Beginner's Guide To Cooking Episode-3 સોફ્ટ અને ફૂલીને દડા જેવી થઈ એવી ગુજરાતી ફૂલકા રોટલી

Поделиться
HTML-код
  • Опубликовано: 15 дек 2024

Комментарии • 55

  • @hasmukhsiddhapura1147
    @hasmukhsiddhapura1147 3 года назад

    સુપર રેસીપી

  • @veenaghadiali5471
    @veenaghadiali5471 3 года назад

    વાહ બહુજ સરસ રોટલીની બની છે

  • @meenavaidya8354
    @meenavaidya8354 3 года назад

    Wah khub saras tips batavi Mem 👌👌👌

  • @geetasolanki9466
    @geetasolanki9466 3 года назад

    Thanks mam for video

  • @binathakker5466
    @binathakker5466 3 года назад

    વાહ ખૂબજ સુંદર 😋😋

  • @rashmidaru9453
    @rashmidaru9453 3 года назад

    Very nice recipe,

  • @kantilalmenger5066
    @kantilalmenger5066 3 года назад

    સરસ

  • @tejalbhansali2223
    @tejalbhansali2223 3 года назад +1

    ખૂબ સરસ રીતે સમજાવયુ સાદા પરાઠા કે વા તાપે બનવવા તે પણ શીખવો

  • @shrutichavda865
    @shrutichavda865 3 года назад

    Hi di Perfect Rotla banava no video share karjo n

  • @vijayshah5157
    @vijayshah5157 3 года назад

    બહુજ સરસ

  • @bhavyaratanghayra5292
    @bhavyaratanghayra5292 3 года назад

    વાહ ખુબ સરસ નાની-નાની મહત્વની વાતો વિગતવાર કહીઅને સરસ રીતે સમજાવી...

  • @jignachheda9855
    @jignachheda9855 3 года назад

    Thank u so much beginers series chalu karva mate, mari daughter khub happy che

  • @piyubatada2748
    @piyubatada2748 2 года назад

    Mam left K right ak side bhar nhi apva no?

  • @ashasheth8222
    @ashasheth8222 2 года назад

    અંગ્રેજી માં રેસિપી આપી શકો તો આનંદ થશે. ખુબ ખુબ આભાર

  • @jyotisangoi6567
    @jyotisangoi6567 3 года назад

    ખૂબ સુંદર

  • @nitagandhi7824
    @nitagandhi7824 2 года назад

    Surbhi ben raj kachorini puri banavta shikhvado

  • @420gaming26
    @420gaming26 2 года назад

    Wow

  • @vijdes6687
    @vijdes6687 3 года назад

    Wow. Perfect. Very well explained with all possible needed Tips. Nicely demonstrated. No chance of failure if followed the way you showed and Explained. Thanks for making life easier. Keep it up 👍👌👍

  • @rathinair8448
    @rathinair8448 3 года назад

    Thank u so much 🥰 nice tips

  • @geetaparmar3369
    @geetaparmar3369 3 года назад +1

    બિસ્કિટ ભાખરી પણ શીખવો પ્લીઝ

  • @neevavithalani8058
    @neevavithalani8058 3 года назад

    Love all your recipes 😍❤ love the way you explain everything in easy way .Thankyou!

  • @monabhatt3939
    @monabhatt3939 3 года назад

    Paneer dhokla,cheesecake dhokla recipe request...
    Thank you.

  • @geetaparmar3369
    @geetaparmar3369 3 года назад

    મારી દીકરી ને ઘણું શીખવાનું મળે છે❤️❤️

  • @mrspatel162
    @mrspatel162 3 года назад

    Surbhi ben biscuit bhakhri ni recipe batavo

  • @hdave3928
    @hdave3928 3 года назад

    સરસ અને ઉપયોગી સિરીઝ
    મેડમ. ગેસની flaim દરેક રેસિપી માં ક્યારે કેટલી રાખવી તે પણ જણાવશો
    Description box ma aa series ni badhi link ક્રમવાર આપો તો સારું. તો એક j જગ્યા થી રેસિપી મળે. આભાર

  • @20parthkhakhar9b8
    @20parthkhakhar9b8 3 года назад +1

    🥰 happy to see you Wow it's good introduction excellent job thankyou so much

  • @bhavikavikamsi5406
    @bhavikavikamsi5406 3 года назад

    🙏 તમારો ખુબ આભાર

  • @SRSHAH-ig7uf
    @SRSHAH-ig7uf 3 года назад +1

    Oil avoid Kari sakay???

  • @meenachitalia6852
    @meenachitalia6852 3 года назад

    Gas ni flame fast rakhavi??

  • @radhikatakodara6724
    @radhikatakodara6724 3 года назад

    how to make Crispy paratha

  • @jignachheda9855
    @jignachheda9855 3 года назад +2

    Badha sak, dal, rice badhu sikhvadjo

  • @hinaparmar1388
    @hinaparmar1388 3 года назад +1

    Saras

  • @pritishrimali6614
    @pritishrimali6614 3 года назад

    👌👌👌

  • @ilasaparia5045
    @ilasaparia5045 3 года назад

    ખુબજ સરસ જાણવા મડ્યુ અમારી પણ સરસ થાય છે પણ ક્યારેક લોટમાં ગરબડ થઇ જાય છે જે થોડી ધણી ભૂલો થતી હતી તે હવે દુર થઈ જશે 👍🏻

  • @geetaparmar3369
    @geetaparmar3369 3 года назад

    મીઠું નાખવું હોય તો કેટલું નાખવાનું સુરભીબેન

  • @shree-zc7tk
    @shree-zc7tk 3 года назад +1

    ભાખરી પણ શીખવજો ને

  • @jayeshkoradia814
    @jayeshkoradia814 3 года назад

    Nice

  • @keyurpatel1781
    @keyurpatel1781 3 года назад

    Surbhi ben thank you
    Bhakhari video banavo jay shree kamal patel navsari

  • @manapalan8368
    @manapalan8368 3 года назад

    🙏👌🌹

  • @geetaparmar3369
    @geetaparmar3369 3 года назад +1

    ભાખરી પણ શીખવો

  • @dharapatel3655
    @dharapatel3655 3 года назад +1

    પાની પુરી ની પુરી.

  • @vidhishah9235
    @vidhishah9235 2 года назад

    Surbhi Ben, routine na shak banavta shikhvado ne..jem k tindola nu shak, gavar nu shak,,

  • @dakshapanchal975
    @dakshapanchal975 3 года назад

    દૂધપાક - બાસુંદી સાથે ખવાતી પુરી - જે દિવસે બનાવીએ ત્યારે સરસ બને છે. સોફ્ટ, ફૂલેલી પણ જ્યારે બીજે દિવસે એમાં તેલ તેલ થઈ જાય છે. તો આમાં કેવી રીતે સુધારો કરી શકાય?

  • @Exploretheideas
    @Exploretheideas 3 года назад

    💕

  • @piyubatada2748
    @piyubatada2748 2 года назад

    Mam plz reply

  • @mahendrachhadwa7986
    @mahendrachhadwa7986 3 года назад

    Kashmiri pullav battovo n surbhi ben

  • @jyotisangoi6567
    @jyotisangoi6567 3 года назад

    ખૂબ જ સરસ

  • @daxagandhi770
    @daxagandhi770 3 года назад

    Saras