Your videos are yummy and delicious, love watching them, a small concern, please take care of your health especially your tummy, on a lighter note it's growing with your popularity. Saurashtra is immaculate. Jai Jai Garvi Gujarat.
Oil is very black....tameta bhajiya gondal khodiyar bhajiya ma tame nathi gya lagta...ame to varso pela thi khai chi a...oil chokhu hoi to tame 3 vaar batavso. Aama kyo ne k....oil is very black....plz...reality batavo...
આ reality નથી તો શું બાજુવાળાનો તાવળો બતાવ્યો છે?...જો reality ના બતાવતી હોત તો આ તાવડો પણ ના બતાવ્યો હોત અને અમારું કામ ત્યાં જે અમે જોયું એ તમને કેમેરાના માધ્યમથી દેખાડવાનુ છે...બાકી દરેક માણસે પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીનેજ ક્યાંય પણ નાસ્તો કરવા જવાનું હોય.
વાહ ભાઈ વાહ મજા આવી ગઈ એવું ધારી લેવું જોઈએ મહીના માં એક વાર અમરેલી જયહિંન્ય પર મળવા જવું જોઈએ
wah samirbhai varsho juni yaad taja karavi didhi aje pan amreli jaiye tyare jaihind na bhajiya khaiye che
Samir Bhai superb video ❤
Bhajia ki huge fan following no doubt samirbhai
વાહ ખૂબ સરસ
ઓહો...ખૂબ ટેસ્ટી ભજીયા...👌👍😋
Vah samir Bhai vah
Bhajiya mathi baneli chatani tametana bhajiya khavani maza padi jaaye Vlog joi ne maza aavi gay
Bhajiya joi ne khava nu man thi jay eva ❤
Good 👍👍👍👍 video 0:41 0:42
Is this you in video.
Wah wah wah bhajiya ❤
જય જય ગરવી ગુજરાત
Quality Products
Super samirbhai
ભજીયા ની મોજ
દરેક સ્થળે ભલે પછી એક જ ગામ હોય પણ સ્વાદ મા નવિનતા અને એ પણ ભાવે એવી મળે ચટણી કે પછી ભજીયા દરેક ના હાથ ની અલગ અલગ કરામત
Samirbhai looking very handsome in anandbhai marriage y and manekbhai kya baat hain
Gujjubhai thoda time thi Bhajiya pachad pdi gyaa che😂😂😂
But mst video...😋😋😋
Sir Amara gamma kukasvada bhajiyani satni jamnvarma banavese
Bhajiya to (vadal )gam na chetan bhai domadiya na jilo ane taluko (Junagadh)
Ame pan bhajiya ni chatni banaviye cheie
Here's Here mhadev here
કંઈ નો ઘટે, ઘટે તો જિંદગી ઘટે, નો ખાય એની.! ❤
Jordar
Your videos are yummy and delicious, love watching them, a small concern, please take care of your health especially your tummy, on a lighter note it's growing with your popularity. Saurashtra is immaculate. Jai Jai Garvi Gujarat.
🙏
Super
Gondal ma dayalji bhai bhajiya vala che e aakha tameta na bhajiya banave che
Samirbhai unlimited thali video Lao
World Class
કાઠિયાવાડ અને સોરાષટમા ફૂદિનાની ચટણીનો વપરાશ કેમ ઓછો છે તે સંસોધનનો વિષય છે!!!!છે કોઈ સાયન્ટીસ્ટ???
🙏🙏🙏👌👌👌👌👌
Kem cho Samirbhai.
Maja ma
👌👌👌
૫૦ વર્ષ જૂની દુકાન તેલ ક્યુ વાપરે છે પુંછો સમીર ભાઈ
NICE
🙏👌
😋😋😋
Amreli chho?
Rajkot
amreli aavo to contect kar jo
Bhav su che jeva paisa tevi vangi mali jay
40/years pahela khadhel se
Sammer bhai have seen oil, was black like damar , please dont eat where oil is black.
😋😋😋😋😋😋😋😋👌👌👌👌👌👌👌👌👌
ભજ્યાં માથી બનતી ચટ ણી તો મારા મમ્મી 40 વરસ થિ બનાવે છે આતો બોવ જુની રેસિપી છે કાંઈ નવુ નથી
Aambli gor ni chatni ne duniya ni koi chatni na poche
Tamari bhul thai 6e
Absolutely 💯 right
Meto sabh du se ke Rajkot ne bajuma babra gam ma marcha tameta na Sara bhagea ave che
Kadach mara video maaj sambhadyi hashe... 🙂 aapne tyay khadhwla chhe..
Ahya ane tyana taste ma ghano fark chhe..Chani pan different chhe
Oil is very black....tameta bhajiya gondal khodiyar bhajiya ma tame nathi gya lagta...ame to varso pela thi khai chi a...oil chokhu hoi to tame 3 vaar batavso. Aama kyo ne k....oil is very black....plz...reality batavo...
આ reality નથી તો શું બાજુવાળાનો તાવળો બતાવ્યો છે?...જો reality ના બતાવતી હોત તો આ તાવડો પણ ના બતાવ્યો હોત અને અમારું કામ ત્યાં જે અમે જોયું એ તમને કેમેરાના માધ્યમથી દેખાડવાનુ છે...બાકી દરેક માણસે પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીનેજ ક્યાંય પણ નાસ્તો કરવા જવાનું હોય.
exclusive news ni jem exclusive chutney ...😂😂😂
See they are not telling you truth it have dhana jury and other species