ટ્રેક્ટર ને ચેક કરવાની રીત | ट्रैक्टर का इंजन कैसे चेक करें | tractor na video (

Поделиться
HTML-код
  • Опубликовано: 10 окт 2024
  • જુના ટ્રેક્ટર ને ચેક કેમ કરવુ | ट्रैक्टर का इंजन कैसे चेक करें ? tractor video (‎@khedutmitra6210 )
    Your queries
    ટ્રૈકટર
    જુના ટ્રેક્ટર લે વેચ
    ટ્રૈકટર લે વેચ
    ટ્રૈકટર એન્જિન ચેક કરવાની રીત
    ટ્રૈકટર ચેક કેમ કરવુ
    ટ્રૈકટર કેવું લેવુ જોઈએ
    ટ્રૈકટર ના hp
    ट्रैक्टर चेक कैसे करें
    पुराना ट्रैक्टर चेक कैसे करे
    नया ट्रैक्टर कोनसा खरीदे
    ट्रैक्टर कैसा खरीदे
    Tractor na video
    information of tractor
    #ટ્રેકટર
    #tractor
    #tractor_review
    જૂનું તથા નવું ટ્રેક્ટર કેવી રીતનું લેવું તથા કેમ ચેક કરવું તેના માટે ખાસ જબરજસ્ત વિડીયો આપણી ખેડૂત મિત્રો youtube ચેનલમાં વિડીયો સંપૂર્ણ રીતે જોવો વિડિયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને આપણી youtube ચેનલ સબસ્ક્રાઇબ કરો
    🙏🙏🙏🙏🙏🙏 ધન્યવાદ 🙏🙏🙏🙏🙏

Комментарии • 89

  • @rathvasanjay2885
    @rathvasanjay2885 26 дней назад +1

    સરસ માહિતી આપવા બદલ ખુબ ખુબ ધન્યવાદ શૈલેશભાઈ

  • @vanarajjataparavanarajjata5184
    @vanarajjataparavanarajjata5184 27 дней назад +2

    ખૂબ સરસ રીતે સમજાવો છો ધન્યવાદ

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 27 дней назад +2

    જય જવાન જય કિશાન

  • @ManshukhBhilavala
    @ManshukhBhilavala 26 дней назад +1

    સરસ માહિતી આપી

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel9848 27 дней назад +1

    ખુબ સરસ માહિતી આપી શૈલેષ ભાઈ

  • @chavdabharat7861
    @chavdabharat7861 27 дней назад +2

    સાચી વાત છે શૈલેષભાઇ ભાડુ કરવું હોય તો ટાઈમે હાંકી દેવું પડે

  • @Mr_shailu_1204
    @Mr_shailu_1204 5 дней назад +1

    Mahindra yuvo 405 કે 415 લેવાય

  • @kalpeshpatel422
    @kalpeshpatel422 25 дней назад +1

    Rx 750 4*4 sonalika

  • @HirenSonagara-l4u
    @HirenSonagara-l4u 24 дня назад +1

    👍👍👍

  • @kathiofkathiyawad1199
    @kathiofkathiyawad1199 27 дней назад +2

    Nice 👍

  • @yashpalsinhparmar7523
    @yashpalsinhparmar7523 26 дней назад +1

    Grease kyare karvu ane oli change kyare karvu joy

  • @ravivala4961
    @ravivala4961 27 дней назад +1

    Jay murlidhar ❤

  • @shailendrasinhatodariya8254
    @shailendrasinhatodariya8254 27 дней назад +1

    Sir namskar jordar mahiti sir me mitsubishi 18 khedo no rivyu joine lidhu chhe 9 vars junu

  • @razzaksumra6317
    @razzaksumra6317 27 дней назад +1

    Good video bro

  • @Rahulmer1307
    @Rahulmer1307 26 дней назад +1

    Disel pump ma aakda lkhel hoy tema phelo aakhdo model no hoy te btav jo Shailesh bhai to khedut bhai ne faydo thase

  • @ViramAhir-ku5ms
    @ViramAhir-ku5ms 27 дней назад +1

    Super

  • @kanjirabari9720
    @kanjirabari9720 27 дней назад +1

    જવાબ આપજો

    • @khedutmitra6210
      @khedutmitra6210  27 дней назад

      ભાઈ હું વીડિયો બનાવી આના માટે

  • @ajayahir6225
    @ajayahir6225 19 дней назад +1

    મારી પાસે messy241 2007 નું મોડેલ છે એમાં plough 450 kg na છે તો plough ઉચા નથી થતા શું પ્રોબ્લેમ હોય

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 27 дней назад +2

    જય માતાજી ભાઇ
    જુનુ લેવાઇ પણ હાવ જુનુ ન લેવાઇ ભાળાથી મુઘુ પડે

  • @chaudharimaheshbhai9356
    @chaudharimaheshbhai9356 26 дней назад +1

    સાહેબ આપણાને તો Massey ferguson tractor ગમે. મારી પાસે 241ડી.આઈ. ટોપ મોડેલ છે.

  • @ganeshbhaivariya8011
    @ganeshbhaivariya8011 23 дня назад +1

    શૈલેષભાઈ સોનાલીકા 20 એસપી નું નવો ટ્રેક્ટર લીધું છે લોન નો વિમો લેવો પડે ને સબસીડી નો વીમો કરવો પડે

  • @jayeshmavdiya89
    @jayeshmavdiya89 27 дней назад +1

    Nice

  • @vijayzapadiya7907
    @vijayzapadiya7907 27 дней назад +1

    Jay mataji sylashbhai

  • @હાર્દિકસોલંકી-ઢ7ન

    સોનાલીકા 45HP માં પ્લાવ કેટલા મણના લેવાય

  • @HimatGohil-k9q
    @HimatGohil-k9q 27 дней назад +2

    મારી પાસે મેસ્સી છે 2૪૧ તમે સારી માહેતી યાપી છે

  • @kathiofkathiyawad1199
    @kathiofkathiyawad1199 27 дней назад +1

    Trekatar ma oil badlvano video banavo bhai

  • @BijalbhaiKarotara-le4lt
    @BijalbhaiKarotara-le4lt 27 дней назад +1

    Jaymatajibhai

  • @kanjirabari9720
    @kanjirabari9720 27 дней назад +1

    4501

  • @Manharparmarmanhar-wm2kf
    @Manharparmarmanhar-wm2kf 27 дней назад +3

    ઓલ રાઉન્ડર માં ઓલ રાઉન્ડર સ્વરાજ ટ્રેકટર જ

    • @RLmaher
      @RLmaher 26 дней назад

      Na bhai sawraj mari pase hatu dijal bovj khay se

  • @Ambikafarming
    @Ambikafarming 27 дней назад +2

    શૈલેષ ભાઈ ઘણા લોકો નું એવું માનવું છે કે.. બીજા ટ્રેક્ટર કરતા સોનાલિકમાં cc વધારે આવે છે 2780 જેથી એવરેજ ઓછી આપે... એનાં વિશે જણાવો...

    • @khedutmitra6210
      @khedutmitra6210  27 дней назад +1

      એવરેજ ઓછી આવે છે એવું મારું માનવું નથી પણ તાકાત વારૂ આવે

  • @Khedutnelagatimahiti
    @Khedutnelagatimahiti 26 дней назад +1

    Saylesh bhai tamara no. Aapo

  • @pankajdekavadiya4539
    @pankajdekavadiya4539 27 дней назад +1

    405 mahindra yuvo tech levay

  • @rajilparsaniya1168
    @rajilparsaniya1168 26 дней назад +1

    શૈલેષ ભાઈ મારે મેસી 1035 વેચવાનુ છે ઘરની ખેતી મા હાલેલુ આખુ ઓરીજનલ છે મોટુ લેએવુ છે એટલે આપવુ છે જવાબદારીથી આપવાનુ છે

  • @punjaragajendrasinh4339
    @punjaragajendrasinh4339 27 дней назад +1

    ભાઈ મે સોનાલિકા ૭૪૦ લીધું છે તો તેમાં eavraj કેવું રહે છે

  • @SavanKhandar
    @SavanKhandar 27 дней назад +1

    હવે તો મગફળી પાડવાની સીઝન ઢોકળી આવી ગઈ

  • @jadejavijaysinh3861
    @jadejavijaysinh3861 27 дней назад +1

    મીની કેપટન ફોર વિલ લેવાય કેટલા હોશ પાવર નુ લેવાય

  • @hardevsinhsolanki1825
    @hardevsinhsolanki1825 27 дней назад +1

    Khabar km pade ketla kalak salelu che

  • @kanjirabari9720
    @kanjirabari9720 27 дней назад +2

    કબોટા ટેકટર કે આવેછે

  • @MaheshJoshi-in6oq
    @MaheshJoshi-in6oq 26 дней назад +1

    તમારું કયું ગામ છે ભાઈ

  • @rajkaravadara8230
    @rajkaravadara8230 27 дней назад +3

    Rx nu engine company fiting che

  • @satishjaan1435
    @satishjaan1435 27 дней назад +1

    મે નવું જ સ્વરાજ લીધું છે અજુ 1 વર્ષ નથી થયું પણ સેલ મારીએ એટલે ધુમલો કાડે છે તો સુ પ્રોબ્લેમ હોય શકે ?

  • @SavanKhandar
    @SavanKhandar 27 дней назад +1

    તમારું ગામ કયું છે

  • @Khedutnelagatimahiti
    @Khedutnelagatimahiti 26 дней назад +1

    Tamara no. Aapo ne

  • @dhansukhbhaimuliya8695
    @dhansukhbhaimuliya8695 27 дней назад +1

    સાહેબ મારી પાસે આઈસર છે તો આ ટ્રેક્ટર સારા હોય છે કે તે અભિપ્રાય આપશો