

    100 નંબર ની માહીતી આપ જો

  • @shreekarangiya
    @shreekarangiya 5 месяцев назад

    441

  • @bandhiyamalde1497
    @bandhiyamalde1497 5 месяцев назад +2

    સર તમારા નંબર આપોને

  • @Mahendrasolanki-d4l
    @Mahendrasolanki-d4l 4 месяца назад

    no. Vavay

  • @દામજીભાઈસાંગાણી

    તમારો નંબર આપો અને તમે કય યુનીવર સીટી માંજો તે જણાવો

    • @MANISHBALDANIYA
      @MANISHBALDANIYA  5 месяцев назад

      દામજીભાઈ વિડિયો એકવાર પૂરો જોઈ નાખજો ને

  • @pravinbhaivala-c7o
    @pravinbhaivala-c7o 5 месяцев назад

    32 અને 128 મગફળી જેમ કડવી લાગે છે કેમ

  • @aanandtalaviya
    @aanandtalaviya 4 месяца назад

    Tamaronabraapo

    • @MANISHBALDANIYA
      @MANISHBALDANIYA  4 месяца назад

      એક વાર વિડીઓ પૂરો જોઈ લો પછી આપી daish

  • @shaikakadiya
    @shaikakadiya 4 месяца назад

    Me girnar 4 magfali sansodhan kendr mathi melvi chhe

    • @vadherram325
      @vadherram325 3 месяца назад

      Kya ritna melvi sir??

    • @shaikakadiya
      @shaikakadiya 3 месяца назад

      @@vadherram325 online groundnut research center site parthi number lai lyo Ane direct phone Kari Mali jase simple process chhe. Thodi costly chhe joi lejo