શૈલેષ ભાઈ મારી પાસે મેસ્સી 241 છે 2019 મોડલ અને રોટાવેટર શક્તિમાન રેગ્યુલર પ્લસ 2019 મોડલ છે સાડા પાંચ ફૂટ નુ હવે વાત એમ છે કે મારુ રોટાવેટર ચાલતું હોય ત્યારે ટ્રેક્ટર ને રોકે અને ધકો પણ મારી દે છે દેશી ભાષા મા ક્વ તો બટકા ભરે છે પાછળ નજર કરીએ તો ખેતર મા સ્પીડબેકર જેવા ઢફા કરે છે નવા રોટાવેટર મા 16 20 ચક્કર હતા મેં શક્તિમાન વાળા ને ફરિયાદ કરી તો તેમણે કહયું ફેરી ઘટે છે એમ કહી ને 18 18 ના ચક્કર ચડાવી દીધા હવે ફેરી વધ્યા બાદ કામ તો સારું નથી થાતું ઉલ્ટાનું ટ્રેક્ટર ભારે દબાવે ડીઝલ વધારે લે છે હવે એકજ ઉપાય બચ્યો છે 17 19 ના ચક્કર ચડાવા છે શક્તિમાન વાળા એમ કહે છે ચક્કર ના દાતા છત્રીસ થવા જોઈએ દાખલા તરીકે 16 20 અને 18 18 અને 17 19 આ બધા મા દાતા નો અંક આવે છત્રીસ તો સુ પાંત્રીસ દાતા ના ચક્કર ના ચાલે જેમકે 16 19 ના હવે મોટાભાઈ તમે કાંઈક સોલ્યૂશન બતાવો કે અથવા તમારે ત્યાં ના અનુભવી શક્તિમાન ડીલર પૂછી ને કાંઈક નિકાલ લાવો ભાઈ બોવ પરેશાન થઇ ગયો છું no.9974771726 🙏સીતારામ 🙏
Khub sarsa mahiti api bhai tme
Thank you
👍
Khub sarsh bhai
સરસ માહિતી
Nice video sir ❤😊
Thanks
ખુબ સરસ માહીતી
જે ભગવાન સરસ ભાઈ
Jay murlidhar Bhai
Jay murlidhar bhai
ખુબજ સરસ ભાઈ 🎯🎯🌾🌾
આભાર
સરસ ભાઈ સમજાવા બદલ અભાર
જય મુરલીધર ભાઈ
જય મુરલીધર
Jai murlidhar
Jay murldhar
જય ભગવાન
Messy tractor 241 rotoveror low 3 gear me rotovetor chalta nahe he to kya kre
Massy tractor me rotavetar nahi chalega agar chalavoge to dhikat hogi
રોટા વેટરની ઓઈલ સિલકેવી રિતે બદલવાની એ વિડિયો મુકો
Ok
Good good
જય જય ઠાકર ભાઈ
જય ઠાકર
થેંકયુ
મારી પાસે ન્યુ હોલેન્ડ 3230 ટ્રેકટર છે અને મે નવું રોટાવેટર લીધું છે ટ્રેકટર દબાય જાય છે ધીમી ફેરી રાખવી પડે તો શું કરવું
Ger
જય મુરલીધર
જય મુરલીધર
💯💯👌👌👌
શૈલેષ ભાઈ મારી પાસે મેસ્સી 241 છે 2019 મોડલ અને રોટાવેટર શક્તિમાન રેગ્યુલર પ્લસ 2019 મોડલ
છે સાડા પાંચ ફૂટ નુ હવે વાત એમ છે કે મારુ રોટાવેટર ચાલતું હોય ત્યારે ટ્રેક્ટર ને રોકે અને ધકો પણ મારી દે છે દેશી ભાષા મા ક્વ તો બટકા ભરે છે પાછળ નજર કરીએ તો ખેતર મા સ્પીડબેકર જેવા ઢફા કરે છે
નવા રોટાવેટર મા 16 20 ચક્કર હતા મેં શક્તિમાન વાળા ને ફરિયાદ કરી તો તેમણે કહયું ફેરી ઘટે છે એમ કહી ને 18 18 ના ચક્કર ચડાવી દીધા હવે ફેરી વધ્યા બાદ કામ તો સારું નથી થાતું ઉલ્ટાનું ટ્રેક્ટર ભારે દબાવે ડીઝલ વધારે લે છે હવે એકજ ઉપાય બચ્યો છે 17 19 ના ચક્કર ચડાવા છે શક્તિમાન વાળા એમ કહે છે ચક્કર ના દાતા છત્રીસ થવા જોઈએ દાખલા તરીકે 16 20 અને 18 18 અને 17 19 આ બધા મા દાતા નો અંક આવે છત્રીસ તો સુ પાંત્રીસ દાતા ના ચક્કર ના ચાલે જેમકે 16 19 ના હવે મોટાભાઈ તમે કાંઈક સોલ્યૂશન બતાવો કે અથવા તમારે ત્યાં ના અનુભવી શક્તિમાન ડીલર પૂછી ને કાંઈક નિકાલ લાવો ભાઈ બોવ પરેશાન થઇ ગયો છું no.9974771726 🙏સીતારામ 🙏
ઓકે
શૈલેષ ભાઈ કાંઈક તો લખો કોમેન્ટ મા 🙏🙏🙏
મારો કઈ ઉકેલ છે તમારી પાસે મોટા ભાઈ 🤔🤔
કેટલી બ્લેડનું રોટાવેટર છે તમારી પાસે
@@vasrambhai2470 42
આ મારી તકલીફ છે વાંચી લ્યો શૈલેષ ભાઈ
જય ઠાકર ભાઈ 🙏👍 રોટાવેટર માં ફેરિય વધારવા , ઘટાડવા ,શું કરવું 🙏
ફોન કરજો
🚜👍
Tractor gps no video
તલ નું વાવણી નું વીડિયો મોકલો
હા ભાઇ બનાવવીસ
Jay mataji Bhai mare Mahindra 275di xp plush che to ketla phut nu chale 40hp
5 fut
Bhai filling rotawetar hce kiyo ger chale
Fildking ne
@@khedutmitra6210 ha
પાટીયું ઢેફા ભાગે એમ🤔🤔
742xt45hp ma kyu rotavetor saru
Shaktiman
પાનો નો વિડીયો બનાવો
કેવી રીતે બલ્ડું બદલાવી
હા ભાઈ
@@khedutmitra6210 કયારે બનાવ સો
સાઈડ માં રોટાવેટર માં પારા કેમ પાછળ થાય છે એ વિડિયો મૂકો
Ok bhai
શૈલેષભાઈ રોટાવેર કઈ કંપની નુ લેવુ જોઈએ માહિતી આપજો
હુ શક્તિ માન વાપરુ
Bullwetor 👌
લેન્સર કંપનીનું